ખુબ સારું અને વ્યવસ્થિત ભણાવો છો sir, અમને મુજવતા પ્રશ્ર્ન નું સોલુસ્શન તમે જાતે કરો છો ખરે ખર દિલથી આભાર માનું છું sir....🙏🏼 તમારા શબ્દમાં કહેવું હોય ને તો... ગામ આખું એમ કહે છે ચાલો આવી જાવ પાયા થી ગણિત શીખવા પણ sir તમારા જેવું ગણિત પાયાથી કોઈ શિખવાડ તું જ નથી આખું ગામ મોટું મોટું કરાવી ને જ ભણાવે છે નાની વાત નો કોઈ શોખ પાડતું જ નથી તમારા શિશુ ગણિત ની સિરીઝ જોઈને એકય ચેપ્ટર સ્કીપ કરવાનું મન થતું નથી અને દરેક ચેપ્ટર સરળ લાગે છે ફરી વાર દિલ થી ખુબ ખુબ આભાર sir...🙏🏼
ખૂબ ખૂબ આભાર સાહેબ❤... જેવો જ CCE નો SYLLABUS આવ્યો ...એટલે તરત જ શિશુ ગણિત સિરીઝ જોવાની ચાલુ કરી અને ૨ દિવસ માં જ ૯ વીડિયો જોઈ નાખ્યા....હવે કચરપટ્ટી સિરીઝ નો વારો..👌
આભાર બકુલ સાહેબ , આપના આ પ્રાથમિક ગણિતના તમામ વિડિયો ખુબજ સરસ છે , ગણિતનો એક જે ડર હતો મગજને ઇ દૂર થયો ને ઘણુંય બધું જાણવા મળ્યું 🙏🙏🙏 આપનો આભાર માનું એટલો ઓછો છે સાહેબ
જય માતાજી સાહેબ.. તમારા ગણિતના વિડિયો જોઈને કઈ ના આવડતું હોય તો પણ આત્મવિશ્વાસ માં વધારો થાય છે(પાળિયાને બેઠા કરી દયો એવું). તમારો આ વિષય ના હોવા છતાં હું તમને એક જ અરજ કરું છું કે તમારી સમયરૂપી સોનાની થેલી માંથી થોડો સમય કાઢીને આવનારી જુનિયર ક્લાર્ક હોય કે કોઈપણ પરીક્ષા હોય તેમાં પોતાનું સર્વશ્રેષ્ઠ કઈ આપવું તે ઉપર તમારો પ્રકાશ પાડશો એવી આશા છે.
Jordaar sir .... Plz Aa series chalu rakhjo.... Maths nu ek matr solution etle bakul patel sir. Thank you so much sir... Tet tat mate upyogi koi series start kro ne sir Or aa series tet tat releted concept lavo ne sir. apno khub khub aabhar🙏🏻🙏🏻🙏🏻
Thank you so much sir 🙏🙏🙏🙏🙏 મે બધા વિડિયો જોયા એટલું easy ગણિત છે તમારા વિડિયો જોયો પછી ખબર પડી Sir વ્યાજ અને નફો ખોટ પણ થોડું શિખવાડી દો🙏 તો peon માં Enough થાય જાય મે એપ. લીધેલું છે એમાં ગણિત 👎👎👎👎 એ એપ ની validity પૂરી થશે પછી તમારું app. Purchase કરીશ . 🙏
Jordar lecture sir Khub j saras rite samajayu❤ Sir ek Help Joiti Hati mare Highcourt Assistant result માં નામ નથી આવ્યું કારણકે મારે રોલ નંબર અને પ્રશ્ર્ન પુસ્તિકા નંબર બંને સમાન લખાઈ ગયા છે અને હું હાઇકોર્ટ જઈને આવ્યો પણ અરજી નહિ લીધી હવે શું કરું sir
બકુલ sir કચરપટી series ma maths Ane reasoning na badha lecture most imp lai lejo sir please Ane you tube maa મૂકજો please tamaro khub khub aabhar tamara થકી છેવાડા ના ગામડા નો વિદ્યાર્થી પણ ભણી શકે જેની પાસે પૈસા નથી એ પણ ભણી સકે એટલા માટે પ્લીઝ યુ ટ્યુબ માં બધા ગણિત અને reasoning na લેક્ચર મૂકજો સર તમે ગુરૂ છો તમારી પાસે એટલી આશા રાખીએ છીએ પ્લીઝ
ખૂબ સરસ મજાની ની આ સિરીઝ હતી bakulbhai sir હું સુરેન્દ્ર નગર જિલ્લા ના નાનકડા ગામ માં રહી ને GPSC કલાસ વન ટુ ની priparation કરું છું હું તૈયારી ની સાથે ખેતી અને પશુપાલન કરું છું છેલ્લા 6 month thi તૈયારી ચાલુ કરી છે પણ તમારા જેવું ગણિત ક્યાંય સમજાતું નથી બેચ ખરીદી શકાય તેવી અત્યારે પરિસ્થિતિ નથી કારણ કે ખેડૂત ને વખત તો કુદરત પણ દગો દઈ ગઈ છે પણ મારી તમને એવી request chhe ke tame આવા class 1 2 ને લગતા you tube પર વીડિયો મૂકતા રો તોસૌથી વધારે સારું જેથી ગણિત થી ભાગતા અને અમારા જેવા વિદ્યાર્થી નાના એવા ગામડા માં ખુબ સરળતા થી ભણી સકે Thanks you bakul sir ❤
Sir Banking ma Option ma Last digit karine Dakhalo kariye but ek option ma Last digir pramane Ans avto hoy sthe None of this pn hoy to su karvanu aakhu sum karvanu k hal tme je karavo cho e pramane karvanu?
