Це відео не доступне.
Перепрошуємо.

Rajbha Gadhvi || Ghana varsh pachi hu aaje gir ma bhesu charva gayo || Gir ni moj

Поділитися
Вставка
  • Опубліковано 31 лип 2020
  • RajbhaGadhvi Gir Studio youtube chenal આ રાજભા ગઢવી ની Official Channel છે હવે થી રાજભા ગઢવીના આવનારા અને વીતીગયેલા બધાજ પ્રોગ્રામ ના વિડિઓઝ આમા તમને જોવા મળશે એના માટે આ Channel Subscribe કરો આભાર
    #Rajbha_Gadhvi
    #Gir
    #Jangle_Ni_Moj
    #havaj
    #Rajbha

КОМЕНТАРІ • 2,2 тис.

  • @veerahir3973
    @veerahir3973 4 роки тому +80

    સ્ટેજ કરતા આયા વધુ ખુશ લાગો છો રાજભા, જય મુરલીધર 🙏 ગાયું ભેહુ ના દૂધ માલધારી માટે આજીવિકા હોય મોટી કંપનીઓ ને મોટી ડેરીઓ એ મહેનત ના વળતર ઓછા આપે..તમે કાઈ પહેલ કરી શકો તો વધુ સારું ! જય મોગલ 🙏

  • @shreekhodalramamandalchudi5211
    @shreekhodalramamandalchudi5211 4 роки тому +128

    ખુબજ સરસ રાજભા આટલી બધી ઉંચાઈએ પહોંચ્યા પણ હજી અહંકાર જોવા નથી મલતો ધન છે તમને આ સંકૃતિ જાલવવા બદલ જય ગિરનાર

  • @pratikdesai4384
    @pratikdesai4384 4 роки тому +171

    હા મારાં માલધારી ના 🦁હાવજ🦁 હા
    અમારાં રબારી ચારણ ભરવાડ આયર ધાબડીયાં ભાયું હા વાહ મારો દુધમલીયો સમાજ ઉજળો પવિત્ર નાતગંગા અમારો માલધારી અવતાર👑🦁👑❤🙏🏻🚩

    • @kanofangliya3526
      @kanofangliya3526 3 роки тому +6

      જય ઠાકર જય શ્રી વડવાળા દેવ

    • @jagarabari189
      @jagarabari189 3 роки тому +6

      હામોજ

    • @narayanbhaipatel1040
      @narayanbhaipatel1040 2 роки тому

      વાહ..વાહ...રાજભા..મોતિ. તો દરિયામાં અને. કમળ કાદવમાં જ જન્મે તેજ મોઘું અને તેજોમય બનેછે..એમ તમે પણ કાદવમા જન્મી મોંઘા બન્યા એ કુદરતની દહેર છે..હજુ પ્રભુના હજારો હાથની કૃપા તમારા ઉપે વરસે અને અમોને આનન્દ કરાવતા રહો એવી પ્રભુ પ્રાર્થના.તમારો ચાહક...નારાયનકાકા

    • @ketuahir1505
      @ketuahir1505 2 роки тому

      Jay dwrkadhish 🙏 jay maa mogal 🙏🌺

    • @jagdishbhaikaswala5482
      @jagdishbhaikaswala5482 Рік тому

      મજા આવે ભાઈ ભૅસુ મે પણ બહુ ચારી

  • @bhanubhaidangar5496
    @bhanubhaidangar5496 4 роки тому +22

    વાહ રાજભા વાહ તમે હજી માલધારીછો એ ભુલ્યા નથી એ તમારી મોટાઇછે આવા ચારણ ને ખુબ ખુબ ધન્યવાદ

  • @vishalrabari375
    @vishalrabari375 4 роки тому +92

    વાહ ગિર ની મોજુ વાહ....
    કે ઈ રૂડી અન રળિયામણી વળી પાછી હરીયાળી ને હેતાળ પણ મીઠા મારા ચારણ આવી ગીર નથી છોડવી તોણા પહૂડા ને પાછા વાળ....આ તમારી કવિતા તમે જુનાગઢ મા રહો છો અત્યારે પણ યાદ આવતી હશે...

    • @MaheshChauhan-tj1rg
      @MaheshChauhan-tj1rg 4 роки тому +2

      Ha Rajbha ha...tamari aavi sadagi bharyu jivan j mane tamaro prashanshak banavyo che.....Aavu jivan nasibdar j ganay bhai.....Aapd kaliyo Thakar saune ane Apni sanatan Hindu Dharm ni Raksha kare..Jay shree Krishna...

