દેવાંશી બેન પત્રકાર સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ આપે જે કહ્યું તે પ્રમાણે વાલીઓ જાગૃત થવું પડશે ગામના સરપંચે જાગૃત થવું પડશે તોજ આ શિક્ષકો આવે છે કે નહીં તેનો રિપોર્ટ કરવો પડશે જ્યાં સુધી જનજાગૃતિ નહીં આવે તો આવી રીતે કામ કરતા શિક્ષકોને દંડી શકાય તેમ છે જય હિન્દ વંદે માતરમ ત્રાગડ ચાંદખેડા અમદાવાદ થી ગાભાજી ઠાકોર
આપની વાત સાથે હું બિલકુલ સંમત છું કે તમારે જો વિદેશમાં જ રહેવું હોય તો શું કામ બાળકોના ભવિષ્ય સાથે રમત રમો છો એક જ લાઈન લખી દો મારાથી નોકરી થઈ શકે એમ નથી. તો કમસે કમ એ નાના ભૂલકાઓને ભણાવવા વાળા લાખો લોકો જે સારું મેરીટ ધરાવે છે જેમને સાચા અર્થમાં રોજગારીની જરૂર છે તેમને લાભ મળશે અને એ બાળકને કાયમી શિક્ષક મળશે. અંતે એક જ કહેવું થાય છે કે સરકારની પહેલા આપણી નૈતિક જવાબદારી છે કે આવા કામચોર લોકો ને આપણે કેમ છૂટો દોર આપીએ છીએ. શિક્ષિત બનો સંગઠિત બનો અને આવો કોઈ બનાવ તમારી આજુબાજુ બનતો હોય તો આવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ની મદદથી લોકો અને જવાબદાર તંત્ર સુધી પહોંચાડો.
મેડમ aapana માધ્યમ થી સરકાર શ્રી.ને ખ્યાલ જ છે પણ આપ આ વાત સરકાર સુધી પહોચાડો મેમ આપ ગુજરાત ના જ નહિ હું તો કહું છું કે આપ ભારત નાં શ્રેષ્ટ પત્રકારો માં સર્વ શ્રેષ્ટ પત્રકાર છો thank you mem
ઘણીવાર આચાર્ય તો એવા પણ બહાના બતાવે છે કે એમની જગ્યાએ એ સાચ્ચા છે પણ હસૈ એમનુ કહેવુ કે સરકાર ના પરીપત્રો અને કામગીરી એટલી એમના કાર્યક્રમ મો અમને એટલા વ્યસ્ત રાખે છે કે અમે શિક્ષણ પુરતુ બાળકો ને સમય નથી આપી સકતા એવુ ઘણા શિક્ષકો ની વાત પણ છે ખરેખર સરકારી શિક્ષણ સિવાયના કાર્યક્રમ થી મુક્ત પણ કરવા જોઈએ બહેન શ્રી 🙏
બેન તમારી વાત સાચી પણ આ ગુજરાત ના શિક્ષણ માં રહેલા આવા શિક્ષકોને સજા થવી જ જોઈએ આવા ને ઘર ભેગા કરો વાંધો નથી પણ તમે આજ વાત ગુજરાત ના શિક્ષણ ની પથારી ફેરવી ગયેલા ગુજરાત સરકાર ના લાડીલા અધિકારી ના કૌભાંડ ની વાત પણ કરી હોય તો તમે સાચા પત્રકારી કરી રહ્યા ગણાયા હાલ જ્ઞાન સેતુ residant માં ખાનગી શાળા માં હોશિયાર બાળકને મોકલી દેવાનો આના વિશે પણ બોલવાની હિંમત કરો શાળા માં કરવાની થતી ઓનલાઇન એન્ટ્રી ઓ ની પણ વાત કરજો એવી વિનંતી આજે શિક્ષણ નું જે સરકારી રાહે થઈ રહેલ ખાનગીકરણ ની વાત પણ કરજો ને સરકારના હાલ બદલેલ વહાલા શિક્ષણ વિભાગ ના અધિકારી ની પણ વાત કરજો
ભાઈ બીજેપી સાંસદ નેતા એ ભુજ થી રાજકોટ માં posting કરેલ ભાઇ અનીલ મારૂ. નાં આખો પરિવાર લાંચ રૂશ્વત માં છે. તો અનિલ મારૂ ને રાજકોટ કામ શોપાયું છે. બીજેપી સાંસદ નેતા નો હાથ હસે તપાસ થાય તો પણ કાંઈ નથી થવાનું
