લાઈવ ઢોકળા આ રીતે બનાવશો તો આથો લાવી, નહીં જ બનાવો | live Dhokla | instant dhokla |@Treasure Foodzz
Вставка
- Опубліковано 13 жов 2024
- લાઈવ ઢોકળા આ રીતે બનાવશો તો આથો લાવી, નહીં જ બનાવો | live Dhokla | instant dhokla |@Treasure Foodzz
*****************
Treasure foodzz is designed for fooding. In this channel you can find unique recipes that cannot be seen ever. You can find exact measurements for ingredients during the making of food. I'm sure if you make food by following the procedure of my channel you will get the exact yield as you watch in my channel.
________________
👉Important of the live Dhokla:-Dhokla is the favorite farsan of Gujaratis. Thus dhokla dal is made from rice itself and is the main recipe by fermenting it. But when you have some time, today's recipe live dhokla is so quick and tastes so good that you don't even have to bother with fermentation and can make it easily. If you really like the recipe then share by liking and commenting and don't forget to subscribe the channel.
*********************
Recipe:-live Dhokla લાઈવ ઢોકળા
#live_dhokala #Gujarati_dhokala #instant_dhokla #besan_dhokala #gujarati_farsan #dhokla_recipe #treasurefoodzz_dhokla_recipe #dhokla_recipe_in_Gujarati #dhokla_banavani_rit #nirali_dudhat_recipe #treasurefoodzz #gujarati_food #dinner_recipe #healthy_recipe #breakfast_recipe #breakfast_recipe #lunch_box_recipe #monsoon_recipe #snacks_recipe #winter_special_recipe #gujarati_food #gujarati_farsan_recipe #gujarati_traditional_recipe #nashta #nasta_recipe #high_protein_dhokla #ઢોકળા_બનાવવાની_રીત #ઢોકળા #ઢોકળા_નુ_ખીરુ_બનાવવાની_રીત #homemade_khaman #homemade_dhokala #gujarati_snacks #how_to_make_khaman_at_home #how_to_make_Dhokla_at_home #Gujarati_Dhokla_recipe_at_home #homemade_dhokala #homemade_Gujarati_Dhokla #homemade_dhokala_recipe #khaman_banavani_rit #besan_dhokala #Gujarati_cuisine
__________
#farsan recipe #Gujaratifarsan #gujratidhokla #gujratisnacks #dhokla #gujaratifood #khaman #lunch #dinner #dinnerrecipe #streetfood #trend #treanding #food #foodblogger #foodie #foodlover #veg #vegfood #healthy #surat #viral #besandhokala #khamanrecipe #dinner #rasoishow #gujrativlogger #livedhokla
Other recipe links
• ઇન્સ્ટન્ટ અથાણાનો મસાલ... ઇન્સ્ટન્ટ અથાણાનો મસાલો બનાવવાની રીત |Gujarati pickle masala recipe | pickle masala |Treasure foodzz
• લારી જેવો ચટપટો ટેસ્ટી... લારી જેવો ચટપટો ટેસ્ટી રગડો અને એકદમ ક્રિસ્પી પેટીસ | Ragda pattice | ragda chat | Aloo tikki chaat
• સ્ટેશને મળતી મોમાં પાણ... સ્ટેશને મળતી મોમાં પાણી લાવી દે તેવી પૂરી ભાજી | poori bhaji | aloo bhaji recipe |aloo curry recipe
• Traditional Gujarati f... Traditional Gujarati farsan- Idada | surti Idada | સુરતી ઇદડા | white Dhokla | @Treasurefoodzz
• મફતમાં મળતા સરગવાનું મ... મફતમાં મળતા સરગવાનું મૂલ્ય સમજો તો સોનુ| The benefits of moringa leaves | best super food |drumstick
• લારી જેવા એકદમ ચટપટા ત... લારી જેવા એકદમ ચટપટા તીખા અને ખસતા ઘુઘરા બનાવવાની સિક્રેટ રીત | Jamnagar na tikha ghughra | ghughra
• બનાવી તો જો જો, બહારથી... - Surati Kesar Ghari
• શાહી દૂધ પૌવા બનાવવાની... - Shahi Dudh Poha
• જલેબી બનાવી તો જો જો,બ... - Jalebi
• ડ્રાયફ્રુટ માવા ઘુઘરા ... - Rajvadi dry fruit Ghughra
• કોઈપણ ભરેલા શાક ના પૂર... - Bharela Shaak no Masalo
• માપ સાથે આખા વર્ષ માટે... - Chhas no Masalo (Green)
• કાઠીયાવાડી સ્ટાઈલમાં મ... - Bhareli keri nu shaak
• બજાર જેવું હોમમેડ પનીર... - Paneer recipe
• પાલકની ભાજીનું શાક બના... - Palak ni Bhaji
• કડવા કોઠીંબા ની કાચરી ... - Kothimba ni Kchari
વાહ ખૂબ જ સરસ મસ્ત ઢોકળાં બનાવી યા
તમારો ખુબ ખુબ આભાર 🙏
ખુબ સરસ બન્યા બેન હુ પણ બનાવીસ
તમારો ખૂબ ખૂબ આભાર 🙏
Nice recipe...well explained
Thank you so much for your lovely response 🙏
Khub j saras recipe ,hu jarur try karish
Definitely try & thank you so much for your lovely response
Nice recipe Thanks too Aunty for sharing the spongy dhokla recipe 👌 Hari om J S K 👍 Bena.