    • @user-mw1dz6kd3b
      @user-mw1dz6kd3b 4 роки тому +1

      વાહ રાજભા ગઢવી વાહ જય હો આપણા

    • @user-mw1dz6kd3b
      @user-mw1dz6kd3b 4 роки тому +1

      પરિવાર અને સમાજની

    • @amratparmar6284
      @amratparmar6284 4 роки тому +1

      હા ગાંડીગીર હા રાજભા હુ આપનો બહુ મોટો ચાહક છૂ ને તમારો દરેક પ્રોગ્રામ સાભળુ છુ યુ ટુબ ઉપર. .જય માતાજી 👏👏👏

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 2 роки тому +11

    વાહ રાજભા ખુબ સુંદર નેચર સાથે જીવવુ એ જીવન નો અમુલ્ય લાવો છે ખુબ જ આનંદ થયો જોય ને વાહ વાહ નવલાખ લોબડીયાલી તમારા રખોપા કરે ધણી ખમ્મા👌👌👌🙏🌹🌺🌸

  • @m.khokhar13
    @m.khokhar13 20 днів тому +1

    ❤❤❤ ધન્યવાદ. રાજભા ગઢવી જી બહુજ સુંદર વિડિયો જોઈ આનંદ થયો કુદરત સાથે તમારો સાથ ઈશ્વર કાયમ રાખે એજ પ્રાથના ❤❤❤❤

  • @maheshparmarm.tparmar1295
    @maheshparmarm.tparmar1295 2 роки тому

    વાહ કવિરાજ રાજભા ગઢવી તમારી આવી જુની યાદગાર પળ જોઈ ને મને એક દુહો લખવાની ઈચ્છા થય છે એટલા માટે.....
    (જુનાને ભુલી જવુ
    ઈતો નકકી જગતનો ન્યાય
    પણ આતો મારી આતમની અવળાઈ
    કે મેતો સંઘર્યો છીતમા શામળા)....
    હુ આપનો બવ ચાહક છુ
    અને તમારા દુહા ચંદ સફાકરા રોજ સાંભળી ને મારા મનને ખૂબ આનંદ થાય છે
    હમેશા માણસો કાંઈક પ્રાપ્ત કર્યા પછી જુનુ ભુલી જતા હોય છે પણ આપ હંમેશા ને માટે યાદી આપો છો એ બદલ ખુબ ખુબ આભાર...
    જય સોનબાઈ માં
    જય મોગલ માં

  • @kishanchaudhary9676
    @kishanchaudhary9676 4 роки тому +96

    સાદુ જીવન એજ આત્મશાંતિ નુ ઘરેણુ છે,,,વંદે માતરમ્ 🇮🇳🇮🇳

    • @smitamin5853
      @smitamin5853 3 роки тому +4

      to meli de mobile ane enternet ..

  • @premlakum7722
    @premlakum7722 4 роки тому +63

    વાહ રાજભા ગઢવી ગીર ની મોજ માણી રહ્યા છે અમારે પણ ભેંસોનું ખાડુ છે જય માતાજી

  • @jivanjiparmar2076
    @jivanjiparmar2076 3 роки тому +19

    રાજભા ભાઈ જે માણસ ભુત કાળ ને ભુલતા નથી ઈનેજ માણસ કેવાય
    હુ રાજભા ભાઈ તમારો દીલથી
    મીતર શુ 👌 જય મોગલ મા
    👍 👌 💐💐💐💐💐💐💐

  • @29-yashvantparmar58
    @29-yashvantparmar58 3 роки тому +125

    બાપુ આવી પાવન ધરતી માંથી તમારા જેવા ગાયક મળવા તો સ્વાભાવિક છે🙏

  • @thejenishadesai9232
    @thejenishadesai9232 4 роки тому +44

    જય દ્વારકાધીશ રાજભા તમે અત્યારે તમે ગીર મા છો

  • @dharmendraoza9235
    @dharmendraoza9235 4 роки тому +60

    આપણો શું નાતો હશે ઈ તો દ્વારકાધીશ જાણે પણ કુદરતી રીતે જ તમારા તરફી આકર્ષણ રહ્યું છે કાયમ માટે અને તમારા લગભગ દરેક પ્રૉગ્રામ મેં માણ્યા છે જય દ્વારકાધીશ

    • @dharmendraoza9235
      @dharmendraoza9235 4 роки тому +4

      ❤️❤️❤️ વાહ ગઢવી મોજ ❣️❣️❣️

  • @shivanshahir
    @shivanshahir 2 роки тому +12

    વાહ સુ વાત છે રાજભા ખરેખર જીવન નિ જિવવા ની મજા જ કાંઈક અલગ છે એમાં ભી ગીર નિ મજા જ કાંઈક અલગ છે વાહ રાજભા ધન્ય છે તમારા નેહડા ને....❤️❤️❤️❤️❤️❤️

