હજુ પણ ગામડામાં લગ્ન માં ખિચડી બટાકા નું શાક જમણવાર કેવું હોય છે જુઓ સંજય ભાઇ kamlesh modi vlogs

Поділитися
Вставка
  • Опубліковано 23 сер 2024

КОМЕНТАРІ • 523

  • @ripkashpeters6649
    @ripkashpeters6649 3 роки тому +6

    Sanjay bhai. તમારું સ્મિત પણ ખૂબ જ અદભુત છે.

  • @himanshuoza1955
    @himanshuoza1955 3 роки тому +11

    પહેલા લગ્નમાં બટાકાનું શાક અને વા લ નું શાક હોય જ... ફરસાણમાં ભજીયા રહેતા.. દાળ અને ભાત.. હોય અને લાડું હોય... દેશી ભોજનમાં લોકોને મોજ આવતી.. 🌷🌷👌🌷🌷

  • @patelbhavnapatel1318
    @patelbhavnapatel1318 3 роки тому +1

    Verynice lovely all video like so much myfav foods

  • @Jugals1616
    @Jugals1616 3 роки тому +1

    Gujarati bhaiyo na video joi ne pan alag j maja chhe mara veera ane desi jamvanu ha moj haa

  • @bharatsinhparmat69
    @bharatsinhparmat69 3 роки тому +24

    મે પણ પીરસેલું છે
    હજી પણ અમારે ત્યા કોઈ જગ્યા એ હાલ પણ જૂન વાણી ચાલુ જ છે
    પરંપરા એ આપડો વારસો છે
    જય માતાજી

  • @rahulpatel-qd6ut
    @rahulpatel-qd6ut 3 роки тому +8

    વાહ સંપૂર્ણ દેશી મોજ
    જૂના દિવસો યાદ આવી ગયા નીચે બેસી ને જમવાનું પીરસવા માટે પડાપડી કરવા ની રસોડા માં અડધી રાત સુધી જાગવાનું

  • @navnitjasoliyanavnit9306
    @navnitjasoliyanavnit9306 3 роки тому +38

    સંજય ભાઈ મજા તો આવી પણ આ બટેટા ના ચાલ સાથે ની રેસીપી પણ શિખવાડી હોત તો ક્યાંક અલગ મજા આવેત 👍

    • @bhargavahir1783
      @bhargavahir1783 3 роки тому +3

      આવશે. આવશે આવશે આમની પણ રેસીપી બટાકાનું છાલ વાળું

    • @sanjaysheth1743
      @sanjaysheth1743 3 роки тому +2

      હવે પજીના વાડીના પ્રશગમાં પીયોર દેશી જમવાનુ મેનુ નુ રેસીપી ૧૦૦ ટકા અલગ અંદાજ માં મોકલસુ

    • @ruchitsalla5503
      @ruchitsalla5503 3 роки тому +1

      Ha please Mara mom ne bhi jovi

    • @sultanapirani6411
      @sultanapirani6411 3 роки тому

      Iam from Mumbai my moter was from Morbi I watch ur vidios

    • @sultanapirani6411
      @sultanapirani6411 3 роки тому +1

      Hussain chowk in Morbi was named after my mama

  • @samnaniaayush5512
    @samnaniaayush5512 2 роки тому +1

    Moja. Bhai moja bhai. Majaavi 🥰

  • @rupakansodariya4403
    @rupakansodariya4403 3 роки тому +4

    બહુ સરસ......રોજ આવુ સરસ જોય ને સંજય ભાઈ ના હાથ નુ ખાવા નુ મન થય જાય છે

  • @Minal-sg6of
    @Minal-sg6of 3 роки тому +3

    Wah aa to desi moj joi ne j maja aavi nice video thank you kamlesh Bhai sharing this video

  • @charulatasoni6879
    @charulatasoni6879 3 роки тому

    પુના થી ચારુ બેન સોની ખરેખર કમલેશ ભાઈ મસ્ત ખૂબજ સુંદર છે આગામડા ની મોજઅમને અમારું ગુજરાત નું ધર યાદ આવે છે ખૂબજ સુંદર આવા વીડીઓ મોજ કરાવશો બન્ને જણા ને થેકયુ

  • @hanson9397
    @hanson9397 3 роки тому +2

    Jai Shree Krishna
    Kalpesh bhai thank you for sharing this video .
    Simple food is the best food you enjoy 👌🙏

  • @rajbakhlakiyarajbakhlakiya1303
    @rajbakhlakiyarajbakhlakiya1303 3 роки тому

    કમલેશ ભાઇ દેશી મોજ તો જૂપડીની હો વાલા

  • @varshasoni9599
    @varshasoni9599 3 роки тому +1

    Wah desi moj jamvanu maja alag j hoi meethaa khubi hoi 👌

  • @rajnishchaudhary8789
    @rajnishchaudhary8789 3 роки тому

    Kub jovani maja aavi.juno samay yad aavi gayo.thanks kamleshbhai and sanjaybhai.