Thank you so much for your kind words and encouragement 🙏 Jay shree Krishna
બેન બહુ સરસ તમારી વાણી બહુ મીઠી છે ઢોકળા ખાવાનું મન થાય છે આભાર બેન
તમારો ખૂબ ખૂબ આભાર 🙏 આવો ત્યારે સાથે જમીશું
દિલ ખુશ થઈ જાય તેવા ઢોકળા ની રેસીપી છે હો......😋😋💐💐
તમારો ખુબ ખુબ આભાર 🙏🤗
Khub saras rite recipe samjavi hu jarur try karish. Thanks for sharing
Thank you so much for your lovely response 🤗🙏 pl stay connected with my channel
ખુબ સરસ લાઈવ ઢોકળા બનાવ્યા છે બેન
તમારો ખૂબ ખૂબ આભાર 🙏
સરસ ઢોકળા બનાવ્યા છે
તમારો ખુબ ખુબ આભાર
Very tasty and healthy with all different dal Jay Shree Krishana
Thank you so much for your lovely response 🤗🙏
Very tasty n healthy with all different dal🌹 Jay shree krishna Ben 💐
Very nice👍👍👍 mast dhokala banya chhe 👌👌👌
Thank you so much for your lovely response 🤗🙏
Bahu fine bsnavyuo che ❤🎉🎉🎉
Thank you so much 🙏
Authentic recipe. Thankyou Madam.
Thank you so much for your lovely response 🤗🙏
Bahuj saras dhokla ni recipe che
Thank you so much Bhavna ji 🤗🙏❤️
બહુ સરસ ઢોકળા બનાવ્યા
તમારો ખુબ ખુબ આભાર 🙏
Jai Shri Krishna i like your recipe Thank you so much for sharing. ❤️👍👌🙏
Wc & Thank you so much for your lovely response 🙏🙏
Bov sundar dhokla ho khavanu man thai gyu 😊
Tamaro khub khub abhar 🙏🙏
ખૂબ સરસ બન્યા છે લાઈવ ઢોકળા. 👌👌
તમારો ખુબ ખુબ આભાર હંસાબેન 🙏🙏
ખૂબ સરસ બન્યા છે લાઈવ ઢોકળા
@@jayshreebenchauhan6041 thank you so much
Nice speech 😊
Thank you so much for your lovely response & stay connected with my channel 🤗
ખુબજ સરસ રીત આપે શીખવી છે...આભાર
તમારો ખૂબ ખૂબ આભાર
@@TreasureFoodnice recipe.
Very nice& tasty 😋
Thank you so much
Khub sara dhokla banaviya che
Tamaro khub khub abhar 🙏 Geeta ji 🤗
OMG!!! Looks very tasty
thank you so much for your kind words and encouragement.
