અમારી Love Story..❤️ || Our Love Story || Amaro Parichay

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024

КОМЕНТАРІ • 1 тис.

  • @bharatkuchhadiya5348
    @bharatkuchhadiya5348 Рік тому +7

    જય શ્રી કૃષ્ણ.. હું વડવાળા થી જ. આજે જ તમારી ચેનલ ની માહિતી મળી. ખૂબ સરસ વિડિયો બનાવો છો. હું ૨૩ વર્ષથી રાજકોટ રહેતા, આજે તમારી વાડી સામે થી નીકળ્યો, .. એક જ ગામ ના હોવા છતાં રૂબરૂ પરિચય નથી.. છતાં ખૂબ સરસ વિડિયો..

  • @manubhaipatel5484
    @manubhaipatel5484 2 роки тому +10

    આપની જોડી નેં સદાઈ ભગવાન શ્રી સુખી રાખે.... જુના દેવળિયા.તા.હળવદ..એમ.એચપટેલ

  • @DhirubhaiRathod-yv4sz
    @DhirubhaiRathod-yv4sz Рік тому +8

    હાલના યંઞસટારને આપનુ જીવન પ્રેરણારુપ છે ❤ખૂબ આગળ વધો એવી શુભેચ્છાઓ ❤

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Рік тому

      તમારો ખુબ ખુબ આભાર 🙏 Dhirubhai Rathod thank you so much

  • @geetajaraval3806
    @geetajaraval3806 Рік тому +2

    Khubsaras Kiran khub Samju kahevay

  • @navalsinhchudasama3710
    @navalsinhchudasama3710 2 роки тому +5

    જય માતાજી. જય સોમનાથ
    કરણભાઈ અને કિરણ તમે બન્ને ની જોડી ભગવાન બનાવી છે એટલે કાંઈ નો ખૂટે.
    તમે બન્ને નો વિડિઓ પહેલી વાર જોઈ ઓં સરસ વિડિઓ બનાવો છો બહુજ મજા આવી ભગવાન તમે બન્ને ને આવીજ રીતે ખુબ આગળ લાવે તેવી પ્રાર્થના છે

  • @fact_ki_duniya_5g
    @fact_ki_duniya_5g 2 роки тому +2

    હું ગામ દયાળ તાલુકો મહુવા અને જિલ્લો ભાવનગર થી તમારો બ્લોગ જોઉં છું. અને હું પણ તમારા જેવા જ બ્લોગ બનાવું છું. જય માતાજી ભાઈ

  • @sonagarakanchan3249
    @sonagarakanchan3249 Рік тому +4

    તમારો બ્લોક જોઈને ખૂબ આનંદ થયો તમારા લગ્નની તારીખ અને મહિનો એ બંનેનો સરવાળો કરતાં તમારા લગ્નનું વર્ષ થાય છે એટલે કે તારીખ 15 અને મહિનો પાંચમો એટલે 15 + 5 = 20 કે જે તમારા લગ્નનો વર્ષ 2020

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Рік тому

      અરે વાહ આતો અમને ખબર નતી.. thank you so much

  • @BotadVillage
    @BotadVillage 2 роки тому +14

    1 નંબર જોડી છે ❤️
    ભગવાન તમારી જોડી ખુશ રાખે 🙏
    હૂ બોટાદ થી જોવું છું વિડિયો ❤️

  • @bhavanakhasiya1306
    @bhavanakhasiya1306 Рік тому +3

    ખૂબ ખૂબ અભિનંદન કિરણબેન કરણભાઈ

  • @BbGhughal
    @BbGhughal Місяць тому +1

    બહુ સારી સોચ છે કિરણ બેન તમારી....જૂનાગઢ થી ભાવના બેન

  • @Mihirmummavlog
    @Mihirmummavlog 2 роки тому +3

    ભાઈ અમે પણ ઘેડિયા કોળી છીયે .
    So cute couple 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
    Bhai ane bhabhi .
    ઇ તો ભગવાનના હાથ મા છે બધુ Bhai
    Khubaj saras video 👌🏻👍🏼👍🏼👍🏼👍🏼👍🏼👍🏼👍🏼
    Dwarikadish tamaari Jodi ne hamesa salaamat rakhhe bhai 👍💯💯💯💯💯💯💯💯💯💯💯💯 Jay shree Krishna
    Jay Mataji 🙏 bhabhi