  • @babulalhbabulalh9951
    @babulalhbabulalh9951 Рік тому

    .
    અમે પીરસતા એમામોજ આવતી એમાં મજા આવતી કમલેશભાઈ અને સજય ભાઈ ને જય માતાજી

  • @bhaktimistri229
    @bhaktimistri229 3 роки тому +1

    Wah wah rameshbhai lalljeebhai tame amney bhuli giya Hoo tow bestest our Choo pun mara gharwala tow avet Ney

  • @solankisarkar3631
    @solankisarkar3631 3 роки тому +12

    સંજયભાઈ અને કમલેશભાઈ મોજ કરાવે છે સાહેબ જય માતાજી

  • @thepartheshneo7350
    @thepartheshneo7350 3 роки тому +1

    Wah modha na pani avi gayu! Best healthy and delicious!

  • @hanifghanchighanchihanif6608
    @hanifghanchighanchihanif6608 3 роки тому

    Vah bov saras pelani yaad aavi gay

  • @bkraval8509
    @bkraval8509 3 роки тому

    Vah Sanjay bhai Kamlesh Bhai desi mauj

  • @miteshvaghela2265
    @miteshvaghela2265 3 роки тому +1

    Sanjay bhai bv mast and smiley person 6 bv mja aave 6 aemne jovani and kamleshbhai Haji aemno sathena video mukjooo🙏🙏🙏🙏❤️❤️❤️

  • @sursangjirathod
    @sursangjirathod 3 роки тому +2

    ગામડા ની મોજ હા ભાઈ ગામડા ની મોજ

  • @shraddhadhrangdhariya8462
    @shraddhadhrangdhariya8462 3 роки тому

    Sanjay bhai ane kamleshbhai khub khub aabhar khub khub j sundar 👌👌👌

  • @gadhavibaldevdan6475
    @gadhavibaldevdan6475 3 роки тому

    વાહ સંજય ભાઈ ખુબજ સરસ
    ખુબજ આનંદ થયો
    ધન્યવાદ

  • @ravitrivedi3085
    @ravitrivedi3085 3 роки тому +2

    Wah guru wah.. Gaam yaad avi gyu maru aje dill thi

  • @chetanprajapati2435
    @chetanprajapati2435 3 роки тому +1

    Sanjay bhai tamara mate Lucy sabit thase .. Bhai.. Best video all

  • @HDVLOGS1
    @HDVLOGS1 3 роки тому +5

    સંજયભાઈ અમારા કમલેશ ભાઈ એકદમ દેસી માનસ છે... મોટપ પન નથી... એટલે ભાઈ આપનુ હાલવાનુ છે

  • @Dinesh-oo6ot
    @Dinesh-oo6ot 3 роки тому

    કમલેશભાઈ ને ફુલ મોજ આવી ગઈ

  • @prakashsolanki6788
    @prakashsolanki6788 3 роки тому

    Wah tharie joinay modha maa pani aavie gayu

  • @bhavinmehta340
    @bhavinmehta340 3 роки тому +11

    આવી રીતે સંજયભાઈ સાથે બીજા પણ વિડિઓ પણ મુકજો

  • @AayushaShah
    @AayushaShah 3 роки тому +14

    I love Sanjay bhai!! So talented as a Chef.. and yet so humble and soft spoken

    • @majhabappa2957
      @majhabappa2957 3 роки тому +1

      😂😂😂😂👌

    • @nilimaagarwal8215
      @nilimaagarwal8215 2 роки тому

      I definitely want to meet him once and taste his amazing dishes. Great job sir!

  • @anniruddhathakor9466
    @anniruddhathakor9466 3 роки тому +1

    😄👌Jordar Vedio
    Ha.Moj.Moj👌😅

  • @roshandave8370
    @roshandave8370 3 роки тому

    Sanjaybhai jordaar maanas chhey!!!!!

