બ્લેક અમૃત અને રક્ષા અમૃત ની સંપૂર્ણ માહિતી વપરાશ કરવો કે નહીં | Black amrut and Raksha Amrut | Ravi

Поділитися
Вставка
  • Опубліковано 20 жов 2024
  • બ્લેક અમૃત અને રક્ષા અમૃત ની સંપૂર્ણ માહિતી વપરાશ કરવો કે નહીં | Black amrut and Raksha Amrut | Ravi
    Black Amrut ni mahiti
    Raksh amrut ni mahiti
    Ravi Kotadiya by krushi Mahiti

КОМЕНТАРІ • 37

  • @viveksonadharava913
    @viveksonadharava913 23 дні тому +2

    ખુબજ સરસ માહિતી આપી રવિભાઈ આભાર 🙏🏻
    બ્લેક અમૃત અને રક્ષા અમૃત ના રીઝલ્ટ ખુબજ સરસ છે રવિભાઈ એના અને ખુબજ સસ્તો પંપ પડે છે અને રીઝલ્ટ ની તો વતાજ અલગ છે મે અનો ઉપયોગ કરેલો છે મને ખૂબજ સરસ રીઝલ્ટ મળેલું છે અને હું તો કહું છું કે ખેડૂત મિત્રો તમે પણ બ્લેક અમૃત અને રક્ષા અમૃત નો ઉપયોગ જરૂર થી કરજો
    રવિ ભાઈ આવી ને આવી માહિતી આપતા રહેજો આભાર 🙏🏻

  • @kuldipsinhparmar114
    @kuldipsinhparmar114 23 дні тому +2

    ખુબ સરસ સારૂ રિઝલ્ટ છે

  • @piyushder5919
    @piyushder5919 23 дні тому

    👍👍

  • @JAYKISHANSUMARA
    @JAYKISHANSUMARA 22 дні тому +1

    Jordar 💯% result 6e.

  • @Parbatmodedara
    @Parbatmodedara 23 дні тому +1

    જાજા દિવસ

  • @devendra_sinhzala7941
    @devendra_sinhzala7941 23 дні тому

    Hu khud vapru chu..bleck nd raxa umrur adbhut se mara pase koi sabd nthi jetla vakhan kru atla ocha se..aavta varse j me anubhav kri lidhu..aa varse me koi cemical vaparyu nthi..onli bleck nd raxa amrut..☝👌👌👍👍👍

  • @arvindpatel9034
    @arvindpatel9034 23 дні тому +1

    Saru che

  • @Bhavin.b
    @Bhavin.b 13 днів тому

    બ્લેક અમૃત ગયા વખતે કપાસમાં છાંટ્યા બાદ બધા જ છાપકા ખરી ગયા હતા આ ખોટુ વધારે પડતુ કોળાવી દે છે એટલે મારા અનુભવ પ્રમાણે ફુલ આવતા હોય ત્યારે ના નાખો ફુલ આવ્યા પહેલા અથવા ફળ બની ગયા પસી જ કરો તો સારુ હા દવા નુ રિઝલ્ટ નરી આંખે બે દિવસ મા દેખાય આવે છે પણ આપણે એને ક્યારે વાપરવુ એ આપણે નક્કી કરવાનુ કોઈપણ દવાનુ એક ખાસ કામ હોય છે બસ ઈ કામ જોઈને આપણે એનો ઉપયોગ કરવાનો

    • @devendra_sinhzala7941
      @devendra_sinhzala7941 9 днів тому

      Na bhai tmari kaik mistik thay hse atle chapka khari gya hse...me kapas ma fal aaviya psi 2 satkav kriya se ..mare fal nthi khariyo..bov saru rizalt se

  • @ajitsinhraj911
    @ajitsinhraj911 22 дні тому +2

    કરજણ માં ક્યાં મળે છે.

  • @rathodmahesh9889
    @rathodmahesh9889 21 день тому

    રામ રામ સુરેન્દ્રનગર લીંબડી મા ક્યા એગ્રો મા મલે જવાબ આપજો

  • @manojkalariya9025
    @manojkalariya9025 23 дні тому

    બે દવા સાથે ચાલે

  • @khatanasanjay4726
    @khatanasanjay4726 22 дні тому +2

    Ek prakarnu liquid humic chhe biju kai nathi friend

  • @કિસાનખેડૂતB
    @કિસાનખેડૂતB 22 дні тому +1

    આંબરડી થી બોલું છું

  • @AhirMahesh-t5g
    @AhirMahesh-t5g 22 дні тому +1

    Me magfri ma vapri ti 10aekar mathi 1aekar ma vapri ti jordar result chhe aavta vrshe bdhey vaprvi chhe

  • @RuturajSinh-g1c
    @RuturajSinh-g1c 23 дні тому +1

    Saheb growth mate best product batavo

    • @KrushiMahitilatest
      @KrushiMahitilatest  23 дні тому

      કઈ અવસ્થા છે તેની ઉપર

    • @RuturajSinh-g1c
      @RuturajSinh-g1c 22 дні тому

      @@KrushiMahitilatest sharuat ma 30 divas ajubaju

  • @kanubhaipatel5926
    @kanubhaipatel5926 22 дні тому

    Bharuchmikyimarsh

  • @manojkalariya9025
    @manojkalariya9025 23 дні тому

    ગોંડલ માં કીયા હશે

  • @prajapatiravindra9963
    @prajapatiravindra9963 23 дні тому +1

    Growth mate gibralic 40%

  • @sandippatel-cl3xj
    @sandippatel-cl3xj 23 дні тому +1

    Jordar

  • @sanjubhabanna4852
    @sanjubhabanna4852 23 дні тому +1

    Rijata kevache Bhai 🙏🙏🙏🙏🙏

  • @jayrajbhaigovaliya-gb1xe
    @jayrajbhaigovaliya-gb1xe 22 дні тому

    બોટાદ મા કયા એગો મા મળે છે

  • @Parbatmodedara
    @Parbatmodedara 23 дні тому +1

    કોટેક નંબર આપો ભાઈ

  • @laxmansonagra3098
    @laxmansonagra3098 23 дні тому

    No upyog karay,rijalt nathi maltu .sav khoti vaat che.