Gujarat Rain: ગુજરાતમાં હવે ક્યાં પડશે ભારે વરસાદ, ક્યારે શરૂ થશે વરસાદનો નવો રાઉન્ડ?

Поділитися
Вставка
  • Опубліковано 14 жов 2024
  • #monsoon2024 #rainupdate #gujaratweather
    સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ બાદ હવે તેનું પ્રમાણ ઘટશે અને પૂર્વ તથા દક્ષિણ ગુજરાતમાં વધુ પ્રમાણમાં વરસાદ થશે. 9 જુલાઈ સુધી આ સ્થિતિ રહેવાની સંભાવના છે.
    છેલ્લાં એકાદ અઠવાડિયાંથી સતત વરસી રહેલા વરસાદ છતાં રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છને બાદ કરતાં બાકીના વિસ્તારોમાં વરસાદની ઘટ જોવા મળી છે, એટલે કે સરેરાશ કરતાં ઓછો વરસાદ થયો છે. ત્યારે આગામી દિવસોમાં આ સ્થળો પર વરસાદ થશે.
    ત્યારે જાણીએ હવે વરસાદને લઈને ગુજરાતમાં શું છે આગાહી?
    વીડિયો : દીપક ચુડાસમા
    ઍડિટ - આમરા આમીર
    બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
    Privacy Notice :
    www.bbc.com/gu...
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

КОМЕНТАРІ • 105

  • @બીસીચૌહાણબીસીચૌહાણ

    મધ્ય ગુજરાતમાં વરસાદ કેવો રહેશે નડિયાદ હા

  • @DipakPampaniya-qg8nt
    @DipakPampaniya-qg8nt 3 місяці тому +2

    જયસોમનાથ જયમુરલીધર દિપકભાઈ અભિનંદન વિડિયો સરસ ❤

  • @bhaveshprajapatimoriya5210
    @bhaveshprajapatimoriya5210 3 місяці тому

    Khub saro

  • @srchavda7363
    @srchavda7363 3 місяці тому +2

    દિપકભાઈ વડોદરા જિલ્લામાં પાદરા તાલુકાના પંથકના છાંટા પડયા છે ભારે વરસાદ પડશે ખરો માહિતી સાચી આપજો દિપકભાઈ 💐❤️

  • @chiragborachahiya402
    @chiragborachahiya402 3 місяці тому +1

    સુરતમાં સવારથી ભારે વરસાદ છે

  • @vatukiyasanjaybhai3783
    @vatukiyasanjaybhai3783 3 місяці тому +2

    અત્યારે બોટાદ જિલ્લા ના પાળિયાદ ગામમા હળવો વરસાદ ચાલુ છે

  • @jaydippokiya3671
    @jaydippokiya3671 3 місяці тому

    સરસ

  • @Rajesh-bw9fn
    @Rajesh-bw9fn 3 місяці тому +3

    🙏 જય સોમનાથ 🙏

  • @RekhaRathore-f4l
    @RekhaRathore-f4l 3 місяці тому

    आभार

  • @sureshjograna6246
    @sureshjograna6246 3 місяці тому

    જય શ્રી દ્વારકાધીશ દિપક ભાઈ

  • @bharatbapugondaliya6349
    @bharatbapugondaliya6349 3 місяці тому +1

    જુલાઈ 10 થી 15 માં શું થશે તે કહો

  • @BambhaniyaValbh
    @BambhaniyaValbh 3 місяці тому +3

    જય માતાજી જય ઠાકર દિપકભાઈ

  • @D.kThakor-js6jb
    @D.kThakor-js6jb 3 місяці тому

    વિજય ઠાકોર

  • @KeshubhaiKotadiya
    @KeshubhaiKotadiya 3 місяці тому

    Right

  • @labhujishivaji3224
    @labhujishivaji3224 3 місяці тому +8

    ખુબ સરસ માહિતી લાભુ ઠાકોર ગામ કૉરડા તા,કડી

  • @aswinpatel7553
    @aswinpatel7553 3 місяці тому +2

    જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ રીતે તમે મને ☔વરસાદની મહિતી આપી છે . દિપકભાઈ જય શ્રીકૃષ્ણ જયશ્રીરામ🙏🙏

  • @harshadvaghela3802
    @harshadvaghela3802 3 місяці тому +1

    કપડવંજ તાલુકાના...vadol,itadi.... ગામ માં કાલે ફૂલ વરસાદ પાડ્યો......