  • @gorfadhetal5692
    @gorfadhetal5692 10 місяців тому +1

    તમારી જોડી ખુબ જ સારી છે ભગવાન તમને ખુશ રાખે હુ પાછતર થી

  • @parmarlaxmanbhaic1379
    @parmarlaxmanbhaic1379 2 роки тому +5

    ખરેખર આપની જોડી અભિનંદનને પાત્ર છે.
    બન્નેના વિચારોનું સેટલમેન્ટ જોરદાર છે એકબીજાને સારી રીતે સમજી શકો છો ધન્યવાદ.
    ખેરાલુ. ઉત્તર ગુજરાત

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  2 роки тому

      Thank you ☺️

    • @ashokbhaider8694
      @ashokbhaider8694 Рік тому

      તમારી જોડી ભગવાન હમેશા સાથે રાખે એવિ આસારાખુસુ જુનાગઢથી મારાસોકરાનુ નામ કરન સે હર હર મહાદેવ

  • @ashvinbhaikarangiya274
    @ashvinbhaikarangiya274 Рік тому +2

    જય શ્રી કૃષ્ણ કીરણ બેન ને કરણ ભાઈ તમારી જેડી ભગવાન હમેશા ખૂશ રાખે સૂરતથી અશ્વીન ભાઈ આહીર તમારા વીડિયા જોઈએ છીએ મજા આવેછે

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Рік тому

      તમારો ખુબ ખુબ આભાર 🙏 અશ્વિન ભાઈ

  • @pratimamehta1761
    @pratimamehta1761 Рік тому +4

    I AM from Ahmedabad. I am happy to hear that you both know each other very well. In your office;they can offer you inside office;tablework. Kiran is really smart &clever.

  • @rasikkalola1444
    @rasikkalola1444 Рік тому +2

    અમે રંગીલા રાજકોટ થી વીડિયો જોઈએ છીએ

  • @sheetalba0711
    @sheetalba0711 2 роки тому +5

    Very very inspirational ❤️...... I'm veiwer from Gir somnath

  • @kthakkar2328
    @kthakkar2328 Рік тому +1

    Saru kevay atlu bdhu jatu krine sathe rho chho dhynvad

  • @rajanikantsavla8611
    @rajanikantsavla8611 2 роки тому +4

    ભાઇ આપનો વીડીઓ પેલી જ વાર જોયો તો ભાઇ આપનો વીડીયો જોઇને
    ખુશ થયો આપની નિખાલસતા અને બધી ચોખી વાત થી આપની તરફ માન થયુ
    આપે આપની જ્ઞાતી લગ્ન ની વાત બધુજ
    નિખાલસતા થી કયુ સહુથી પેલા તો હુ બેન ને ધન્યવાદ આપીશ લગાન માટે
    અને આપનો પ્રેમ તો આનનાય છે આપ લગ્ન ના સવા બે વરસ મા બે બાળક ના
    પિતા બની ગયા એજ આપનો પ્રેમ
    બતાવે છે (હસતા હસતા )અને ભાઇ
    આપના મા મામા ફઇ ના વરે કે આપના
    કીસ્સામાં આવુ થયુ છે ? ભાઇ આપ ભણેલ કેટલુ છો બાકી આપની જોડી
    સો ટકા પરફેકટ છે ભાઇ આપનો અવાજ સારો છે બેન હોશીયાર છે

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  2 роки тому

      Thank you ☺️.. પણ મારે એક બાળક છે.. તમને બે કયા દેખાણા ભાઈ 😂

    • @rajanikantsavla8611
      @rajanikantsavla8611 2 роки тому +1

      @@KaranwithKiranVlogs તો ભાઇ મારી સમજ ફેર હશે હુ બે સમજ્યો
      ભાઇ ચાલો એક બાળક પણ પ્રેમ તો છેજ એક બીજા ને સમજી શકો છો
      મારો એક સવાલ હતોકે આપશા મા ફઇ
      મામા ના વરે ?

