અદભુત. ખૂબ સરસ મોજ કરાવી. બધા જ ચારણ ભાયુને ખૂબ જ ભાવથી વંદન. રાજભા અંતાક્ષરી દ્વારા દુહાઓની રમઝટ નું આવું સુંદર આયોજન કર્યું તે બદલ આપને ખૂબ ખૂબ ધન્યવાદ. પુનઃ આવું આયોજન ગોઠવશો એવી વિનંતી.
વાહ રાજભા વાહ બવ સરસ આયોજન આપ જેવા ગઢવી ચારણ અને બારોટ છે ત્યાંસુધી આપડો ઇતિહાસ સદા જીવતો રહેશે અમારા રાજપૂત સમાજ પોતાના કર્મો થી મહાન બનીગયા પરંતુ તેઓને અમર તો ગઢવી ચારણ અને બારોટ એજ બનાવ્યા છે આજે પણ આ મારગ ભૂલેલા રાજપૂતોને અને એમના ટાઢા પડીગયેલા લોહીમાં ઉભરો લાવીસકે એવું કોઈ હોઈ તો એ છે ગઢવી ચારણ હું નત મસ્તક વંદન કરુંછું આ ગઢવી ચારણ અને બારોટ ને કે જેઓના લીધે આજે પણ અમારા રાજપૂત સમાજનો ઇતિહાસ જીવંત છે રાજભા આપનો ખુબ ખુબ આભાર અને બૌસરસ આયોજન જયમાતાજી સૌ કલાકારોને
સત સત નમન છે આ સંસ્કૃતિને જાળવી રાખો છો રાજભા આપ જેવા માનવ યોની આ આ ધરતી ઉપર ખૂબ જ જરૂરી છે... યુવાનો માટે આપ હંમેશાં પ્રેરણાત્મક રહ્યા છો અને રહો ભગવાન દ્વારકાધીશ તમને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એ જ પ્રાર્થના.. જય ઠાકર..
વાહ કવિરાજ વાહ... ખુબ સરસ ડાયરો જમાવટ હો ગઢવી, આ દુહા છંદ મા સારું જીવન મેળવવા અને જીવવા માટે ખુબ સારી શબ્દાવલિ હોય છે અને દરેક માલધારી ની મોજ આ કુદરતના ખોળે મન મુકીને મહાલતા હોય ભાઈ ભાઈ... excellent
બધા વિચારતા હશે જંગલમાં બરોબર ઇન્ટરનેટ નહોતું લાઈટ નથી પહોંચતી તો ત્યાં લોકો કેવી રીતે પોતાનું મનોરંજન કરતા હશે તો ભાઈ એકવાર આ વિડીયો જોયો પછી પછી બીજીવાર કેજો ભાઈ કોઈ એક વ્યક્તિ તો મને બતાવો જેણે નબળું ગાયું હોય એક થી એક નવો દુહો નવી રજૂઆત વાહ ભાઈ વાહ મોજ કરાવી દીધી રાજભા મારી વાત થી સહમત હો કોમેન્ટ અને લાઈક કરો
હા ગઢવીભા હા............ માતાજી , આઇમાં અને પ્રભુ તમને આવી જ વાણી આપે અને તમારી વાણી ના પોકારે દેવતા ને એમ થઇ જવું જોઈ કે ના આયા જ છે સ્વર્ગ...... જય માતાજી
ખૂબ જ મજા આવી. કાંઈક નવું બતાવ્યું રાજભા ગઢવી એ કારણકે નાના હતા ત્યારે આખો પરિવાર સાથે મળીને અંતાક્ષરી ભેગા થઈને રમતા. અને આજે અંતાક્ષરી દ્વારા દુહા નું રસપાન કરાવ્યું રાજભા ગઢવી એ, જે ખુબ જ સરસ લાગ્યો.
ખરેખર રૂડી ને રળિયામણી વળી હરીયાળી ને હેતાળ પણ ચારણ ચારણ ગીર નથી મેલવી આપણા પોહુળા ને પાછા વાળ. સૌ ડાયરા ના મોઘેરા અણમોલ રતનો ને જય માતાજી. ગરવા ગીર ના નેહડે જોરદાર આયોજન કર્યું છે. એકથી એક સવાયા કલાકારો ભેગા કરી આ રીતે આપણી લોક સંસ્કૃતિ ને ઉજાગર કરતા રહો ને સૌ આગળ વધો તેવી માતાજી ને પ્રાથૅના.
