Gujarat BJP માં હવે ઠાકોર સમાજથી મુખ્યમંત્રી બનાવવા માગ? કોના નામ આગળ?

Поділитися
Вставка
  • Опубліковано 8 лип 2024
  • કોળી સમાજ બાદ હવે ઠાકોર સમાજ મેદાને આવ્યો છે... રાજકોટ જિલ્લા ઠાકોર સમાજના પ્રમુખે પ્રધાનમંત્રીને પત્ર લખ્યો છે અને ચુવાળીયા ઠાકોર સમાજમાંથી કોઈ નેતાને મુખ્યમંત્રી બનાવવા માગ કરી છે... શું છે સમગ્ર વિગત જાણો આ વીડિયોમાં...
    #gujaratpolitics #thakorsamaj #kolisamaj #rajkot #gujaratnews #gujarattak
    --------------------------------------------------------
    તમારા ગામમાં ક્યાં કેવો વરસાદ? લાઈવ અપડેટસ જાણવા માટે ક્લિક કરો નિચે આપેલી લિંક પર.
    www.gujarattak.in/
    ------------------------------------------------------------------
    About the Channel:
    The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
    Follow us on:
    Website: m.gujarattak.in/
    Watsapp: Watsapp: surl.li/pkeoj
    Facebook : / gujarattakofficial
    Twitter : / gujarattak
    Instagram: instagram.com/
    LinkedIn: / gujarat-tak

