Це відео не доступне.
Перепрошуємо.

કરણ એક હાથે રોટલી બનાવે..😮 Ek Hathe Rotli Banave

Поділитися
Вставка
  • Опубліковано 13 лип 2024
  • કરણ એક હાથે રોટલી બનાવે..😮 Ek Hathe Rotli Banave

КОМЕНТАРІ • 698

  • @meetajadav140
    @meetajadav140 25 днів тому +6

    બહુ સરસ રોટલી બનાવી દીકરા.
    આ જજબા ને આ મહેનત ને આ ઉમળકા ને સો સો સલામ બેટા.
    જાજુ બધું વાલ દીકરા.
    કિરણ ની હિમ્મત ને પણ દાદ દેવી પડે હો જાજુ બધું વાલ બેટા તને પણ.અખંડ સૌભાગ્યવતી ડાહી દીકરી તને.
    માં ને પ્રણામ 🙏
    હું તમારા બન્ને ના કોમેડી વિડિયો જોવ છું બહુ મજા આવે હો😂
    આખા પરિવાર ને અને શિવું ને જાજુ બધું વાલ સાથે મીઠી યાદ❤🙏

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  25 днів тому

      Kuhb kuhb દિલથી aabhar ♥️♥️♥️ meeta jadav

  • @devangidhunofficial
    @devangidhunofficial 20 днів тому +2

    સરસ ભાઈ લોટે સરસ બાંધ્યો રોટલી બહુ સરસ પરબના પીર તમને ખૂબ ખૂબ શક્તિ દે એવી પ્રાર્થના નીતા માસી પરબના સાધુની 🙏🙏👌👌👍👍

  • @user-eq7sj9gp8p
    @user-eq7sj9gp8p Місяць тому +12

    સરસ બનાવી રોટલી કીરણ બેન તમે કરણ ભાઈ ભેગા જાવને તો સારુ મને બોવ જીવ બળો વીડીયો જોયને કરણ ભાઈ નો હુ રાજાવલા જામ થી ગૌરી બેન જય મોગલ માં

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Місяць тому

      જય મોગલ માં 🙏 ગૌરીબેન તમારી વાત સાચી છે પણ અત્યારે મારાથી જવાય એમ નથી ટાઈમ થાશે ત્યારે જાશું

    • @user-us6yl1vd2z
      @user-us6yl1vd2z 12 днів тому +1

      ​@@KaranwithKiranVlogssars

  • @RamarsusharSushar
    @RamarsusharSushar Місяць тому +4

    જય શ્રી કૃષ્ણ રાધે રાધે

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Місяць тому

      જય શ્રી કૃષ્ણ 🙏 રાધે રાધે 🙏

  • @yograjsinhchudasama6021
    @yograjsinhchudasama6021 Місяць тому +2

    વેરી ગુડ માતાજી શક્તિ આપે જય માતાજી

  • @RaviPatel-pf1lg
    @RaviPatel-pf1lg 27 днів тому +1

    સરસ.રોટલી્.બનાવી.

  • @urmishah5705
    @urmishah5705 Місяць тому +7

    બહું સરસ રોટલી બનાવી છે

  • @kandoriyamanoj3313
    @kandoriyamanoj3313 7 днів тому

    હર હર મહાદેવ ‌

  • @daminirayvadera6102
    @daminirayvadera6102 Місяць тому +3

    Jay shri Krishna to all, Karanbhai mast rotli Banavie well done.❤❤❤❤❤

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Місяць тому

      Jay shree krishna 🙏 thank you so much ♥️♥️ Dina didi

  • @geetafatak3558
    @geetafatak3558 Місяць тому +1

    Jay mataji ❤Kiran Ben Kem cho badha sivu bole to maja aave hu Mumbai thi chu maru na geeta che❤

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Місяць тому

      Jay mataji 🙏 ok thankyou geeta ben 😊 એકદમ મજામાં છે બધા તમે કેમ છો 😊♥️♥️

  • @user-ox7ph1rs9l
    @user-ox7ph1rs9l Місяць тому +2

    બોવ સરસ 👌👌👌👌👌👌👌👌

  • @hetalkumari4097
    @hetalkumari4097 Місяць тому +3

    સરસ બનાવી છે રોટલી

  • @parkasbarwar810
    @parkasbarwar810 Місяць тому +6

    બહુ સરસ મજાની વાત છે કરણભાઈ રોટલી બનાવો છો એ જ રોટલી પણ બહુ મસ્ત બની છે હો જોરદાર 👌👌👌😋😋

