પાનેલી ગામડામાં દેશી તાજુ ખાવાની મજા,હાલો તમારે આવું છે દેશી ખાવા? કમલેશ મોદી સંજયભાઈ સેઠ પાર્ટ ૨

Поділитися
Вставка
  • Опубліковано 23 сер 2024
  • #morbi best food
    #foodlover
    #desifood
    #steetfood
    #foodchalleng
    #lovefood
    #tiktokfoodie
    #foodie

КОМЕНТАРІ • 375

  • @sanjaysheth1743
    @sanjaysheth1743 3 роки тому +39

    આ મોજ તમને પણ કરાવીછે અને કમલેશભાઈ કહેતા હતા કે જો આપ ગ્રુપ માં આવો તો અમે તમને ગામડા ની દેશી ભોજન ની તો મોજ કરાવશુ પણ તેની સાથે સાથે આપના ગ્રુપ નેજે રસોઈ બનશે તે રસોઈ રીત સીખડાવશુ
    અને આપ જો ફુલાદેશી મોજ અને એક અંલગ અંદાજ માં જો આનદ માણવૌ હોય તો
    અવ્ય કૌમેન્ટ માં લખજો
    અને વીડીયો કેવો લાગ્યો તે જરૂરથી કહેશો ...

  • @kanjariyaparsottam7753
    @kanjariyaparsottam7753 3 роки тому +2

    Bhai Bhai Sanjay Bhai khari ho gamdani moj karavi Kamlesh bhai ne

  • @manojmistry7386
    @manojmistry7386 3 роки тому +1

    વાહ ભાઈ વાહ સરસ મજા આવી ગઈ 👍

  • @rahulpatel-qd6ut
    @rahulpatel-qd6ut 3 роки тому +1

    વાહ ખૂબ સરસ ગામડા ની દેશી મોજ
    જૂના દિવસો યાદ આવી ગયા
    ખેતર માં જમવાનું ને મજા જ મજા

  • @jikadararasik4006
    @jikadararasik4006 3 роки тому +1

    Va sanjay bhai ni moj

  • @anniruddhathakor9466
    @anniruddhathakor9466 3 роки тому +1

    😄👌Jordar Vedio
    Ha.Moj.Ha👌😅

  • @kishorjadeja1791
    @kishorjadeja1791 3 роки тому

    કમલેશભાઈ ખુબ જ સરસ ગામ ની યાદ આવી જાય છે મારુ ગામ મોરબી પાસે કુંતાસી છે આપને ખુબ ખુબ આભાર

  • @vandanatank769
    @vandanatank769 3 роки тому +3

    જય માતાજી કમલેશ ભાઈ જય મોગલ રાજભા અદભુત સંજય ભાઈ વાડી ની મોજ માણી તમારી સાથે મજા આવી ગઈ

  • @khodubhachudasama76
    @khodubhachudasama76 3 роки тому +2

    વાહ ગામડા ની મોજ કરાવી દીધી સંજયભાઇ એ. વાડીએ બધું અસલ ઓરીજનલ ઘી દુધ માખણ.ઓલો. જામો પાડી દીધો.જોઈ ને જૂની યાદો તાજા થઈ ગઈ.

  • @amitprajapati4156
    @amitprajapati4156 3 роки тому +3

    સંજય ભાઈ શેઠની મોજ હો કમલેશભાઈ

  • @jaypadaya6520
    @jaypadaya6520 3 роки тому +2

    કમલેશભાઈ સંજયભાઈ ને જોવા ની આદત પડી ગઈ છે ખૂબ સરસ સંજયભાઈ નું ફેમિલી અને સંજયભાઈ 🙏💖

  • @gautambavaliyagautambavali7460
    @gautambavaliyagautambavali7460 2 роки тому +1

    Big Fan Kamlesh Bhai Love from Gujarat India 👍❤️🇮🇳😊 God bless your Family 🙏👍❤️🇮🇳😊

  • @anjaliart3554
    @anjaliart3554 3 роки тому +1

    Wahhhhhh sanjay bhai dildar chhe👍

  • @honeygoswami5788
    @honeygoswami5788 3 роки тому

    વાહ ભાઈ વાહ સરસ જમવાનુ મન થઈ ગયુ હો

  • @veerc2295
    @veerc2295 3 роки тому +2

    ફુલ મોજ કમલેશભાઇ અને સંજય ભાઇ મોજ મોજ

  • @kinnarysampat4370
    @kinnarysampat4370 3 роки тому +1

    Wah desi moj khub saras

  • @pradipparmar1818
    @pradipparmar1818 3 роки тому +12

    સંજયભાઈ શેફ તો ખરા જ .પણ વાત ની રજુવાત પણ જોરદાર ..કોઈ ટીવી શો માં આવો એટલી વાર.