bakul sir please badhay lecture maths Ane reasoning na karavjo kacharpati series ma please chevada na students ne pan labh male please sir maths Ane reasoning ma tame j best chuvo atle please guruji atli bhet apjo tamara sivay udhar nathi please series ma badhuy karavjo Ane UA-cam maukjo please
ખુબ સારું અને વ્યવસ્થિત ભણાવો છો sir, અમને મુજવતા પ્રશ્ર્ન નું સોલુસ્શન તમે જાતે કરો છો ખરે ખર દિલથી આભાર માનું છું sir....🙏🏼
તમારા શબ્દમાં કહેવું હોય ને તો...
ગામ આખું એમ કહે છે ચાલો આવી જાવ પાયા થી ગણિત શીખવા પણ sir તમારા જેવું ગણિત પાયાથી કોઈ શિખવાડ તું જ નથી
આખું ગામ મોટું મોટું કરાવી ને જ ભણાવે છે નાની વાત નો કોઈ શોખ પાડતું જ નથી
તમારા શિશુ ગણિત ની સિરીઝ જોઈને એકય ચેપ્ટર સ્કીપ કરવાનું મન થતું નથી અને દરેક ચેપ્ટર સરળ લાગે છે
ફરી વાર દિલ થી ખુબ ખુબ આભાર sir...🙏🏼
Saras... dhanyawad
અંબે માતકી જય sir
aa series ma aamru 1 to 10 nu badhu aavi gyu. tamaro khub aabhar saib. Tamne amara parents na ashirwad lagse.
ખૂબ ખૂબ આભાર સાહેબ❤... જેવો જ CCE નો SYLLABUS આવ્યો ...એટલે તરત જ શિશુ ગણિત સિરીઝ જોવાની ચાલુ કરી અને ૨ દિવસ માં જ ૯ વીડિયો જોઈ નાખ્યા....હવે કચરપટ્ટી સિરીઝ નો વારો..👌
Keep it up
ખૂબ ફાયદો થશે sir cce ma thank you sir ખરે ખર મહાકાવ્ય છે ❤❤❤❤ બેઝિક સમજાવી દીધું
ખુબ ખુબ ધન્યવાદ સાહેબ શ્રી, બસ આ રીતે જ આગળ પણ અમારી ગણિતને લગતી પીડાઓ દુર કરતા રહેજો 😊
Jordar teacher she. Ho. Khub. Khub. Aabhar
હાઈ સર તમે બહુ સરસ ભણાવો છો હું તમારો અને યુટયુબ ખૂબ ખૂબ આભારી છું
Jordar bhanavo. She
Radhe radhe 🙏
આભાર બકુલ સાહેબ , આપના આ પ્રાથમિક ગણિતના તમામ વિડિયો ખુબજ સરસ છે , ગણિતનો એક જે ડર હતો મગજને ઇ દૂર થયો ને ઘણુંય બધું જાણવા મળ્યું 🙏🙏🙏 આપનો આભાર માનું એટલો ઓછો છે સાહેબ
Dhanyawad
આપની આ સીરીઝ વરદાન રૂપ છે મસ્ત હો
જય માતાજી સાહેબ..
તમારા ગણિતના વિડિયો જોઈને કઈ ના આવડતું હોય તો પણ આત્મવિશ્વાસ માં વધારો થાય છે(પાળિયાને બેઠા કરી દયો એવું).
તમારો આ વિષય ના હોવા છતાં હું તમને એક જ અરજ કરું છું કે તમારી સમયરૂપી સોનાની થેલી માંથી થોડો સમય કાઢીને આવનારી જુનિયર ક્લાર્ક હોય કે કોઈપણ પરીક્ષા હોય તેમાં પોતાનું સર્વશ્રેષ્ઠ કઈ આપવું તે ઉપર તમારો પ્રકાશ પાડશો એવી આશા છે.