  • @mr.red_criminal_yt
    @mr.red_criminal_yt Рік тому +4

    પાકા માલધારી આને કહેવાય ગમે તેટલાં આસમાને પહોંચે પણ પોતાના ભુતકાળ ને ના ભૂલે અને જમીન એ રહે રાજભા ગઢવી ને મારા એક સાચા માલધારી ની સો સો સલામ🙏🏻🙏🏻🙏🏻

  • @chamundmeldiofficialoffici7151
    @chamundmeldiofficialoffici7151 4 роки тому +17

    હા મારા રાભા હા ,ખરેખર મને ગીર ની મજા આવે એવી મોજ મને કોઇક અમેરીકા મા મંફત લઈ જાય તોય હુ ના પાડીદવ પણ જો કોઇ મને એમ કહે હાલ ગીર જાવુ છે મો હુ કોઇને પુસવા પણ નો રવ હો રજભા ,,,ગીરની મોજ તો અલગ જ છે હો ,,,,,,,,જય હો ગાડી ગીર

  • @saharjandla5574
    @saharjandla5574 2 роки тому +3

    દુનિયા નું સ્વર્ગ હો...ધન્ય ગાંડી ગીર હો. આ ગીર તો રાજભા જેવા અડીખમ સાહિત્યકાર આપે જ ને. હજુ તો કેટલાય રાજભા ગીર માં છે હો.. આપણી સંસ્કૃતિને આચ ની આવે...

  • @narsibharvad7108
    @narsibharvad7108 3 роки тому +15

    જય પાળ ના ઠાકર
    ભાઈ બધે ફરીયા હાય હોય છે હાચી જીંદગી તો ગાયૂ અને ઈ ગોવાળ ભેળિ છે...❤️❤️

  • @GirGujaratBharat
    @GirGujaratBharat 3 роки тому +31

    Absolutely loved this video..i love maldhari culture❤

  • @satiyarahul8686
    @satiyarahul8686 4 роки тому +14

    રાજભા તમારી પાસે થી ચારણ આઈ પીઠડ મા વિશે તેનો ઇતિહાસ અને તે કેટલા બહેનો હતા અને ક્યા ક્યા
    જવાબ મોકલજો...... જય મા પીઠડ 🚩

  • @rupesahirderyfarm9036
    @rupesahirderyfarm9036 3 роки тому +25

    વાહ મારો માલધારી વાહ ભાઈ ઠાકર ની કાયમ બની રહે આપની ઉપર અને ખુબ આગળ વધો
    એવી માંરી ઠાકર પાસે પ્રાર્થના છે

  • @rajeshmanavadaria8981
    @rajeshmanavadaria8981 4 роки тому +13

    રાજભા બાપલીયા... બહુ મજાની વાતો કરી. માલધારી સમાજનું લોક પ્રતિનિધિત્વ કરી શકે તો માત્ર રાજભા ગઢવી.

  • @user-hk8vt1om3n
    @user-hk8vt1om3n 3 місяці тому +2

    Good vhah rajbha lakhu charan na jay sonal ma jay moresavar Medvedev and jay ladhapir all may friend khambhaliya to parodiya jay ladhapir charan yad karajo❤❤❤❤

  • @sanjaybambhava7712
    @sanjaybambhava7712 4 роки тому +25

    વાહ ગાંડી ગીર ના હાવજ વાહ
    જય હો રાજ ભા
    ઘણી ખમ્મા

  • @royalkanudooficial8690
    @royalkanudooficial8690 4 роки тому +21

    હા ભાય આપણે માલધારી બધુ ભુલીએ પણ આપણે માલ ઢોર ના ભુલીએ હો વાલા જય જય ઠાકર

  • @smalltraders8172
    @smalltraders8172 4 роки тому +24

    ભાઈ ભાઈ આ મોજ તો ખાલી ગામડીયો જ સમજી શકે છે હો રાજ ભા જૂની યાદો ઉકળી આવી... 😊😊😊

  • @nileshsatiya7334
    @nileshsatiya7334 3 роки тому +14

    *આ મોજ કરોડો રૂપિયા આપો તોય નો મળે બાપ. જય ઠાકર*

  • @bambaprakash8566
    @bambaprakash8566 4 роки тому +9

    હા રાજભા હા માલ મિલકત તો ગમે એટલી થઈ જાય, ગમે એવડું નામ થઈ જાઈ પણ લોઈ માં હોઈ ઈ થોડું ભુલાઈ 🙏🙏 🦁🦁 ગીર નો હાવજ