આ પ્રયાસ ખૂબ સારો છે .....નવા કલાકારોને સ્ટેજ આપવાનું સારું કાર્ય છે....બોલીવુડ માં જે કામ ખૂબ સારું થાય છે એમ હવે સાહિત્ય માં નવા મંડાણ થી આનંદ થયો....
👍 મોજ કરાવી દીધી, ભાઈશ્રી રાજભા. 👌આવો એક બીજો યુટ્યુબ વિડિયો બનાવો જેમાં અંતાક્ષરી ને બદલે કલાકાર નો વારો આવે ત્યારે એમની મરજી મુજબ ના દુહા છંદની રજૂ કરે. જય માં મોગલ 🙏
વાહ ! રાજભા વાહ ! લાખો ક્રરોડો ખર્ચતા પણ આવી અદભુત ક્ષણો ના માણી શકાય એવૌ અદભુત નજારો છે...જય માતાજી ગઠવી સાહેબ.👏🙏🙏 ગીર ની મુલાકાત તો કરી છે જીવન મા જો તક મડી તો ગીર આવી રાજભા ની મુલાકાત લેવી છે..
Ruvanta ubha thai gya bha... chhati bamani thai gayi... matha ma zanzanati thava lagi.. ek number bhai..bhai bhai.. gir na havaj ni hare pan bath bhari javay aa duha sambhli ne... adbhut 🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁 dhanya chhe as sorath ni dharti. Waah charan..
Absolutely amazing and wonderful. I watched it few times . I am in Los Angeles but Zavechand Meghani Ji and Pannalal Patel are my favorite. God bless you. Please please do again. 🙏🏽🙏🏽❤️
Bahut badiya mera man bahut khush hai Jay mataji aap sab ko dil se salam. Mera gav meri matabhumi ko salam Abhi hai gav ke veer vatan Premi. Jay mataji
વા રાજ ભા તમારા બધા ચારણાે ને મારા વતી ધન્યવાદ છે ..આતાે મારા ભારત દેશ ની શાન અને સસ્કુતિ છે..
આપણી સંસ્કૃતિ નો ખજાનો જીવંત રયો એ ગઢવી ચારણ ને સલામ
બધાજ ગઢવી ભાઈઓ ને જય શ્રી કૃષ્ણ
મોજ આવી ગઈ રાજભા
સંત સુરા ને સાવજ ભુમી એટલે ગીર
સૌરાષ્ટ્ર એટલે સાવજની ધરતી..
સૌરાષ્ટ્ર એટલે સંત સુરાઓ ની ધરતી..
જય હો.....
રામ રામ ડાયરાને... જય જય ગરવી ગુજરાત...
બધા કલાકાર. ખુબ સરસ દુહા ગાય છે ...ખાસ કરી ને ગોવિંદભાઈ...ખુબ સરસ
હું પહેલી વાર આ દુહા સાંભળું છું બહુ ગમ્યું...
Saran kul ne thanu se
ચારણો માં ભગવતી ના ઉપાસક છે જય હો
વાહ મારા ચારણ,
મારા બાપ દેવી પુત્ર ની નિર્દોષતા અને ગુજરાતી ભાષા ની સુંદરતા ને નમન, બાપ આજ બેક ઘડી પણ જિવાડી દીધો, ધન છે મારા ચારણો ને
એક થી એક ચડિયાતા બધા ચારણ અને ગઢવી ભાઇઓ ને જય મોગલ અને જય માતાજી
Vah rajbha moj avi gy jay mataji
Rajbhai gadhavi bhai bhai
Bahu srs dil khush thai ga u
Kalakar ni koi jaat paat nathi hoti ema dislike karva jevu kasu nathi hotu💐💐💐💐
@@bharatgalathiya5692 .
વાહ ભાણુ ભા વા આ અંતાક્ષરી સાંભળી ને મોજ પડી ગઇ.
રામ રામ ડાયરા ને રામ રામ.
