સમરથસિંહ સોઢા સાથે મુલાકાત 02-Samarathsinh Sodha Interview -Part 02 .mp4

Поділитися
Вставка
  • Опубліковано 4 бер 2020
  • #mulakatSamarathsinh #InterviewGujaratiArtist
    LIKE || SUBSCRIBE || SHARE || COMMENT
    Title :-Gujarati deshi Bhajanik Santvani kalakar Samarathsinh sodha sathe mulakat interview Part 02
    Speech/Anchor :-Vijay Jotva (journalist)
    Respondent :-Samarathsinh sodha sathe mulakat
    Producer:-Vijay Jotva (Ahir)
    Live Recording :-Vijay jotva -Journalist
    Studio :-Studio bhajanDhara
    All copyright :- Divy Darshan bharati (bhakti channel )
    આમારી 'ભજન સંતવાણી' ટીમે ગુજરાતના ખુણે ખુણે થી લોકસાહીત્યના વિવિધ પ્રકારના કાર્યક્રમો ભેગા કરીને નીચેની એપ્લીકેશનો મા મુકેલા છે આ એપ્લીકેશનો લીંક નીચે આપેલી છે
    આ તમામ એપ્લીકેશનો ચોકકસ ડાઉનલોડ કરજો..
    (1)ભજનધામ bit.ly/2mgLHZp
    (2)ઉત્સવ ગુજરાત bit.ly/2mkxgUk
    (3)સંતવાણી mp3 bit.ly/2juaKWp
    Facebook :- / bhajandhammedia
    DD Bharati Official Channel- DD bharati gujarati channel
    #DDBharati_Gujarati
    WebSite :-bhajansantvani.com/
    This channel upload by all list of gujarati singer
    KINJAL DAVE jignesh kaviraj, geeta rabari gita rabari ,vijay suvada ,kajal maheriya,asha kareliya,shital thakor ,rakesh thakor,rakesh barot,jignesh
    Bewafa Tane Dur Thi Salam manoj jobanputra studio sarsawati official
    ArtistJiganesh Kaviraj Album raghav dijital ,studio bansidhar ,manoj jobanputra studio sarswati official
    Bewafa Tane Dur Thi Salam studio giriraj
    VIJAY SUVADA - Mahobbat Khape Biju Kai Na Khape | New Love Song 2018 | FULL HD VIDEO
    Vijay Suvada New Song - Mahobbat Khape Biju Kai Na Khape -
    kaviraj gujarati Allbum song
    tejal thakor,teena rabari ,devngi patel,tejal barot etc
  • Розваги

КОМЕНТАРІ • 202

  • @pareshbhaimistri6318
    @pareshbhaimistri6318 4 роки тому +9

    નારાયણ સ્વામી બાપુ ના રસ્તે સાલવા વાળા
    કલાકારો માં સમરથ સિંહ બાપુ નું મહત્વ નું
    સ્થાન છે બાપુ જેવાં ઓસા અરાધકો છે

  • @rkkrishna601
    @rkkrishna601 4 роки тому +9

    સમરથસિંહ જેવા કલાકાર મળવા મુશ્કેલ છે... એમનાં ભજન જૂની કેસેટ હતી ત્યાર થી ગમે છે..

  • @kanjibhai7677
    @kanjibhai7677 4 роки тому +13

    વાહ સમરથ બાપુ જય હો સંતવાણી ખરેખર તમે સંતવાણી ના સાચા સાધકછો

  • @krishnaparmar4306
    @krishnaparmar4306 4 роки тому +16

    વાહ સોડા બાપુ તમે બવ ઊંચી વાતૉ કીધી છેં જે આજના અમારા જેવા યુવાનોનેં જીવન માં ઉતરવાની જરૂર છેં અને શ્રીમાન વિજય સાહેબ જી આપનો ખૂબ ખૂબ આભાર કે તમે આવા અણમોલ સંતવાણી આરાધકો ના ઇન્ટરવ્યૂ લઈ નેં બવ ધન્યવાદ નેં પાત્ર કામ કરો છો તમને માતાજી સ્વસ્થ રાખે જય માતાજી 💐🙏

