નર્મદા જિલ્લાના મોવી ગામની પ્રા. શાળાના KRSF ના શિક્ષકે આખા ગામ પર જાદુ કર્યો છે, જાણો કેવી રીતે?

Поділитися
Вставка
  • Опубліковано 13 вер 2024
  • નર્મદા જિલ્લાના મોવી ગામના રમેશભાઈ વસાવા KRSF ના પૂરક શિક્ષક છે. ગામની જ પ્રા.શાળામાં ફરજ બજાવતા દિવ્યાંગ રમેશભાઈનો આખા ગામ પર જાદુ છવાયો છે. આ વીડિયોમાં જાણો કે એવું તે રમેશભાઈએ શું કર્યું કે હાલ તેઓ બધાના પ્રિય શિક્ષક બની ગયા છે?
    #krsf #gujarat #govermentschool
    Visit us:
    Website: www.krsf.in/
    Follow us :
    UA-cam
    / @drkrshrofffoundation
    Instagram
    / krshrofffoundation
    Facebook
    / dr.k.r.shroff.foundation
    To watch educational videos, click on the link below
    / @tictaclearngujarati

КОМЕНТАРІ • 42