જયઠાકર,હામાલધારીનીમોજ
વાહ દૂધ જેવો ઉજડો મારો માલધારી સમાજ
જય ગીરધારી
જય માલધારી
જય સોનબાઇ
રબારી ચારણ ભરવાડ જે ધાબડીભાઇ છે એક થાય
બધા જ સારણોના શરણોમાં કોટી કોટી વંદન બાપા સીતારામ જય યોગેશ્વર ભગવાન જય માતાજી
રાજભા આ બાળ કલાકાર ગોવિંદભાઇ ચોક્કસ આગળ જતાં ખુબ પ્રસિદ્ધિ મેળવશે
Lakha bhai Unch koti na kalakar 6...ho
સાચી વાત હો....
વાહરાજભાઈ
ખમ્મા ગાંડી ગીર ને ખમ્મા બાપ
ખમ્મા ગઢવી તમને ખમ્મા બાપ
રાજભા તમને ૧૦૦, ૧૦૦ સલામ આવું આયોજન કરવા માટે ભાઈ. જય માતાજી
જય દ્વારિકાધીશ, જય ઠાકર, જય માલધારી,
🙏🙏🚩🚩
જય મુરલીધર
વાહ કવિરાજ વાહ આ દુહા અને સાહિત્ય જીવંત રાખવા બદલ ખુબ ખુબ આભાર તમારો ચારણ અને ગઢવી ભાઈઓ જય માલધારી સમાજ
અદભુત. ખૂબ સરસ મોજ કરાવી.
બધા જ ચારણ ભાયુને ખૂબ જ ભાવથી વંદન.
રાજભા અંતાક્ષરી દ્વારા દુહાઓની રમઝટ નું આવું સુંદર આયોજન કર્યું તે બદલ આપને ખૂબ ખૂબ ધન્યવાદ.
પુનઃ આવું આયોજન ગોઠવશો એવી વિનંતી.
વાહ કલાકાર ભાઈઓ તમે આપડી સંસ્કૃતિ ને જીવંત રાખો છો
વાહ રાજભા વાહ
બવ સરસ આયોજન
આપ જેવા ગઢવી ચારણ અને બારોટ છે ત્યાંસુધી આપડો ઇતિહાસ સદા જીવતો રહેશે
અમારા રાજપૂત સમાજ પોતાના કર્મો થી મહાન બનીગયા
પરંતુ તેઓને અમર તો ગઢવી ચારણ અને બારોટ એજ બનાવ્યા છે
આજે પણ આ મારગ ભૂલેલા રાજપૂતોને અને એમના ટાઢા પડીગયેલા લોહીમાં ઉભરો લાવીસકે એવું કોઈ હોઈ તો એ છે ગઢવી ચારણ
હું નત મસ્તક વંદન કરુંછું આ ગઢવી ચારણ અને બારોટ ને કે જેઓના લીધે આજે પણ અમારા રાજપૂત સમાજનો ઇતિહાસ જીવંત છે
રાજભા આપનો ખુબ ખુબ આભાર અને બૌસરસ આયોજન જયમાતાજી સૌ કલાકારોને
Sachi vaat bhai👍👍
ખાલી આમાં જ 4 રાજ ભા છે...
પણ ચારણોના ઘરે ઘરે રાજભા પડ્યા છે હો ભાઈ..
જય હો ચારણી સાહિત્ય ..
સત સત નમન છે આ સંસ્કૃતિને જાળવી રાખો છો રાજભા આપ જેવા માનવ યોની આ આ ધરતી ઉપર ખૂબ જ જરૂરી છે... યુવાનો માટે આપ હંમેશાં પ્રેરણાત્મક રહ્યા છો અને રહો ભગવાન દ્વારકાધીશ તમને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એ જ પ્રાર્થના..
જય ઠાકર..
Right
વાહ કવિરાજ વાહ... ખુબ સરસ ડાયરો જમાવટ હો ગઢવી, આ દુહા છંદ મા સારું જીવન મેળવવા અને જીવવા માટે ખુબ સારી શબ્દાવલિ હોય છે અને દરેક માલધારી ની મોજ આ કુદરતના ખોળે મન મુકીને મહાલતા હોય ભાઈ ભાઈ... excellent
"Jay ho... Maldhari સંસ્કૃતિ"
___"ખમ્મા ખમ્મા ગીર ને બાપ.___
____"જય દ્વારકાધીશ"____
____"જય મુરલીધર"____
_____"જય ગોપાલ"_____
વિશ્વમાં સૌથી સુંદર સંસ્કૃતિમાં માલધારી સંસ્કૃતિ ત્રીજા ક્રમે...👌🏻👌🏻
સર્વે કરવા વાળા વિદેશી હશે નહીતર તો આ સંસ્ક્રુતી પહેલા નંબરે જ આવે ભાઈ
@@kanjariyakanji7294 હા સાચું કિધુ ભાઇ
@@kanjariyakanji7294 ,જય માતાજી
Jay ho maldhari
Geeta
અદ્ભૂત.... રાજભા.... અદ્ભૂત....