  • @chandrikabakrania6720
    @chandrikabakrania6720 Місяць тому +2

    Jay shree krishna karanbhai very nice very good 👌 👍👏👏😁

  • @user-ft8qs3bz5f
    @user-ft8qs3bz5f 26 днів тому +2

    Jay.maharaj. tamaro.vidio.kenya.dailly.joye.chiaenice.vidio

  • @manishapandya1371
    @manishapandya1371 Місяць тому +2

    Saras rotli banavi che karan bhai ye 👍👍

  • @user-uq9ug6rr8z
    @user-uq9ug6rr8z Місяць тому +3

    Good

  • @bharatchaudhari9897
    @bharatchaudhari9897 Місяць тому

    ગુડ બહુ સરસ બનાયવી રોટલી

  • @alkaparmar2040
    @alkaparmar2040 Місяць тому +1

    Saras confidence che

  • @geetajoshi2328
    @geetajoshi2328 Місяць тому

    સાખ રોટલી બોવ મસ્ત બનાવ્યા છે હો કીરણ બેન ભગવાન આમ નમ હીંમત આપતા રેય કરણ ભાઈ જય શ્રી કૃષ્ણ

  • @labbhaibaraya8443
    @labbhaibaraya8443 Місяць тому +2

    સુપર❤❤

  • @satyjeetmori9843
    @satyjeetmori9843 Місяць тому +2

    સરસ શાક અને રોટલી બંને બન્યું છે 👌

  • @nirajmehta6537
    @nirajmehta6537 29 днів тому +1

    Bhuj srs rite rotli bnavi dadche eni himmtne

  • @ritaparekh6649
    @ritaparekh6649 25 днів тому +1

    Bahu j Saras Roti banawi

  • @dipikapatel350
    @dipikapatel350 25 днів тому +1

    Good job 👍

  • @shobharathod-dj1be
    @shobharathod-dj1be 27 днів тому

    khubkhub abhinandan bhai Aavi halat ma pan jate banavo so

  • @mahirbhai7913
    @mahirbhai7913 12 днів тому +1

    Mashallah 💞

  • @bhavnaben1818
    @bhavnaben1818 24 дні тому +1

    Mast

  • @maltijoshi8427
    @maltijoshi8427 Місяць тому

    Karanbgai bov saras rotli banavi...👌👌👍🏻👍🏻🙏🙏

  • @nayanaranpura9090
    @nayanaranpura9090 22 дні тому

    ખુબ સરસ બનાવી

  • @MitabenGosai
    @MitabenGosai Місяць тому +1

    જય ભોલેનાથ કિરણબેન બહુ સરસ રોટલી બનાવી કરણભાઈએ

    • @MitabenGosai
      @MitabenGosai Місяць тому

      મારા ભાઈ રહેશે ના બધું વસાવેલું છે તો તમે મારા ભાઈ સાથે રહેતા હોય તો આમને આમ એકલા કેટલા દિવસ રહેશો અહીંયા તો સારું છે તમારા સાસુ બહુ સારા છે તમારો પરિવાર સારો છે રહેવાનો બહુ સારું છે પણ કરણભાઈ સાથે રહે તો સારું બધા એકસાથે રહેતા હોય સારું મને વિડિયોમાં જવાબ દેજો તમારા સાસુ ને મારી યાદી આપજો મિતાબેન ગોસ્વામી

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Місяць тому

      જય ભોલેનાથ 🙏

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Місяць тому

      Kuhb kuhb aabhar 😊

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Місяць тому

      મીતાબેન તમારી વાત સાચી છે પણ કરણ ટાઈમ થાશે ત્યારે લય જાશે હજી વાર છે બધું જોવું પડે મોંઘવારી તો જો ત્યાં બધું ઉઠીએ ત્યાંથી વેચાતું લેવુ પડે લાંબો વિચાર કરવો પડે

  • @dakshapatel1512
    @dakshapatel1512 Місяць тому

    Congratulations for your efforts. God bless you.yourcooking skills are much better than a person with both hands.god bless you and your family

  • @PuspaMakwana-by7od
    @PuspaMakwana-by7od Місяць тому

    Jay shree Krishna mast rotali banavi

  • @user-yq4ls8uq1k
    @user-yq4ls8uq1k 25 днів тому +1

    👌👌 rotli banavi bhai, khub j mahenat karo chho, god bless you, 🙏🙌

  • @divyakantshilu8486
    @divyakantshilu8486 Місяць тому

    મહાદેવ હર
    વાહ ખૂબ સરસ રોટલી બનાવી કરણ ભાઈ
    કાંઈ ન ઘટે કરણ ભાઈ
    વાહ ખૂબ સરસ