    • @gambhirdihora4481
      @gambhirdihora4481 Рік тому +1

      ​@@rajanikantsavla8611 મામા ની દિકરી ફુય ના દિકરા ને આપી એકે

  • @kantibhaisadhu4430
    @kantibhaisadhu4430 Місяць тому +1

    Bhagvan Tumari jodi amar rahe Bhai Jya siyaram

  • @sejalbambhaniya5824
    @sejalbambhaniya5824 2 роки тому +3

    ખુબ જ સરસ વીડિયો છે ભાઈ ગામ ખારી તા મહુવા જી ભાવનગર

  • @lakhmanbhaisagathiya
    @lakhmanbhaisagathiya Місяць тому +1

    Kiran with karn tame je tmaro prichy no vidio btaviyo jo yo tem ghnu janva mliu dhny vad

  • @hareshvalaniya3460
    @hareshvalaniya3460 2 місяці тому +2

    કુંભારવાડા ભાવનગર થી વિડીયો જોઈએ છીએ

  • @muchhalbhagvanbhai7606
    @muchhalbhagvanbhai7606 Рік тому +1

    ખુબજ સરસ રીતે આપ વિડ્યો બનાવો છો અને આપના આ વિડ્યો જોવા ખુબજ મજા આવે છે. માંગરોળ તાલુકાના હું તલોદ્રા ગામ થી આપના વિડ્યો ફેમિલી સાથે જોઈએ છીએ.

  • @piyushdodiya200
    @piyushdodiya200 Рік тому +3

    Super તળાજા ના ગોરખી થી વિડીઓ જોવ સુ

  • @hirabenmandir323
    @hirabenmandir323 Рік тому +1

    મે 1984 થી1987 સુધી ત્યા પ્રાથમિક શાળા મા રાણા વડવાળા નોકરી કરી છે.

  • @joshiravikumar2422
    @joshiravikumar2422 2 роки тому +8

    તમારી જોડી ખુબ જ સારી છે........ભગવાન તમને ખુશ રાખે.

  • @shaileshchauhanyt
    @shaileshchauhanyt 2 роки тому +1

    Ha maro samaj ha youtube related koi kam hoi to kejo bhai mare pn channel che

  • @geetabenpatel7570
    @geetabenpatel7570 3 місяці тому +3

    Mama foi na bhai ben thay lagan kray tmara ma

  • @bhavanidaskapdi5531
    @bhavanidaskapdi5531 Рік тому +2

    કરણભાઈ તથા કિરણ તથા સહપરિવાર ને મારા જાજા થી સીતારામ તમારા પરિવાર નો ભાવ તથાસુમેળ તથા સાસુ વહુ ની કોમેડી ખુબજ ગમ્યા જો ટાઇમ આપો તો મુલાકાત લેવીછે

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Рік тому

      સીતારામ તમને 🙏તમારો ખુબ ખુબ આભાર નેં ટાઈમ લયને જરુર મલવા આવજો 🥰વેલકમ

  • @naturalvillagewithalpesh9130
    @naturalvillagewithalpesh9130 2 роки тому +3

    Namber 1👌jodi

  • @hemantsinhdodiya6192
    @hemantsinhdodiya6192 3 місяці тому +1

    અમદાવાદ થી જોવું છું સાસુ વહુની કોમેન્ટ અદભુત છે કોઈ ની તાકાત નથી આવી કોમેન્ટ કરી શકે