આમ ચારણ ની મોજ કરાવતા રહેજો
"જય ગિરનારી"
ધન સે તમારી ખુમારી ને ભાઈઓ હળાહળ કળયુગ મા સંસ્કૃતિ ને જાગૃત કરી દિલ ખુશ કરી દીધુ ચારણ હુ ભરવાડ સુ જય ઠાકર માલધારી 🔥🙏🏻🙏🏻
હા ચરણોની મોજ હા!!!!
લાખ લાખ વંદન છે આ નેહડાના ચારણોને હો બાપ. વિશેષ તો નાના બાળ એવા ગોવિંદભાઇને હો મારા વાલા.
બધા વિચારતા હશે જંગલમાં બરોબર ઇન્ટરનેટ નહોતું લાઈટ નથી પહોંચતી તો ત્યાં લોકો કેવી રીતે પોતાનું મનોરંજન કરતા હશે
તો ભાઈ એકવાર આ વિડીયો જોયો પછી પછી બીજીવાર કેજો ભાઈ કોઈ એક વ્યક્તિ તો મને બતાવો જેણે નબળું ગાયું હોય એક થી એક નવો દુહો નવી રજૂઆત વાહ ભાઈ વાહ મોજ કરાવી દીધી રાજભા
મારી વાત થી સહમત હો કોમેન્ટ અને લાઈક કરો
🙏🙏🙏🙏🙏
@@nitinshahnagada1291 મણ ભણ્યણ્યણ્યભ્ભ
ભ્ભભ્ણઙ
ઔઔઔઔ
Wah moj
જય મોગલ /જય રૂપલ /વાહ રાજભા ને અને બીજા ગઢવી ચારણો ને
આવા નવા દુહા ઓ ની જેમ છંદ ની પણ અંતાક્ષરી ગોઠવો
જય સોનલ
જય માતાજી રાજ ભા ,
વાહ વાહ ખાટલે ડાયરો
ને ઓટલે ડાયરો.યાદ તો આખી જિંદગી યાદ રહેશે રાજભા.જય માતાજી.ના હોય તો નભે નહિ......ચારણ ચારણ
આવી અંતાક્ષરી કોઈ દિવસ સાંભળી નથી.ખુબજ સરસ ગાયિકી આવા સરસ આયોજન માટે રાજભા ગઢવીની ખુબ ખુબ આભાર .🙏🙏🌹🌹
હા ગઢવીભા હા............
માતાજી , આઇમાં અને પ્રભુ તમને આવી જ વાણી આપે અને તમારી વાણી ના પોકારે દેવતા ને એમ થઇ જવું જોઈ કે ના આયા જ છે સ્વર્ગ......
જય માતાજી
આ કોઈ યોગીઓની સભા થી પણ વિશેષ છે. પ્રભુ આપ સૌ ને ખુબ આનંદ અને સુખ આપે...
વાહ સંસ્કૃતિના રખેવાળો ,ધન્ય છે તમારા કંઠની શબ્દોની શુરવિરતાને
Good dayeo
😊😊😊😊😊😊😊😊😊
।
મજા આવી ગઈ રાજભા પણ આવીજ રીતે જો છપકરા ની રમજટ બોલાવી સકો તો વધુ મજા આવે.
સંસ્કૃતિ શબ્દ બોલો કે કવિ શ્રી રાજભા ગઢવી નુ નામ લ્યો
બેય ઍક જ સએ
વાહ કવિરાજ આવી રચનાઓ તો કોઈક ગીર ના સિંહ જ કરી હકે
બહુ જ સરસ ♥️
ખૂબ જ મજા આવી.
કાંઈક નવું બતાવ્યું રાજભા ગઢવી એ કારણકે નાના હતા ત્યારે આખો પરિવાર સાથે મળીને અંતાક્ષરી ભેગા થઈને રમતા.
અને આજે અંતાક્ષરી દ્વારા દુહા નું રસપાન કરાવ્યું રાજભા ગઢવી એ, જે ખુબ જ સરસ લાગ્યો.