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Місяць тому

      મહાદેવ હર 🙏 kuhb kuhb aabhar 😊 Divya Kant shilu

  • @user-ox7ph1rs9l
    @user-ox7ph1rs9l Місяць тому +1

    જય શ્રી કૃષ્ણ જય પીઠડ માં 🙏🙏🙏

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Місяць тому

      જય શ્રી કૃષ્ણ 🙏 જય પીઠડ માં 🙏

  • @Ghanshyam_Bhimani
    @Ghanshyam_Bhimani Місяць тому +1

    જય જય શ્રી કૃષ્ણ 🙏 અરે વાહ કરણ ભાઈ તો રોટલી બહુ સરસ બનાવી હૉ એક હાથે તો કોઈનું કામ નહી 😮❤

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Місяць тому +2

      જય જય શ્રી કૃષ્ણ 🙏 haa Ho સાચી વાત છે ઘનશ્યામભાઈ

  • @nemakervadawala4185
    @nemakervadawala4185 Місяць тому

    Saras banye roti

  • @jayshreebrahmbhatt6891
    @jayshreebrahmbhatt6891 Місяць тому

    Wah kran bhai dhany che tmne tmaro atam viswas jordar che saras rotli bnavi 👌👌👌👌👌👍👍👍👍

  • @HanshabaGadhavi-w9s
    @HanshabaGadhavi-w9s 4 дні тому

    વાહ.કરણ.ભાય.વાહ.

  • @minasoni9825
    @minasoni9825 Місяць тому +17

    કિરણબેન કરણ ભાઈ ને કયો એક રોટલી વણવાનું મશીન લઈ લે

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Місяць тому +2

      મે તો કહ્યું પણ કરણ ના પાડે છે હમણાં નથી લેવું

    • @hansasoni4545
      @hansasoni4545 Місяць тому +1

      Wah bhai bov sars bnavi che

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  29 днів тому

      @@hansasoni4545 thank you 😊

  • @ashoksinhzala1872
    @ashoksinhzala1872 Місяць тому +1

    કિરન તારે રાંધી ખવરા વાહ જવાય અહીં તોસાસુમા કરે

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Місяць тому

      અત્યારે જવાય એમ નથી હજી વાર છે ટાઈમ થાય ત્યારે વય જાયશ

  • @arvindshah4840
    @arvindshah4840 Місяць тому

    બહુજ સરસ કરણ ભાઇ ખૂબ ધન્યવાદ

  • @SarojPatel-jg1hx
    @SarojPatel-jg1hx Місяць тому

    Very nice karanbhie thanks

  • @alpamorabiya4165
    @alpamorabiya4165 18 днів тому

    Bov mast bhai totli 👍

  • @Kasturidama2924
    @Kasturidama2924 Місяць тому

    જય શ્રી કૃષ્ણ કિરણ તારી દિકરી બહુ જ ડાઈ છે જેમ કહો તેમ કરે છે

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Місяць тому

      જય શ્રી કૃષ્ણ 🙏 haa Ho એ વાત સાચી 😘

  • @ManojSolanki-ee7de
    @ManojSolanki-ee7de Місяць тому

    સરસ

  • @user-tq1if7bf4y
    @user-tq1if7bf4y Місяць тому

    Jai Sri Krishna 🙏🏻

  • @user-br5ly6ek5h
    @user-br5ly6ek5h Місяць тому +1

    👌👌👌👍👍👍👍🙏🙏🙏

  • @shantibapodrashantibapodra8929
    @shantibapodrashantibapodra8929 Місяць тому +1

    Mast sak rotli bnava karan bhai

  • @veenagandhi1801
    @veenagandhi1801 Місяць тому

    Good job.