  • @bhajannabheru6443
    @bhajannabheru6443 4 роки тому +13

    બાાપુ એ વાતુ કરી ઍ બધી સાચી વાત છે અમુક લૉકૉ સંતવાણી નૉ કોનૅ કહૅવી એ ખબર નથી મન ફાવૅ તૅ બૉલી નાખૅ છે અતારે આપણ નૅ ભજન ના ભીસમ પીતા કયે ઍવા નારાયણ બાપુ કાનદાસ બાપુ યાદ આવૅ આ હૉત તૉ જે લૉકૉ હીન્દી ગીત ગાય છૅ ઍમનૅ સૅજ ઉપર ચણવા ના દેત સમરથ બાપુ ની મુલાકાત લીધી અમનૅ ખુબ જાણવા મલયૉ આભાર તમારૉ જય હૉ સંતવાણી

  • @rathodajaysinh8649
    @rathodajaysinh8649 4 роки тому +13

    વાહ વિજય ભાઈ મોજ આવી હજી પણ
    ભાઈ મર્યાદા મા બોલ્યા છે હજી ઘણુ બધુ
    બાકી રહ્યુ છે પણ આટલુ પણ સમજદાર
    ને ધણુ થઈ જશે હવે તો આધ્યાત્મિક ભજન મા પણ એવાજ ખીલે છે....
    આ સનાતન ધર્મ નહી પણ અઢારે આલમ
    માટે અમુલખ વસ્તુ છે .માટે સમજદાર
    વ્યક્તી ઓ જાગે સંસ્કૃતિ સાચવે ...
    આ આપણુ આત્મરંજન છે થોડા કોથરી
    પી આવવા વાડા ન આવે તો શુ ફરક પડશે ...એક વાર ફરી વિજયભાઈ તમારો
    આભાર માની એ છીએ .બાયઠ-કચ્છ
    ચાલો બાયઠ સોદેવ ના ધામ...
    જય સોદેવ પીર દાદા

  • @arajangojiya6246
    @arajangojiya6246 4 роки тому +8

    વાહ સાચો જવાબ આપવાની તાકાત છે

  • @mohanbarot8584
    @mohanbarot8584 4 дні тому

    ધન્યવાદ વિજયભાઈ સમરથસિહ બાપુ નુ ઈન્ટરવ્યુ લીધું ને બાપુ એ એકદમ સત્ય વાતો કરી અતિ આનંદ આવ્યો જય હો સંતવાણી

  • @khodarajput5245
    @khodarajput5245 3 роки тому +4

    વાહ બાપુ વાહ ભગવાન તમને તંદુરસ્ત રાખે એવી પાર્થ ના

  • @mansukhbhai8774
    @mansukhbhai8774 4 роки тому +10

    સત્ય બવજ કઠીન છે ભાઈ સાવ સાચુ કહયું સમરથસીહ ભાઈ

  • @anjanaadhiya9736
    @anjanaadhiya9736 10 місяців тому

    સાચું કહેવું ખુબ જ જરૂરી છે. કોઈ ના પણ ડર વગર તમે સંતવાણી ના સ્ટેજ પર જે દુષણો વિષે વાત કરી તે ખૂબ જ જરૂરી છે. જ્યારે કાનદાસ બાપુ અને નારાયણ સ્વામી જેવા ઓલિયા પુરુષ ના ભજનો સાંભળીયે છીએ ત્યારે આજ ના ઘણા કલાકારો દ્વારા સંતવાણી ના નામે ચરી ખાય છે. તેનું ઘણું જ દુઃખ થાય છે.

  • @motivationlifefilling4732
    @motivationlifefilling4732 2 роки тому +1

    વાહ બાપુ જ્ય માતાજી સાચી વાત તો કળવી હોય જ.