પહેલાં જેના ખાતા માં લાલિયાવાડી ચાલતી હોય તે ખાતાના પ્રધાન શિક્ષણ વિભાગ માં ફરજ બજાવતા અધિકારીઓ ગામના સરપંચ વી ઇ સી અને જે તે શાળાના આચાર્ય સામે પગલાં લેવાવા જોઈએ
बाधा शिक्षक साइड बिजनेश करे छे एम ने पगार ओशो थतो नत्थी बिजनेश मां ध्यान ना राखे तो नुकसान जाय तेथि sikhan सिवाय धंधा मां ध्यान आपे छे दरेक सिक्षक ने बीजा धंधा पर प्रतिबंध nakhavo joiye 1 लाख पगार ना पोसाटो होय तो राजीनामु आपी बिजनेश करे नोकरी साथ बिजनेश ना करी shake tevo कायदो Lavo

Gret
સાચું
શું દંડ દેશે અને કોણ દેશે
અધિકારી જ પૈસા લઇ વ્યવસ્થા કરી આપે છે…. તો આવા લંપટ શિક્ષકો લાભ તો લેવાના જ…
Ek dam sachi vat
આ બધું અધિકારીઓની રહેમ નજર હેઠળ છે
બિલકુલ સાચી વાત છે..હું શિક્ષણ શાખા માં ક્લાર્ક હતી...ફરિયાદ આવે પણ અધિકારી બધું દબાવી દે છે
દેવાંશી બેન ગરીબ માણસોને ધ્યાન રાખજો ઉપરવાળો ભગવાન તમારો ધ્યાન રાખજે
આવા શિક્ષકો પર નેતાઓ ના ચાર હાથ હોય છે એટલે જ આવું ચાલે છે 😢🎉
દેવાંશીબેન નમસ્કાર ખુબ સરસ અંતરાત્મા થી આપને અભિનંદન પ્રજા ને જાગૃત કરવા આપ પ્રશંસનીય કામગીરી કરો છો.ભગવાનની કૃપા અને લોકો ના આશીર્વાદ મળશે નમસ્તે ❤😊
ભાવના બેન ને આચાર્ય નુ પુરુ નામ ખબર નથી.. તે કહેતા હતા બચુભાઈ ખોખર ❌❌❌❌❌.... (બચુ ભાઈ ડામોર છે સાચું નામ )
E ... saruu...આચાર્ય Damar ke dabar su ફર્ક pade..... landan jay tya સુધી su કરે
Viza.... mate America mate nathi lidhi Noc
મનસુખ વસાવા ની ઓકાત નથી કે જીતી શકે મોદી ઉપર અંધ વિશ્વાસ થી જીતે છે
એક શિક્ષક વાળી ગુજરાત માં ઘણી શાળાઓ છે તેના વિશે કહેશો .....
❤ ખુબ જ સરસ સત્ય ની સાથે જમાવટ ન્યુઝ ચેનલ 💯🇮🇳💯🙏
આપની વાત સાથે હું બિલકુલ સંમત છું કે તમારે જો વિદેશમાં જ રહેવું હોય તો શું કામ બાળકોના ભવિષ્ય સાથે રમત રમો છો એક જ લાઈન લખી દો મારાથી નોકરી થઈ શકે એમ નથી. તો કમસે કમ એ નાના ભૂલકાઓને ભણાવવા વાળા લાખો લોકો જે સારું મેરીટ ધરાવે છે જેમને સાચા અર્થમાં રોજગારીની જરૂર છે તેમને લાભ મળશે અને એ બાળકને કાયમી શિક્ષક મળશે. અંતે એક જ કહેવું થાય છે કે સરકારની પહેલા આપણી નૈતિક જવાબદારી છે કે આવા કામચોર લોકો ને આપણે કેમ છૂટો દોર આપીએ છીએ. શિક્ષિત બનો સંગઠિત બનો અને આવો કોઈ બનાવ તમારી આજુબાજુ બનતો હોય તો આવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ની મદદથી લોકો અને જવાબદાર તંત્ર સુધી પહોંચાડો.
