આવી સિગ્નેચર ન કરતા, પ્રગતિ-ધનલાભ અટકી જશે । Why ne kaho Bye with Ami Modi

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024

КОМЕНТАРІ • 432

  • @tanishakashyap5748
    @tanishakashyap5748 3 роки тому +8

    વાહ વાહ સ્વાગત છે તમારું બાબાના દરબારમાં હવે...આપને મળશે અંધ શ્રધ્ધા થી ભરપુર બધું જ VTV તમારી પાસેથી તો આવી આશા નહોતી જ. લોકોને ઘેર માર્ગે ના દોરો. 🙏🙏🙏🙏

  • @vaghelakapil
    @vaghelakapil 3 роки тому +50

    શિક્ષણ આવ્યું અને એમની સાથે સહિં પણ આવી..
    તો શું એમની પેલા કોઈ સફળ નથી થયા?

  • @vijaymistry253
    @vijaymistry253 Рік тому +1

    Nice👍👍👍

  • @dr.jagdishvaghasia5567
    @dr.jagdishvaghasia5567 3 роки тому +36

    થોડી અંધ શ્રદ્ધા લાગે ... .. આ બેન ના પોતા ના મંતવ્ય છે.

    • @rohitraval8931
      @rohitraval8931 3 роки тому +2

      ben to mota pm bani gya hoy signature karine evi vat kare 6

  • @amitoza5829
    @amitoza5829 3 роки тому +67

    ખોટી અંધશ્રદ્ધા રાખવી નહિ સારા કર્મ કરો બધું સારું જ થશે

    • @vbgamingyt6232
      @vbgamingyt6232 3 роки тому +4

      100% uper wado leva aavse tyare Signeture nai Mange 😀😆👍

    • @Ramsangthakor4
      @Ramsangthakor4 3 роки тому +1

      Atyare Sara karm vada marese heran thayse ok

  • @sitaparanilesh9089
    @sitaparanilesh9089 3 роки тому +9

    તમે તો તમારી અત્યાર સુધીની મહેનત પર પાણી ફેરવી દીધું ભાઇ 😭😭😭😭🙏

    • @vishal04mak
      @vishal04mak 3 роки тому +1

      સાચી વાત આ ગુંજ type નું નથી લાગતું.

  • @manishpatel334
    @manishpatel334 3 роки тому +38

    ગુજરાતીમાં Signature વિશે શું કહેવું છે?
    કારણ કે એના વિશે કાંઈ કીધું નથી.
    નરેન્દ્ર મોદી સાહેબ પણ ગુજરાતમાં જ Signature કરે છે.

    • @MrRameshparmar
      @MrRameshparmar 3 роки тому +9

      Signature વિશે એટલું જ કહેવું છે કે પીવા માં ઉત્તમ છે પણ માપ માં પીવું જોઇએ.🤪

    • @rohitraval8931
      @rohitraval8931 3 роки тому +1

      @@MrRameshparmar ha moj

  • @tanishakashyap5748
    @tanishakashyap5748 3 роки тому +8

    બંધ કરો આવા પ્રોગ્રામ....

  • @parmarsunil7772
    @parmarsunil7772 3 роки тому +236

    ભાઈ ટેકનોલોજી ની વાત કરવા વાળો અંધ શ્રધા મા ક્યાંથી પહોંચ્યા

    • @nayanpanara8032
      @nayanpanara8032 3 роки тому +12

      Bhai gote chaida lage chhe

    • @v14377
      @v14377 3 роки тому +3

      right

    • @sawanshah9799
      @sawanshah9799 3 роки тому +9

      Kundli numerology writing signature a badhu jivan ma jaldi nahi samjai
      Pehla gurukul ma rushi muni akshar upar thi student ne odhki jata k a mans kevo thase

    • @divineremedies3763
      @divineremedies3763 3 роки тому +28

      આ બધી અંધશ્રદ્ધા નથી હકીકત છે જે જાણતું હોય જેણે અનુભવ્યું હોય એને જ સમજાય બાકી બધા ને અંધશ્રદ્ધા લાગે

    • @kirpalparmar1249
      @kirpalparmar1249 3 роки тому +2

      Saachi vaat che...