Maths maru saru hova chhata 9 lecture patya pasi ghanu navu sikhava malyu.... ખૂબ ખૂબ આભાર 🙏
ચાલુ રાખજો Sir 🎉🙏🙏🙏
Thanks a lot sir ❤😊
❤🎉Thanx bakul sir for this amazing shishu ganit series❤🎉😊( )
Most welcome 😊
Thanx bakul sir for this amazing shishu ganit series
🎉😊
Most welcome 😊
જોરદાર Bakul SIR 🔥👍🙏 ખૂબ ખૂબ આભાર 🙏
Dhanyawad
Mind-blowing sir❤
❤❤ saheb thank you
Jordaar sir .... Plz Aa series chalu rakhjo.... Maths nu ek matr solution etle bakul patel sir. Thank you so much sir... Tet tat mate upyogi koi series start kro ne sir Or aa series tet tat releted concept lavo ne sir. apno khub khub aabhar🙏🏻🙏🏻🙏🏻
વાહ ગુરુજી તમારા ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Thank you so much sir 🙏🙏🙏🙏🙏
મે બધા વિડિયો જોયા
એટલું easy ગણિત છે તમારા વિડિયો જોયો પછી ખબર પડી
Sir વ્યાજ અને નફો ખોટ પણ થોડું શિખવાડી દો🙏
તો peon માં Enough થાય જાય
મે એપ. લીધેલું છે એમાં ગણિત 👎👎👎👎
એ એપ ની validity પૂરી થશે પછી
તમારું app. Purchase કરીશ .
🙏
કાળકા માતા ની જય ❤🙏🙏🙏🙏🙏
Jai mataji
A very big thanks to you sir... 🌻there is no doubt in your way of teaching.. 💫
So nice of you
ખૂબ મજા આવે છે સર
સરસ રીતે સમજાઈ જાય છે
Su gajab ni method bnavi sir. Moj pdi gai. Jay mataji.
Excellent sir jii ❤️ ,9 lacture complete 🙏 lot of thanks
Best maths teacher in Gujarat
Regards
તમારા વિડિયો જોય ગણિત મને ગમતું થઈ ગયું
Bovj sari rite meths avdyu sir thank you sir
Me badha video joy lidha sir ane saav sidhi rite aavdi gayu pela mane saav Khabar j noti padti have Khabar padva mandi
Thank you sir ❤
Keep watching
જોરદાર 🎉❤❤❤❤❤❤
Thanks sirji
Sir aa series chalu rakho ne plzzzz 👌🙏🙏👍🏻
5/5 & 5/0 aave to kai rite solustion karvu te sikhavado plzzzzzzzz 👌🙏👍🏻sir
ખૂબ ખૂબ આભાર સર
Chalu rakhjo Sir 🌈📍
Gajab sir
Thank u sir jay mataji🙏🙏🙏
Thank you for this series Bakul Sir🙏
Most welcome
Very good sir please chalu rakho
Keep watching
Sir jordar Maja ave che haji agad bhag banav Jo sir
Excellent trick sir 😊
416×18-2288=5200 aave
Ans is none of these
Superb sir g
Superbbbbb sir your all lectures
Keep watching
Joradar sir 👍
Great 👍
Thank you! Cheers!
Khub khub aabhar sirr❤️❤️
Sir bahuj maja aavi
Kharekhr bahuj mast bhanavo chho
Me pelli var video joyo chhe
Maja aavi
Thank you so much sir
Jordar lecture sir Khub j saras rite samajayu❤
Sir ek Help Joiti Hati mare Highcourt Assistant result માં નામ નથી આવ્યું કારણકે મારે રોલ નંબર અને પ્રશ્ર્ન પુસ્તિકા નંબર બંને સમાન લખાઈ ગયા છે અને હું હાઇકોર્ટ જઈને આવ્યો પણ અરજી નહિ લીધી હવે શું કરું sir
E Loko ne j rajuat karvi pade
Jordar sir.. aa series chalu rakho🙏
Ok
Lot's of thanks sir 🙏🎊🌷❤️
Thanks ❤❤🎉
You're welcome 😊
બકુલ sir કચરપટી series ma maths Ane reasoning na badha lecture most imp lai lejo sir please Ane you tube maa મૂકજો please tamaro khub khub aabhar tamara થકી છેવાડા ના ગામડા નો વિદ્યાર્થી પણ ભણી શકે જેની પાસે પૈસા નથી એ પણ ભણી સકે એટલા માટે પ્લીઝ યુ ટ્યુબ માં બધા ગણિત અને reasoning na લેક્ચર મૂકજો સર તમે ગુરૂ છો તમારી પાસે એટલી આશા રાખીએ છીએ પ્લીઝ
Very good explanation sir you do easy to maths 🙏👌👌
Keep watching
જય માતાજી 🙏
dhanyavad🙏
❤😊 tnx sir 🫶
Good 👍
Thank you! Cheers!