  • @dkahir5575
    @dkahir5575 2 роки тому +3

    જય મોગલ

  • @rajeshsurani9828
    @rajeshsurani9828 Рік тому +1

    Mst lago cho bnee tmara sort video joy chi bov j mja ahve che

  • @muneban4720
    @muneban4720 2 роки тому +34

    ગમે તેવું હોય તો કોઈ સ્ત્રી પોતાના પતિને હાથ પગ થી ખોટ વારો ન ઇચ્છે છતાં તમે તમારા જીવન નુ પાત્ર શોધી લીધું ધન્ય વાદ. આપને

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  2 роки тому +4

      Thank you ☺️🙏

    • @kamuprajapati2048
      @kamuprajapati2048 2 роки тому +2

      @@KaranwithKiranVlogs
      Bbbbbnm. Mmmmmmmm see can

    • @bkbaghodiya7148
      @bkbaghodiya7148 2 роки тому

      Ur ""

    • @gambhirdihora4481
      @gambhirdihora4481 Рік тому

      જય વિર માંધાતા જય કોળી સમાજ 🙏

    • @hansaunagar4874
      @hansaunagar4874 Рік тому +1

      Best story.kiran is great k m k marriage ma love important chhe. Dekhav nahi.biji chhoki o Kiran na vichar lo jindgi success jase

  • @pritirathod1796
    @pritirathod1796 Рік тому +2

    Lovely couple god bless you both🎉❤

  • @bhavanapatel4344
    @bhavanapatel4344 2 роки тому +4

    Very good video thanks so much you r store very good 👍 life store very good 👍 thanks 👌 all video very good amye London thi tamro video joya che Jay shree Krishna

  • @lalkirit9415
    @lalkirit9415 Рік тому +2

    જય શ્રી ક્રિષ્ના. કરણ ભાઈ & કિરણ બેન. ખુબજ સરસ જોડી છે તમારી.. ભગવાન તમને અને તમારા ફેમિલી સુખી રાખે. એવી પ્રથાના. જામ ખંભાળીયા થી કિરીટ લાલ.

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Рік тому

      તમારો ખુબ ખુબ આભાર 🙏 કિરીટભાઇ બસ આવી જ રીતે સાથ દેતા રહેજો

    • @daminirayvadera6102
      @daminirayvadera6102 Рік тому

      Jay shri Krishna, you very nice couple. God bless you both and family.

  • @hareshkathrotiya521
    @hareshkathrotiya521 2 роки тому +3

    ખૂબ સરસ મેચિંગ કર્યું છે ભગવાને

  • @labhubenradadiya2171
    @labhubenradadiya2171 Рік тому +1

    Thakorji tamne sada anand thi rakhe

  • @premilakerai8208
    @premilakerai8208 Рік тому +1

    Kiranben tame khus chho karanbhai saathe ej bau moti vaat chhe

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Рік тому

      Thank you so much 🥰 હાં હું કરણ સાથે બહું ખુશ છું

  • @nirajmehta6537
    @nirajmehta6537 6 місяців тому +1

    Bhgvan tmaari jodine slamt ane khush rake

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  6 місяців тому

      તમારો ખુબ ખુબ આભાર ♥️♥️

  • @veenagandhi1801
    @veenagandhi1801 Рік тому +2

    Jai mataji.
    Soo beautiful couple. Thanks for sharing. Soo inspiration.

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Рік тому +1

      જય માતાજી 🙏 thank you so much ♥️♥️ ધન્યવાદ

  • @jyotijoshi4799
    @jyotijoshi4799 Рік тому +1

    👌 jodi chhe bhagvan khub khub Aapne sukhi rakhe tevi prarthana chhe hu botad thi chhu

  • @GamitsevantiGamitsevanti
    @GamitsevantiGamitsevanti 2 місяці тому +1

    વિડિયો સબરીધામ ડાંગ જિલ્લામાથી જોઉં છું

  • @hasumatiskitchen8193
    @hasumatiskitchen8193 Рік тому +1

    આ જમાના આવું જોડું મળવું મુશ્કેલ છે..તમે ખરેખર બહુજ નસીબ વાળા છો બંને... મા બાપ તમારી સાથે હોય પછી કોઈ વાત ની ચિંતા નહિ. તમને ભગવાન બહુ ખુશ રાખે..

