ભાઈ અને બેનને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ. આહિરની ગરિમા અને ગૌરવશાળી સંસ્કૃતિ હમેશા જળહળતી રહે, રાખો અને તેવા કાર્યો કરતા રહો એવી ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના
મહારાષ્ટ્ર ના ક્યાં વિસ્તાર માં છો ક્યાં ગામ માં છો આજુબાજુ ના એરિયા લોકલ ગામ ના માનશો રીત રિવાજ ત્યાંની રેસીપી બતાવજો ખુબ સરસ રીતે વિડિયો બનાવો છો જય શ્રી કૃષ્ણ 🙏🏻
Bahu saras parichya aapyo ben tame, gandhinagar pase Dabhoda gamma hu mara mummy pappa sathe raheti hati. Ben tame Dabhodiya Hunuman mandir kyare gaya chho. Ame mandir na pachhal raheta hata. Mara pappa reilway police hata . Mane tamaro video jovano game chhe..........jay shrikrishn.
જય શ્રી કૃષ્ણ બેન... તમારી જુની ચેનલ ના વીડિયો મે જોયેલા છે ગાંધીનગર થી કિશોરભાઈ ની બદલી થતા મને એમ હતુ કે નવી જગ્યાએ સેટ થશે પછી બ્લોગ બનાવશે..પરંતુ ..આવ્યા જ નહિ.. મે જુની ચેનલ શોધવા ની ટ્રાય કરી પણ તેમાં પણ કંઈ નવો બ્લોગ ન મળ્યો.. આજે મે પ્યારું ગામડું લખીને સર્ચ કરતા તમારી નવી ચેનલ જોવા મળી.. ખુબ સરસ અને નેચરલ બ્લોગ બનાવો છે હુ અને મારા વાઇફ જે જામજોધપુર ના છે સાથે બ્લોગ જોઈએ છીએ
Tamara vlog kale j joya peli vaar.language par thi j lagyu k aapdi aaju baju na gaam na hase.... maru mul gaam dhrafa, jamjodhpur chhe.. kharekhar anand thayo .. jivo jivo
સરસ પરિચય અમારે પણ આવી જ રીતે અલગ અલગ જગ્યા પર જવાનું હોય થોડુ ડિફિકલ્ટ લાગે પણ અલગ અલગ જગ્યાઓ જોવા પણ મળે હવે બાળકો સ્કૂલે જતા હોય એટલે થોડા ડિસ્ટર્બ થઈ જાય પણ તોય એડજેસ્ટ કરવું પડે
ખુબ સરસ પરીચય આપ્યો તમારી બન્ને ની જોડી મસ્ત છે જીંદગી મો ખુશ રહો એવી ભગવાન માતાજી ને પ્રાર્થના.... જય દ્વારકાધીશ 🙏🙏
Jy murlidhar 🙏😊
Thank u 😊🙏
0k
❤️❤️🙏
તમારો પરિચય જાણી ને આનંદ થયો
ભગવાને તમને એક બીજા માટે જ બનાવેલા છે
હું પણ જામજોધપુર ની છું
હાલ અમેરિકા મા રહું છું
Are wahhh to to પાડોશી apde 😍🙏🙏
Thank u so much 🙏
@@Usha_kishor_vlog
હાહો પાડોસી સાચા
જામજોધપુર અમરા ઘર ની બાજુ મા મોટાવડીયા વારા રહે છે
Jay shree Krishna
ભાઈ અને બેનને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ.
આહિરની ગરિમા અને ગૌરવશાળી સંસ્કૃતિ હમેશા જળહળતી રહે, રાખો અને તેવા કાર્યો કરતા રહો એવી ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના
Jay shree krishna 🙏😊
ખુબ સરસ ફેમિલી નુ હાર્દિક સ્વાગત છે
ખૂબ સરસ બેન્ જ્ય શ્રી રામ har har mhadev
Jay mataji
Jay नडेश्रवरी मां नडाबेट
બેન તમારી વાણી વર્તન અને સ્માઈલ બહુ જ સરસ છે મારા દીકરા ની વાઈફ પણ તમારા જેવી સુશીલ અને સંસ્કારી મલે એવી દ્વારકાધીશ ને પ્રાર્થના કરજો ❤
Kishor you are right.. 👍🏻👌🏻
Han ho
મહારાષ્ટ્ર ના ક્યાં વિસ્તાર માં છો ક્યાં ગામ માં છો આજુબાજુ ના એરિયા લોકલ ગામ ના માનશો રીત રિવાજ ત્યાંની રેસીપી બતાવજો ખુબ સરસ રીતે વિડિયો બનાવો છો જય શ્રી કૃષ્ણ 🙏🏻
Jay shree krishna 🙏😊
Raigadh district Han jarur
@@Usha_kishor_vlog thank you 🙏🏻
very nice - like your simplicity .. congratulations and best luck !