X🙏💐 BEN !! TAME SAVISTAR INSTANT DHOKKLANI RECIPY BATAVI WAH BEST 👏👏👌👌🍧
Tamaro khub khub abhar 🙏 mari recipe tamne gami to aavi j upyogi reci jova mari channel sathe jodayela rahejo 🙏🙏
Khubaj Saras Reet Batavi Dhanyawad 👍
Tamaro khub khub 🙏🤗
Khub saras dhokla spongy tasty
Jay shree krishna 🙏 Thank you so much for your lovely response
સરસ ઢોકળાં બનાવ્યાં છે.આપની વાનગીને રજૂ કરવાની રીત બહુ જ સરસ અને અસરકારક છે.your prentation is good and your style of speaking is very good.નાનપણ યાદ આવી ગયું
મા બનાવતી અને અમે ખાતાં ધરાતાં જ નહિ. તે વખતે ઘંટીમાં ભરડાવી ને સરસ ઢોકળાં મા બનાવતી. કાશ મા ય નથી અને બાપ પણ નથી.હું પણ ૬૮ વર્ષે પહોંચી છું.નિવૃત્તિને ય દસ વર્ષ થઈ ગયાં. માત્ર આપની જાણ સારુ. સરસ ખૂબ સરસ વાનગી. બા ને વંદન આપને પણ વંદન.સારુ કર્યું.
🎉
હા ઘંટી માં ભરડવી લોટ બનાવે અને એ ઢોકળા ખૂબ જ સ્વાદિષ્ટ બનતા તમને મારી રેસીપી ગમી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર 🙏🙏
Nice well explained thanks❤👌👌😘
wc thank you so much for your lovely wishes 🙏 pl stay connected with my channel 🤗
ખુબ સર 👌
તમારો ખુબ ખુબ આભાર
excellant simple well explained Recipe .
Thank you so much for your lovely response & Stay connected with my channel
એકદમ સુંદર
તમારો ખુબ ખુબ આભાર 🙏
Sara's dhokla 😋😋
Thank you so much
Very nice I will try to make dhoka like you made I have save your receipe. 👍🏻
Definitely & thank you so much for your lovely response and support 🙏🙏
Very nice 😋
Thank you so much
Mast banavya chhe😊
Thank you so much for your warm wishes
Yummy Yummy 🙏 🙏 🙏
Thank you so much 🙏
શૂં ઢોકળા બનાવ્યા છે...લા...જવાબ...👍😋
જયશ્રીબેન તમારો ખુબ ખુબ આભાર અને મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો 🤗🙏
Ben Bahuj Saras Recipe Bahuj Gami Tamari Aa Recipe 👌👌
Chokkas Banavsu Tamari Rete
🙏 Thank You Ben 🙏
🙏 Thank You Masi🙏
Tamaro khub khub abhar 🙏 chokkas banavo khoob j mast bane chhe. Mari channel sathe jodayela rahejo
👍👍Chokkas Ben Navi Navi Recipe Share karta Ro 👍👍🙏🙏
@@shoaibvalodia4507 ha 👍🙏
Very nice recipe,,,👌👌
Thank you so much for your lovely response
વાહ વાહ ખૂબ ખૂબ સરસ માસી તમેતો જમાવટ કરી દીધી છે હો ઘણી ખમ્મા
તમારો ખુબ ખુબ આભાર અશોકભાઈ🙏
Khubj. Sara’s che
Tamaro khub khub abhar 🙏
Very nice recipe thanks 🌹
Thank you so much for your lovely wishes
Very nice.
Super 👌
Tamaro Khub khub abhar
Mast..aunty..👌
Thank you so much 🙏
Very nice
Thank you so much for your lovely response 🤗🙏
માપ આપવાથી અમને સારુ લાગશે
કોઈ પણ 1 વાડકી ઘરની જ સેટ કરી લો🙏
Nice and yummy
Thank you so much for your appreciation 🤗
Jay shree krishna did love you 🙏 you recipes very very nice good 👌 👍 🙏 🌹 ❤❤thanks u🇬🇧👏👏🙌💐
Thank you so much chandrika ji 🙏Your comments are worth like gold and really if you comment hand in hand then we should join hands that you have given our recipe so much respect and you like it, thank you very much and stay connected with my channel.🙏🙏🤗🤗
Very nice respi Thanks 🙏👍
Wc & thank you so much for your lovely response 🤗
Jay Sri Krishna 🙏😊
Jay shree Krishna 🙏
👌👌👌v sweet, polite it make more like subscribers.lots tips n tricks good to revice.🙏🙏😊🤗
Thank you so much for your lovely response 🙏🙏 stay connected with my channel 🙏🤗
તમારી બોલી બહુ જ મીઠી છે..લહેકો પણ ખૂબ સુંદર..આ રીતે ટ્રાય જરુર કરીશ.