  • @jasmineshahshah3328
    @jasmineshahshah3328 3 роки тому +1

    Sanjaybhai & Kamleshbhai we liked your video very much, we also want to enjoy all these

  • @kalpanagor3042
    @kalpanagor3042 3 роки тому +4

    👍👌👌🌲🌱ખુબ સરસ વિડીયો કમલેશભાઈ મજા આવી બાળપણ ના દિવસો યાદ આવી ગયા અમે પણ આવી જ મોજ કરતા સંજય ભાઈ ના છાલ વાળા બટેટા ના શાક ની રેસીપી જરૂર બતાવ જો

  • @SUSMITPATEL
    @SUSMITPATEL 3 роки тому +1

    sanjay bhai ni moj ho bha ❤️👍

  • @bhupibhaivlog1312
    @bhupibhaivlog1312 3 роки тому +4

    સંજય ભાઇ અમારે તો રોજ પોગ્રામ હોય વાલા ખેતરમાં હો ગામડું ઇ ગામડું સંજય ભાઇ 😍😍😍👍🌹🌹🌹😍😍🤝👍🤝🤝🤝🤝🤝

  • @dkpp69
    @dkpp69 3 роки тому +1

    Great going Desi khana👍👍👍

  • @abhichauhan1322
    @abhichauhan1322 3 роки тому +5

    વાહ કમલેશ ભાઈ તમે તો બચપણ ની યાદ તાજી કરાવી 🙂🙏🙏🙏

  • @urmilapandya366
    @urmilapandya366 3 роки тому +1

    Very nice and Sanjay b Sanjay bhai and Kamlesh Bhai very thank you

  • @nikhilchauhan6411
    @nikhilchauhan6411 3 роки тому +1

    Sanjay bhai ni jai

  • @ParthSThakar
    @ParthSThakar 3 роки тому +4

    Mastt vlog! 13:50 param satya said by bapa 😁🔥

  • @nilusrasoi
    @nilusrasoi 3 роки тому +8

    Wah..bhai , gaamda ni maja moj pade

  • @djsaurabh3018
    @djsaurabh3018 3 роки тому

    Good kamkesh bhai..And sanjay bhai good recepi

  • @vijaysolanki7923
    @vijaysolanki7923 3 роки тому

    jordar bhaibandhi sanjaybhai sathe

  • @j.s.s.gamingfor6456
    @j.s.s.gamingfor6456 3 роки тому +1

    Ha moj karavi 6

  • @sakkarpanjwani2124
    @sakkarpanjwani2124 3 роки тому +6

    અમે અમદાવાદ માં રહીએ છીએ પણ અમે પણ દેસી મોજ કરી એ છીએ સગડી મા ઓળો શેકીને બનાવી a છીએ ને બાજરાના રોટલા આપનો વિડ્યો ખુબજ સરસ છે 👍