સાચા શિક્ષકોનો મરો
બધી પ્રજા ભેગી થઈ ને ગધા મંજૂરી કરે છે ત્યારે બધા સરકારી કર્મચારીઓ ને પગાર મળે છે
હા બેહનવાતસાચીછે
આભાજપ વાળાઓ બધાજ આવાજ સે આવુજ ચાલવાનુસે બધે ભાગીદારી ચાલુછે
બહેન તમારામાં દેવનો અંશ છે જય સ્વામિનારાયણ
ખુબ ખુબ આભાર બેન શ્રી
સાચી વાત છે બેન શ્રી
બહેન આ બઘી યોજનામાં કરપશન છે દુઘ ની યોજના જે છે તે રાજ્ય ની સહકારી ડેરી ને ભોજન તથા દુઘ સપલાય કરવાનુ આપવું જોઈએ
ગામ ના લોકો એ જ આ બધું બાર લાવવું પડશે
તો જ ગામના બાળકો નું શિક્ષણ સુધરશે...
શાળા મો કેટલા શિક્ષકો છે એની આપણે સહુ ગામ લોકોને ખબર નથી હોતી ભાઈ ખાસ વાલીઓ ને તો નહી જ
આજે મે બે ન્યુઝ જોયા પણ દેવાંશી બેનનો ન્યુઝ સત્ય સાથે જોડાયેલો છે ધન્યવાદ દેવાંશીબેન
આભાર બહેન શ્રી કેયા ગયા હતા આટલા દિવસ બહેન જી🎉🙏
આવા નફટ અધિકારીની સંપત્તિ સરકારે જપ્ત કરી લેવી જોઈએ
શિક્ષણ વિભાગ કરતાં બીજા વિભાગોમાં કામચોરી, સાઈડ બીઝનેસનું પ્રમાણ વધારે છે, એક્વાર સ્ટિંગ ઓપરેશન કરી જુઓ....
જય માતાજી દેવાશી બેન ને ખૂબ ખૂબ અભિનંદન
શિક્ષકો ના બાળકો સરકારી શાળા માં ભાને
મેડમ aapana માધ્યમ થી સરકાર શ્રી.ને ખ્યાલ જ છે પણ આપ આ વાત સરકાર સુધી પહોચાડો મેમ આપ ગુજરાત ના જ નહિ હું તો કહું છું કે આપ ભારત નાં શ્રેષ્ટ પત્રકારો માં સર્વ શ્રેષ્ટ પત્રકાર છો thank you mem
સરસ દેવાંશી બેન દરેક ભ્રષ્ટાચાર નોકરીયાતો ને ખુલા પાડો
આ હકીકત બહાર લાવનાર શિક્ષક બેનશ્રી ને ખૂબ અભિનંદન 🎉બહુ હિમ્મત બતાવા બદલ
માણસ સ્વધર્મ જ ભુલ્યો છે આ પાયાની વાત છે
વાલીઓ એ બાળકો ને શિક્ષકો ભરોસે ના છોડે . બાળકો ને રોજેરોજ વાલીઓ પૂછો. શું લેશન આપ્યું.. કેટલું તમારું બાળક શીખે છે...... જય જોહાર
સરકારે અમેરિકા જાય એવો પગાર ન આપવો જોઇએ,
બીજેપી સાંસદ નેતા નો હાથ હોય તો સુ નો થાય ભાઈ બીજેપી નો વિકાસ થાય છે
નેતા મોટા ભાગે જવાબદારી છે
Devanshiben khubbb saras apni Kam Mane khub j game chhe
Ben online hazri j vikalp j che epam strong ma strong online suvitha levi joi a 🎉🎉
ઘણીવાર આચાર્ય તો એવા પણ બહાના બતાવે છે કે એમની જગ્યાએ એ સાચ્ચા છે પણ હસૈ એમનુ કહેવુ કે સરકાર ના પરીપત્રો અને કામગીરી એટલી એમના કાર્યક્રમ મો અમને એટલા વ્યસ્ત રાખે છે કે અમે શિક્ષણ પુરતુ બાળકો ને સમય નથી આપી સકતા એવુ ઘણા શિક્ષકો ની વાત પણ છે ખરેખર સરકારી શિક્ષણ સિવાયના કાર્યક્રમ થી મુક્ત પણ કરવા જોઈએ બહેન શ્રી 🙏
મફત મળ્યું છે એટલે કદર નથી .ભાવિ શિક્ષકો ને પૂછો પરીક્ષાઓ ઉપરાંત આંદોલન પણ કરવું પડે છે
આ તો ખાનગીકરણ કરવા નો પ્લાન છે ?