  • @hirendrachudasama1305
    @hirendrachudasama1305 3 роки тому +4

    ખૂબ સરસ સમરથસીહ બાપૂ બહૂ સાચૂ કહોછો જય માતાજી🙏

  • @laljighoghari9270
    @laljighoghari9270 4 роки тому +9

    વાહ બાપુ વાહ જોરદાર વાત કરી

  • @meragavmeradesh.9907
    @meragavmeradesh.9907 9 місяців тому

    વાહ સમરથસિંહ ભાઈ સોઢા ધન્યવાદ છે તમારી જીગરને

  • @pkcreations5964
    @pkcreations5964 11 місяців тому

    વાહ સમરથસિંહ બાપુ. જય હો સંતવાણી

  • @rupeshmehta2769
    @rupeshmehta2769 Рік тому

    Vha bapu ni moj santvani 🙏🥰💝 bapu ni vat sachi 🎉❤❤❤❤❤❤❤🎉

  • @gambhirsinhchudasama7853
    @gambhirsinhchudasama7853 3 роки тому +2

    જય માતાજી. વિજય ભાઈ.
    સમરથ સિહ બાપુ ભજન ના સાચા આરાધક છે.
    અને હજી ઘનુ બાકી રયગયુ છે. હજી સમરથ સિહ બાપુ ના બે ભાગ લયલ્યો.

  • @mahesh.z.baraiyabaraiya6301
    @mahesh.z.baraiyabaraiya6301 4 роки тому +27

    " વિજય ભાઇ તમે જે કલાકાર કે જેમણે કાનદાસ બાપુ અને નારાયણ સ્વામી બાપુ જેવા ઉચ્ચા ગ્ગજાના કલાકાર સાથે બેસી ને જેમણે ભજન ગાયા તેવા કલાકાર ( સમરથ સિંહ સોઢા ) સાથે મુલાકાત લીધી તે બદલ વિજય ભાઇ તમારો ખુબ ખુબ આભાર..બાપ..🙏🙏🙏 " હમને સાંભળ- વાની ખુબજ મજા આવી હો..બાપ..🙏🙏🙏

    • @VijayJotvaJournalist
      @VijayJotvaJournalist  4 роки тому +1

      Dhanywad bhai

    • @mahesh.z.baraiyabaraiya6301
      @mahesh.z.baraiyabaraiya6301 4 роки тому

      વિજય ભાઇ આપણો ખુબ ખુબ..બાપ..🙏🙏🙏" ધન્યવાદ..બાપ..👍👍🙏🙏

    • @nkdakla
      @nkdakla 4 роки тому

      જય હો કાનદાસ બાપું..

  • @user19980lqz
    @user19980lqz Рік тому +1

    Vah bapu vah...Rahasy ni vaat samjavi ....Pranam🙏

  • @pratapsinhsodha1842
    @pratapsinhsodha1842 2 роки тому +2

    હા સમરતસિહ કાકા તમારી વાતો સાંભળીને મજા આવી ગઈ માં સચિયાર સદા તમારી રક્ષા કરે જય માતાજી

  • @nikhildanidhariya4749
    @nikhildanidhariya4749 4 роки тому +7

    Jay Ho Santvani
    Jay Ho Samratshihbapu
    Jay Narayan
    Jay Ma Sonal

  • @rameshkacha8323
    @rameshkacha8323 2 роки тому +1

    Jay mataji vijaybhai

  • @vasudevrajgor7242
    @vasudevrajgor7242 4 роки тому +3

    Bijo apisod. Ma. Bhuj. Sikh mli jay ho santvani smrat shih bapu ne aek. Var. Hirapar pdharo bapu bhavthi