  • @chotadonj5735
    @chotadonj5735 2 роки тому

    Moj aave ho vadi ma desi jamnvar

  • @k.ddabhi467
    @k.ddabhi467 3 роки тому +2

    વાહ બંને મિત્રોની મોજ

  • @bhanumatipatel4178
    @bhanumatipatel4178 3 роки тому

    Gamdani moj and deci khavanu veri nice yammy

  • @salmanqureshi-hs6dk
    @salmanqureshi-hs6dk 3 роки тому +1

    Sanjay bhai you are awesome love from south Africa

  • @Dinesh-oo6ot
    @Dinesh-oo6ot 3 роки тому +5

    वाह संजयभाई आपकी स्माइल मोज आ गया,😀

  • @dipakmaheta1773
    @dipakmaheta1773 3 роки тому +4

    જય.મોગલ જય માતાજી હરીઓમ જય હી ભારત માતાકી જય
    જય.સારંગપુર હનુમાન દાદા ની જય

  • @prajapatinarottam3842
    @prajapatinarottam3842 3 роки тому

    કમલેશ ભાઈ મોજ આવી ગઈ

  • @chotadonj5735
    @chotadonj5735 2 роки тому

    Moj karavi sanjay bhai

  • @harsham8739
    @harsham8739 3 роки тому +1

    Nice video...👌👌👌

  • @kmgondaliya9630
    @kmgondaliya9630 3 роки тому +1

    કમલેશ ભાઈ આ સ્વાદ પ઼કૃતિ નો સ્વાદ છે

  • @prakashraval2009
    @prakashraval2009 3 роки тому +1

    Vaaaaahhh...bhai vahhhh
    Fullll....deshi mojjjj.. video

  • @nitapatel2612
    @nitapatel2612 3 роки тому +2

    Jay mataji bhai Gamdama Vadi ni moj Saras chhe wold ma best moj Bhai tame jmya Maza avi amne pan Ame pan khedut chhiye Bakri nu Dudh best tonik chhe Nana chhokra mate uttam chhe bimar na thay bhai aje Vadi joine khushi thai video mast banavyo

  • @varshachauhan3525
    @varshachauhan3525 3 роки тому +3

    Wah Sanjay bhai wah supap 👌👌👌

  • @rampingalkar5357
    @rampingalkar5357 3 роки тому +2

    सुंदर....कमलेश भाई & संजयभाई...

  • @ravinakotak4324
    @ravinakotak4324 3 роки тому

    Modha ma pani aavi gayu 😋😋😋

  • @shubhamanghan2820
    @shubhamanghan2820 3 роки тому +2

    સંજય ભાઈ અને કમલેશ ભાઇ આવા વાડી ના વીડિયો બનાવતા રહજો મોજ આવી ગઈ

  • @vijaysinhmakvana1637
    @vijaysinhmakvana1637 3 роки тому +2

    જય માતાજી 🙏🙏
    કમલેશભાઈ
    સંજયભાઈ 👈👌👌👌👌

  • @samnaniaayush5512
    @samnaniaayush5512 2 роки тому +1

    Va. Bhai va 🥰👌

  • @namitadesai1101
    @namitadesai1101 3 роки тому +1

    Hi sanjaybhai n Kamleshbhai
    I am happy to watch video. I really appreciate.Thanks again.
    My childhood we enjoyed in farm picnic. We use to cook in farm n eat khichadi- kadhi n Bateta sak in my town.
    I am original from Vesma- Navsari Gujarat.I grow up in Vesma town. After Marriage use to leave Navsari with my in-laws. Then last 39 years I am in Atlanta ga.
    Today I watch video my memories comes in my Vesma town..
    again Thank you very much.
    I am long time Kamleshbhai’s subscriber. I always watch video.
    Namita Desai
    Atlanta Ga
    Original from
    Vesma
    Navsari
    Gujarat

  • @driverlife3173
    @driverlife3173 3 роки тому +1

    Kamleas bhai very nice so seewt food and fameli

  • @jitendrasoni8456
    @jitendrasoni8456 3 роки тому +2

    મોજ હી મોજ સંજયભાઈ નુ કેટરીગ વાઉ જોઈને ખાવાની મન થાય છે કમલેશભાઈ 👌👍

  • @vickydarji1318
    @vickydarji1318 3 роки тому

    Bhai kharekhar aankhma aasuda avi jay avi moj ho dil thi salam bhai video banva mate moj moj bas moj

  • @kinnarysampat4370
    @kinnarysampat4370 3 роки тому +1

    Sachi vaat bhai jeni maa ne rotla aavde eni dikri ne rotla aade
    Jai Mataji

  • @jitendra4680
    @jitendra4680 3 роки тому

    સુપર ગામડાની મોઝ

  • @JAYBABARIKINGOFFICIAL
    @JAYBABARIKINGOFFICIAL 3 роки тому +2

    Jordar

  • @alpeshchauhan4828
    @alpeshchauhan4828 3 роки тому +1

    Saras

  • @kirtizala6100
    @kirtizala6100 3 роки тому +2

    So sweet of Sanjay Bhai and Kamlesh Bhai.god bless you.amara mo ma pan paani Avi gyu

  • @vijaysolanki485
    @vijaysolanki485 3 роки тому

    Ha bhai moj karvise

  • @hirenpatel3412
    @hirenpatel3412 3 роки тому

    ખુબ જ સરસ....