Jago valio
સાચી વાત છે તમારી
મંદિર મસ્જીદ, કે ક્યાંય પણ જાવ પરંતુ સ્વધર્મ ને ભૂલીને કરો તો બધું જ નકામું છે
Bhu. Marmik. Vat. Kari. Devanshiben
એકદમ સાચી વાત કરી દેવાંશી બેન તમે આવા શિક્ષકો જ ભાવિ શિક્ષકો ના પેટ પર પગ મૂકે છે
Darek school ma online cctv camera farjiyat lagavo 🎉🎉
બેન તમારી વાત સાચી પણ આ ગુજરાત ના શિક્ષણ માં રહેલા આવા શિક્ષકોને સજા થવી જ જોઈએ આવા ને ઘર ભેગા કરો વાંધો નથી પણ તમે આજ વાત ગુજરાત ના શિક્ષણ ની પથારી ફેરવી ગયેલા ગુજરાત સરકાર ના લાડીલા અધિકારી ના કૌભાંડ ની વાત પણ કરી હોય તો તમે સાચા પત્રકારી કરી રહ્યા ગણાયા હાલ જ્ઞાન સેતુ residant માં ખાનગી શાળા માં હોશિયાર બાળકને મોકલી દેવાનો આના વિશે પણ બોલવાની હિંમત કરો શાળા માં કરવાની થતી ઓનલાઇન એન્ટ્રી ઓ ની પણ વાત કરજો એવી વિનંતી આજે શિક્ષણ નું જે સરકારી રાહે થઈ રહેલ ખાનગીકરણ ની વાત પણ કરજો ને સરકારના હાલ બદલેલ વહાલા શિક્ષણ વિભાગ ના અધિકારી ની પણ વાત કરજો
Badha j loko javabdar che tame khub Sars vat Kari tame j ek sachu patrkarita ne dhanyvad
બેન અમારી સરકારી સ્કૂલ ની હાલત બહુ ખરાબ હાલત માં છે
Kgbv વાળી મેઈન વોર્ડનો પગાર સિવાય બીજા મહિને 25000 મારી ખાય છે....
આવા શિક્ષકો એ બીજા બેકાર માટે જગ્યા કરી આપવી જોઈએ જેથી બાળકો નો સમય ન બગડે.આવા લેભાગુને કાઢી મૂકવા જોઈએ.
17 જિલ્લાના 31 શિક્ષક ગેરકાયદે રજા પર, 32 વિદેશમાં:છોટાઉદેપુરનો એક 10 વર્ષથી તો 2 શિક્ષક 7-7 વર્ષથી ગેરહાજર, શિક્ષણ રાજ્યમંત્રીએ કહ્યું- કોઈપણ લાલિયાવાડી ચલાવાશે નહીં
બેન તમારી વાત સાચી છે
દેવાંશી બેન તમે અમારા ગામમાં આવો.
આ ફાયર ઓફિસર ને કડક માં કડક સજા થાય એવી આશા.
ભાઈ બીજેપી સાંસદ નેતા એ ભુજ થી રાજકોટ માં posting કરેલ ભાઇ અનીલ મારૂ. નાં આખો પરિવાર લાંચ રૂશ્વત માં છે. તો અનિલ મારૂ ને રાજકોટ કામ શોપાયું છે. બીજેપી સાંસદ નેતા નો હાથ હસે તપાસ થાય તો પણ કાંઈ નથી થવાનું
પહેલાં જેના ખાતા માં લાલિયાવાડી ચાલતી હોય તે ખાતાના પ્રધાન શિક્ષણ વિભાગ માં ફરજ બજાવતા અધિકારીઓ ગામના સરપંચ વી ઇ સી અને જે તે શાળાના આચાર્ય સામે પગલાં લેવાવા જોઈએ
પ્રિન્સિપાલ કડિયાઓ ને ઓનલાઈન pisa આપી, oofline રોકડા પાછા લઈ લે છે...