  • @divyasuthar2464
    @divyasuthar2464 Місяць тому

    very good 👍

  • @meenabenkapadia7141
    @meenabenkapadia7141 Місяць тому

    Jay shri krishna

  • @manishajoshi4217
    @manishajoshi4217 Місяць тому

    Bau j mast Rotli banavi❤ Really proud of you karanbhai👍

  • @geetabenpatel4589
    @geetabenpatel4589 Місяць тому

    Saras very nice

  • @user-jw1kf5im7v
    @user-jw1kf5im7v Місяць тому

    Jai shree Krishna masi 💗✨
    Karan bhai tme toh perfect rotli kari tme multi talented person cho ❤

  • @ilaraja6986
    @ilaraja6986 Місяць тому

    જય શ્રી કૃષ્ણ કિરણબેન ખૂબ સરસ કરણભાઈ એકા હાથી બધું કામ કરી લેશે રોટલી કેવી સરસ બનાવી સારુ એની જાતે બનાવીને જમે છે તો બહાર નહોતો નહીં ખાવું પડે

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Місяць тому

      Jay shree krishna 🙏 kuhb kuhb aabhar 😊 ઈલાબેન સાચી વાત છે બાર નું તો ન ખાવું પડે

  • @ChavdaVijaybhai-gm3gs
    @ChavdaVijaybhai-gm3gs Місяць тому +2

    Vah karn bhai mast rotli bnavi

  • @neenasheth8484
    @neenasheth8484 Місяць тому

    Bahu saras rotli bani che

  • @vanrajodedra606
    @vanrajodedra606 9 днів тому

    👌👌👌

  • @Jasmitab-ow9ve
    @Jasmitab-ow9ve Місяць тому +2

    Vah karn bhai ak hathe kaam karvanu bov aghru hou che pan tame kari batayvu

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Місяць тому

      Kuhb kuhb aabhar 😊 સાચી વાત છે આપણે કરણ ની જેમ ન કરી શકીએ

  • @krutipatel7291
    @krutipatel7291 Місяць тому

    Bhu j nice rotli banavi

  • @ultimite_gamer
    @ultimite_gamer Місяць тому

    બહુ સરસ બનાવી છે

  • @shilpajoshi1647
    @shilpajoshi1647 Місяць тому

    Jay shree Krishna

  • @bhavanachotai6882
    @bhavanachotai6882 Місяць тому

    Must rotli banavi wah karanbhai

  • @radadiykhanjan6347
    @radadiykhanjan6347 Місяць тому +1

    રામ રામ ને સીતા રામ કિરણ બેન કરણ ભાઈ એ સરસ રોટલી બનાવી છે કિરણ બેન એક સફળ પુરુષ પાછળ સ્ત્રી નો હાથ હોય છે અને ઈ તમે છો આટલી હિમંત કરણ ભાઈ ને દેવા બાબત ખુબ ખુબ અભિનંદન

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Місяць тому

      રામ રામ સીતારામ 🙏 kuhb kuhb દિલથી aabhar ♥️♥️♥️તમારો

  • @neetachauhan430
    @neetachauhan430 Місяць тому

    Mast rotli banavi

  • @joshanaben686
    @joshanaben686 Місяць тому +1

    જયશ્રી.ક્રિશ્ના.સીતારામ.કિરણબેન.માસી.ભાવેશભાઈ.શિવાની.કાકા.બધા.ને.મોજ.મો.ને🌹🌹🙏🙏🙏

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Місяць тому

      Jay shree krishna 🙏 sitaram 🙏 haa Ho joshna Ben મોજે મોજ

  • @shobhnamajithia2623
    @shobhnamajithia2623 Місяць тому

    બહુ સરસ બની રોટલી

  • @savitabenchavda8866
    @savitabenchavda8866 28 днів тому

    👌👌👌👌👌👌👌👍👍

  • @hansapatel3993
    @hansapatel3993 27 днів тому

    Kar

  • @dakshaambasana7483
    @dakshaambasana7483 Місяць тому +1

    Karan hai tame khubj struggle Karo cho tammari mahenat ne salaam che pan tame rotli valti vakhte aatli badhi taklif leva karta rotli valvanu machine online mangavilo to tamaro time pan bachi jai very nice vlog thankyou

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Місяць тому

      Ok kuhb kuhb aabhar ♥️♥️ અત્યારે તો કરણ ના પાડે છે પણ હું એને કહીશ

  • @user-xb5bq7sk6b
    @user-xb5bq7sk6b Місяць тому

    ❤જય શ્રી પુરૂષોત્તમ 🙏🌹 કિરણ બેન ❤ કરણભાઈ સરસ બનાવી છે રોટલી

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Місяць тому

      જય શ્રી પુરૂષોત્તમ 🙏 kuhb kuhb aabhar મીનાબેન

  • @user-ww5ii8dq6l
    @user-ww5ii8dq6l Місяць тому

    મસ્ત

  • @chandrikabhojani3266
    @chandrikabhojani3266 Місяць тому

    🙏🙏👌

  • @user-uo6pn9kq2g
    @user-uo6pn9kq2g Місяць тому

    Karan Bhai ne rotli jive bne avi mast hai jat mahent jindabad shanti jmilejo 🎉🎉🎉 maheshan thi. Video jovu su