    • @user-qi3sn7jp8z
      @user-qi3sn7jp8z 2 роки тому

      SABKO RAHEM KARE UPARVAALE JIVIT DEVAADHIDEV PRABHU YESHUPITAA SATGURUDEV

  • @ram_Lamka
    @ram_Lamka 4 роки тому +32

    વાહ રાજભા બહુ સરસ મેસેજ મોકલી આપ્યો માલધારી સમાજ નો
    જય ઠાકર જય દ્વારકાધીશ

  • @mavjiahir3079
    @mavjiahir3079 4 роки тому +1

    વાહ રાજભા ભેસૂ ચારવા ની મોજ છે ગીર મા બાકી અમારે કચ્છ મા બધી ગૌ ચર ચાઇના ક્લે વારા ખાઈ ગયા ક્યાય ચારવા નુ નથી

  • @GAMEJOURNEYWITHAKASH
    @GAMEJOURNEYWITHAKASH 3 роки тому +1

    वा स्वस्थ जीवन गिर जंगल नु वा राज भा वा मजा आवि हो भाई मने पण माल चlरवा नु मंन थयु

  • @thakorranjit2534
    @thakorranjit2534 4 роки тому +4

    જીવન માં ગમે તેવી મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત થાય પણ મોટાઈ ક્યારેય ન કરવી આપની જે ખાનદાની જીંદગી છે તે જોઈ જાણવી આ ખુમારી રાજભા માં છે ધન્ય છે રાજભાઈ તમારી એક માલધારી જીવન ને લોકો સાથે શેર કરવામાં જય દ્વારકાધીશ.🙏🙏🙏

  • @vasantdarji1750
    @vasantdarji1750 4 роки тому +42

    ગીરના જંગલમાં દિનચર્યા અને કુદરતી નજારો જોવામાં ખૂબ જ આનંદ થયો.

  • @rdedits6160
    @rdedits6160 2 роки тому +1

    જય હો‌ કવિરાજ આભાર જંગી ના ઝાડવા વાલા નુ રાસડો‌ ગાઇ ને આખા ગુજરાતમાં જંગી ગામ નુ નામ ફેમસ કર્યો છે જંગી ગામ એ દાદા મેકરણ ની પાવન ધરતી છે બાર વર્ષ સુધી લખમણ જતી ના અવતાર દાદા મેકરણ ધુણો તાપયા હતા એધરતી નુ નામ આજે જંગી ના ઝાડવા વાલા છે કાંઠા ની માયા લાગી છે કાયાણી જગીએ રેવા દે જંગી ના ઝાડવા વાલા છે જય હો રાજભા 🙏

  • @Harshalkhandla5535
    @Harshalkhandla5535 2 роки тому

    વાહ રાજભા ગઢવિ તમારા પોગરામ
    તોમોજ આવેછે પણ તમે ભેહુ ચારોછો એ જોવાનિઈ મજા આવેછે

  • @ghshengalghshengal3850
    @ghshengalghshengal3850 4 роки тому +8

    ગીરના દર્શન કરાવ્યા તે બદલ આપનો ખુબ ખુબ આભાર .. રાજભા મારૂ ગામ ચુવા તા. વાવ જી. બનાસકાંઠા ... જય સગત માતાજી ...

  • @ramjirabari7808
    @ramjirabari7808 2 роки тому +7

    વાહ મારા માેઘા માલધારી ઘણુ જીવો મારા ગીરનારના દુધમલીયા સાવજો

  • @Magluvala-sb8vz
    @Magluvala-sb8vz 27 днів тому +1

    જય મોગલ મા વાવા રાજભા

  • @bhitviramrabari7492
    @bhitviramrabari7492 4 роки тому +12

    માલધારી આખો દીવસ ભેસૂ પાછળ હેરાન થાય છે પણ ભાઈ રાજભા માલ વચેટીયાઓ ખાય જાઈ છે એનુ તમે કાઈક કરો માલધારી ની દૂવા લાગસે સારૂ પણ ગિર ની મોજ માણવા નૂ મન થય ગયૂ આજે હો🌹જય માલધારી

    • @goyani8665
      @goyani8665 4 роки тому

      હા ગઢવી અમને પણ લઈ જાવને ગીરમા એક દિવસ

  • @zaverbhaidesai5009
    @zaverbhaidesai5009 4 роки тому +3

    રાજભા ચા ગારેલી નથી તોય ચા પીવા ની રીત વિડીયો માં બતાવવા ની હતી આ માલધારી ની મોજ મસ્તી કહેવાય જયઠાકરધણી 🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