બાળ કલાકાર ગોવિંદ ભાઈ ને ઘણી ખમ્મા એક સારા કલાકાર તરીકે એની લાઈફમાં આગળ વધે એવી પ્રભુને પ્રાર્થના 🙏
ગોવિંદભાઈ ના દુહાઓ 👌👌
વાહ જોરદાર 👌👌
ભવિષ્યના કવિરાજ 👍👍
ચારણ કંઠે શોભતાં, શબ્દ હેમ શણગાર
એના શબ્દે શબ્દે સાર, જીવન તારણ જોગડા
Hare Krishna
🙏ગિરનાર માં વસે ગુરુદત્ત💖
🔴અને પહાડ માં વસે❄️
❄️ પરબના પીર સાતાધરે 💘
💘બાપા શામજી બિરાજે🔴
❄️ હે આતો રણુજા નો રમો પીર🙏
👉. 👍 સોરઠનો એક દુહો
Vah rajbhai vah
Aek aek khune savajda bhegathi danku dey ho bap
જય માતાજી રાજભા
ખૂબ સરસ પ્રયત્ન ઇનોવેટીવ છે મોજે મોજ રોજે રોજ જય હો ગીર
હૃદય ચારણ રાફડા કદી ન સૂણા હોય
ગોવિંદો એટલે ગોવિંદો ho ભાઈ ભાઈ
જય માતાજી🙏
વાહ રાજભા વાહ પહેલી વાર એક સાથે આટલા (૧૪) ઞઢવી ભાઈઓ ની દુહા ની (મોજ) જમાવટ જોય અને સાભડી
જય જય ઞરવી ગુજરાત
જય હો સોરઠ
જય હો મારી ગાંડી ઞીર
જય માતાજી ભાઈ
ખરેખર રૂડી ને રળિયામણી વળી હરીયાળી ને હેતાળ પણ ચારણ ચારણ ગીર નથી મેલવી આપણા પોહુળા ને પાછા વાળ. સૌ ડાયરા ના મોઘેરા અણમોલ રતનો ને જય માતાજી. ગરવા ગીર ના નેહડે જોરદાર આયોજન કર્યું છે. એકથી એક સવાયા કલાકારો ભેગા કરી આ રીતે આપણી લોક સંસ્કૃતિ ને ઉજાગર કરતા રહો ને સૌ આગળ વધો તેવી માતાજી ને પ્રાથૅના.
આ પ્રયાસ ખૂબ સારો છે .....નવા કલાકારોને સ્ટેજ આપવાનું સારું કાર્ય છે....બોલીવુડ માં જે કામ ખૂબ સારું થાય છે એમ હવે સાહિત્ય માં નવા મંડાણ થી આનંદ થયો....
વાહ વાહ દેવીપુતરો વાહ.
👍 મોજ કરાવી દીધી, ભાઈશ્રી રાજભા. 👌આવો એક બીજો યુટ્યુબ વિડિયો બનાવો જેમાં અંતાક્ષરી ને બદલે કલાકાર નો વારો આવે ત્યારે એમની મરજી મુજબ ના દુહા છંદની રજૂ કરે. જય માં મોગલ 🙏
મને ગ્રવ છે આપણા લોક સાહિત્ય કારો પર🙏
જય ભીમ
Jay bheem jay Hindu 🚩🙏
Jay bhim.
@@rastradharmsarvoparibharat1316 aqqLQAPa
@@rastradharmsarvoparibharat1316 aqqLQAPa
Apalap
વાહ રાજભા. મજા આવી હો. ગોવિંદ ભા સારુ ગાય સે
Ha mara rajbha gana divase joya tamne...biu majaa aavi.....wala
Ram ram wala
રાજભા જ્યાં સુધી તમારા જેવા સાહિત્ય સે ત્યાં સુધી આપડી સંસ્કૃતિ નો કોઈ વાળ વાકો નય કરી શકે 🙏❤️🔥
⁹999 lol
વાહ ! રાજભા વાહ ! લાખો ક્રરોડો ખર્ચતા પણ આવી અદભુત ક્ષણો ના માણી શકાય એવૌ અદભુત નજારો છે...જય માતાજી ગઠવી સાહેબ.👏🙏🙏
ગીર ની મુલાકાત તો કરી છે જીવન મા જો તક મડી તો ગીર આવી રાજભા ની મુલાકાત લેવી છે..