  • @prakashzala4364
    @prakashzala4364 3 роки тому +3

    વાસ્તુ શાસ્ત્ર જ્યોતિષ શાસ્ત્ર તદ્દન બકવાસ મેહનત કરો આગળ વધો

  • @rameshdave6893
    @rameshdave6893 2 роки тому

    સાચીવાત છેં signaturw
    પણ ઘણું કહી જાય છેં
    થોડું વિચારવા જેવું છેં 👍🏽👍🏽👍🏽👍🏽

  • @tanishakashyap5748
    @tanishakashyap5748 3 роки тому +11

    VTV તમારું standard નીચે ના કરો... અમે સબ્સ્ક્રાઇબ કર્યું છે આપની સારી ન્યુઝ માટે.

  • @maheshkumarmakwana7194
    @maheshkumarmakwana7194 3 роки тому +7

    આ અંધ વિશ્વાસુ ને એક્સપર્ટ ની ડીગ્રી ક્યાં થી મળેલી છે.

  • @gaminggodz_parth
    @gaminggodz_parth 3 роки тому +107

    અંગુઠો મારવા વાળા પણ આજે કયાં ના કયાંય પહોંચી ગયા છે...

  • @Jim66466
    @Jim66466 3 роки тому +41

    All IAS, IPS officers have the shortest signature. What you think about their success??

    • @shailesh2257
      @shailesh2257 3 роки тому +3

      Na bhi amara sir ni to lambi che sign

    • @Jim66466
      @Jim66466 3 роки тому +1

      @@shailesh2257 yes you are right in your case, i mean many officers have short signature. But some of have long and unique sign is well.

    • @hetzarrow6957
      @hetzarrow6957 3 роки тому

      Savage

    • @ajayjariwala4003
      @ajayjariwala4003 3 роки тому

      આ ભાઈ તો જાણે બધાજ , I mean , બધાંજ IAS - IPS OFFICERS ની signature લઈ આવ્યા છે , જાણે છે , જોઈ છે . ભારે કરી હો ભાઈ

    • @pravinkumarkgohilkalubhai9109
      @pravinkumarkgohilkalubhai9109 3 роки тому

      P. K. Gohil =

  • @tanishakashyap5748
    @tanishakashyap5748 3 роки тому +5

    અને આ બેન... વ્યક્તિગત માન્યતાઓ રજૂ કરે છે...વ્યક્તિઓ પર લાગૂ કરવું જરૂરી નથી.

  • @jayeshpatel5966
    @jayeshpatel5966 3 роки тому +7

    ક્યાં આવા રવાડે ચડયો તું પણ 🤥
    બીજા મુદ્દા ખૂટી ગયા???

  • @viveksolanki98
    @viveksolanki98 3 роки тому +1

    ભાઈ તપાસ કરાવો મુકેશ અંબાણી કેવી સહી કરે છે ☺️☺️☺️

  • @vipulbhavsar3374
    @vipulbhavsar3374 3 роки тому +2

    વીડિયો જોયો,, અને ઘણી બધી કોમેન્ટ પણ વાંચી... હવે એક જ પ્રશ્ન કરું છું..
    કે જેના બન્ને હાથ જ ન હોય . તો શું એમને સફળતા મળે જ નહીં.... કારણ કે સહી થી બધું સારું થાય એવું કહેવામાં આવ્યું અહીં અમી બેન દ્વારા....
    વિચારજો..બધા...

  • @VijayParmar-bq2rf
    @VijayParmar-bq2rf 3 роки тому +15

    લગભગ બધા વીડિયો માં મને કંઈક નવું જાણવા મળતું
    આ પહેલો એવો વિડિઓ છે જે મને totally ટાઈમ વેસ્ટ લાગ્યો
    Goonj bhai Please aava video fari na banavsho 🙏🏻

  • @milanpatel1883
    @milanpatel1883 3 роки тому +9

    ભાઈ આવા અંધશ્રદ્ધાના મુદ્દાઓ લઈને ના આવસો🙏🙏

  • @skbhusara
    @skbhusara 3 роки тому +11

    એટલે ગાંધીજી અસફળ હતા એવું કહેવા માગો
    એવું જરૂરી ના હોય કે બધા ની signature સારી જ હોય

