સાહ વગર સીધું વાવેતર કરવાની રીત || કોઈ પણ જાળી નું ઇધાણીયુ સેટ કરવાની રીત...
Вставка
- Опубліковано 18 тра 2024
- સાહ વગર સીધું વાવેતર કરવાની રીત || કોઈ પણ જાળી નું ઇધાણીયુ સેટ કરવાની રીત...
Discription:
કોઈ પણ જાળી નું ઇધાણીયુ સેટ કરો માત્ર 2 મીનીટ માં..
સાહ વગર સીધું વાવેતર કરી શકાય..
કોઈ પણ tractor માં કરી શકાય..
મીની ટ્રેકટર, મોટું ટ્રેકટર, સનેડો ટ્રેકટર, power tiller ..
#murlidharfarming
#magfali
#jugad
#agriculture
#minitrector
#farming
ખુબ સારી માહિતી છે❤
Thanks
Mst rit tame sikhvi se aata jay murlidhar
Thanks
ખુબ સરસ માહિતી
Thanks Bhai
એકદમ પરફેક્ટ
Thanks Bhai
20જારી 38 જારીયે ટેકટર 4 દાતા
6 Daate Vavetar tractor ni Jali 28 ne 14 ni jali nu Vavetar ketla inch kravu pade
18 inch nu vavetar karvanu 4 date 36 jarinu tectarche
27
Sari mahiti hee
Thanks
27 no jariye ketlu thay
Ketla date vava nu se Ane tractor na agla will nu map?
Tyre kya rakhvanu.indhani yathi bahar ke andar
Upper
જાળી કેવી રીતે માપી શકાય. ભાઈ
2 Shah ke har vache nu anter hoy e ..
ટાયર સેન્ટર માં ચલાવવાનું કે
14 ની જારી 6 દાતા ટ્રેકટર ના ટાયર 50
24
14 nu vavetar ne tractor ni jali 52 ane 6 date vavetar ketla inch joiye
Mari pase 2 tractor che etle fari ne comment kari che bhai k me mapyu e ready j che em
Okay 👍
23 inch
ઈધણિયાણી થાય ત્યા tyre halse ne
Ha
27 ni jari 52 tektar no garo ketla ese aave
4 date
41.5
Thenks
Wc
Bhai Yuvraj no soroom kya aavel che plz replay
Bhai gujrat na badha Jilla ma chhe .
Dev boomi darwka ma kya aavel che
Bhai amto mne pn na khabar hoy
18 ni lali ma 5 date motu tracter se vil ni 54 ni jali se to કેટલે આવે એંધનિયું ???
27 inche
@@murlidharfarming thanks
24 ni jali. 33
Ketla date vava nu se?
15 ની જારી એ પેરવા નુ છે
Tractor na agla will nu map ketlu se Ane ketla date vava nu se
18 જાણી 4 દાતા આગળ ના વીલ નૂ માપ 39 ઈસ છે
25.5 inch
20 ની જાળી એ 5 દાડવા ?
Tractor na agla will nu map ketlu?
મોટા ટેકટર 4 દાતા 28 જારી આગલા ટાયર 58 ગાળો ઈધાણીયુ કેટલુ આવે
41 inch
18 ની જાળી ને 6 દાતે વાવેતર
ટાયર 56 ને છે તો એંધાનીયા કેટલે રાખવા
35 inche
બેય બાજુ સરખા રેય
ટાયર ની બાજુમાં એક બાજુ બે દાતારી એક બાજુ એક દાતો રે
Am hoy to na hale bne side data sarkha hova joye toj hale
તો ટાયર ની પાછળ દાતો આવે
યુવરાજ ટ્રેક્ટર 39 ટાયર 3 દાંતે 18 ની જાળી ઈ વાવવાનું સે????
16.5 inche avse pn 3 date no vavay will ni pachhal dato ave 4 date rakho ..
Fram nani se bhai
Su krvu jugad?
Ama to Biju su thay bhi minimum 60 inch ni frem joye
60 inch to se પણ એંધાન કય રીતે ફિટ કરવા
અમારું ટેક્ટર નું આગળ નું ટાયર 28 ઇસે છે 24 ની ઝાલીએ વાવેતર કરવા નું છે 3 દાતા નું વાવનું એંધણ્યું કેટલા ઈસે આવે ???
Ketla date vavanu?
3 દાતા નું
3 data nu
??
34 inche avse
20જારીયે વાવેતર 38જારીયે ટેકટર છે
૪ દાતા
31 Inch
આભાર