ભાઈ...ભાઈ... રાજભા & ચારણ મિત્રો જય હો.. મોજ કરાવી હો કવિરાજ...કયા શબ્દોથી આભાર માનવો તમારો.... જય ચામુંડા માં...જય સોનલ માં...🙏🙏👍👍
Ruvanta ubha thai gya bha... chhati bamani thai gayi... matha ma zanzanati thava lagi.. ek number bhai..bhai bhai.. gir na havaj ni hare pan bath bhari javay aa duha sambhli ne... adbhut 🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁 dhanya chhe as sorath ni dharti. Waah charan..
ખૂબ સુંદર સંસ્કૃતિ અતિ સુંદર ડાયરો
આવા પોગ્રામોં આપતાં રહો તેવી કાળીયા ઠાકર ને પ્રાર્થના 🙏આઈ પીઠડ માં 🙏
જય માતાજી રાજભા,
10 લાખ રૂપિયા આલતાં પણ આવો ડાયરો ના થાય. વાહ વાહ ચારણ વાહ રાજભા ......જય મોગલ..
દુહા અને છંદ તો મારા ગુજરાતનું ઘરેણું છે
શું કહેવું તમારુ... 👍👍👍
👇👇
Vah govind bhai ne rajbhani moj ha
आजकल फ़िल्म गीत की अंताक्षरी सुनते हैं लोग पर आपने हमारी संस्कृति को आगे बढ़ाते हुए दुहा छंद की अंताक्षरी सुनाई सुनकर बहोत बहोत अच्छा लगा जी
શોભે શોભે મારા કવિરાજ ને👌
નેહડા માં પણ સેનિટાઈઝર વાહ 👍👍
ખરું ખરું મારા રાજભા લાખ લાખ અભિનંદન
ખરેખર આપણી સંસ્કૃતિને નવચેતન મળ્યું....
જય માતાજી💐💐💐
Very nice 👌👌👌
ખાસ અમે પણ ત્યાં હોય તો કેટલું સારું હતું ..સરસ રાજ ભા ગઠવી તમારો ખૂબખૂબ આભાર કે તમે આવો પોગ્રામ રાખ્યો....
Seriously the best show I have seen after lockdown, Jai garvi Gujarat.
Haaaa Gir ni Moj 👌👌👌🤘🤘🤘
જય માતાજી
રાજભા
હા ચારણ હા મોજ છે તમારા ડાયરા માં રામ રામ ડાયરા ને રામ રામ હું તમારો મિત્રો છું હા
શબ્દો ટૂંકા પડે એવી અદભુત મોજ કરાયવી તમે
જય માતાજી
શરીતા શબ્દો તણી
સઘળી સુકાઇ જાત
જો અવતર્યો ન હોત આજ
તું રાજા(રાજભા) રૂપે કાગડા(કાગબાપુ)
વાહ સોરઠનો બીજો કાગબાપુ રાજભા ગઢવી
✍ *રમેશ આહિર*
ua-cam.com/video/xjhqU1o4sm4/v-deo.html
હા ગોવિંદભાઈ ની મોજ હા
જીવનમાં ખૂબ પ્રગતિ કરો તેવી માં મોગલ ને પ્રાર્થના
આપ સંસ્કૃતિ જાળવી રહ્યા છો રાજભા તમારી જેવા વિરલા છે ત્યાં સુધી આપણી સંસ્કૃતિ વાળનો વાળ વાંકો નહિ થાય. કરોડો સલામ છે તમને. જય ઠાકર🙏જય પીઠડ માં 🙏
ગોવિંદભાઈ નેં સાથ આપવાની જરૂર છે રાજભા સાહેબ
Time nakho bhai
Kon govind bhai
14:20
@@priyakapur9110 14:20 Govind bole chhe
આપણી સંસ્કૃતિ છે આપણો વારસો છે .સદા જળવાઈ રહે એવી માતાજી ને પ્રાર્થના.