  • @heerahir3478
    @heerahir3478 3 роки тому

    Sanjaybhai and Kamlesh bhai ne jodi have jami gai che have gare su banavu ne a menu gotavu nathi padatu ho thanks bov mast mast recipe sher karo cho ha spl thanks Sanjaybhai kamlesh bhai jay murlidhar

  • @harshadmodh1166
    @harshadmodh1166 3 роки тому

    Moj. Kamlesh. Bhai

  • @ROYALGAMER-fj1ys
    @ROYALGAMER-fj1ys 3 роки тому

    Moj aavi kamlesh bhai

  • @anjanachavda4344
    @anjanachavda4344 3 роки тому +2

    Moj aavi bhai

  • @solankiudaysinh8248
    @solankiudaysinh8248 3 роки тому +1

    સંજયભાઈ/કમલેશભાઇ મોઢામાં પાણી આવી જાય છે. સરસ

  • @pramodthakor8612
    @pramodthakor8612 3 роки тому +1

    Sanjay bhai u r sooooo great

  • @bharatthakor8683
    @bharatthakor8683 3 роки тому

    સંજયભાઈ તમારો સ્વભાવ ભાવ ખુબજ સારો છે,કમલેશભાઈ thanks.

  • @girishdabhi1987
    @girishdabhi1987 3 роки тому

    Va sanjay bhai &kamlesh bhai

  • @rakeshvadhavana4952
    @rakeshvadhavana4952 3 роки тому

    Wha bhai a che desi moj

  • @avinashrathod9228
    @avinashrathod9228 3 роки тому

    Sanjay bhai nu bathi vangi bahu mazaa aave se ..bhai bhai

  • @anandgajjar680
    @anandgajjar680 3 роки тому +2

    😀😀 સંજય ભાઈ અને કમલેશ ભાઈ ભેગા થાય એટલે .
    મોજ . મોજ.. અને મોજ .. જ હોય .....
    આજે દિલ થી કહી દો બધા .. હા... મોજ ...હા....

  • @vijaysinhmakvana1637
    @vijaysinhmakvana1637 3 роки тому +1

    જય માતાજી 🙏🙏
    👌👌👌👌સુપર

  • @mahendrasahisagar4808
    @mahendrasahisagar4808 3 роки тому

    કમલેશ ભાઇ મજા આવી અને બીજુ સંજય ભાઇ જે રીતે હસી ને વાત કરે છે ત્યારે મોજ આવેછે

  • @gauravsayla5858
    @gauravsayla5858 3 роки тому

    Haji aavi moj jovi che

  • @samuelshaphakar997
    @samuelshaphakar997 3 роки тому

    Rasavala Btakani Racipito Batavia Bhuj Saras

  • @ravibathwar7957
    @ravibathwar7957 3 роки тому

    Shnjaybhai bov comedy mansh sy supar vykti sy

  • @KismatThakor22
    @KismatThakor22 3 роки тому +1

    સંજય ભાઈ અને કમલેશ મોદી ની જોડી નં 1

  • @bhavnaupadhyay1241
    @bhavnaupadhyay1241 3 роки тому

    Vah bhai vah khrekhar moj chhe

  • @hemlatamandalia7261
    @hemlatamandalia7261 3 роки тому +2

    I love the vadi food. Pls show more of desire and adivasi dishes

  • @mukeshn2260
    @mukeshn2260 3 роки тому

    आ, गाम डानी,,मोज, से, भाई,, हा मोज, हा

  • @luhanareshma6325
    @luhanareshma6325 3 роки тому +1

    Wahhh juni yado taja thai gai amara kuldevi na mandir ma havan na divse jamanvar ma pan praj jmadta je maja avti jmvani jay mataji

    • @amlanisunil8481
      @amlanisunil8481 3 роки тому

      Ha hi sap virpur jajo kyarrk tya pan kadhi and khichdi and sake khavdave che ne aeva kadhi khichdi kyay j nay jamya hoi

  • @mnkmnk514
    @mnkmnk514 3 роки тому +3

    Great . Miss Rajbhai in vlogs. Jai maa.

  • @SUSMITPATEL
    @SUSMITPATEL 3 роки тому

    Sanjay bhai ni moj,maza aavi video jova ma ❤️

  • @hirendhal4649
    @hirendhal4649 3 роки тому

    Bhai banavta raho aava video aa. Bhai sathey full moj aave che jovani

  • @shubhamanghan2820
    @shubhamanghan2820 3 роки тому +1

    જૂની યાદો આવી ગઈ કમલેશ ભાઇ અને સંજય ભાઈ

  • @dharmendrashukla4475
    @dharmendrashukla4475 3 роки тому +3

    Wah Kamleshbhai
    Every night I see your video before sleep...khub maza ave chhe...God bless you