  • @dhirubhaipatel9885
    @dhirubhaipatel9885 Рік тому

    ના રાજભા. ગીરમાંથી. ગઢમાં પહોચા તમને. આયમા. સદાય. તમારી. મેરી. રે એવી. હું પણ. માને. બનતા. કાલાવાલા કરીસ જય માતાજી મારા. સાવજને

  • @kanchanbenbhurabhaivaghela2570

    Superhit છે હો ભાઈ હરિયાળી હેતાળ geer🌹🌹🌹🌻🌻🌻🇮🇳

  • @rudabhaivrajputrajput3049
    @rudabhaivrajputrajput3049 4 роки тому +11

    જય માતાજી ની રાજભા ગઢવી રાજ આપનુ જીવન સદાય તંદુરસ્ત અને દરેક ક્ષેત્રે ખુબ પ્રગતિ શિલ રહે તેવી અભ્યર્થના સાથે ખુબ ખુબ શુભકામના ઓ
    કોટે મોર ટહુકીયા ને વાદળ ચમકી વિજ હે મારા રૂદાને રાણો સાભરે હે એતો આવી અસાઢી બીજ

    • @mehulprajapati3309
      @mehulprajapati3309 4 роки тому

      Mauj rajbha gadhavini
      Aaje thodo andaj avyo k Apna bape(kanudo) gokul ma kevi mauj kari hase

  • @solankihirubha1840
    @solankihirubha1840 4 роки тому +19

    મને પણ તમારા જેવું થોડું થોડું બોલતા આવડે સે મને પણ લોકો રાજભા ગઢવી કહીને બોલાવે સે

    • @kalubhaikalubhaikalubhaika1859
      @kalubhaikalubhaikalubhaika1859 4 роки тому +1

      જય, ગિરનાર, જય, હો, રાજભા, તમારો,વિડીયો,અમને,બહોત,ગમે,છે,જય,માનંધાતા🙋🌹🇮🇳🌷🙏

  • @mr_parmar_status_world
    @mr_parmar_status_world Рік тому +1

    Rajbha tamara mama baki aem lage che hoo aemni dadhi ane mucho khonkhar 🦁sinh jevi lage.... ✨

  • @dharaparmar7599
    @dharaparmar7599 2 роки тому

    Mahenat kare ano sath apo 🙏🙏🙏i love gir ❤️gir or gir k savaj hamare gujrat ki San h or maaldhari bi 👌🙏

  • @nitinpatelmathematics3637
    @nitinpatelmathematics3637 4 роки тому +6

    જીવન મા ગણા આગળ નીકળી ગયા પછી પાછા અગાઉ ના ભૂતકાળ મા પાછુ આવવું ગણું મૂશકેલ છે રાજભા ભાઈ... કેમ કે જીવન એક ડાયરા જેવું છે ફક્ત ડાયરા ની જેમ જીવન ની મજા લેતા શીખવું પડે.. આ વિડિઓ માટે ખુબ આભાર

  • @dishibijal3573
    @dishibijal3573 4 роки тому +49

    આ વિડીયો જોયા પછી એવૂ લાગે છે કવિરાજ જાણે કાનો ગાયો ચરાવતો હોય જય મોગલ જય વડવાળા

  • @dajirajsinhngohildaji2266
    @dajirajsinhngohildaji2266 3 роки тому

    જોરદાર બે પયસા થાય ત્યાં માણસો સાથે રહેતા નાના માણસો થી શરમ અનુભવતા હોઈ છે પણ તમારો આ વીડિયો જોયો મજા આવીગી જિંદગી આનુજ નામ છે બાકી જિંદગી ની મોજ તો તમે લ્યો છો સરસ આવીજ રીતે સથીદાર મિત્રો ને સાથે રાખજો જે માલધારી ની વાત કરી એ એકચુંલી દૂધ કેમ આવે અને કેવું આવે એપ ખબર નથી હોતી એ બતાવ્યુ સરસ છે

  • @user-gd4cf5re2t
    @user-gd4cf5re2t 3 роки тому

    જય મોગલ મા વાહ રાજભા બાપુ જય મોગલ માં સેંધા રબારી વજાપુર ભાભર બનાસકાંઠા

  • @kanuvadhiyari4805
    @kanuvadhiyari4805 4 роки тому +6

    વાહ ભાઈ વાહ.. મોઢે બોલું માં ત્યારે નકી નાનપણ સાંભળે. આતો બધી મોટપની મજા મને કડવી લાગે કાગડા... સું અદ્ભૂત મજા હતી નાનપણની