ભારત ના તમામ ચારણ કવિઓ ને માં ભગવતી ભેળીયાવાળી સદા સુખી.સ્વસ્થ.આનંદમા અને સ્નેહ મા રાખે 🙏🙏🙏 જય જય ગરવી ગુજરાત 👍🌹🙏
wah govind bhai wah moj aavi gai
Jsr what an excellent idea carrying on traditions in Gir where lions reside and in the adverse weather conditions well done
વાહ ડાયરો વાહ
વાહ વાલાભાઈ , જેઠાભાઈ, ધાનસુરભાઈ , દેવરાજભાઈ વાહ ભારે મોજ કરાવી હો
મારે પણ એક ઈચ્છા છે કે એકવાર આવી જ રીતે ડાયરામાં મોજ કરાવું
jay mataji.. Ajay bhai
@@shivrajgadhavi883 જય માતાજી ભાઈ
ua-cam.com/video/KIxRWtHfQdg/v-deo.html
વાહ રાજભા વાહ...
ખરેખર ચારણોએ આપણી સંસ્કૃતિને આજે પણ જાળવી રાખી છે.
बहु सरस,👌👌👌👌👌
ચારણ મુખ શક્તિ વસે,વાંચે આગમ ભેદ;
વણ ભણ્યો વાતો કરે,ચારણ ચોથો વેદ.
હા મોજ હા
ધન્ય ધરા સોરઠ ભલી અમણી જ્યાં રતન પાકતા આવા🙏👌👍
તમામ ચારણ વડીલો ને જય માતાજી ખુબ સરસ રીતે આયોજન કર્યું
દૉહા ની અંતાક્ષરી રમવાનો વિડિયો વાહ બાપ વાહ ધન્ય છે માં સરસ્વતી ના સપૂતોને 🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳
Vah charan❤
Absolutely amazing and wonderful. I watched it few times . I am in Los Angeles but Zavechand Meghani Ji and Pannalal Patel are my favorite. God bless you. Please please do again. 🙏🏽🙏🏽❤️
ખુબ જ સુંદર આયોજન રાજભાઈ દ્વારા કરવામાં આવ્યું ગીર માં
હા ગુજરાત નુ ઘરેણાં 🙏🙏
જય માં મોગલ 🚩🙏
ધનાયવાદ ગઢવી બાપુ તમારા દુહા ને
Ha rajbha gadhvi moj mojjjj
બધા કલાકારો ને સ્ટેજ મળવું જોઈએ ❤
Ha dayro ha jay mataji રાજભા ગઢવી સહિત બધાય કવિ ઓ ને
જય હો સંતવાણી ભજન જય ગરવી ગુજરાત જય મોરલી ધર જય ગરવો દાતાર ગીરનાર જેવો પર્વત જય હો કવિરાજ જય શ્રી કૃષ્ણ
" દુહો "
અક્ષરે દુહા અંતાક્ષરી ,સવ ગાય મળીને સંગ
રુડાય દેવા રંગ , ગઢવી ને મારે ગોરભા
રચીત - પ્રતાપ કે મહેતા ગોરભા
વાહ સરસ દેવા રૂડાચ ના સંગ
Vha Jiyo Jiyo
વાહ રાજભાઈ વાહ ખૂબજ સારું દુહા છંદ નું આયોજન કર્યું છે મજા આવી હોં
રાજભા ગોવિંદ ભાઇ સારૂ ગાયછે
આવુ કામ કરી ને તમે આપણી સંસ્કૃતિ જાળવી છે
વા રાજભા ગઢવી.વા.જય
મા.આશાપુરા.ખુબ.સરશ.
જય હો ...જય હો...
વાહ ડાયરો વાહ ....
જોરદાર દુહા હો બાકી
મોજ મોજ...
❤wah❤duhani❤moj❤
Bahut badiya mera man bahut khush hai
Jay mataji aap sab ko dil se salam. Mera gav meri matabhumi ko salam Abhi hai gav ke veer vatan Premi.
Jay mataji
આવી મોજ તો મારા માલધારી ના નેસડામાં જ આવે હો.....
ઘરે ઘરે આખા નેહડામાં રાજભા વસે છે જય માતાજી વાહ મોજ પડી
મોજ આવી ગઈ હો બાકી
વાહ રાજભા વાહ
જય માતાજી🙏
વાહ રાજભા..... જોરદાર જમાવટ....બધાય સરસ ગાય છે,પણ દાનસુરભાઈ વિશેષ ગાય છે,
Bahu saras bhai... Wah...
Wah... Maru Gujarati Sahitya... Wah...
Jay Mataji
હા મોજ હા
બધા કલાકાર ને જય માતાજી