  • @SarojBhaliya-ng3yx
    @SarojBhaliya-ng3yx Місяць тому

    Khub sundor lagche 😊

  • @sukhdevbaleja6607
    @sukhdevbaleja6607 28 днів тому

    Vah karan bhai saras rotly banavi ho tame aava loko ne khub prerna male chhe

  • @user-tz6op1eq3y
    @user-tz6op1eq3y Місяць тому

    Karekar bhai ni daniyavad che k 1 hathe the rotle banavhe che bovj saras..........👌👌👌👌👌

  • @neetabalsara7285
    @neetabalsara7285 Місяць тому

    Saras rotli banavi che

  • @LucasVoldigoad
    @LucasVoldigoad Місяць тому

    Mst rotali banavi karanbhai..👌

  • @ashaoza6244
    @ashaoza6244 Місяць тому

    👌👌👌👌👌👌👌

  • @maitreyikikani9761
    @maitreyikikani9761 Місяць тому

    ભાઈ નો વીડિઓ જોઈને..બહુ આનંદ થયો

  • @kusumbhatt6272
    @kusumbhatt6272 19 днів тому

    Congratulations beta,khub Sara's rotli banavi,Ghar jevu na they,bahar nu jamva karta Ghar nu saru, God bless you beta,khub himmat rakhvi,jsk.

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  17 днів тому

      Jay shree krishna 🙏 kuhb kuhb દિલથી aabhar બસ આવો જ પ્રેમ આપતા રહેજો ♥️♥️😊

  • @dahayabhaipatel755
    @dahayabhaipatel755 24 дні тому

    Mast roti

  • @Shivangikarangiya2891
    @Shivangikarangiya2891 Місяць тому

    So proud of you Karan bhai😊 bahu mast rotli banavi.aam pan bhagwan ek vastu body ma occhi aape pan tena bija body bahu energy hoy bhai mara mama ne pan ek hath tamari Jem noto.karan bhai ne government job che ne kiran ben.

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Місяць тому +1

      Kuhb kuhb aabhar 😊 haa કરણ ને government જોબ છે ભગવાન ની દયા છે ♥️♥️

  • @geetasarvaiya507
    @geetasarvaiya507 23 дні тому

    Bhai tamane dhanyavaad..India aavo tyare jaipur jajo .tamaro haath saras besadi dese...Narayan sanstha

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  23 дні тому

      Thank you 😊કરણ અહીં india માં જ છે અને એના હાથ વિશે અમે જાણી લીધું છે એ અમારે કામનો નથી

  • @truptidave2824
    @truptidave2824 Місяць тому

    સરસ બનાવી રોટલી

  • @user-zt7rx8sk2u
    @user-zt7rx8sk2u Місяць тому

    Bov saras rotali banavi

  • @meenabenkapadia7141
    @meenabenkapadia7141 Місяць тому

    Karanbhaoine rotation karta joined a Mari aakhma pani aavi gaya

  • @chandrikabhojani3266
    @chandrikabhojani3266 Місяць тому

    Karanbhai
    The best roti

  • @SarojBhaliya-ng3yx
    @SarojBhaliya-ng3yx Місяць тому

    Wow super 😘

  • @Bhavna-q4w
    @Bhavna-q4w 16 днів тому

    Super

  • @DaxaSitapara
    @DaxaSitapara 18 днів тому

    Saras

  • @sarojparmar2101
    @sarojparmar2101 Місяць тому

    સરસ ભાઈ આખ માં આસુ આવી યા❤

  • @gosikano1627
    @gosikano1627 Місяць тому +1

    Har har Mahadev

  • @hasumatipatel6661
    @hasumatipatel6661 22 дні тому

    Very nice rotli bhai majama cho 🎉

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  22 дні тому

      Thank you 😊 એકદમ મજામાં તમે કેમ છો 😊

  • @jkmakwana476
    @jkmakwana476 Місяць тому

    સરસ રોટલી બનાવી

  • @dippalghevariya9818
    @dippalghevariya9818 26 днів тому

    Rotli 👌🏼👌🏼👌🏼

  • @kinjalpatel2891
    @kinjalpatel2891 4 дні тому

    Bav j Sara's rotli bnave avi to ladies na thi pan ak hathe pan bani sake rotli tme to ak hathe pan sari rotli bnave cho