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Рік тому

      તમારો ખુબ ખુબ આભાર 🙏hasumatiskitchen 🥰🥰🥰

  • @veenagandhi1801
    @veenagandhi1801 Рік тому +1

    Sewing is great talent. I was good tailor. Wonderful
    Thanks lulu for sharing.
    Mataji bless you.

  • @daxabenbhalsod5364
    @daxabenbhalsod5364 Рік тому +1

    Jsk tamaro love story no video joy ne khubaj anand thayo tamro prem khubaj saras chhe tamara prem koy ne najar na lage tevi bhagavan ne prathna 1 hath hova chhatay kirane lagan kariya taru dil khub visal samudra jevdu chhe avu dil to koy nu nahi hoy tame kidhu ke mara fuy chhaya ma chhe hu pan chhaya ni dikari chhu ame pan rana varavada na chhaya chhiye maru sasru tarsai chhe mane khubaj anand thayo tamri story sambhadi ne tamne badhane jsk sita ram 🙏

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Рік тому

      Thank you so much 🥰 દક્ષા બેન ❤️ જય શ્રી કૃષ્ણ 🙏 જય માતાજી 🙏 સીતારામ 🙏

  • @rechalbabriya9421
    @rechalbabriya9421 2 місяці тому

    Khubaj meching thav cho bhai bhabhi ❤ hamesa happy raho khush raho bhagvan tamne amaj hamesa meching rakhe

  • @chavdabhumi646
    @chavdabhumi646 Рік тому +1

    Tamaro video jova mane bou game Hu Anand thi chavda bhumi .tamari jodi superb 👌 che bhagvaan kare tame hamesha khush ryo

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Рік тому

      Thank you so much 🥰 ok તમે આણંદ થી છો ચાવડા ભુમી બેન ધન્યવાદ 🙏

  • @muneban4720
    @muneban4720 2 роки тому +2

    કડીયા પ્લોટ નો છે ને રાજકોટ છું.

  • @snehabhatt3855
    @snehabhatt3855 Рік тому +1

    tame bhi and bhabhi tamara jivan ma hamesha aek bija ni himmat bani ne raho

  • @akashkatrodiya6787
    @akashkatrodiya6787 Рік тому +1

    Tamari jodu bhagavan khush rakhe karan Bhai tame khubaj himatvala cho

  • @OceanArtStudio
    @OceanArtStudio 2 роки тому +1

    આ માઇક લઈ લિયો vlog માટે જરૂરી છે ..... અને buget માં છે....

  • @hansasoni4545
    @hansasoni4545 Рік тому +1

    Bov sars tmari laif che tmari jodi bhgvan aakhnd rakhe

  • @jivanlalparmar5349
    @jivanlalparmar5349 2 роки тому +1

    ભાઈ કરણ એક કેવત છે મામ ફય ના એને વાલા મુવા કીરણ બેન તમને ધન્ય વાદ કેવાય કે આ કળયુગ મા પણ પેમ શુ છે તે આ બલોક મા
    બતાવિ દીધુ 👌💐જય ભીમ💐💐💐💐

  • @nareshvekaria1911
    @nareshvekaria1911 Рік тому +1

    Naresh London thi
    Bhagvan na khub khub ashirvad Tamara sathej avaj masti ne khushi na video mokalta rejo

  • @mcaddit6802
    @mcaddit6802 Рік тому +1

    Bhai MCA karelu chhe to Work from home kari sako, me pn MCA karelu chhe ane hu pn WFH karu chhu

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Рік тому +1

      Ok... Mane tame insta ma msg karjo thodi vaat chit karvi che... Insta I'd video na description ma hase

  • @disha1301
    @disha1301 Рік тому +1

    Tamara video bahu game che amne ...... I'm from Mumbai ❤

  • @pradipbhaivirash6183
    @pradipbhaivirash6183 2 роки тому +2

    સુરતથી પ્રદીપસીંહ,આપ બેવ જણ ખુબજ સમજણ સાથે રહોશો ,અને જીવનમાં કયારેક ઉતારસડાવ આવે પરંતુ સમજણ અને વીવેકથી જીવશો તો કાયમના માટે પ્રેમસબંધ જળવાશે ,મારા તમને આશીર્વાદ સુખી રહો