  • @alps2937
    @alps2937 3 роки тому +2

    Patrveliya recycling method. Old is gold sir.
    Jay shree krishana

  • @jitendrasoni8456
    @jitendrasoni8456 3 роки тому +1

    ખુબ ખુબ આભાર કમલેશભાઈ અને સંજયભાઈ અને રાજભા આનંદ હી આનંદ

  • @malapatel4854
    @malapatel4854 3 роки тому +1

    Kamleshbhai excellent video and thanks to Sanjaybhai😊👌🙏🙏

  • @veerc2295
    @veerc2295 3 роки тому

    કમલેશ ભાઇ અને સંજયભાઇ તમે અમને પણ લગ્ન ની મોજ કરાવી હો ... સરસ વીડીયો હો ભાઇ ...મોજ મોજ

  • @truptimehta9587
    @truptimehta9587 3 роки тому +4

    Mouthwatering... we in Uk still keep up tradition and traditional food.. we will always be Desi foodie no matter where we are. We are loving all kathiawadi and Gujarati foods. Typical. Enjoying video. Kamlesh bhai ni explan karvani style and bhojan na ankhe dekhiya news bahuj modha ma pani lave che 👌🏽👌🏽👌🏽keep up good work.

  • @aatishchaniya8188
    @aatishchaniya8188 3 роки тому

    Sanjay bhai nu undhyu jordarrrr

  • @pareshvyas1184
    @pareshvyas1184 3 роки тому

    વાહ સંજયભાઈ ની મોજ

  • @gauswamiraj7610
    @gauswamiraj7610 3 роки тому +1

    Vah Kamlesh bhai me Pan pirsyu

  • @bhikhubhaidave6143
    @bhikhubhaidave6143 3 роки тому +2

    Sanjaybhai ne khub khub abhinandan for welcoming you for your information about different community how they are enjoying with their community

  • @rajeshnayak6582
    @rajeshnayak6582 3 роки тому

    Kamlesh bhai and sanjay bhai maja avi gayi

  • @avinashrathod9228
    @avinashrathod9228 3 роки тому

    Kamlesh bhai na batha video mast hoy se

  • @kanchanvaghel7697
    @kanchanvaghel7697 3 роки тому +1

    સરસ...........
    મારૂં ફેવરીટ મેનૂ ભાઈ મોજે મોજ આ ડીસ છે

  • @niladave3231
    @niladave3231 3 роки тому

    Wah Kya test ki moj haa

  • @babulalpatel8869
    @babulalpatel8869 3 роки тому +1

    Dear shri Dilipbhai jsk I like this video of Desi Moj of village. Now I remember my past memories of my native PATDI. Bgpatel Advocate Patdiwala

  • @gkbhuva278
    @gkbhuva278 3 роки тому

    વાહ ભાઈ દેશી મોજ ની મજા પણ કય અલગ જ છે

  • @rakshittrivedi8721
    @rakshittrivedi8721 3 роки тому

    Even today we have potato curry. Bhai moj

  • @nilusrasoi
    @nilusrasoi 3 роки тому +16

    Wah... bhai , mast desi khaavaanu

    • @dkjadeja5068
      @dkjadeja5068 3 роки тому +2

      Jadeja khodubha. Rajkot.
      Nilu mem namaste
      Niluben tame pan rasoi
      Saras banavo sho.
      Hu pan tamara video
      Jovuj Shu.

    • @rameshprajapati9400
      @rameshprajapati9400 3 роки тому

      Absolutely Right
      Ķamlesh Bhai

  • @patelhiralrakeshbhai4996
    @patelhiralrakeshbhai4996 3 роки тому

    Suup video kamlesh bhai
    Amara nanpan ni yad apvi didhi bhai tme 🙏

  • @jaysoni2754
    @jaysoni2754 3 роки тому

    Ha moj ha mare dase moj Kamlesh bhai

  • @bhartijoshi2877
    @bhartijoshi2877 3 роки тому +1

    Fada lapsi mag ni dalane bhat nani purior rotli njawar. I chass sathe aa gam. U. Hanu dal mix adadmag lagan ma porsatu

  • @pallavitrividindb7702
    @pallavitrividindb7702 3 роки тому +1

    Hu bombay rhu chu pan maru gam nanu gamdu che.
    Hu javu chu 👍

  • @rajgorram3436
    @rajgorram3436 3 роки тому +1

    વાહ..... મોઢામાં પાણી આવી જાય છે...

  • @geetaninama6584
    @geetaninama6584 3 роки тому +1

    Ha .kamleshbhai amara samaj ma hji pn ni6 besi ne jamnvar hoy 6.