  • @devenmbhatt3129
    @devenmbhatt3129 3 роки тому +1

    કમલેશભાઈ ખૂબ જ સારા ભાગ્ય સાથે આપે જન્મ લીધો છે માતાજી માતાજી આ જીવનમાં આપને ખૂબ મોજ કરાવે સંજયભાઈ ખૂબ જ સારા માણસ છે

  • @pareshmaniar7862
    @pareshmaniar7862 3 роки тому

    Sanjaybhai atla nakri moj

  • @anandgajjar680
    @anandgajjar680 3 роки тому +1

    વાહ કમલેશ ભાઈ આજે તો મોજ મોજ કરાવી દીધી.તમે આજે ભારત ની સંસ્કૃતિ પાછી યાદ કરાવી દીધી .તમારા વીડિયો ખુબજ મજેદાર અને મોજ કરાવે છે .અને આજનો વીડિયો જે લોકો ગામડામાંથી શહેરમાં રેવા ગયાછે એ બધાને
    ગામડામાં જઈને આવી મોજ કરવા માટે પ્રોત્સાહિત કરશે💯💯

  • @indariyabhupatbhai7648
    @indariyabhupatbhai7648 3 роки тому +1

    વાડીની મોજ

  • @vaghelakanu5397
    @vaghelakanu5397 3 роки тому

    Vah Sanjay bhai

  • @baldevvadecha3975
    @baldevvadecha3975 3 роки тому +1

    Ha moj Ha

  • @dipakmaheta1773
    @dipakmaheta1773 3 роки тому +2

    મોજે મોજ

  • @chiragpatel3216
    @chiragpatel3216 3 роки тому +1

    Sanjaybhai Your Good Human Being ! Long Live Please Maintain Your weight Loose. My Humble Request Your Great sheff & Very kind Nature Human Long way To Go makes more Recipe in marriage catering . Happy To watched married function Recepie catering service video & family function at farm Desi food with kamlesh modi Great Friendship Between Your & Kamlesh modi. Stayed Healthy. Stayed Happy. God blessed Both. Jay mataji ( Chirag Patel. Baroda)

  • @vasubarot705
    @vasubarot705 3 роки тому +1

    Wah 😋👌👍🙏ymmmi so good bhai god bless you 👍Jai Matji

  • @djsaurabh3018
    @djsaurabh3018 3 роки тому

    Sanjay bhai nd tamaro swabhav good 6e

  • @Hitendra387
    @Hitendra387 3 роки тому +1

    Jay mataji. Very nice 👌👌👌 H S Thaker Advocate Baroda Gujarat India and Geeta

  • @createdvideos8965
    @createdvideos8965 3 роки тому

    Sanjay bhai ni moj🙏

  • @mukeshrabari4428
    @mukeshrabari4428 3 роки тому +1

    Jordar gamda Ni moj

  • @harshilkhatrani3145
    @harshilkhatrani3145 3 роки тому +1

    Ha desi ha Kamlesh bhai and sanjay bhai

  • @bhogilalpatel4415
    @bhogilalpatel4415 3 роки тому +3

    સંજયભાઈ સુંદર ફેમિલી ભોગીદાદાની ખૂબ ખૂબ યાદ ને દર વર્ષે બે ત્રણ પ્રોગ્રામ અભિનંદન
    અમેરિકાથી યાદ મારી પિ્ય મોગરી જય સ્વામીનારાયણ

  • @rajeshoza5494
    @rajeshoza5494 3 роки тому +1

    બહુ સરસ

  • @bharatmistry7353
    @bharatmistry7353 3 роки тому +3

    Sanjay bhai sheth making a very best & very testy food every time, I like it very much

  • @dineshmehra8659
    @dineshmehra8659 3 роки тому +1

    Sanjaybhai chalo moj karvo amne pan kamlesh bhai ne to moj j 6

  • @harshasheth7003
    @harshasheth7003 3 роки тому

    Aavi moj karvani maza aavi

  • @ravinakotak4324
    @ravinakotak4324 3 роки тому

    Raju bhai & sanjay bhai good human being che

  • @shilpajain828
    @shilpajain828 3 роки тому +2

    Bahu lucky Cho tame Bhai ke aatlu pure janvanu ane atmosphere malyu 6 khare khar moj 6 temare to

  • @jaydwarikadhisjaydwarikadh4730
    @jaydwarikadhisjaydwarikadh4730 3 роки тому +3

    Wah kamlesh bhai dil khush thai gyu 🙌

  • @priyamsurat
    @priyamsurat 3 роки тому +3

    કમલેશભાઈ સંજયભાઈ જે સ્ટફિંગ રોટલાનું કહે છે કેમ બનાવી એનો એક વિડીયો મોકલવા વિનંતી ....ને વાહ દેશી ખાણા ની મોજ........

