રાજકોટ આજી ન્યારી ભાદર અને સૌની આ ચાર આપણા પાણીના મુખ્ય સોર્સ છે ચાલુ વર્ષનો પાણીનો પૂરતો જથ્થો છે.

Поділитися
Вставка
  • Опубліковано 12 тра 2024
  • રાજકોટ આજી, ન્યારી, ભાદર અને સૌની આ ચાર આપણા પાણીના મુખ્ય સોર્સ છે.
    આજી અને ન્યારી ડેમમાં સૌની યોજનાનું પાણી મળ્યું છે.
    પાણીની જેમ જરૂરિયાત હશે તેમ અલગ અલગ વિભાગ સાથે સંકલન કરી કાર્યવાહી કરી રહ્યા છીએ.
    જળસંચયના કામો પણ રાજકોટમાં મહાનગરપાલિકા કરી રહી છે.
    ચાલુ વર્ષનો પાણીનો પૂરતો જથ્થો છે.

КОМЕНТАРІ •