  • @kuvarsinhbapu6982
    @kuvarsinhbapu6982 4 роки тому +3

    Vah Raj Bha Gadhavi tamara Jevo Kalakar me Aaj shudhi Joyo nathi Vah

  • @jivanthakor47
    @jivanthakor47 2 роки тому +1

    વાહ રાજભા ગઢવી ખરેખર સાચું ભારત ગામડામાં વસે કેટ કેટલા ઇતિહાસ આ ગામડા સંઘરીને બેઠા છે

  • @maheshthakor6270
    @maheshthakor6270 2 роки тому +2

    મોજ આવેશે રાજભા
    હું ઠાકોર સુ અને હું પણ ભેશો ચરાવતો
    હાલ હું સુરત માં હીરા બજારમાં કામ કરું છુ
    મારું ના મહેશ છે મારું ગામ અંબાજી ના બાજુ માં ગઢ સે
    🙏હા રાજભા તમારી મોજ 🙏
    જય સોન બઈ માં🙏

  • @dilipsinhsodha4397
    @dilipsinhsodha4397 4 роки тому +5

    વાહ મારાં વહાલા ગુજરાત ના સાહિત્ય ના ઘરેણાં સમ રાજભા ગઢવી ને જય મોઘલ માં
    જય માલધારી ઘણી ખમ્મા મારા ભાઇ

  • @m_l_tadha
    @m_l_tadha 4 роки тому +15

    રાજ ભાં આ બધી ગાય અને ભેસ તમારી જ છે કે બીજાની

  • @user-qi3mg2bf5d
    @user-qi3mg2bf5d 2 роки тому

    मेरा प्यारा राजदुलारा बेटा खुश रहना मेरे लाल आबाद रहो बेटा शुभाशीर्वाद ❤️ राम राम

  • @user-mo6qd4qg1z
    @user-mo6qd4qg1z Рік тому +1

    વાહ રાજભા વાહ મને તો મોજ આવિ ગઈ આવું જીવન ખૂબ મને ગમે છે

  • @kapildave5361
    @kapildave5361 4 роки тому +7

    સાદુ જીવન ને ઉચ્ચ વિચાર,,જય ભવાની,,

    • @user-qi3sn7jp8z
      @user-qi3sn7jp8z 2 роки тому

      SABKO ACHCHHE VICHAAR MILE UPARVAALE JIVIT DEVAADHIDEV PRABHU YESHUPITAA SATGURUDEV

  • @jadejaavadheshsinh8703
    @jadejaavadheshsinh8703 2 роки тому +6

    સ્વર્ગ છે રાજભા તમે ભાગ્ય સાળી છો ❤️❤️❤️

  • @jaymahakaliyoutubechannel5455
    @jaymahakaliyoutubechannel5455 2 роки тому

    ખુબ સરસ મજાનો વીડિયો જોયો
    રાજભા જી તમારૂ પેલાનુ જીવન કેવુ હતુ અેપન તમે વીડિયો અંદર બતાવીયુ

  • @user-pm2fu5qx2g
    @user-pm2fu5qx2g 4 роки тому +2

    રાજભા ચા માં ગરણી નું રહસ્ય રહી ગ્યું.... બાકી મોજ આવી

  • @allround7732
    @allround7732 4 роки тому +6

    ભાઈ હુ પણ ગીર નો છું સાસણ ગીર 👌👌👌👌👌👌

  • @ankeshsaraiya3476
    @ankeshsaraiya3476 4 роки тому +4

    Jay thakar bhai ha maro maldhari samaj ha 🌹|| જય દ્વારકાધીશ ||🌹 👌

  • @belimmajidkhan5900
    @belimmajidkhan5900 4 роки тому +1

    Wah raj bha wah kiya bat he nechral ma to majaj kay alag che

  • @k-4kartik717
    @k-4kartik717 3 роки тому +1

    Shaher karta gamda ma Moj che.

  • @dineshmishra91749
    @dineshmishra91749 3 роки тому +3

    આવી પ્રવુતિ થી સમાજ માં સમઝ ઊભી થાય મઝા આવી ભાઈ ખુભ સરસ expirenc

  • @mundhavaranjit3416
    @mundhavaranjit3416 4 роки тому +19

    જય ઠાકર જય ગૌ માતા જય ધરતી માં રાજભા ગઢવી હા મોજ હા

  • @rabarihema3789
    @rabarihema3789 4 роки тому

    માલધારી ઓની મોજ એ માલધારીઓ જાણે શૂ વરસાદી મહોલ એ શુ જેને બાળપણ માલઢોર ચરાયો હશે ને તો ચોમાસું આયૂ હોય લીલુળો ઘાસ દેખાય ધરતી લીલી સમ દેખાય ને જો માલ યાદ ન આવે એતો માલધારી નો દીકરો ન કહેવાય હેમા એન માલધારી કરછ