  • @rathodjitu175
    @rathodjitu175 2 роки тому +2

    જય શ્રી કૃષ્ણ 🙏ભગવાન ખૂછ રાખે

  • @badebhaialgotar6449
    @badebhaialgotar6449 2 роки тому +2

    ગામ ફુલવાડી તાલુકો લીંબડી જીલો સુરેન્દ્રનગર બલદેવ ભરવાડ

  • @ilaraja6986
    @ilaraja6986 Рік тому +2

    વાહ કીરણ ભાઈ એક હાથે કેટલુ કામ કરો છો

  • @NxjdbhdhdidBhsbdjdhdhhd-ir8lo
    @NxjdbhdhdidBhsbdjdhdhhd-ir8lo 2 місяці тому +1

    જયમાતાજી ભાઈ

  • @nareshkumar-gu5ow
    @nareshkumar-gu5ow 2 роки тому +2

    તમે મામા ને શુ કહીં ને બોલાવો છો કિરણ મામા કહો છે કે સસરા

  • @aniyaliyamehul-sg1pi
    @aniyaliyamehul-sg1pi Рік тому +1

    હુ બોટાદના સરવા થિપરભુભાઈ તલપદા કોલિસમાજ તમારો વિડીયો જોવિશવિ

  • @DharmikJogiya-po1hz
    @DharmikJogiya-po1hz Рік тому +1

    Bhagvan tmari jodi amr rakhe

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Рік тому

      તમારો ખુબ ખુબ આભાર 🙏🥰♥️♥️

  • @rangilugamdu8214
    @rangilugamdu8214 2 роки тому +2

    RANGILU GAMDU

  • @rameshwarpatidar3018
    @rameshwarpatidar3018 2 роки тому +1

    Ram Ram ji
    Jai shree Krishna
    Very good

  • @rakshakathrecha1387
    @rakshakathrecha1387 Рік тому +1

    Meching saras 6e

  • @kalpanadave-js1zc
    @kalpanadave-js1zc 11 місяців тому +1

    Maching maching che tamaru bannenu
    Bahu sunder jodi che tamari

  • @maheshahir964
    @maheshahir964 2 роки тому +2

    Jodi number-1
    Hu mumbai thi tmaro video jov chu

  • @laljibhaijambucha8352
    @laljibhaijambucha8352 Рік тому +1

    Va Ben tamne bhagvan sukhirakhe

  • @ગકકયય
    @ગકકયય Рік тому +1

    ખુબ સરસ પરીચય આપીયો મહાદેવ તમને ખુશ રાખે

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Рік тому

      થેંક્યું સો મચ 🥰 હર હર મહાદેવ 🙏

  • @gautamgoshiya6109
    @gautamgoshiya6109 2 роки тому +1

    Tamari jodi aakhi duniya ma 1 no. Bhai..
    Kay no ghate, Nice Video.. Congress... 😍🥰☺

  • @vaghelainduben7179
    @vaghelainduben7179 Рік тому +1

    Kiranben na video jova game che

  • @harenthanki4895
    @harenthanki4895 2 роки тому +1

    Hu Porbandar Thi Chu
    Tmara Blogging Bov Mast laage Che
    Lovely couple

  • @hareshbalas2280
    @hareshbalas2280 Рік тому +1

    AME pan Gariya Koli chhe

  • @devjibhaichhaya6906
    @devjibhaichhaya6906 2 роки тому +2

    Saras video banavo cho 👍🏻
    Keep it up 🙏

  • @official_mishu
    @official_mishu Рік тому

    God bless you Mahadev tamne hamesha khush rakhe kiranben tame khub saras kam karyu insaniyat haju jive chhe atyar na loko baki jarak avi ak angali na hoi to pan nathi chalavta ❤