  • @godgamer2533
    @godgamer2533 2 роки тому +1

    જયહો.સંતવણી

  • @jayeshkeshvala1039
    @jayeshkeshvala1039 4 роки тому +3

    Vijay bhai....atiyar sudhi nu best entarview.....
    ખુબ आनद thiyo.. 🙏

  • @laxmidangar1924
    @laxmidangar1924 11 місяців тому +1

    જય હો વાલા

  • @FaridaMirOfficial
    @FaridaMirOfficial 2 роки тому

    Wah mara mota bhai ne vandan 🙏🏻

  • @n.npatel4950
    @n.npatel4950 2 роки тому +1

    જયહો બાપુ જયહો બાપુ

  • @hakumatsinhjadeja9359
    @hakumatsinhjadeja9359 4 роки тому +3

    Vijay Bhai layak , ancor

  • @user-ob2jq4vo2u
    @user-ob2jq4vo2u 4 роки тому +2

    સમરથ સિંહ ભાઈ ને વિજયભાઈ. પ્રણામ .. વાત. બાબત વિચાર આવે છે.. જેના વડીલો અગાઉ. દેશમાં હતા ત્યારે. અહી. તે. ડાયરા તેમજ સંત વાણી સાંભળતા. પછી તે પરદેશ ગયા. ... ભણેલ ગણેલ. પરદેશ જાઇ. સુખી થઈ એવા આશીર્વાદો તો. માનવતાના ધોરણે આપણી ગળથૂથી મા. છે જ. હવે એ વડીલો ફુરસદ સમયે જ્યારે દેશને યાદ કરે. ત્યારે. બધા જ સમજી શકે છે. કે ગુજરાત કચ્છ. પરદેશમાં. વતનની સમૃદ્ધિ મા. કોને યાદ કરે. ભજન અને લોક ગીતો ને ... ગમે તેવી પરદેશની જાહોજલાલી હોઈ. પણ બાળપણ મા ત્યાં જન્મેલા સંતાનો એ જે વાતો વડીલો પાસેથી સાંભળી હોઈ. એ. સાંભળવા કલાકારોને પરદેશ બોલાવવામાં આવે. ત્યારે. વાતું ના કહેનારા તો હયાત હોઈ નહિ. ... ને. એ વખતના રાગ. તાલ. ક્યારેય જેણે હકીકતમાં સાંભળ્યા ન હોઈ. એને ખબર ન હોઈ એ સ્વાભાવિક છે . પછી. આપણાં કલાકારો એ જૂના વડીલો ના સંતાનો ભલે આજે પરદેશી હોઈ પણ એ સમજે એ માટે. થોડું ચેન્જ. થતું હોઈ. .. છતાં. .. નવા રાગ તલ થી વાત એની એ રહે. સંસ્કાર એ જ રહે. ભાવ ભક્તિનો રહે તો ઘણી સારી વાત બની શકે. .. જાજી સમજ નથી. છતાં સમ્રથસિંહ ભાઈ. ફકત વિચારો ના કારણે લખ્યું છે

  • @valaprabhat9796
    @valaprabhat9796 2 роки тому +2

    I salute you sir.🙏🙏🙏🙏🙏

  • @mukeshsavaliya6053
    @mukeshsavaliya6053 4 роки тому +5

    જય ગીરનારી મહારાજ

    • @mukeshsavaliya6053
      @mukeshsavaliya6053 4 роки тому

      ખરે ખર પરમાત્મા નું ભજન કરવાનું છે જય ગીરનારી મહારાજ

  • @jagdishmatiya787
    @jagdishmatiya787 4 роки тому +3

    ખૂબ સરસ મજાની વાત કરી. આભાર. મથૂર ભાઈ કણજારીયા ની મુલાકાત લેવાની જરૂર છે

  • @lokgit
    @lokgit 2 роки тому

    Vijay bhai samarth shih jordar vat kari che sachi sanskriti jadavi che

  • @asmusic5
    @asmusic5 2 роки тому +2

    સમરથસિંહ સોઢા ના પરિવારે દેશને ઘણુ જ આપ્યુ છે. જે આ ક્યારેય ના ભૂલી શકાય

  • @user-hp1wu3ru1f
    @user-hp1wu3ru1f 2 роки тому

    Mane to bov saras lage tamari vani

  • @kamleshchavda6378
    @kamleshchavda6378 2 роки тому

    આવુ શતય અતયારે બોલવાની હીમત જ જુજ લોકોની હશે ગોળખાઈએ તો આપણે ન ખાવાની શલાહજ ન આપી શકીયે શમરથશીહજી શતયકેમ બોલેછે એમનુ જીવનજ ભજનના રંગમા તરબોળછે પોતેજ બોલયાછેકે ભજનશીવાઈ હુ કયારેય સટેજ ઉપર બોલીશજ નઈ સટેજથી નીચે ઉતરી જવુ પશંદ છે એવુ શમરથશીહજ બોલી શકે મારો કહેવાનો મતલબ શતયવાદી અને શાચા આરાધકછે એટલે ટકોર કરી રહયાછે મને પુરો અનુભવછે શમરથશીહ.એક અલગ ધયેયના માણશછે શાચા આરાધકને વંદન

