Good wark
👌👌👌
ખુબ જ સરસ
Bov saras have map karvu selu thay gayo
Koy aavu map ketu no to
Tame maru kam asan kari didhu
ભાઈ 24 ની જારી એ 4 દાતા થી વાવેતર કરવામાં ઇંધનીયા કેમ સેટ કરવા? ટ્રેક્ટર ના ટાયર સાઇઝ 52 7ફૂટ નું cativator
20/18 ની જાળીએ સનેડામાં વાવેતર કરવા માટે આગલું ટાયર કેટલે રાખવું
24 ની જાળીયા . ૪દાતા થી કરવાનું પણ ૪દાતા નું સેટિંગ કેવીરીતે કરવાનું .
66/ઇસ સાહ નાખવાના છે ટ્રેક્ટર આગળના 50 ઇસ છે તો કયરીતે સેટિંગ કરાય
Bhai 20 ni jali 4 date vavetar mota trectar ma ketla ens ma ave endadniya
54 ઇંચ એ મોટા ટ્રેક્ટર ના ટાયર ના વચ્ચે નું માપ છે.અને ૧૮જારી એ પાછ લે દાઢે વાવેતર કરીએ તો કેટલા ઇંચે માર્કર લગાવવું
તમારો પાટલો કેટલા ઈંચ નો છે.
૧૮",ના પ દાંતા અને ૩૬", અને ૫૪" ના ૩ દાંતા નું માપ જણાવશો.
બે વિલ નું અંતર ૫૨" છે
મારે ૨૦નીજારીમા ૪ દાતે ચાહ ખાતર કરવાના છે યુવરાજ ટેકટર છે કંપની ફિટીગ 40 સેન્ટર તો આગળ નૂ વિલ એધાનિયાના ચાહમા કેટલાના માપે આવે
28 नि જારી ये 4 દાંતા
મોટું ટ્રેકટર આગલા tyres नौ માપ 50 ઇંચ છે
તો માપ બતાવો
28 na 4 data atle
I l 28 l l
{ 42inch }
42+je jari nu vavetar hoy e pasi umervani atle 42+28 =70
Hve tractor na agla will 50inche atle anu ardhu 25 thay
70-25 = 45
Bhai swaraj 717 che ne 18 ni jari chhe ne 4 data chhe
Am na hale parfect inch hoy to map ekjet ave baki sakda pora patla thay badha tractor ma thodoghno fer hoy atle mapine jovo ketlu se
2 chas vavhhenu distance 68 inch ane pachhi chasma chhod 11 inche hoy etle 68+ 22 etle 90 inch chhod thi chhod kapasno rakhvano chhe motu tractor newholland 3037 tx
Are am na hoy Bhai centre thi 68 inch hoy ej ganvanu hoy Biju 11 inch na gnay
@@murlidharfarming amare mota patla hoy bharuch taluko motu tractor 2 chas vachhe chale eva
@@murlidharfarming amre kari bejvari jamin etle kapas bo bhare thay jay
5 દાતા અને18 ઇંચ જાળી વાવેતર કરવાનુ છે એધાણ કેટલા એ ગોઠવાનુ (મોટા ટેકટર મા 53ઇચ આગળ ના ટાયર સેન્ટર છે)
પાવર ટિલર મા બે વિલજ આવે તો કેવી રીતે માપ કાઢવું
Tractor ma hoy ej rite bhai tractor na agla will ne power tiler na will ni jari pramane set thay jsy
Bhai singal dato hoy to
1
Ha chale bhai tmare 28 ni jariye 3 data fit kri vache na data ma vava nu bne bajuna ban ane tmare vache na data thi 42 inche inchaniyu rakhi dejo atle ek dato vavato jay ne 56 ni jari camplet thati jay. Tray kri lyo ama kay fefar thay to kejo pasu 👍
ઈધામણુ એટલે કે એંધાણ એટલે કે નિશાની
ઘણી વખત તળપદી ભાષા ના શબ્દો ની સમજ બધા લોકોને ન પડે માટે મેં લખેલું છે. માઠું ન લગાડતા.
૧૨ dato puro
18 ની જારી 5 દાંતા ,ટાયર વચ્ચે નું માપ 54 ઇંચ
18 ni jari se atle centre na data thi chhela data sudhi nu map ave 36 inch . Ama pasi ji jari hoy e pachhi umervani 36+18 = 54 thay ..
Hve tmara tractor na agla will nu map 54 se anu ardhu Karo atle 27 thay hve ji pela data nu Pam htu 54 ama thi 27 bad karvanu 54-27= 27 thay ..
Sorry Mari bhul chhe pela map kidhu ama 😊.. 🙌
3 દાતા 30 ની જારી 34ઈંચ ટાયર ની જગ્યા છે તો અમારે દાતા થી એંઘાનીયુ કેટલાં ઈચ દુર રાખવાનૂ ????
Aagna. 38. Jari. 20. 3. Date
21 inche avse ... Pn 3 date na vavay bhai will ni pachhal dato avse 4 date vavo..
24 ની જાળીયા વાવેતર કરવાનું છે વિલ નું સેન્ટર 32 નું છે મિર્ચી ટ્રેક્ટર છે
ર 15:49
bhai amna karta bumfer ma indhnyu saru aa indhanyu harni janik hale chhe jethi trector fage to mangafli bahar kadhi nakhe indhanyu
Eto bhai gmey indhaniyu hoy map to ekj ave ha ek se nanu sisru hoy to fer pde. Baki bne ta hudhi indhaniye vavu j no joye
સોનાલીકા 20 DI ટ્રેક્ટર ફોરવીલ સે એને લોટરી માં ક્યાં ગેર માં હકાય
Bhai jamin kevik hard se ana upar adhar rakhe 1st low 2nd low ane 3 low ma jamin pramane haki skay RPM na tute e jovanu hoy
yuvraj 40 ni jari nu aave bhai tame front kaprelo chhe baki mapvama kai bhul 6e tamari
and biji vaat trector centor ma halvu joye vavni ma jethi har na dabay and ugavao saro thay mate trector na whell mujab jari rakho athva dagra banai lyo jay javan jay kishan
Na bhai mare company fitting j chhe frant ane folding varo se nana moti jari andar thij thay jay baki bhai dagra no kray koydi tractor sari rite hakvu hoy to ane ato khali video mate no demo hto hu indhaniye vavtoj nathi video to khali map kadhvanoj hto
20 ની જારી નું વાવેતર કરવા નું છે 4 દાંતા ટેકટર ના વાદરી ટાયર 38 ની જારી છે
હાલે કે??
72 jari vavetar 2 date aagal veel 38
@@murlidharfarming 1 date vavetar ma ketlu aavse bhi . Haji ek aana upar video banavo . Ghana khedu ne nathi samjanu
Bhai 1 dato kapas tuver jeva Pak maj hoy ama vache dato rakhvano hoy atle thay jay...
@@murlidharfarming ekli tuver vavi 72 jari e varsad bov thyo chas dekhata nathi have endhinya rakhi direc automatic thi vavi
36 ni jariye 3 data chadavi dyo atle 53 inche indhaniya med avi jahe..
180 inch
સાહ,ખાતર વગર નિશાન કરી ને વાવે ઈમાં કાઢી લેવાનુય શું હોય
Eto bhai jeni jevi kheti 😅 apde to kye shah vagar vavetar nkamu chhatay khedut ne no posatu hoy athva varo na ayvo hoy atle avvu karvu pre
Vah Bhai jordar hamjuti aaypi khub khub aabhar