Thank u sir for this video.
So nice of you
Jai hind sir
Thank you sir..
🙏🙏
Most welcome
Tnq sir ❤
Aapko Salam sir
Thank you very much sir maro maths no fear dur krva mate
Most welcome
SIR BOOOO J JORDAR MATHS KARAVO CHHO
Thank you so much sir
Most welcome
Ganit no payo sikhava mate thank you sir
Dhanyawad
👌👌👌
Sir tame to arybhat ne pan pasa padi dyo evu bhnavo cho 👍
ખૂબ સરસ મજાની ની આ સિરીઝ હતી bakulbhai sir
હું સુરેન્દ્ર નગર જિલ્લા ના નાનકડા ગામ માં રહી ને GPSC કલાસ વન ટુ ની priparation કરું છું હું તૈયારી ની સાથે ખેતી અને પશુપાલન કરું છું છેલ્લા 6 month thi તૈયારી ચાલુ કરી છે પણ તમારા જેવું ગણિત ક્યાંય સમજાતું નથી બેચ ખરીદી શકાય તેવી અત્યારે પરિસ્થિતિ નથી કારણ કે ખેડૂત ને વખત તો કુદરત પણ દગો દઈ ગઈ છે પણ મારી તમને એવી request chhe ke tame આવા class 1 2 ને લગતા you tube પર વીડિયો મૂકતા રો તોસૌથી વધારે સારું જેથી ગણિત થી ભાગતા અને અમારા જેવા વિદ્યાર્થી નાના એવા ગામડા માં ખુબ સરળતા થી ભણી સકે
Thanks you bakul sir ❤
Dhanyawad
45:09 Answer Wrong chhe.
Last digit 5 chhe so direct Multiplication nahi thay..
Ok
🙏🙏🙏
🔥🔥🔥🔥
Sir, ssc gd 2023-24 bharti mate mahiti aapo
Thank you so much😊✨ for clear my basic maths sir ,i humble request to you please this series continue with other mathematical topic 🙏
Sure 👍
Sir sisu na badha lecture pura karya ....hve app laye to easy padse ne ?
Ha
Best teaching mathad
Very nice 👍👌
Thank you! Cheers!
sir CCE exam mate maths reasoning na video muko please UA-cam ma basic lecture muko badha please
thai sake to sisuganit ni series aagar badharjo🙏
Eto aatli j hati ..have shishu mathi tarun bano
Ok
Avi koi new series lav jo sir
Ok
Sir Hindi use kijye pls taki dusre States ke students v smajh sake please 😊
Surr
Sir assistant na call letter download thay se
Agad no video kyare upload thase
Aatla j chhe
🎉🎉❤
Gsecl second shift 2 maths reasoning sollution lavo sir
Sir Banking ma Option ma Last digit karine Dakhalo kariye but ek option ma Last digir pramane Ans avto hoy sthe None of this pn hoy to su karvanu aakhu sum karvanu k hal tme je karavo cho e pramane karvanu?
Time pramane
@@bhainskipathshala ok sir
સર, રિવિઝન લેક્ચર રાખો તો મજા પડે. ખાસ કરીને અઘરા પ્રશ્નો હોય અને તમારી સ્ટાઈલ હોય. એ બહાને તૈયારી મજબૂત થાય.
Ok
પ્લીઝ, સાહેબ revision lecture રાખવાનું કઈક પ્લાનિંગ કરજો. Application ma
Next Constable ni exam pehla.
sir please start csat batch
Sure
bakul sir please badhay lecture maths Ane reasoning na karavjo kacharpati series ma please chevada na students ne pan labh male please sir maths Ane reasoning ma tame j best chuvo atle please guruji atli bhet apjo tamara sivay udhar nathi please series ma badhuy karavjo Ane UA-cam maukjo please
Gujarati ma taiyari kariye to saru reshe ke ?
Ha
Sir aa psi maate che?
Sire
IBPS exam gujarati ma day sakiae ke nai
Clerk ni aapi sakay gujaratima
336 × 15 × 8
Answer 40320 aave
Evo koi option nathi atle *none of these* answer aave👍
Please reply me 🙏
સાહેબ આ aptitude એટલે ગણિત કે બીજો વિષય કેહવાય?
Ganit
@@bhainskipathshala thank you sir
IKDCR AHMEDABAD EXAM FOR ACCOUNTANT SOLUTION PLEASE
Sir tame RBI jevi reputed job kem chhodi ?