તમારો ખૂબ ખૂબ આભાર 🙏 ટ્રાય કરજો ને સારા બને તો કોમેન્ટ કરજો
Very nice recipe so yummy thanks for sharing
Thank you so much 🤗🙏
Khun saras
Khun saras
Khun saras
👌👌👌👌👌
Thank you
Nice speech
Thank you so much for your lovely response 🙏🙏🙏
Ben aaje me dhokla banavya saras banya
Kavita ben tamne gamya mare badhu j aavi gayu tamaro khub khub abhar ane Mari channel sathe hamesha jodayela rahejo 🤗🙏
મને પણ બનાવાનું મન થયું હું પણ બનાવીશ
ચોક્કસ બનાવજો ખૂબ જ મસ્ત બને છે.
Jai Shri Krishna 🚩
Superb looking mouthwatering spongy dhoklas, thx too Baa for sharing the recipe, you've really sweet voice, humble request if you could show moong sprouts dhokla. 🙏❤️🌹
Thank you so much for your lovely response 🤗🙏 definitely,Stay tuned to my channel.
Nice explain
Thank you so much for your appreciation 🤗
બહુ સરસ.......
તમારો ખુબ ખુબ આભાર
આપનો પ્રયત્ન સારો ,વખાણવાલાયક.
તમારો દિલથી ખૂબ ખૂબ આભાર 🙏
ઢોકળા કરતા તમારી ભાષા બહુ જ મીઠી છે આવી બધી વાનગી મોકલતા રહેજો થેન્ક્યુ
તમારો ખુબ ખુબ આભાર
very nice
Thank you so much for your lovely response 🤗🙏 pl stay connected with my channel
Thank you baa. Nice
Wc & thank you so much for your lovely response 🤗
You should give wirriten measurements. That will help make your recipe.
Ok definitely
👍👍👍
Thank you
👌👌👌
Thank you so much Suchita ji🤗🙏
બેન તમારો વિડિઓ જોતા જોતા ડાયાબિટીસ થઇ જાય હો આવી મીઠી તમારી વાની હો બેન બહુ સરસ ઢોકળા બનાવ્યા 🥰
અર્ચનાબેન તમારો ખુબ ખુબ આભાર 🙏તમારા જેવા અમને સબ્સ્ક્રાઇબ અને વિવર તો દિલ રાજી થઈ જાય અને મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો 🙏🤗
I think Bija v Bija na juo anythi vadhu saru bole che juo.
Nice recipe 🙏
@@sandhyadesai4857ઝખ
❤️❤️😋😋👌👌👍👍🙏🙏
Thank you so much Pratibha ji 🤗🙏
Can I use ino instead of soda . Nice mouthwatering recipe. Thanks
Yes, you can use 'ENO' instead of soda. I mostly use 'Eno' in my recipes ua-cam.com/video/bBwJI_iJPMc/v-deo.html&feature=share9
Very nice n fine explained yr way of talking is very very sweet ❤
Thank you so much for your lovely response and stay connected with my channel 🤗🙏
Ama je oil add keriu khira ma a kachu sing oil levanu. Ke garam keri ne add kervanu??
Kachu j levanu
ખુબ સરસ બેન કાઈ ના ઘટે
તમારો ખૂબ ખૂબ આભાર 🙏🙏
Mera Nirali
Thank you
Ben eno nakhai ke nhi soda ne badle ?