  • @kkevents1999
    @kkevents1999 3 роки тому

    ખૂબ સરસ .... પ્લીઝ આવા ટોપીક કન્ટીન્યુ કરશો

  • @xyz0655
    @xyz0655 3 роки тому +7

    Study mukine ek sign na adhaare success medvo🤣🤣🤣🤣🤣 ( kya mast joke mara )

  • @ramzanalijariya2472
    @ramzanalijariya2472 3 роки тому +9

    સમજું માણસ આવી વાત કરે તો હસવું આવે છે ભાઈ આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી ની વાત ને બદલે અંધશ્રદ્ધા તરફ જય રહ્યા છીએ જય કિશાન

  • @hardikadreja
    @hardikadreja 3 роки тому +13

    તમારી પાસે ટેકનોલોજી વિશે ની માહિતી મળતી પણ આપની આ અંધવિશ્વાસની પોસ્ટ થી હું ખૂબ જ નિરાશ થઈ ગયો

  • @nilraval2390
    @nilraval2390 2 роки тому

    Thanks

  • @tanishakashyap5748
    @tanishakashyap5748 3 роки тому +3

    ને ગુંજ ભાઈ હવે શરૂ કરી દો ...આપના પ્રવચનો

  • @PINAKMONAPARA
    @PINAKMONAPARA 2 роки тому +1

    Ama abhan k angutha chap ne su samajvu 😂😂😂toy success hoy... Aava khota fatva no felavo saheb 🙏🙏 please..

  • @divpatel9740
    @divpatel9740 3 роки тому +5

    બસ, આ પણ ચાલુ કર્યું એમ ને
    અમે આ વિડિયો ની પુષ્ટિ નથી કરતા😂🤣😂

  • @sanjayrathod4959
    @sanjayrathod4959 3 роки тому +10

    એકદમ વાહિયાત પ્રકાર ની વાત લાવ્યા ભાઈ હજારો દાખલા છે અંગુઠા છાપ કરોડપતિ નાં....☺️☺️☺️☺️😊😊😊

  • @shayarchoksi2566
    @shayarchoksi2566 3 роки тому +3

    ગૂંજભાઈ, જીવન મા સારા કર્મો કર્યાં હશે એટલે તમારો આ વિડિયો જોવા મળ્યો 👍🏻

  • @Kamal.Infodata
    @Kamal.Infodata 3 роки тому

    અંગ્રેજી માં હોય તો કેપિટલ અક્ષર આવે પણ જે લોકો પોતાની માતૃભાષા ને પ્રેમ કરતા હોય એ ઓકો એમની માતૃભાષા માં સહી કરવાનું વધુ પસંદ કરશે જેમ કે હું પણ મારી માતૃભાષા ગુજરાતી ને પ્રેમ કરું છું અને હું પણ મારી સહી મારું નામ દરેક જગ્યાએ ગુજરાતી માં જ લખવાનું પસંદ કરું છું તો ગુજરાતી માટે કયો નિયમ લાગે અને કઈ વાતો નું ધ્યાન રાખવું જોઈએ એ પણ સમજાવો

  • @nikhilparmar4128
    @nikhilparmar4128 3 роки тому +26

    What you think about doctor's signature? They are not happy in life.😊😁😁

    • @entire_life
      @entire_life 3 роки тому

      😆😜

    • @learnwith6879
      @learnwith6879 3 роки тому +1

      Doctor loko 2 type ni signature kare che. Prescription and bank account ni signature alag alag hoi che.

  • @manishbaria1535
    @manishbaria1535 3 роки тому +1

    આ વિડિઓ કઇ જામ્યો નઈ

  • @sandipparaskar3647
    @sandipparaskar3647 3 роки тому

    સાહેબ તમારી પાસે નોલેજ મેળવવાની આશા છે .
    પણ આતો સમય નો બગાડ છે

  • @staticjeetu8102
    @staticjeetu8102 3 роки тому +9

    Aava episode nu pan ek naam aapta jav 'નકામી વાતો' અથવા તો 'ફાલતુ વાતો' jethi karine koy no samay na bagde 👍

  • @karansoni3829
    @karansoni3829 3 роки тому +1

    પહેલા તો ટેક્નોલોજી અને સમજવા જેવી માહિતી વિશે જ્ઞાન આપતા અને હવે આ બધું શુ, કઈ પણ,🙄🙄

  • @agastyadesign
    @agastyadesign 3 роки тому

    Too many negative comments but the point is right.. your signature is your identity..