  • @rajutailor9292
    @rajutailor9292 Рік тому +1

    વાહ રાજભા વાહ, તમારા ચાહકોને તમે ક્યાં જન્મ્યા અને મોટા થયા તે દુનિયાને બતાવવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. જંગલમાં ગરમાગરમ ચા તૈયાર કરવા માટે શિફ્ટ સ્ટોવ બનાવવાનો તે ખૂબ જ અદભૂત હતો. હું વિડીયોગ્રાફી દરમિયાન જાણવા માટે ઉત્સુક છું કે મેં તમને તમારા ઢોરનો હિસાબ રાખતા ક્યારેય જોયો નથી કારણ કે તમે બધા એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયા હતા, તમે તેમના પર શિકારીઓ દ્વારા હુમલો કરવામાં આવે તેની ચિંતા નથી કરતા? ઢોરઢાંખર જોવાનું સારું હતું, મારે વિડિયોમાં વધુ નીચે કબૂલ કરવું જોઈએ કે તમે શિકારી પ્રાણીનો ઉલ્લેખ કર્યો છે અને જીવંત સ્ટોકનો બચાવ કરવાની રીત. મને ખાતરી છે કે તમારા લંચ અને ચાનો સ્વાદ અસાધારણ રીતે ઉત્તમ છે. તમે સંગીતની દુનિયામાં મોટી પ્રગતિ કરી છે અને મને ભારતીય અને હિન્દુ હોવાનો ગર્વ છે. ગીરના નેસમાં એક રાત જીવવાનું મારું સપનું છે પણ તમારા વિડિયોએ મને ત્યાં ચોક્કસ રહેવાની અનુભૂતિ કરાવી. હા હું જાણું છું કે વિડિયો થોડો જૂનો છે પણ માહિતીપ્રદ છે. હા હું ચોક્કસપણે માલધારીઓને શક્ય તેટલું સમર્થન આપીશ.

  • @pareshrafaliya2761
    @pareshrafaliya2761 4 роки тому +33

    પ્રકૃતિ ના ખોળે જીવન ની મજા કઈ ક જુદી હોય છે રાજ હુંપણ એક ખેડૂત સુ મને પણ અહેસાસ સે જય હોનબાઈ

  • @hiteshsolanki2539
    @hiteshsolanki2539 3 роки тому +7

    સાચી મોજ તો ગીરની હોં...❤️

  • @user-fb4ep5vx2q
    @user-fb4ep5vx2q Рік тому

    વાહ ચારણ વાહ ણુપન આમજ ડોબા સારવા જાતો ભાઇ જય સોનલ મા

  • @madhuram741
    @madhuram741 2 роки тому

    સરસ રાજ ભાઇ મે તો આ બધુ ખબર છે ધારી મા મારા બેન છે એટલે બધી ખબર છે 🙏👌

  • @bambabachubhai5644
    @bambabachubhai5644 4 роки тому +11

    વાહ ગીરની મોજ વાહ રાજભા 👍

  • @kantilalparmar524
    @kantilalparmar524 4 роки тому +17

    ગીર ના ઝાડ ને ઓળખાણ કરાવો.
    જય હો ગીરના સાવજને.

  • @jahadgarda1495
    @jahadgarda1495 2 роки тому +1

    ‼️🥰 Jay Dwarkadesh 🙏‼️

  • @Cutekanudo8182
    @Cutekanudo8182 Рік тому +1

    Ha Rajbha gadhvi gir ni moj

  • @solankihirubha1840
    @solankihirubha1840 4 роки тому +20

    હા રાજભા હું તમારો બઉ જ મોટો ફેન સુ હો હું બનાસ કાંઠા કાંકરેજ કંબોઈ ગામનો સુ

  • @kmvarghiya6819
    @kmvarghiya6819 4 роки тому +17

    વા મોજ ગિર ની રાજભા જય માતાજી

  • @kabaparas4809
    @kabaparas4809 Рік тому

    ગીર તો ગીર છે. ગીર તો માનું પેટ કેવાય .
    ગીર તો બધાય ને આશરો આપે .
    જય નવલાખ લોબળીયાળી

  • @savdasodedra4999
    @savdasodedra4999 3 роки тому

    બવ જ મજા આવી અને તમે જે વાત કરી તે સાચી છે કે માલધારી પૈસા વારા નથી થતા પણ ડેરી વારા કરોડો રૂપિયા કમાઈ છે

  • @ajitdevkapdiofficial5274
    @ajitdevkapdiofficial5274 4 роки тому +5

    વાહ રાજભા...વાહ ગીર ના સાવજ...જોરદાર મોજ હો...એક ગીરનો ગોવાળ આવો ગુજરાત નો મહાન કલાકાર બની જાય એ ખરેખર માં ભગવતી ની કૃપા ને તમારી મહેનતનું પરિણામ છે...