  • @pareshbhaimistri6318
    @pareshbhaimistri6318 4 роки тому +3

    નારાયણ સ્વામી બાપુના પૂર્વાશ્રમ ના દીકરા
    હરેશદાન ગઠવી સાથે મુલાકાત લેવા વિનંતી

  • @nirubhachauhan9968
    @nirubhachauhan9968 Рік тому

    Jay ho

  • @harjigadhvi3964
    @harjigadhvi3964 4 роки тому +3

    Wah bapu

  • @motivationlifefilling4732
    @motivationlifefilling4732 2 роки тому

    બાપુ બહુ સરલ હો...વાહ

  • @dharmistha.shah.alakhdhamo4140
    @dharmistha.shah.alakhdhamo4140 2 роки тому

    Santo na charno ma pranam 🙏

  • @dharmistha.shah.alakhdhamo4140
    @dharmistha.shah.alakhdhamo4140 2 роки тому

    Sachi vaat kari samrath bhai....santvaani nu apman sahan na thay...santo ni anubhav ni vaani chhe..

  • @desaikalotra9121
    @desaikalotra9121 4 роки тому +2

    બોવ સરસ વાત કરી

  • @kamleshchavda6378
    @kamleshchavda6378 2 роки тому +1

    भजनानंदी वडील समरथसीहजी जयपरसूराँम जयनारायण ભજનશીવાઈ સટેજ ઉપરથી કંઈ બોલયાજ નઈ હોય ફકત શંતવાંણી શાચા આરાધકછે 🙏💌

  • @laxmidangar1924
    @laxmidangar1924 11 місяців тому

    વાહ બાપૂ જય હો

  • @natvarlalbharad3744
    @natvarlalbharad3744 2 роки тому

    Vahbapu, abhinandan,

  • @ChiragPatel-sh4cz
    @ChiragPatel-sh4cz 4 роки тому +2

    Jay ho santvani

  • @asvingediya1275
    @asvingediya1275 4 роки тому +5

    હાસમરથબાપુ

  • @khojiunbox
    @khojiunbox 4 роки тому +4

    જય હો કાનદાસ બાપું....

  • @nayaksureshsargambandhimat8395

    વાહ સમરથસિંહ બાપૂ ખરેખર ભજન અને સંતવાણી સ્ટેજ ની મર્યાદા જળવાઈ રહેવી જોઈયે

  • @bhaveshbhanushali5904
    @bhaveshbhanushali5904 3 роки тому +2

    सोढा सर आपको नमन

  • @AB-xk3ks
    @AB-xk3ks 3 роки тому

    Dhanyvad vijaybhai jotva bapu ye khub Sachi vato Kari khub aanand thyo khub saras interview santvani nu jatan thavu joye bhajan na sabdo ma dhyan devu joye

  • @rupeshmehta2769
    @rupeshmehta2769 Рік тому

    Jay girnari 🥰🙏 bapu jay girnari jay mahakal 🙏💝 jay mataji 🙏💝🥰❤

  • @arvindsindhal583
    @arvindsindhal583 Рік тому

    જય હો

  • @pradipsinghvaghla7333
    @pradipsinghvaghla7333 2 роки тому

    🙏🏻👌🙏🏻jaymataji

  • @sahebsaudiobhajanofficial5694
    @sahebsaudiobhajanofficial5694 4 роки тому +4

    વાહ બાપુ વાહ સત્ય છે

  • @haribhaiahir8007
    @haribhaiahir8007 4 роки тому +3

    જી નામ જી નામ જી નામ જી નામ જી નામ.