  • @kamleshsolanki9077
    @kamleshsolanki9077 3 роки тому

    ઓનલાઇન પાટૅ ટાઈમ જોબ વિશે માહિતી આપજો

  • @tejendrakumarshah5276
    @tejendrakumarshah5276 3 роки тому +2

    I also changed signature ..really its change my life....

  • @smitamacwan3307
    @smitamacwan3307 2 роки тому

    સર ગુજરાતી સાઈન નથી સમજ આપશો
    સીધી લાઈનમાં સાઈન કરતા હોઈ તો કેવું?

  • @dipenrao9498
    @dipenrao9498 3 роки тому

    સિગ્નેચર છે ને એક ખરેખર એક સ્ટાઈલ છે એટલે કેટલા પણ લોકો એક સિગ્નેચર સિગ્નેચર ડેવલોપ કરતા હોય છે અને લોકો પાસેથી શીખે છે સ્પેશ્યલ અને પછી તે પોતાની સિગ્નેચર કરે છે કેટલા પણ મોટા લોકોને જોયેલા છે

  • @RADHEDIGITALSTUDIO-zx6gx
    @RADHEDIGITALSTUDIO-zx6gx 3 роки тому

    મારી પત્ની આગણ વાડીમાં જોબ કરે છે પણ એમનું સરનેમ બદલાવિયે તો જોબ માં તકલીફ યુભી થાય છે અને ના બદલવિયે તો તેને સરકારી બીજી યોજનાઓ અથવા લાભ નથી મળતા તો હવે શું કરવું....?

  • @shyamdhamsafe7538
    @shyamdhamsafe7538 3 роки тому

    એ ભાઈ આ બધા સાઇન ના ચક્કર છોડો . અને કામ ધંધા માં ધ્યાન આપો , ખોટા દેખા -દેખી બંધ કરી ને જેના લીધા છે, એ ને પાછા આપી દયો,અને કમાવા માં ધ્યાન આપો ઍટલે સાઇન આની જાતે ઔટોગ્રાફ બની જસે.@VTV Gujarati News and Beyond

  • @girishbaria6401
    @girishbaria6401 2 роки тому

    ભાઈ આ વીડિયો જોઈ ને ટાઈમ બગડ્યો એવુ લાગે છે મને આવી આશા નતી કે આવા વીડિયો ભી તમે બનાવશો .? ગુંજ ઠકર ભાઈ

  • @DrJigneshPrashnani
    @DrJigneshPrashnani 3 роки тому

    Very nice information

  • @rohitraval8931
    @rohitraval8931 3 роки тому +2

    બેન તો જાણે પીએમ બની ગયા હોય એવી વાત કરે... 😂
    સહી કરીને

  • @hardiksolanki6075
    @hardiksolanki6075 3 роки тому +1

    સીધી લાઈન ચાલે???.

  • @praveenkant1390
    @praveenkant1390 Рік тому

    I sign in hindi language any problems with the hindi please explain next time thank you for your nice message

  • @cmparekh3081
    @cmparekh3081 3 роки тому

    Good information

  • @amitbpatel1575
    @amitbpatel1575 3 роки тому +2

    ગુજરાતી માં સહી વિશે શું કેશો?

  • @Hardycv4
    @Hardycv4 3 роки тому

    બધુ કર્મ પર હોય છે. સહી પરથી બધુ નક્કી થતુ હોત તો કોઈ કર્મ જ ના કરે.

  • @033vishalpatel2
    @033vishalpatel2 3 роки тому +19

    VTV vala aato koi અંધ-શ્રદ્ધાંલુ ne lai aavya...aane EXPERT thodu kevay 🤣🤣

  • @kanzariyavipul9748
    @kanzariyavipul9748 3 роки тому

    ટેકનોલોજી ની વાતો કરવા વાળો આજે અંધશ્રદ્ધા ની વાતો કેમ કરે છે???

  • @meetdudani6469
    @meetdudani6469 3 роки тому

    ગુજરાતી માં સહી કરતા હોય એને કેપિટલ કેમ કરવો પેલો કે છેલો??

