આધારકાર્ડ ક્યાં બેંક ખાતા સાથે લિંક છે | Check online Aadhar card link bank | આધારકાર્ડ ઓનલાઇન Link

Поділитися
Вставка
  • Опубліковано 16 вер 2024
  • In this video, I will guide you step-by-step in gujarati How to check online bank account is linked with aadhar card or not. full process in gujarati.આધારકાર્ડ ક્યાં બેંક ખાતા સાથે લિંક છે?
    તમારૂ આધારકાર્ડ કઈ બેંક સાથે Link છે તે જાણો: • આધારકાર્ડ ક્યાં બેંક ખ...
    Check Aadhaar/Bank Linking Status link: resident.uidai...
    તમારું આધારકાર્ડ ક્યાં બેંક એકાઉન્ટ સાથે જોડાયેલું છે તે જાણો Step-by-Step Process :
    1) પ્રથમ આધારની વેબસાઈટ www.uidai.gov.in ઓપન કરો.
    2) ચેક આધાર & બેંક એકાઉન્ટ લિંકિંગ સ્ટેટસ પર ક્લિક કરો.
    3) સ્ક્રીન પર બતાવ્યા પ્રમાણે તમારો 12-અંકનો આધાર નંબર અથવા 16 અંકનો વર્ચ્યુઅલ આઈડી અને સુરક્ષા કોડ દાખલ કરો.
    4) ત્યારબાદ આધાર ડેટાબેસમાં તમારા રજિસ્ટર મોબાઇલ નંબર પર OTP મોકલવામાં આવશે.
    5) મોબાઈલ પર આવેલા OTPને એન્ટર કરી લોગ ઇન પર ક્લિક કરો.
    6) આધાર ડિટેઇલ અને બેંક એકાઉન્ટ લિંક કરી દેવામાં આવ્યા હશે તો નેક્સ્ટ પેજ પર લીલા કલરના ટિક સાથે કોંગ્રેચ્યુલેશન મેસેજ આવશે.
    વેબસાઇટ બતાવે છે કે તમારો આધાર નંબર સફળતાપૂર્વક મેપ થયેલ છે કે નહીં.
    #Aadharcard #આધારકાર્ડ
    આધારકાર્ડ ક્યાં બેંક ખાતા સાથે લિંક છે ચેક કરો મોબાઇલમાંથી
    How to check if bank account is linked to Aadhar card; step-wise process:
    Step 1: Visit the UIDAI website: uidai.gov.in/.
    • Step 2: Click on ‘Check Aadhaar/Bank Linking Status’ under ‘Get Aadhaar’ sub-head. Note: You may skip the above two steps by going directly to web link: resident.uidai...
    Step 3: Enter the 12-digit Aadhaar card ID and Captcha Verification code.
    Step 4: Click on send One-Time Password (OTP).
    Step 5: Enter the OTP received by you.
    Step 6: On successful login, the website shows whether your Aadhaar number is successfully mapped or not.
    ____________________________________________________________________________________
    How to Apply For Voter ID Card Online in Gujarat: • How to Apply For Voter...
    આધાર કાર્ડ ડાઉનલોડ | How to download aadhaar card 2020 : • આધાર કાર્ડ ડાઉનલોડ 201...
    Pradhan Mantri Shramyogi Mandhan Yojna 2020 In Gujarati Yojana 2020 Gujarat - • Pradhan Mantri Shramyo...
    aadhar card link bank account gujarati
    I khedut fencing Subsidi 2020 યોજના : • I khedut fencing Subsi...
    i - ખેડૂત ikhedut new Subsidi Yojna 2020 : • વિવિધ i - ખેડૂત સબસીડી...
    Pm Kisan Samman Nidhi Yojana In Gujrat | Pm Kishan Yojna : • Pm Kisan Samman Nidhi ...
    Pradhan Mantri Kisan Samman Nidhi in Gujarat | Pm Kishan Yojna | : • Pradhan Mantri Kisan S...
    GTPL Recommended Packs Cable TV Channel Package Details Gujarat - • GTPL Recommended Packs...
    પ્રધાનમંત્રી આવાસ યોજના ગુજરાત 2020 - • પ્રધાનમંત્રી આવાસ યોજન...
    આયુષ્યમાન ભારત યોજના 2020 - • આયુષ્યમાન ભારત યોજના ૨...
    Follow us on:
    Facebook: / howtogujarati
    Twitter: / howtogujarati
    Instagram: / howtogujarati
    TOPICS COVERED:
    bank account link with aadhar,
    Bank account link with aadhar status,
    Aadhar card link to bank account form,
    Aadharcard link to bank account status,
    online check aadhar card link with bank account,
    આધાર વિશે ની માહિતી,
    aadhar card gujarati video,
    આધારકાર્ડ કઈ બેંક સાથે Link,
    આધારકાર્ડ ઓનલાઇન,
    aadhar card gujarati,
    aadhar card download,
    aadhar link,
    aadhaar linking status,
    આધારકાર્ડ ઓનલાઇન 2020,
    આઘારકાર્ડ લિંક બેંક ખાતું ચેક કરો,
    aadhar card link bank account gujarati
    how to check aadhar link bank account gujarati,

КОМЕНТАРІ • 6