  • @SuresbhaiMagvaniya
    @SuresbhaiMagvaniya 3 місяці тому

    સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ આવો છો નવાગામ થાન માં વરસાદ ઓછો

  • @kalpeshdedun5192
    @kalpeshdedun5192 3 місяці тому

    આભાર

  • @RajuMakavana-d9d
    @RajuMakavana-d9d 3 місяці тому +3

    જય માતાજી દિપકભાઈ

  • @panotdhrumin5804
    @panotdhrumin5804 3 місяці тому +2

    ખુબ સરસ દિપકભાઈ તળાજા તાલુકાના દાત્રડ છે

  • @KarsanThakor-dx5rq
    @KarsanThakor-dx5rq 3 місяці тому +3

    સરસ માહિતી આપો છો દિપકભાઈ આભાર

  • @jaypalsinhsarvaiya5906
    @jaypalsinhsarvaiya5906 3 місяці тому +3

    ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં રાતના ૩વાગયાથી વરસાદ સે

  • @BudhabhaiGohel-w5x
    @BudhabhaiGohel-w5x 3 місяці тому

    દિપકભાઇ ભાઈ માહિતી આપવા બદલ આભાર ભાઈ
    ભાવનગર ના આજુ બાજુ સારો વરસાદ છે ભાઈ

  • @solankichandu6901
    @solankichandu6901 3 місяці тому +2

    આ વખતે શ્રાવણ મહિના જેવો વરસાદ આવે છે

  • @ravalsunil7386
    @ravalsunil7386 3 місяці тому

    બેચરાજી તાલુકાના ગામ નજીક આવેલા ⛈️🌧️⛈️🌧️

  • @NikulHkm-tw4vb
    @NikulHkm-tw4vb 3 місяці тому +2

    તળાજા તાલુકાના મગેળા માં વાવણી લાયક. વરસાદ છે સૌરાષ્ટ્ર

  • @VvvRrr-f5f
    @VvvRrr-f5f 3 місяці тому +16

    દિપકભાઇ સાયલા તાલુકામાં વરસાદ સાવ ઓછો છે નદીયુ કોરી પડી છે નર્મદા નાં પાણી પણ સાયલા તાલુકાના વિસ્તારો માં આવ્યા નથી

  • @Gamadu11
    @Gamadu11 3 місяці тому +4

    જય સોમનાથ

  • @arvindpaldiya1146
    @arvindpaldiya1146 3 місяці тому +1

    દિપકભાઈ વટામણ એક કલાકથી વરસાદ ચાલુ છે

  • @SravanThakor-x6n
    @SravanThakor-x6n 3 місяці тому +5

    બનાસકાંઠા જિલ્લો અડધો કોરો કટ છે😅😅😅

  • @VasoyaKhimjibhai
    @VasoyaKhimjibhai 3 місяці тому

    Limdi vistar ma kyare avse

  • @omdevsinhvala3126
    @omdevsinhvala3126 3 місяці тому

    ભાવનગર ના મહુવા મા 7દિવસથી સતત વરસાદ શરુ છે વરાપકયારે‌ થશે

  • @vasarambhaichauhan2642
    @vasarambhaichauhan2642 3 місяці тому +2

    આ વર્ષ ખંડવૃષ્ટિ જ રહેવાની જે ઘણા વિસ્તાર ને ડુબાડે તો એથી વધુ રાહ જોતા રહે.

  • @RangaparaRangapara-d4d
    @RangaparaRangapara-d4d 3 місяці тому +2

    અત્યારે ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હળવો વરસાદ પડી રહ્યો છે

  • @patelbhupen1900
    @patelbhupen1900 3 місяці тому +3

    ગુજરાતના દરેક જિલ્લા માં અત્યાર સુધીમાં કેટલા કેટલા ઇંચ વરસાદ નોંધાયો તે જણાવશો.

  • @__Soham_Chauhan
    @__Soham_Chauhan 3 місяці тому

    Aaje Surat Jillana Mandvi Taluka Ma Savare 6:30 Vage Thi 7 Ni Vachche Jabardast Varsad Aayo Chhe Have Sant Chhe Umarpada Side Vadhare Varsad Aavyo Lage Chhe

  • @jituahir8381
    @jituahir8381 3 місяці тому

    ભચાઉ તાલુકામાં વરસાદ નોંધાયો નથી ભચાઉ તાલુકામા વરસાદ ની આગાહી છે કે ની તો મગફળી મા પાણી આપીયે

  • @akbarkumbhar4977
    @akbarkumbhar4977 3 місяці тому

    આભાર દીપકભાઈ ખૂબ સારી માહિતી આપી

  • @SirajVhorak
    @SirajVhorak 3 місяці тому

    Good.dapak.bahi.