  • @kailashvadher415
    @kailashvadher415 Рік тому

    ભાઈ દેશી મોજ તો મોજ છે

  • @manishapanchal1669
    @manishapanchal1669 2 роки тому

    Sanjaybhai tamne bolava padse hooooo, jordar rasoi hoy che tamari

  • @suniltank9765
    @suniltank9765 3 роки тому +1

    ગામડાની બાળપણ ની યાદ અપાવી જે અમે ખાતા હતા. આભાર

  • @irfanaliansari7685
    @irfanaliansari7685 3 роки тому +1

    Sanjay bhai ki smile 😎😎😎

  • @harshasheth7003
    @harshasheth7003 3 роки тому

    Sachi vat chhe me pirselu chhe maza aave pirasvani rate vadi ma sak pan samarelu chhe hu gamdani chhu mane gamdu khub game

  • @bharatparmar3069
    @bharatparmar3069 3 роки тому +2

    વાહ કમલેશ ભાઈ મજા આવી ગઈ....... ભરત પરમાર વડોદરા થી.....

  • @yogeshpatel1003
    @yogeshpatel1003 3 роки тому +1

    અમે જ્યારે ખાખરા ના પત્રાડા માં ચરોતર માં જમતા ત્યારે મોજ આવતી પંગત માં બેશી જમતા,જ્યારે પતરાળાં આવે ત્યારે દાળ માટે ની વાટકી ચેક કરી લેતા કાણું હોય તો ડબલ વાડકી ચધવતા અને ચરોતર ની વરા ની દાળ ચમચી થી નહિ પાંચ આંગળી થી શુડકો મારી પીવાની મોજ

  • @bhupatdabhiamrapar9182
    @bhupatdabhiamrapar9182 3 роки тому +1

    Ha moj ha

  • @maulikmehta8086
    @maulikmehta8086 3 роки тому

    Ha moj Kamlesh modi

  • @sanjaysheth1743
    @sanjaysheth1743 3 роки тому +1

    જેમકે
    સવાર માં કેટલા વાગે ભોજન શરૂથાય
    કેવુ મેનુ હોય
    કેવી રીતે પ્રશગો ની મજા માણ તા હોય
    અને ખાસ કરીને
    જે જમવાની મજા પરીવાર સાથે પ્રશગો મા હોય પરીવાર દુરવસતા હોય તેની સાથે ભોજન કરવા ની એક મજા જે વષ્રો પહેલા ચાલતા પ્રશગો ના રીવીજ થી ચાલતા ખાનદાની પ્રશોગ નો મોજ નો જજારો ટુક સમય માં મોકલસુ .
    જવાબ આપશો
    અને તમે સુ .પ્રશોગોમાં થતો આંનદ અને મોજ તમારા સમય માં સુ કરતા હતા જે કોમેન્ટ માં જરૂર લખશો .
    ઓલી જાનેણુયુ
    ઓલા જાયનૈયા
    ની હવે મસ્તી વારી મોજ
    વોટસોપ અને ફેસ બુક ની મોજ તો કરજો
    પણ
    જે આખો ની સામે આખ અને દીલ ની સામે દીલ અને સંબધ ની સામે વેવાર અને ખાસ
    જે પરીવાર ને આખ માં જુના સમય ની મોજ જો હરખ ના આસુ નો આવીજાય તો કહેજો
    હવે બરાબર ને
    કમલેસ મોદી યુટ્યુબ ને મોજે મોજ હો
    રૌજે રૌજ નહી પણ રવીવાર તો પાકીજ

  • @patelrohit488
    @patelrohit488 3 роки тому

    Very nice kamlesh bhai

  • @SunnySoni-xt6xp
    @SunnySoni-xt6xp 3 роки тому +3

    स्वदेशी अपनाओ
    देश बचाओ
    ☺🙏👌

  • @kavitasharma682
    @kavitasharma682 3 роки тому

    જોરદાર

  • @sushiladabhi2680
    @sushiladabhi2680 2 роки тому

    Very nice I love this

  • @vandanatank769
    @vandanatank769 3 роки тому +1

    જય માતાજી કમલેશ ભાઈ જય મોગલ રાજભા અદભુત સંજય ભાઈ આવી મોજ કરાવતા રહેજો

  • @palakchavada8333
    @palakchavada8333 3 роки тому +1

    Verry good village moj

  • @nitapatel2612
    @nitapatel2612 3 роки тому

    Jay mataji bhai video Bahuj Saras chhe Deshi jmvanu Saras chhe hotel karta Deshi jmvanu hoy to tabiyat sarij rahe Haju amare tya khakhar na patta ma jame chhe Jene Ame Baj kahiye chhiye jatej badha pirse chhe gamdama Kamleshbhai Sanjaybhai tame jmya video joine khushi thai Abhar ghano bhai jmvanu Ketlu Saras chhe te video Batavyo