રાજય ની બધી સ્કુલમા આવું જ ચાલેશે કોઈ જવાબદારી નથી સરકાર નિ
જવાબદારી દરેકની છે, જાગતા રહેવું જરૂરી છે. આટઆટલા મહિના ગેરહાજર રહીજ કેમ શકે?
સાચી વાત છે બેન
આવા શિક્ષકોને કડક કડક સજા થવી જોઈએ
સસ્પેન્ડ કરવા જોઈએ
દેવાંશી બેન bangaldeshi હિન્દુ પર થતાં અત્યાચાર પર વીડિયો બનાવો.....
દેવાંશી બેન તમે અમારા ગામમાં આવો
Akdam sachi vat che ben
પંચમહાલ જીલ્લો હાલોલ તાલુકો વડા તળાવ ગામ
KGBV માં પણ તપાસ કરો...
આ બધું જ ગુજરાતમાં શક્ય છે
કોઈ સુધરે એમ નથી
આપને વંદન
छोटा उदेपुर मा पन पैसा वगर काम थतू नथी
Vah
Devanshi Ben tamari vatt bilkul sachi che
Super Jamawat no1 ❤
આ બધા ને કાઢો અને જરૂરિયાત વાળા ને નોકરી આપો 7500 માં વધારો કરો
Namskar Devsi Ben
Currently gujarat looks like running without govt...no body has take responsibility.... CM is soo much poor
The Good
बाधा शिक्षक साइड बिजनेश करे छे एम ने पगार ओशो थतो नत्थी बिजनेश मां ध्यान ना राखे तो नुकसान जाय तेथि sikhan सिवाय धंधा मां ध्यान आपे छे दरेक सिक्षक ने बीजा धंधा पर प्रतिबंध nakhavo joiye 1 लाख पगार ना पोसाटो होय तो राजीनामु आपी बिजनेश करे नोकरी साथ बिजनेश ना करी shake tevo कायदो Lavo
ધાર્મિકતા વધે છે, પણ નૈતિકતા વધતી નથી.
Bajet Aakhla sari Gaya
Devasi Ben BajapMaBhastasar Sivai Kai Basyu Nathi🎉🎉
Ben koi diwas Modi saheb nu naaam an le bus System jawabdaar😅😅😅😅😅😅 Godi Jamgat
🤣😀
Btach ma menejment cota ma admission mate paisa mange che.
Bjp sarkar na raj ma avuj thavanu chhe
Jaldi malvu padse tamne evu lage 6....haju video joyo nathi...but classic j hase I know ...I hope jaldi maliye
Govt. servants has appointments are protected by laws that's why they're fearless and doing anything like this men.
બેન તમે કોમેન્ટ વાંચો છો
અરે બેન શ્રી આવા તો કેટલાય માસ્ટર છે .....
Right
55000 કરોડ ..... ક્યાં ગયા , ??
Principal ni jawabdari na Ave Ema?
Sarkari systems no pan diwali fulak che divache ne divche
100 ME SE 99 BEIMAAAN
FIR BHI
MERA
BHARAT
MAHAN😢😢😢😢😢
JYA JYA BJP CHE TYA EDUCATION SECTOR BARBAAD CHE 😡😡😡😡😡
💯👍
સાંસદ 4:50 લાખ રૂપિયામાં પોતાના પુત્રનો ભોગ લેવા દેશે?
Bas ekaj vibhag sahej pramanikta na dhorane ganato. Te bolo have e SHIXA VIBHAG pan market mo aavi gayo
😢jay jay MA SHARDA😢
Government officer gunegar chhe pan Neta Loko Kem bachi jay chhe. Aavi asankhya building akha Bharat ma chhe jema neta Loko na pan bhag hoy chhe
Rajinamu aapi ne javay
❤
I challenge the education system and ask whether they can follow the system I propose.
👌
Good
Pakdayela to khub chhe pan kon chhe saja aapva valo sutine nokrima lagijashe