ઉષા બેન સદાય આવા હસતા રહો તેવી શુભેચ્છા અને પ્રભુ ને પ્રાર્થના ❤❤
Thank u so much 😊🙏
Aapki jodi salamat rakhe dwarkadhish ❤
ખૂબ સુંદર
આવનાર સમય ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ 💐💐
Thank u 😊🙏
જય માતાજી બેન
જય મુરલીધર ભાઈ
639 મી લાઈક સાથે જય દ્વારકાધીશ. ખુબ સરસ ઝીણકોક પરિચય ❤❤..vlog. હા મહારાષ્ટ્રમાં સૌરાષ્ટ્રની મોજ. ગણપતિમાં ખુબ જ મજા આવશે દશ દિવસ. વાહ કિશોરભાઈ સગાઈ પહેલું જ તીર નિશાના પર. ખુબ સુંદર જોડી આપની.મુરલીધરની મહેર બની રહો આપનાં પરિવાર
ઉપર. સરસ job આહીરને ઈમાનદારી માટે તો કહેવું જ ન પડે.મુરુડ જંજિરામાં 3 વરસ મોજ કરો.મજા જ આવશે.ધન્યવાદ આવજો
જય શ્રી કૃષ્ણ. ધરમશી પટેલ મુંબઇથી.
Jy shree krishna 🙏😊
🙏 Jay shree Krishna 🙏🌹🌹🌹
🙏🙏🙏
Mast vlog
Good.good.verey.good
Jay Shri Krishna
જયશ્રીકૃષ્ણ
Khub saras 🌾🌾🌾
Thank u 😊
Jay mataji Ben
Jay shree Krishna 🎉🎉
Khup saras
Thank u 😊🙏
Good work
Thanks
Maharashtra ma kya raho cho. ??
ખૂબ સરસ પરિચય આપિયો છે ઉષા બેન ને કિશોર ભાઈ તમે બને બોવ સારા છે તમારા બેય ની જોડી ખૂબ સરસ છે અમને બોવ ગમે છે તમારા વિડિયો ખૂબ સરસ
Thank u so much 😊🙏
Kishor Bhai navy ma che to dadhi Kem rakhi che ape parmition લીધેલી લાગે છે
Maharashtra Nandurbar
Good Luck..you both Sweet..
Jay shree Krishna Jay mataji family so cute and beautiful and beautiful kapal ❤
@@varshapandya8476 thank you 😊🙏
The best batke Jyasirekishna
Jy shree Krishna 🙏🙏
Bahu saras parichya aapyo ben tame, gandhinagar pase Dabhoda gamma hu mara mummy pappa sathe raheti hati. Ben tame Dabhodiya Hunuman mandir kyare gaya chho. Ame mandir na pachhal raheta hata. Mara pappa reilway police hata . Mane tamaro video jovano game chhe..........jay shrikrishn.
Jy shree krishna
Nay ben tya ny avya ame
Thank u મનીષાબેન 😊🙏
તમારી જોડી ખૂબ જ સરસ છે બેટા ખૂશ રહો
જયમોગલમા મણીધરવડવારિ કછકબરાઉ મોગલધામ મારિદિકરિ હમેશનેમાટે નીરોગીરાખે મામોગલ ખુબખુબ પ્રગતિ આપે મોગલ મા
Jay mogal ma
Thank u 😊🙏
જય દ્વારકાધીશ. નરેન્દ્ર દેસાઈ. જામરા. તા. માણસા. જી. ગાંધીનગર
Jy murlidhar 🙏😊
Very nice story 👌
Thank you 😊🙏
Last bav saru kidhu j kevay am hatu a kay didhu baki nokri nu jaju nay kai saki👍
Karan k hu pan amathi ak 6u😅
જય શ્રી કૃષ્ણ બેન...
તમારી જુની ચેનલ ના વીડિયો મે જોયેલા છે
ગાંધીનગર થી કિશોરભાઈ ની બદલી થતા મને એમ હતુ કે નવી જગ્યાએ સેટ થશે પછી બ્લોગ બનાવશે..પરંતુ ..આવ્યા જ નહિ..
મે જુની ચેનલ શોધવા ની ટ્રાય કરી પણ તેમાં પણ કંઈ નવો બ્લોગ ન મળ્યો..
આજે મે પ્યારું ગામડું લખીને સર્ચ કરતા તમારી નવી ચેનલ જોવા મળી..
ખુબ સરસ અને નેચરલ બ્લોગ બનાવો છે હુ અને મારા વાઇફ જે જામજોધપુર ના છે સાથે બ્લોગ જોઈએ છીએ
Jy shree krishna tmne n tmara wife ne 🙏😊
Thank u so much 😊🙏
Juni channel hack thy gy chhe
Tamara vlog kale j joya peli vaar.language par thi j lagyu k aapdi aaju baju na gaam na hase.... maru mul gaam dhrafa, jamjodhpur chhe.. kharekhar anand thayo .. jivo jivo
❤
😊👌
જય દ્વારકાધીશ
Jay murlidhar
Jy dwarkadhish
Nice
Thanks
❤❤❤
🙏😊
Wah saras
Thank u 😊🙏
દીદી ખૂબ ખૂબ સરસ જય શ્રી કૃષ્ણ હસમુખ ડાંગર કડબાલ
Jy shree krishna Bhai
Wahh padoshi to tme
જય દ્વાકાધીશ 🎉🎉
Wah…….