  • @jigneshmevawala2678
    @jigneshmevawala2678 3 роки тому

    Thank you

  • @gadhavipankaj8482
    @gadhavipankaj8482 3 роки тому +17

    અંગુઠા છાપ હોય તો 😂😂😂😂

    • @HATTATSU.GANG07
      @HATTATSU.GANG07 3 роки тому +1

      angutha ma last ma dot no aavvu joiae and underline complesury 😂😂

    • @yash.amin1
      @yash.amin1 3 роки тому

      Anghutho upar lai javano niche na javo joiye 😂🤣

  • @pravindabhi1185
    @pravindabhi1185 3 роки тому

    મારા તરફથી ગાળ સ્વીકારજો

  • @71MUKESH
    @71MUKESH 2 роки тому

    આ બહેન અને ગુંજ ભાઈ એમનો રોટલો શેકે છે.

  • @seobhavik2018
    @seobhavik2018 3 роки тому

    Bhai અમુક લોકો લગ્ન પછી બંને અટક રાખે છે એ રખાય કે નઈ

  • @anilvadsariya625
    @anilvadsariya625 3 роки тому

    Mari signature ma underline upar tarf karu chu to saru keway ke nay plz suggest me

  • @5StarExam
    @5StarExam 3 роки тому +4

    વા ગુંજ ભાઈ વા સરસ

  • @amardeeppatil5277
    @amardeeppatil5277 3 роки тому

    આ જોયા પછી કોઈ પોતાની સહી ને વિડિયો મા કહ્યું તે મુજબ ચેન્જ કરીને શું પોતાના નસીબ ને બદલી શકે

  • @royalgold9342
    @royalgold9342 3 роки тому

    jordar information ho

  • @jaydandwani1693
    @jaydandwani1693 3 роки тому

    Signature ma surname lakhvi joiye k nai?

  • @dwshow15
    @dwshow15 3 роки тому +3

    એલા પણ અંગુઠા વાળા MLA/MP બની ગ્યા છે... 😂😂😂

    • @enigma727
      @enigma727 3 роки тому

      😂😂

    • @maheshkumarmakwana7194
      @maheshkumarmakwana7194 3 роки тому

      અને ગુંજ સિગનેચર નાં ચકરમાં ગુંચું બની ગયો.

  • @chandrakantpatel1115
    @chandrakantpatel1115 3 роки тому +1

    ગુજરાતી માં સહી કરી હોય તો શું કરવું જોઈએ?

  • @vishveshpanchal8134
    @vishveshpanchal8134 3 роки тому

    नेचर और सिग्नेचर बदल जाती है दोस्त बस एक चोट काफी है ।।
    I don't belive this signature funda

  • @nanjibhaiparmar1740
    @nanjibhaiparmar1740 3 роки тому

    આવી એપક્ષા નહોતી

  • @jayesh7025
    @jayesh7025 3 роки тому

    જયેશ કોણ છે।
    વારંવાર એ જ સહી કેમ???

  • @premisrani111
    @premisrani111 3 роки тому +3

    AAvU NA HOY.....

  • @Mr.makgaming
    @Mr.makgaming 3 роки тому +7

    Andh-shraddha virus 😂😂

  • @VijayThakor-iz4id
    @VijayThakor-iz4id 3 роки тому

    કોઈ પણ ડોક્યુમેન્ટ મા કે કોઇ ફોર્મ મા નામ મા અટક આગળ લખવી જોઈએ કે પાછળ ??

  • @pravindabhi1185
    @pravindabhi1185 3 роки тому

    એક વાત કહું ???જતી રેજે

  • @DeepakSharma-dc2jd
    @DeepakSharma-dc2jd 3 роки тому

    Hu mari sahi gujrati english mix ma kesru chhu... Shu a barobar chhe???

  • @MITANSHUPRAJAPATI
    @MITANSHUPRAJAPATI 3 роки тому +1

    😂😂😂😂😂 are ben ...khali mehnat karo ne to badhu sakya chhe aavi Sahi. thi kai na thay .... 😡😡😡

  • @hardikchauhan9572
    @hardikchauhan9572 3 роки тому

    શું સહી માં પોતાના નામ ને ટૂંક માં લખી શકીએ ?

  • @KrutikSheth-es6zs
    @KrutikSheth-es6zs 2 роки тому

    What if we don't put only full stop instead we write continues dots like this... Can we get endless success in life?