Ha nakhi shako
Very nice ,the way you are showing and saying it's so easy to understand. It's so mouth watering 😋. Jay shree Krishna 🙏
Jay shree krishna 🙏 Thank you so much for your lovely response 🤗 stay connected with my channel 🤗
તમારી બોલવા ની ઢબ મજાની છે
તમારો ખુબ ખુબ આભાર 🙏
👌👌👌👌👌
Thank you so much for your lovely response 🤗
👍👍👍👍👌👌
Thank you so much for your warm wishes 🙏
Ben તમે srs ઢોકળા બનાવ્યા છે, jetali ભાષા મીઠી છે તેવા જ હો..thanks
તમારો ખુબ ખુબ આભાર અને મારી ચેનલ સાથે જોડાયેલા રહો એવી મારી વિનતી છે તમને🙏
Fine
Thank you so much for your lovely response 🤗
Sarash
Thank you
Bahuj sars banya
🙏 Thank you bhai
સરસબેનમોઢામાપાણિઆવીગયુ
તમારો ખૂબ ખૂબ આભાર 🙏
Nice
Thank you so much for your lovely response ❤️
બેન ્હુ આજે જ બનાવી સ મારા ઘરે તેલ કાઢવાનો મશીન પણ છે એટલે જરૂર બનાવી સ😅
જરૂર થી બનાવજો ખૂબ સરસ બને છે તમારો ખૂબ ખૂબ આભાર 🙏🙏
Thanks
Wc
😮😅😊
Thank you
Vache aa rite bnva no try kryo pn fulya j ni to fri su karu janvjo
Dahi k chhash khatu vapro 2 hours no rest complete aapo j ane soda thi pn best ENO use karo 100% parfect banshe
બેન તમે તો બચપણ યાદ કરાવી દીધુ અમે નાના હતા ત્યારે તેલ ઢોકળા જ ખાતા હતા અને થાળી ઉતરે એની રાહ જોતા 😂😂
હા જાગૃતીબેન કેમ કે આપણા અત્યારના મમ્મી હોય એટલા બધા ભણેલા કે આટલી બધી અત્યારની રેસિપીઓ છે એવી રેસિપી નહોતા બનાવતા બસ ફક્ત તેલ સાથે જ આપણને ઢોકળા આપતા અને તેમ છતાં આપણે માના હાથના એ ઢોકળા ખરેખર એટલા સ્વાદિષ્ટ લાગતા કે વાત પૂછોમાં તમારો ખુબ ખુબ દિલથી આભાર અને મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો 🤗🙏
Thank you 🙏🏼
Wc & thank you so much 🌹
Thanks you so much Sister
Wc & thanks a lot for your lovely response 🤗
Ben Amara mate reva dejo
Aakhi thali khay nahi jats
Are tame aavo to hu special tamari mate garma garam banavi dau thank you so much for your lovely response 🤗🙏pl Mari channel sathe jodayela rahejo 🤗
બેન મારા ઘરમાં વૃધ્ધ વડીલો ને ફરાળ માં કશું જ ફાવતું નથી તો મારે સોફ્ટ નરમ ફરાળી રોટલી બને તેવો ફરાળી લોટ ઘરે બનાવવો છે તો મને અહી એક કિલો ફરાળી લોટ નુ માપ આપવા વિનંતી આભાર બેન ખુબજ આશીર્વાદ મળે તેવું છે હો......🙏🙏💐💐
પ્રફુલાબેન ફરાળી રોટલી બનાવવાની રેસીપી આ અગિયારસે જ એટલે કે અગિયારસને આગળ જે દશમે હું પોસ્ટ કરીશ એટલે તમે અગિયારસ એ રોટલી બનાવી શકો તો ચોક્કસ રેસિપી જોજો🙏 તમને મારી રેસિપી ગમે એટલો સુંદર આવકાર આપ્યો એ માટે તમારો ખુબ ખુબ આભાર અને મારી ચેનલ સાથે હંમેશા તમે જોડાયેલા રહેજો અને તમારા મિત્રો અને ફેમિલીને પણ મારી ચેનલ સબસ્ક્રાઇબ કરાવજો 🙏🤗
પ્રફુલાબેન અગિયારસ માટે મેં ફરાળી રોટલી કેવી રીતે બનાવાય એની રેસીપી મૂકી છે તમે જોઈ લેજો એ રીતે તમે બનાવી શકશો અને આ વિડીયો તમને ખૂબ ઉપયોગી થાય એવા મારા આશીર્વાદ છે તમને 🙏
Tsl bahoo badha che ocha nakho thodo neatly Karo
Mara family member ne tal no Karachi test pasand chhe
Sorry i have given my opinion no need to reply
Tal ocha nakho
Mara family member ne pasand chhe
આને વાટી ને આથો આવવા દઈએ તો પણ ચાલે ?
હા ua-cam.com/video/vycUdsIkSRo/v-deo.html&feature=share9
લિંક આપી છે તે આથો લાવીને બનાવ્યા છે તમે જોઈ શકો છો