Super video 👌👌
Thank u 😊
જય દ્વારકાધીશ 🙏
Jy dwarkadhish 🙏😊
Wah. Saras video 🎉
Thank u dear 😊
Haa ho Usha ben tme kharekhar choj sanskari tme khub aagal vadho
Thank u 😊🙏😊
Va.didi
ખૂબ સરસ મજાનો પરિચય આપ્યો
Jay shree Krishna na Usha ben &krishor bhai Usha ben sarash
Video banavo ben 😊😊😊
@@prabhatbhatiya7500 jy shree krishna 🙏😊
Thank u 😊🙏
Kishorbhai shema job kare che ?
Indian navy ma
Salary ketli kishorbhai ni?
जय श्रीकृष्ण बहेन
Jay shree krishna 🙏😊
Kon si job kar rahe ho vaha
જય શ્રી રામ❤
Jsk.
Jai Shree Krishna 🙏🏻 🙏🙏🪔🪔🪔 Jai Dwarkadhish 🙏🏻 👌👌👌👌🤗🤗🤗
Jy દ્વારકાધીશ
સરસ પરિચય અમારે પણ આવી જ રીતે અલગ અલગ જગ્યા પર જવાનું હોય થોડુ ડિફિકલ્ટ લાગે પણ અલગ અલગ જગ્યાઓ જોવા પણ મળે હવે બાળકો સ્કૂલે જતા હોય એટલે થોડા ડિસ્ટર્બ થઈ જાય પણ તોય એડજેસ્ટ કરવું પડે
Han sachi vaat
જય માતાજી
Jy mataji 🙏
Jay morlidhar
જય મુરલીધર
Maharashtra ma kay jagya so
જય મુરલીધર બેન
જયદ્વારકાધીશ 🙏🚩
Jy dwarkadhish
જય શ્રી કૃષ્ણ બેન આહિર લક્ષ્મણ
હરહર મહાદેવ બધાને 🎉🎉🎉🎉🎉
Hr har mahadev 😊🙏
Kai post par chhe? .. Maro bro bhi tema j chhe...
Indian administrative
જય મુરલીધર 🙏🚩
Jy dwarkadhish 🙏
જય જય ચામુંડા માં ધીરૂભાઈ બારૈયા ઉમણીયાવદર ગામ
Jy chamundma
U are so beautiful my lovely good u and your husband both
Thank u 😊🙏
WAH INDIAN NEVI
Han ho 🙏
Saurashtra Jamnagar
બહું સરસ એરીયા છે હો
Thank u 😊
અમે ડાગર છીએ કરછ ના. અતયારે અમે મહારાષ્ટ્રમાં પુના મા રહીએ છીએ બેટા ડાંગર એટલે અમારી દીકરી જય મુરલીધર
ખૂબ સરસ જય મુરલીધર
મને આ ગામ જે મહારાષ્ટ્રમાં છે એ ઘણુ ગમ્યું તો તમે ગામનું નામ જણાવશો??
Jay dwarkadhish Jay murlidhar
Jy dwarkadhish 🙏
Mahayatra ma kya chho?
Raigadh
Bov saras ben
Hello... 🙋
Bhai..Bhabhiji.. 🙏
Me..jamnagar.
(Gujarat)..Se... !!!
So... !
Awesome.. Vlog...👍
Thank u 😊🙏
Jay hind bhai❤
Jay Murlidhar
Jay shree krishna 🙏
Jay Dwarkadhish ❤
Jy dwarkadhish 🙏😊
ઉસા બેન હુ પણ ડાંગર ની દિકરીશું રાજકોટ થી જય મુરલીધર
Jy murlidhar Ben 😊🙏
Kishor bhai ni atak su he??
Karangiya
Vaha. Gujarati ni. Moj. Ho
Thank u 😊🙏
જય શ્રી કૃષ્ણ🙏 ખૂબ જ સરસ👌👌👌👌
Jy shree krishna 🙏😊
Thank u 😊🙏
Jay shree krishna ❤❤❤
જય શ્રી કૃષ્ણ 😊🙏
ખૂબ સરસ વિડિઓ બેન
Thank u 😊🙏
જય મુરલીધર જામજોધપુર થી કારૂભાઈ ગઢવી
જય માતાજી ઉષા બેન
Jy mataji
Didi jay sri krishna ❤
Jy shree Krishna 🙏
ખુબ સરસ 🎉
જય દ્વારકાધીશ 🙏
Thank u 😊🙏
જય દ્વારકાધીશ
Jayshrikrishna🎉🎉🎉🎉🎉
@@dhruvitkotadiya8202 jy shree krishna 🙏😊