ગામડે બનાવ્યો ૨૫૦ માણસ નો મોહનથાળ | Gaon me banaya 250 Person ka Mothanthal | Food Culture
Вставка
- Опубліковано 7 січ 2025
- ગામડે બનાવ્યો ૨૫૦ માણસ નો મોહનથાળ | Gaon me banaya 250 Person ka Mothanthal | Food Culture
2 તાર ની ચાસણી માં મોહનથાળ બનેલ છે..
Ingredients :
Crispy Chickpea Flour - 10 Kg
ચણાનો કરકરો લોટ - ૧૦ કિલો
Sugar - 12 Kg
ખાંડ - ૧૨ કિલો
Ghee - 6 Kg
ઘી - ૬ કિલો
Ghee or Groundnut Oil for Flour Greasing - 1 Litre
ઘી અથવા સીંગ તેલ (લોટ માં મોણ માટે) - ૧ લિટર
Milk - 500 ML
દૂધ - ૫૦૦ મિલી
Nutmeg - 2 nos
જાયફળ - ૨ નંગ
Orange Food Colour - 50 Gram
મોહનથાળ રંગ - ૫૦ ગ્રામ
Ilayachi Powder - 25 Gram
ઈલાયચી પાવડર - ૨૫ ગ્રામ
Water - 3 Litre
પાણી - 3 લિટર
#foodculture #mohanthal #gujaratisweet #indiansweet #viral #trending #food #barfi #besanbarfirecipe #sweet #besanhalwa
આ તો આપણા માધાભાઈ છે. બહુ જ સરસ રસોઈ બનાવે છે મેં તો તેમનાં હાથ નો ખૂબ મોહનથાળ ખાધો છે. ભાઈ .
Sachi Vat.. Madha Bhai ae khubaj Saro Mohanthal banavelo..👌🏻 Amne to bahu j Bhavyo.. 🙂
@@food_culture_😂❤
સાચી રીત બનાવવાની છે
ખૂબ સરસ બનાવ્યો
Thank you.. 🙏🏻
મોનથાણ બહુજ સરસ બનાવયોછે સાબૂદાણાવડા
Thank you..
આપણાં ગુજરાતીઓની જૂની અને શ્રેષ્ઠ મિઠાઈ અને મને પણ બહું જ ભાવે હો ❤️👌👍❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙏
મોહનથાળ મોટાભાગના ગુજરાતીઓ માટે અજાણ્યો નથી જ 👍 બહું જ સરસ અને સ્વાદિષ્ટ લાગે છે 👌👍❤️
😍😍😍 1 number bhai
Nice👌
@@SabriBai-t5n Thank you 🙂
સુ ભાવ છે
ખૂબ સરસ
Thank you.. 🙂
Gramya jivan 😊😊
@@mrudulamaniar6767 Sukoon bhari Zindagi.. 🙂
Ketla tar ni chasni karvani te kaho 🙏🙏
2 Taar ni Chashani rakhvani..
@@food_culture_ Thanks 👍🏼👍🏼
First time saw someone throw color in Mohan Thaal.
He is the Village Chef.. & This is the Original & Authentic Recipe of Mohan thal.. 🙂
કેટલી વસ્તુ લીધી તે કહો તો બહુ સારુ
Video na Description ma Badhi Vastu Maap sathe lakheli che..
Ok@@food_culture_
આતો ચિકણો છે
કાકા માપ કહેતા નથી લોટ કેટલો ઘી કેટલું ખાંડ કેટલી માપ જણાવશો.
Description Box ma Maap lakhelu che.. Ek var Check kari lejo..
Magf
ધાબો dai ne મિક્સરમાં ક્રશ caro જલદી થાય
Gamda ma Dhabo deta jaay ane Mix karine Charani ma Charta jaay.. Mohanthal khubaj Swadisht banelo..
Map apavu jove.kaka ne jarur.lagati nathi
Discription Box ma Maap lakhelu che.. Check kari lejo.. 🙂
Lot kacho che
@@kapilmaru1171 Lot jaray pan kacho nathi rahyo.. Me live banta joyo che ane Mohanthal khadho pan che.. 🙂
કણી દાર નથી સિકળૌ છે
@@VajubhaiLuhar Kanidar j hato.. Me khud khadho che.. 🙂
@@food_culture_ to sorry
M0ndhanh
1❤kilo, moklo,, free❤mo❤ok
Free ma levo hoy to jate Aavine lai javo padse.. 😂