  • @user-hp1wu3ru1f
    @user-hp1wu3ru1f 2 роки тому

    vah vah samrathbha vandani

  • @dangarshailesh2481
    @dangarshailesh2481 4 роки тому +2

    જય હૉ સમરથ શિંહ બાપુ

  • @prakashchavda7369
    @prakashchavda7369 4 роки тому +3

    વાહ વાહ સરસ મજાની વાત કરી

  • @krishnastudioanjar9867
    @krishnastudioanjar9867 Рік тому

    જય હો સંત વણી

  • @dangarshailesh2481
    @dangarshailesh2481 4 роки тому +1

    ખુબ સરસ

  • @fateramjalodhiya3011
    @fateramjalodhiya3011 3 роки тому

    સાહેબ બંદગી સાહેબ

  • @asvingediya1275
    @asvingediya1275 4 роки тому +3

    જયશામજીબાપુ

  • @jaymasonbaichannel592
    @jaymasonbaichannel592 2 роки тому

    સાચા સમરથસિંહ બાપુ સાચા છો

  • @jayeshkeshvala1039
    @jayeshkeshvala1039 4 роки тому +1

    Jay ho...🙏

  • @saurashtranisugandh1997
    @saurashtranisugandh1997 4 роки тому +1

    JAY HO SANTVANI

  • @hellaro4093
    @hellaro4093 2 роки тому

    Umesh,
    Jigo kaviraj,
    Etc...

  • @prajapatimansukh2797
    @prajapatimansukh2797 Рік тому

    Sachu.kahenarto.kokaj.male.jay.mataji.bapu

  • @jayeshvaishnav4542
    @jayeshvaishnav4542 4 роки тому +1

    2 ભાગ જોયા મોજ પડીગઈ

  • @ashoksiju2883
    @ashoksiju2883 4 роки тому +3

    Vijay bhai tamari mehnat rang lavi

  • @bhaveshnadiyapara9793
    @bhaveshnadiyapara9793 4 роки тому +1

    વાહ વિજયભાઈ વાહ

  • @desaikalotra9121
    @desaikalotra9121 4 роки тому +5

    બધી જ વાત મા બોવ મજા આવી પણ 1 વાત સમજવા જેવી સે દરબાર ના ઘરે તલવાર બંધુક જેવા સાધનો હોય પણ રામ સાગર ભાઈ ભાઈ સીતારામ ૐનમોનારાયણ

  • @VIKRAM_RABARI_5565
    @VIKRAM_RABARI_5565 4 роки тому +2

    Ha. . .moj. . .Ha . . .

  • @setabhaipadhar8558
    @setabhaipadhar8558 4 роки тому

    Vah samarthaji Tamara bhajan mane khub game che

  • @sureshnai9553
    @sureshnai9553 3 роки тому

    Vah vijaybhai bau saru kam karo..khub khub abhar.....ane samrathsih bapu ne khub khub. Dhanyavad .....karan k avi vato kari kk jenathi amne to ashish malse pan amana sabdo rrupi amne pan ashish mlya chhe...jay narayan ...jay nakalang

    • @VijayJotvaJournalist
      @VijayJotvaJournalist  3 роки тому

      Abhar suresh bhai

    • @sureshnai9553
      @sureshnai9553 3 роки тому

      @@VijayJotvaJournalist AAA pan tamari mahanta chhe kk tame personal reply kari tame amari comments vachi ane accept Kari avu proof kari amne andar thi bau khusi vyakt karavo chho🙏

  • @gambhirsinhchudasama7853
    @gambhirsinhchudasama7853 3 роки тому

    જય માતાજી વિજય ભાઈ.
    પ્રતાપ બારોટ ની મુલાકાત એકવાર લો.

  • @shyamkalavadiya3980
    @shyamkalavadiya3980 2 роки тому

    Wah bapu Jay ho santvani

  • @dabhinaresh6627
    @dabhinaresh6627 4 роки тому +3

    અમારે પણ laxxman બાપુ સૈલેશ મહારાજ રામદસ બાપુ નિરંજન પંડયા આ બધા કલાકારો ને લાઈવ પ્રોગ્રામ જોવા હોય છે પણ અમારા ગાંધીનગર.અમદાવાદ.ખેડા બાજુ એમના પોગ્રામ હોતા નથી ઍ અમારુ દુભાર્ગ્ય છે

    • @VijayJotvaJournalist
      @VijayJotvaJournalist  4 роки тому

      Thase thase bhai

    • @gohilvajubhai9802
      @gohilvajubhai9802 3 роки тому

      આવો અમારા સોરઠમા કાયમી સંતવાણી તમામ સંતવાણીના આરાધકો

  • @dhansukhrathod2170
    @dhansukhrathod2170 4 роки тому +7

    Harsukhgiri goswami no interview lo...please..