  • @DeepakMishradj
    @DeepakMishradj 3 роки тому +5

    Village life is Heaven life.. Brother

  • @parvezandani2797
    @parvezandani2797 3 роки тому

    Haa moj haa

  • @djpapu6449
    @djpapu6449 3 роки тому +2

    હા કમલેશભાઈ અને સંજયભાઈ ની મોજ હા

  • @sanjaysanepara523
    @sanjaysanepara523 3 роки тому

    Sanjaybhai and Kamleshbhai tamara bey no nature bov j saro chhe, hu tamara video jov chhu mane bov j game chhe tamara video

  • @nandavyas2903
    @nandavyas2903 3 роки тому

    S Bhai khub maza avi. Alana youthne gamdani values thashej.

  • @badboy-wr5xk
    @badboy-wr5xk 2 роки тому

    aa video ma dhekhai ave che ke sanjaybhai&kamleshbhai sache j dil thi jodayela che maja avi gai

  • @aminnoorani1397
    @aminnoorani1397 3 роки тому +1

    Nice modha ma pani aavi gayu

  • @rajendrabhatt4575
    @rajendrabhatt4575 3 роки тому +2

    ખરેખર સંજયભાઈ શેઠ,🙏 નમસ્કાર 🙏મોજ માણી ગામડાની, એકવાર કમલેશભાઈ ના પરિવાર સભ્યો સૌ એટલે કે સબ્સ્ક્રાઇબર માટે પણ આવી ગામડાની મોજ કરો ભાઈ મોદી સરકાર 🙏 સંજયભાઈ શેઠ ની, રસોઈ અમારે બધાએ ચાખવી છે, ગોઠવો ગામડાની મોજ,અને નહિતર માં મેલડી માતાજી ધામ માં તાવો કરો,તાવા નો સ્વાદ ભૂલાશે નહીં હોં,સરસ મજાનો વિડિયો હતો, સંજયભાઈ શેઠ પણ જોરદાર રેસીપી શીખવાડે છે, તેઓને પણ જોરદાર યાદ આપજો 🙏 ધન્યવાદ 🙏 હર હર મહાદેવ કમલેશભાઈ અને સંજયભાઈ શેઠ જી રે,🙏

    • @KamleshModiVlogs
      @KamleshModiVlogs  3 роки тому

      સાચી વાત મંદિર મા પરમિશન મલે એની રાહ

  • @patelsachin4794
    @patelsachin4794 3 роки тому +1

    જય માતાજી રાજભાઈ
    જય માતાજી કમલેશભાઈ
    હરહર મહાદેવ
    હા મારુ મેહોણા
    હા જી જે ટુ
    વડનગર

  • @vijayasavant5138
    @vijayasavant5138 3 роки тому +1

    Mast.👌 recipe. Gamdani maja .bahuj maja aavi.ava video batavta rahejo.sanjaybhai mast.👌.

  • @bkraval8509
    @bkraval8509 3 роки тому +1

    Kamlesh Bhai Sanjay very nice mast mast jamvanu ho

  • @varshasoni9599
    @varshasoni9599 3 роки тому +2

    Wah bhai je Sanjay bhai je lagni thi tamne jamadya e ni su vat karvi desi mojj aa lavoj tamne malyo

  • @PankajSoni-pk9qs
    @PankajSoni-pk9qs 3 роки тому +1

    Very nice

  • @jigneshporiya6245
    @jigneshporiya6245 3 роки тому +2

    બધુ જોરદાર સે
    પણ ખાવું એક હાથ થી જોઈએ ભાઈ

  • @deepapatel5059
    @deepapatel5059 3 роки тому +2

    Just amazing 👏 😍 🙌 ❤
    Sanjay bhai will surely try batata nu shak with onions and green garlic...
    Mota dada ne pan dekhadiya...
    Bas maaza avi gay...
    Loved the churro... Rotlo , green garlic and kachu tel..wah ..ati sundar...bas Sanjay bhai...tame khub taraki karo ...amara modi bhai to chavay gayya chhe...

  • @ypatel2412
    @ypatel2412 3 роки тому

    Vah desi moj kamleshbhai bija desi moj na video banavjo

  • @yashshreejadav2997
    @yashshreejadav2997 2 роки тому

    Ha gamdani moj maaneli che