Aru'z Kitchen : Surat ના અરૂણાબહેને કેવી રીતે Youtube થી પોતાના Cooking શોખને ફરી જીવંત કર્યો
Вставка
- Опубліковано 11 лют 2025
- #cooking #youtuber #vloger #surat #gujaratinews
અરુણાબહેન સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી યુટ્યુબ પર અપલોડ કરે છે. તેમની યૂટ્યૂબની સફર ધરના રસોડાથી જ શરૂ થઈ અને આજે તેમની સાથે યૂટ્યૂબ પર લાખો લોકો જોડાયા છે. જાણો તેમની સફરની રોચક વાતો આ વીડિયોમાં
વીડિયો : રૂપેશ સોનવણે/ શીતલ પટેલ
ઍડિટ : પવન જયસ્વાલ
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
Privacy Notice :
www.bbc.com/gu...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
BBC News Gujarati નો ખૂબ ખૂબ આભાર! 🙏
Congratulations 💐
મને ગર્વ થાયછે અરુ'ઝ કિચન ને ઉતરોતર આગળ વધતું જોઈને ખુબ સરસ ❤
Khubj saras arunaben well done good job
❤❤❤❤
Aruna masi !!! Finally on BBC.. great achievement ❤🎉
ખૂબ સરસ વાનગીઓ બનાવે છે માસી.. બીજા સો કોલ્ડ youtubers કરતા તો એકદમ સરસ રસોઈ બનાવે છે. Original એકદમ. પોતાના જ રસોડામાં. ઘર જેવી જ અનુભૂતિ થાય છે.
Proud of you Matashri!😊
❤❤❤
Mahadev ni kripa Tamara par sada rahe
👍👍
Proud of you faiba❤🎉
Thank you ♥
👌👌