  • @ValabhaiAhir-r7i
    @ValabhaiAhir-r7i 3 місяці тому

    ખુબ જ સરસ

  • @rajchamundachandravastudio8071
    @rajchamundachandravastudio8071 3 місяці тому +2

    બોટાદ જિલ્લા મા ચાર દિવસ થી વરસાદ બધ છે

  • @salimnode-e1t
    @salimnode-e1t 3 місяці тому

    super

  • @bharatsinhchudasama-dm8sw
    @bharatsinhchudasama-dm8sw 3 місяці тому

    Dhandhuka na ane gam ma haji khetar bar pani nathi niklu khetarma jabla nathi barana

  • @dalrambhaichaudhary-lh8sv
    @dalrambhaichaudhary-lh8sv 3 місяці тому

    Dipak Bhai tharad taluka na 15gamadama.vavani.layak.varshad.nthi😂

  • @sharmayug5245
    @sharmayug5245 3 місяці тому

    जय श्री राम सरस माहीती आपो छो दिपक भाई

  • @mansukhbhaifatepara7961
    @mansukhbhaifatepara7961 3 місяці тому

    દિપકભાઇવિષીયાતાલુકામાવરસાદસાવનદીયુકોરીપડીસે

  • @AkshayBamania
    @AkshayBamania 3 місяці тому

    Video good che

  • @BharvadBaldevbhai-y7k
    @BharvadBaldevbhai-y7k 3 місяці тому

    સરસ માહિતી સર 👏 જય માતાજી સર 🙏

  • @PriteshThakor-je6fx
    @PriteshThakor-je6fx 3 місяці тому

    Very nice video dipak bhai 😊😊

  • @ashishdarbar919
    @ashishdarbar919 3 місяці тому

    આજે ઢીલો પડ્યો છે વરસાદ

  • @rajubhaibavaliya752
    @rajubhaibavaliya752 3 місяці тому

    ❤❤❤❤❤

  • @hamirabhaipatelbetaliya9111
    @hamirabhaipatelbetaliya9111 3 місяці тому +1

    થરાદ તાલુકા કોરો કટ વરસાદ નથી કયારે આવશે વરસાદ

  • @kantibhairamshibhaibhai8427
    @kantibhairamshibhaibhai8427 3 місяці тому

    ઉત્તર ગુજરાતના ના રાધનપુર તાલુકાના અલ્હાબાદ ગામ માં વરસાદ નથી .

  • @solankichandu6901
    @solankichandu6901 3 місяці тому

    દીપકભાઈ આ વર્ષે ઝાપટા ઝાપટા વરસાદ કેમ આવે છે

  • @KalamJat-y3j
    @KalamJat-y3j 3 місяці тому

    😢😢

  • @bharatsinhchudasama-dm8sw
    @bharatsinhchudasama-dm8sw 3 місяці тому

    Dhandhuka khali japta pade se

  • @chutramali196
    @chutramali196 3 місяці тому +1

    सर हमारे साचोर जालोर मे बारिश नही हुआ है बनास कांटा में भारी वर्षा हुई

  • @punbhazala230
    @punbhazala230 3 місяці тому

    Sarash.vidiyo

  • @વીરાભાઇપટેલપટેલ

    થરાદતાલુકાનારાણપુરગામમાવરશાદનથી

  • @DineshbhaiKavathiya-tt8kc
    @DineshbhaiKavathiya-tt8kc 3 місяці тому

    દીપકભાઈ.કુકાવાવતાલુકામા.આજેસામનયજાપટા.આવેછે

  • @parmarpnakjabhai2031
    @parmarpnakjabhai2031 3 місяці тому

    ભાવનગર માં વરસાદ નથી પડતો ખાલી ઝાપટાં પડયા

  • @virambhaipatel5431
    @virambhaipatel5431 3 місяці тому

    બનાસકાંઠા જિલ્લા ના ભાભર તાલુકા માં વરસાદ બહુજ ઓછો સે

  • @shehzada1487
    @shehzada1487 3 місяці тому +2

    First comment

  • @dilipbhaipatel9932
    @dilipbhaipatel9932 3 місяці тому

    વિડિયો ટુંકો બનાવો

  • @himmatpalsana8807
    @himmatpalsana8807 3 місяці тому +3

    કોમેન્ટ નો જવાબ કેમ નથી દેતા

  • @jesingbhai8887
    @jesingbhai8887 3 місяці тому

    Surendra nagar , ta-Chuda, gram- Samdhiyala ma varsad nathi, narmda nu prani pan nathi, krupiya aa vistar ma varsad kyare padi sake chhe teni jankari aapo.