  • @_Popat_mer
    @_Popat_mer 2 роки тому +1

    ખુબ ખુબ અભિનંદન... કિરણભાઈ અને કિરણબેન સરસ વિડીયો

  • @aravjoshi2030
    @aravjoshi2030 2 місяці тому

    ભાઈ તમે ખૂબ નસીબદાર છો કે બચી ગયા. મારા જીજાજી ને પણ કરંટ આવ્યો હતો પણ અફસોસ એ બચ્યા નહિ. મારી બેન ને નાનો બાબો પેટ માં હતો .મોટો પાચ વર્ષ નો હતો.😢😢😢

  • @hematarun9515
    @hematarun9515 2 роки тому +1

    Kirnben ni Bhasha uprthi j smjai chhe ke a Bhuj hosiyar chhe

  • @dharatimakvana-od4yl
    @dharatimakvana-od4yl Рік тому +1

    Ame pn Kodi j chia

  • @muneban4720
    @muneban4720 2 роки тому +2

    હા તમે ખરેખર મેચીંગ મેચીંગ જ છો.

  • @utsavgosai2455
    @utsavgosai2455 2 роки тому +2

    તમારે ખેતીની જમીન કેટલી છે?

  • @UrmilaShantilaalVlog
    @UrmilaShantilaalVlog Рік тому +2

    हर हर महादेव 🙏🙏🙏🙏

  • @Kmgoswamivlogs4498
    @Kmgoswamivlogs4498 Рік тому +1

    ખુબ સરસ જોડી છે માં મોગલ તમને હંમેશા ખુશ રાખે

  • @vaghelabhavanaba7249
    @vaghelabhavanaba7249 Рік тому +1

    સુરેન્દ્રનગર જિલ્લાના ધાગધરા થી જોવુ છુ વિડિયો આપનો

  • @nandinipatel9759
    @nandinipatel9759 Рік тому +1

    अमे वीडीओ कलकत्ता थी जोइये छीये करन भाई तमे वीडीओ बहु सरस बनावो छो

  • @laghrabhaikareliya7802
    @laghrabhaikareliya7802 2 роки тому +1

    તમારો.... પ્રેમ..અદભુત..રાધે..છે.. પ્રેમ

  • @ghanshyamjamod5284
    @ghanshyamjamod5284 2 роки тому +1

    બોટાદ તાલુકાના સરવા ગામ છે ને જોઉં છું

  • @milangadher5032
    @milangadher5032 2 роки тому +2

    કરન કિરન ટોપ જોડી મેચીગ મેચીગ ભાઈ ખુંબસરસ વીડિયો બનાવીયો ભાઈ

  • @perfectwelingworks1829
    @perfectwelingworks1829 2 місяці тому +1

    Ame daiyar Na che

  • @nileshtrivedi7782
    @nileshtrivedi7782 Рік тому +1

    મામા નાઘરેમેરેજકરીનેઆયાએટલેસાસરાજેવુલાગેનહી

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Рік тому

      હા નિલેષ ભાઇ મામા ના ઘરે મેરેજ કરીએ એટલે સાસરા જેવું લાગે જ નહીં ♥️

  • @dayabhaisolankiveraval1590
    @dayabhaisolankiveraval1590 2 роки тому +2

    ખુબ સરસ જોડી અભિનંદન

  • @bharatchaudhari6193
    @bharatchaudhari6193 2 роки тому +2

    ભરત ચૌધરી
    ગાંધીનગર માણસા હાઇવે
    પ્રતાપપુરા ગામ 🙏🙏🙏🙏🙏

  • @ranjanben5699
    @ranjanben5699 Рік тому +2

    Very very nice day 🙏 jaymataji 🙏👍⭐

  • @khyattanna7414
    @khyattanna7414 Рік тому +2

    Very nice Jodi ....I m also from pbr

  • @BotadVillage
    @BotadVillage 2 роки тому +2

    મજા આવી ગઈ ❤️ વિડિયો જોવાની