    • @VijayJotvaJournalist
      @VijayJotvaJournalist  4 роки тому +1

      aapta nathi baaki to kaale j levu che
      temne fon karo ke aape ane apne sauv na laabh male

  • @deepakahir701
    @deepakahir701 4 роки тому +2

    VA Bapu VA Jay Ho

  • @neelnimavat3033
    @neelnimavat3033 3 роки тому +1

    જયહૌબાપૂ

  • @khushiahir
    @khushiahir 3 роки тому

    જય હો સંતવાણી

  • @umarsiahir784
    @umarsiahir784 4 роки тому

    Sachi vat kahi

  • @harishchandrasinhsodha3403
    @harishchandrasinhsodha3403 2 роки тому

    Jay ho bapu

  • @vikrambhaichaudhary1646
    @vikrambhaichaudhary1646 4 роки тому +1

    જય હો બાપુ

  • @dashrathrathod3991
    @dashrathrathod3991 4 роки тому

    Jay ho bhavani

  • @makwanapankaj8844
    @makwanapankaj8844 3 роки тому

    Jai ho bapu

  • @amitodedara918
    @amitodedara918 4 роки тому

    Jay ho shantvani

  • @majabhaiaahir9101
    @majabhaiaahir9101 3 роки тому +1

    वाह वाह मेरा बापू जी आपने बात सतय बातबताइए🙏🙏🙏🙏

  • @bhemachaudhary3627
    @bhemachaudhary3627 4 роки тому

    જય હો...વિજયભાઈ

  • @kiransurti2226
    @kiransurti2226 3 роки тому

    જયહોસંતવાણી

  • @dabhinaresh6627
    @dabhinaresh6627 4 роки тому +1

    સાવ સાચી વાત કીધી બાપુએ

  • @jerambhaisarvaiya341
    @jerambhaisarvaiya341 2 місяці тому

    Samrthsih સોડા નાં અવાજ માં ભાવ નીતરે છે વાની વિલાસ નથી

  • @virdasatish8359
    @virdasatish8359 3 роки тому

    JAy ho samrath sinh bhai🙏🙏

  • @hiteshdharajiya5093
    @hiteshdharajiya5093 3 роки тому

    Samrath sinh ni vat ekdam Sachi se

  • @sadulbhaikhachar2015
    @sadulbhaikhachar2015 4 роки тому +3

    સમય નુ કામ સે

    • @jayeshchaudhary4076
      @jayeshchaudhary4076 4 роки тому

      Jay ho samarathshibap ne aaradhak vanina betaj badsah kevay have aava vani na aaradhak madva muskil 6e i ek dukh ni vat 6e pan su thai aapni kam nashibi hu bau chahu 6u Jay ho bhajan ne bharose chalva dada chhe Jay bapu huto hajie bapu ne vinanti karu ke tamare panthe chale evo bhajnik taiyar karo

  • @user-hp1wu3ru1f
    @user-hp1wu3ru1f 2 роки тому

    કોટી કોટી વંદન samrath sih sondha ni vani ne rukhi samaj na ketlu saras ne saty bolya બાર બીજના ધણી તમારા ભજન ની લાજ રાખે ખરેખર ભજન સંતવાણી ના કેટલા પૈસા લેવા જોઇએ હવે અમારે ભજન કરાવવા હોય તો કેવી રીતે કરાવવા આખો દીવસ મજુરી કરીએ ત્યારે રુ, ૨૦૦ મળે એમા હવે આપડે લાખો રુપીયા કયા થી લાવવા ઘરનુ પુરુ થતુ ન હોય ભજનતો ઘણા કરકવવા પણ કેમ ભુલ હોયતો માફ કરજો જય અલખ ઘણી 🙏

    • @VijayJotvaJournalist
      @VijayJotvaJournalist  2 роки тому +1

      હા સમરથસિંહ બાપુ ખરી રીતે સંઘર્ષ કરી આગળ આવ્યા છે