  • @kavadsanjay940
    @kavadsanjay940 3 місяці тому

    મહુવા બાજુ ના ગામડા મા બોવ જ છે વરસાદ

  • @RvBarad
    @RvBarad 3 місяці тому

    ભાલ વિસ્તાર મા જુવાર, કપાસ ની વાવણી થયા તેવો વરસાદ 4તા થયો

  • @B_G_ZEZARIYA
    @B_G_ZEZARIYA 3 місяці тому +1

    ધંધુકા,,, મા,, વરસાદ,, નથી

  • @balvantsinhzala857
    @balvantsinhzala857 3 місяці тому

    સુરેન્દ્રનગરમાં બિલકુલ વરસાદ નથી

  • @lovelyboys6078
    @lovelyboys6078 3 місяці тому

    Narmada jillama savathij varshad chalu che

  • @vijayzala3093
    @vijayzala3093 3 місяці тому

    Botad ma Saro vrshad kyre pdse

  • @chetangosar6232
    @chetangosar6232 3 місяці тому

    Dumra.kutch ma.varsad padyu jnthi

  • @chauhansoorajmalsinh288
    @chauhansoorajmalsinh288 3 місяці тому

    અમીરગઢ તાલુકામાં વરસાદ નથી

  • @bariyakodarbhai1024
    @bariyakodarbhai1024 3 місяці тому

    મહીસાગર માં હળવો વરસાદ છે . ભારે વરસાદ કયારે.

  • @surajdabhekar3246
    @surajdabhekar3246 3 місяці тому

    Devbhoomi Dwarka khambhaliya ma varsad na padvo joie bhagwan

  • @MeghjibhaiChaudhary-ll4gp
    @MeghjibhaiChaudhary-ll4gp 3 місяці тому

    ખોટી ‌આગાહૅ છે

  • @sanjaymakwavana6988
    @sanjaymakwavana6988 3 місяці тому

    દિપકભાઈ વોટ્સએપ ચેનલ ફોલો કેમ કરવી જણાવો

  • @dharmendrajoshi2527
    @dharmendrajoshi2527 3 місяці тому

    આગાહી.બધી.ખોટી.પડી😅😅😅

  • @ApJoshi-iy7rl
    @ApJoshi-iy7rl 3 місяці тому

    Wav dhema nate

  • @ashokparmar340
    @ashokparmar340 3 місяці тому

    Savli Baroda me varsad chalu che

  • @jkvora2947
    @jkvora2947 3 місяці тому

    saurastra ma atyare saro varsad salu se ghatyo natthi

  • @vijayzala3093
    @vijayzala3093 3 місяці тому

    Botad ma sav vrshad ochose

  • @pirabhairajputrajput6526
    @pirabhairajputrajput6526 3 місяці тому

    थराद माओछो वरसादछे

  • @hareshparmar6085
    @hareshparmar6085 3 місяці тому

    સૂરત મા ધીમીધારે 2000ની સાલ પેલા જેવી રેડી આવતી આઠ દિવસ ચાલુ રેય વરસાદ હાલ કાઈક એવુ છે જે છે સારુ છે સૂરત થી હૂ હરેશ, રામ રામ મારા વહલા દિપકભાઈ

  • @poonambhairaval1502
    @poonambhairaval1502 3 місяці тому +2

    કલોલ વિસ્તારમાં વરસાદ ઓછો થાય તે

  • @kgthakor4713
    @kgthakor4713 3 місяці тому +1

    મહીસાગર જિલ્લામાં વાતાવરણ કેવું રહસે

    • @jbthakor1824
      @jbthakor1824 3 місяці тому

      Kya gaam ma taluka sathe kaho pachhi hu kav😂

  • @munaftadwala3596
    @munaftadwala3596 3 місяці тому

    surat ma to varsad gado thayo chhe😅

  • @ParbatParbat-ln8hj
    @ParbatParbat-ln8hj 3 місяці тому

    મોરબીમાં.કેવો.વરસાદ.થછે
    કૃષ્ણ નગરથી
    3:38

  • @mahernozelavia3778
    @mahernozelavia3778 3 місяці тому

    Ek baju saurashtra Ane Daxin Gujarat ma bhare varsad Thai gayo Ane have enu praman ghatshe..am lakho chho Ane pachhi turant purva Ane Daxin Gujarat ma have vadhshe...etle shu...?! Bev baju lakho chho...?! Editing barabar karo...! Tamara par aadhar rakhti public dari nahi Jay...!🙏

  • @vanrajmakvana3508
    @vanrajmakvana3508 3 місяці тому

    સરસ

  • @gautampatel2005
    @gautampatel2005 3 місяці тому

    મુળીતાલુકાનાદાણાવાઙામાંવરસાદબીલકુલનથી