  • @jigneshpatel-ps5xs
    @jigneshpatel-ps5xs 4 роки тому +4

    Vah rajbha . Mane maru detad (kundla)(gir) nu balpan yad aavi gyu. Khama gir ne.

  • @bapjipaldi7659
    @bapjipaldi7659 4 роки тому +1

    વાહ મોજ વાહ આનદ આવી ગયો હો વીડિયો જોઈ ને

  • @AKDev-cu3km
    @AKDev-cu3km 3 роки тому

    વાહ ભાઈ વાહ તમારું જીવન ખરેખર સીધું સરળ કુદરતઇ છે જીવન ને તમે મનીયું એમ કેહવુ સાચે જ યોગ્ય છે

  • @chaudharyramesh6815
    @chaudharyramesh6815 2 роки тому +6

    વાહ રાજભા વાહ તમારી યાદો જય ગિરનાર

  • @KachhotBhikhu
    @KachhotBhikhu 4 роки тому +5

    હા ગીરના હાવજ હા...ખૂબ જ સરસ

  • @user-om2yb9jb3r
    @user-om2yb9jb3r 3 роки тому +1

    જય દ્વારકાધીશ ભાઈ

  • @rathodvipulsinh2981
    @rathodvipulsinh2981 Рік тому

    રાજભા ગઢવી જય માતાજી from mansa Anodiya જય ગીરનાર

  • @chiragyagnik9052
    @chiragyagnik9052 2 роки тому +4

    જય માતાજી , ગઢવી ભાઈ 🙏🏻💐

  • @sanjaysinhsanjaysinh9206
    @sanjaysinhsanjaysinh9206 4 роки тому +5

    હા ગીર ની મોજ હા.જય ભવાની

  • @nileshchaudhari3944
    @nileshchaudhari3944 4 роки тому

    Rajbha gadvi khub sars Avi jivan jivvani Maja che Bhai jaglma Cha pivani khavani majaj kaik or che tamari Cha joyne amne pivanu man thayu aevuj batavta rejo rajbha gadvi tamne khub khub abinandn

  • @jagdishkhaobhaliyarabari9083
    @jagdishkhaobhaliyarabari9083 3 роки тому

    Va Rajabha Va Bhale Maldhari ni moj Bhale Gir Ni Moj To Aalag Se ho Vala

  • @jaydevbarot3580
    @jaydevbarot3580 4 роки тому +7

    જય માતાજી 🙏 મારા વાલા આપા ધણી ખમ્મા. તને. મારેય આવૂ છે તારા નેહળે બાપ
    જય આઇ સોનબાઈ 🙏તોળો જ બારોટ 🌹🌹🙏🙏

  • @yogendrasinhmahida7697
    @yogendrasinhmahida7697 2 роки тому +5

    વાહ વાહ રાજભા ગઢવી ...જય માતાજી 🙏🙏🙏

  • @yuvrajsinhdarbar524
    @yuvrajsinhdarbar524 9 місяців тому +1

    🙏 Jay 🙏 mataji 🙏 rajbhar 🙏 garhavi 🙏

  • @jalsakayam5265
    @jalsakayam5265 3 роки тому +1

    જૂની યાદો... યાદ આવી ગઈ....................... વાહ.. રાજ ભા.. વાહ..

  • @yadavjaydipyadav4310
    @yadavjaydipyadav4310 4 роки тому +14

    🙏🏻🙏🏻🙏🏻જય મોરલીધર🙏🏻🙏🏻🙏🏻
    🙏🏻🙏🏻🙏🏻જય ઠાકર🙏🏻🙏🏻🙏🏻
    🙏🏻🙏🏻🙏🏻જય મોગલ માં🙏🏻🙏🏻🙏🏻
    જોકે માલધારી ના દિકરાને
    લોય માં હો છે કે ગાયો ભેસો
    ને સારવા માટે જ ડુંગરો હોય છે
    જોકે રાજભા ને કોઇ વાતની ખામી
    નથી જોકે રજવાડું કયો તોય કેવાઈ પણ ભાઈ તે ઓ
    શા માટે માલમાં ગયા
    કે તેના લોય માં ગુણો
    હોય છે કારણ કે તેઓ
    પણ સાસો માલધારી છે
    જય જય જય ઠાકર
    જય જય જય મોરલીધર🙏🙏🙏🙏🙏🙏🙏