Surat : IVF અને Surrogacy થી 50 વર્ષે માતાપિતા બનનારાં દંપતીની કહાણી

Поділитися
Вставка
  • Опубліковано 10 лют 2025
  • #surat #gujaratinews #suratnews #ivfinindia
    સુરતમાં રહેતા રાજેશ્રીબહેન અને કમલભાઈ જરીવાલા 50 વર્ષની ઉંમરે માતાપિતા બન્યા. તેઓ હાલમાં જેટલા ખુશ દેખાઈ રહ્યા છે તેના કરતાં ઘણું વધારે દુખ તેમણે ભૂતકાળમાં ભોગવ્યું છે. ચાર વર્ષ પહેલાં તેમના એકના એક જુવાન દીકરાનો અકસ્માત થયો અને તેનું મૃત્યુ થયું. તે સમયે આ દંપતી બિલકુલ ભાંગી ગયું હતું. 18 વર્ષના જુવાન દીકરાનું અવસાન થતાં આ યુગલનું જીવન ખૂબ જ નીરસ બની ગયું હતું. જીવનમાં ફરીથી નવા રંગ અને ઉસ્તાહ આવે એટલા માટે તેમણે ફરીથી માતાપિતા બનવાનો વિચાર કર્યો. પરંતુ આ વિચારને હકીકતમાં બદલવાનો માર્ગ ખૂબ જ પડકારભર્યો હતો.
    વીડિયો : ધર્મેશ અમીન / રવિ પરમાર
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

КОМЕНТАРІ • 13