  • @bepositivewithchudasama6523
    @bepositivewithchudasama6523 3 роки тому +2

    આવું કેમનું પોસિબલ છે????? K sign prthi Kai na Kahi skiye.......

  • @ajayjay9377
    @ajayjay9377 3 роки тому

    એક ગુજરાતી અને એક અંગ્રેજી શબ્દનો મિક્ષમાં લખીને સહી કરી શકાય??

  • @mansukhpatel7642
    @mansukhpatel7642 3 роки тому

    તમે કરી અંગ્રેજી સહી નીવાત પણ અમારેતો ગુજરાતી સહી કરવાની હોય

  • @milansolanki7221
    @milansolanki7221 3 роки тому

    Sir jo government ma pehla je sign kari chhe to su change kari sakay

  • @shravanraval6900
    @shravanraval6900 2 роки тому

    What about if the Signature begins with surname? What is the impact of it on person ?

  • @kamleshsoni8393
    @kamleshsoni8393 3 роки тому

    પાસપોટ મા ટુકી અંગ્રેજી સિગ્નેચર હોય
    અને બાકી દરેક ડોક્યુમેન્ટ બેન્ક દરેક મા ગુજરાતી મા હોય તો ફર્ક પડે
    કુમાર/ ભાઇ / દાસ /કિશોર
    આવુ કાઇ ફરે તો ભાગ્યમા શુ ફરે ?
    આનુ લોજિક શુ છે ?

  • @kalpeshmodi1325
    @kalpeshmodi1325 3 роки тому

    Signature ma star karta hoi to ??

  • @m.meghnathi
    @m.meghnathi 3 роки тому

    આ વિડિઓ મા અંધશ્રદ્ધા ને પ્રાધાન્ય આપે છે આ બેન. અંગુઠો મારવા વાળા પહેલા પણ અને અત્યારે પણ સત્તા ઓ સાંભળી ને બેઠા છે

  • @ketankavaiya6655
    @ketankavaiya6655 3 роки тому +1

    Sign simple rakhvi ke complicated krvi, Ke jethi koi copy na kri sake.?

  • @vimalkumarpatel1505
    @vimalkumarpatel1505 3 роки тому +1

    Government appointment mate kevi sign rakhi sakay

  • @raokrunal007
    @raokrunal007 3 роки тому

    👍🏻👍🏻 ખુબ સરસ nice 👍🏻🎉 sachu

  • @nileshpala8757
    @nileshpala8757 3 роки тому

    Bhai, signature ni niche je line aave te lambi-tuki ketali hovi joi ?

    • @dnpatel414
      @dnpatel414 3 роки тому

      એક મીટર લાંબી લાઈન રાખીશ તો જીવન ધન્ય થશે અને એનાથી વડાપ્રધાન બનવાની શક્યતા વધશે

  • @dipakkumarbane7614
    @dipakkumarbane7614 3 роки тому +1

    And how about if anyone doing signature in vernacular language??? There's no ups and downs like English.... What will be implemented in that case???

  • @atulambasana8644
    @atulambasana8644 4 місяці тому

    મારી દ્રષ્ટિએ બકવાસ છે ચેલેન્જ પુર્વક

  • @dmjadeja5686
    @dmjadeja5686 3 роки тому

    હું બે ભાષા ને મેળવીને સાઈન કરું છું, અભિપ્રાય આપશો.

  • @PM-eg7lw
    @PM-eg7lw 2 роки тому +1

    My sign covered all of her aspects of best signature but still i am facing all the issue she mentioned
    😢.

  • @krunal1248
    @krunal1248 3 роки тому

    હું આ બધું નાટક છે. લોકોને આવું નો ક્યો

  • @manishnayi1881
    @manishnayi1881 3 роки тому

    ગૂંજ ઠક્કર
    શુ આવો બોગસ એપિસોડ આપ્યો

  • @MrRameshparmar
    @MrRameshparmar 3 роки тому

    હું ક્લિયારિટી વાળી સહી કરું છું છતાં મારી જિંદગી ગુચવડા વાળી જ છે મારે શું કરવું જોઈએ ?

  • @jaykhasi4560
    @jaykhasi4560 3 роки тому

    I have doubt in my signature please can you tell me personally ?

  • @viveksolanki98
    @viveksolanki98 3 роки тому

    હું તો ગુજરાતીમાં જ સહી કરું છું.