КОМЕНТАРІ • 48

  • @user-it3ez2wc7u
    @user-it3ez2wc7u 17 днів тому +18

    અલ્પેશ ઠાકોર ને મુખ્યમંત્રી બનાવવા જોઈએ

    • @JabarsingDabhi
      @JabarsingDabhi 17 днів тому

      Na

    • @balvantsinhchavda5418
      @balvantsinhchavda5418 17 днів тому

      Haa

    • @DhanjibhaiSankhesariya
      @DhanjibhaiSankhesariya 17 днів тому

      મોદી સરકાર હવે રાષ્ટ્રહિન્દુ સરકાર બનાવી શકશે? કે પછી વિપક્ષ પાંચ વર્ષ સરકાર ચલાવવા દેશે ?
      હાલના સમયની અંદર સરકાર બચાવવા માટે અગાઉના આપણા ભારતીય જનતા પાર્ટીના સહયોગી આરએસએસ ના વડા શ્રી ભાગવત તેમજ વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી પ્રવીણ તોગડિયા સાહેબ તેમજ અન્ય દળના લોકોને ધ્યાનમાં રાખીને આગળ વધવું પડશે.
      તેથી વિશેષ દરેક સાધુ સંતો ના આશીર્વાદ અપાવીને આ સરકારને બચાવવા માટે દરેક સાધુ સંતોની સલાહ સૂચન કે પછી આશીર્વાદ અને જરૂર ચોક્કસ પડશે.
      આજના સમયમાં હિન્દુ રાષ્ટ્રને બચાવવાની વાત તો પછી, પણ આપણી રાજગાદી બચાવવા માટે થોડું યુ ટનની ચોક્કસ પણે જરૂર છે.
      ગોધરા કાંડ ના સમયે અટલ બિહારી બાજપાઈ ફક્ત ને ફક્ત આપણો રાજ ધર્મ બચાવો આ અત્યારે ખાસ જરૂરિયાત છે?
      સાહેબ મને એ પણ ખબર છે કે એક સમયે આપણો એવો આવ્યો હતો કે ત્યારે આપણા કાર્યકર્તાઓ જો કદાચ મોદી સાહેબ સિંક ખાઈને તો તેના કણ ઉડે એ પણ શોધીને ટેબલ ઉપર મૂકી દેતા આજે ગુજરાત જિલ્લાની અંદર ખૂબ જ અસંતોષ થઈ ગયું છે.
      જો દેશની તાકાતવાર બનાવો હોય ને તો નારાજ થયેલા આપણા ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓની સલાહ સુચન લેવી પડશે, એથી વિશેષ હું તમને એ કહેવા માગું છું કે કાયમી ના ધોરણે તમારા પડખે ઉભા રહેલાં
      જેને તમે આજના દિવસની અંદર નારાજગી કરી આપેલા ઓબીસી એસી ના લોકોને પ્રધાન્ય આપો અને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે સહભાગીદાર બનશે અને ભવિષ્યમાં સમાજનો પણ સહકાર ચોક્કસપણે મળશે અને કોઈ પણ પક્ષ હશે આનો લેવો પડશે અને આજીવન દિવાલ બનીને ઊભો રહેશે.
      કારણકે આપણે દસ વર્ષ બહુમતીથી સરકાર ચલાવી પણ પાયાની સુવિધામાં એક પણ ફેરફાર કરી શક્યા નથી, સરકારે વિકાસના કામો ખૂબ જ કર્યા પણ દુઃખની બાબત એ બની ગઈ છે કે આપણા સરકારી અધિકારીઓએ ગરીબ લોકો સુધી કોઈપણ યોજના નો લાભ અપાવ્યો નથી.
      દરેક જગ્યા પર સામાન્ય બાબતનું કામ કરાવવું હોય તો દસ દસ ધક્કા ખવડાવીને છેવટે પૈસા વિના કોઈ કામ કર્યા જ નથી અને આપણા સરકારી અધિકારીઓને સીધો સરકાર તરફથી જાણે પરવાનગી કેમ આપી દીધી હોય એ જ રીતે દસ વર્ષની અંદર ખૂબ ખરાબ વર્તન લોકો સાથે કરવામાં આવ્યું છે અને અત્યારના સમયની અંદર ગરીબ લોકોથી માંડી સામાન્ય લોકો આ બધું જોઈ રહ્યા છે અને હવે પછીના પક્ષથી નારાજગી ન રહે તેના પણ પગલા ભરવા પડશે.
      એક ખાસ નોંધ પક્ષ માટે; આવનાર સમયની અંદર સરપંચ. તાલુકા. જિલ્લા. નગરપાલિકાની કે પછી અન્ય પેટા ચૂંટણીઓ ટૂંક સમયની અંદર આવી રહી છે.
      તમને મારે એક નમ્ર વિનંતી કરવાનું છે કે ગુજરાત અંદર કોળી સમાજની મોટામાં મોટી વસ્તીના ધોરણે ગણતરી કરવા જઈએ તો આજની તારીખમાં 45% પર જઈ રહી છે અને તેમાંથી પેટા જ્ઞાતિમાંથી 20% તો ફક્ત અને ફક્ત ચુવાળીયા કોળી છે તેની આજ સુધી ભાજપે ક્યારે નોંધ લીધી નથી હા ચોક્કસ કોળી જ્ઞાતિની જ નોંધ લેવામાં આવી છે એટલે જ ચુવાળીયા કોળી મોટાભાગે આ ભાજપ સરકાર થી નારાજગી ભોગવી રહ્યા છે.
      .
      નહિતર આ નારાજગીના ભોગ નો લાભ જે રાહુલ ગાંધી ગુજરાતની અંદર સરકાર બનાવવા માંગે છે તેના મોટા નેતાઓ ચુવાળિયા કોળીનો લાભ લેવા માટે અત્યારે થી જ ચોક્કસ કોંગ્રેસ પક્ષે ગતિમાન તૈયારી આરંભી દીધેલી છે.
      આ આપણા માટે સૂચક: આના માટે આટલું નહીં વિચારી શકો તો અમે પણ તમને છાતી ઠોકીને કહી રહ્યા છીએ કે આવતા સમયમાં બીજેપીને ખૂબ જ તકલીફ ચોક્કસ પણે ઉભી થશે.

  • @baskujithakor5664
    @baskujithakor5664 17 днів тому +5

    પટેલ સિવાય કોઈને નઈ બનાવે

  • @mukeshrathod7592
    @mukeshrathod7592 17 днів тому +3

    Thakor samaj ne cm banavo

  • @bhupatsinhmorvadiya2358
    @bhupatsinhmorvadiya2358 17 днів тому +2

    #NextCmThakor

  • @jaykhant6307
    @jaykhant6307 17 днів тому +2

    Thakor samaj no banvo joiye

  • @Maheshbagodaroya
    @Maheshbagodaroya 17 днів тому +2

    કુંવરજી બાવળિયા મુખ્ય મંત્રી હોવા જોઈએ

  • @Maheshbagodaroya
    @Maheshbagodaroya 17 днів тому +5

    કોળી પટેલ માંથી મુખ્ય મંત્રી બનવા જોઈએ

  • @mukeshrathod7592
    @mukeshrathod7592 17 днів тому +2

    Cm thakor samaj ne cm banavo

  • @kantibhaipatel2379
    @kantibhaipatel2379 17 днів тому +2

    પીઢ અનુભવ રાજકીય હોવો જોઈએ સી.એમ.ને

  • @vishajithakor8516
    @vishajithakor8516 16 днів тому +1

    ઠાકોર સમાજ ને એક વખત ચાન્સ મળે

  • @user-qh8is2ti6w
    @user-qh8is2ti6w 17 днів тому +4

    અલ્પેશ ઠાકોર નેં મૂખ્ય મંત્રી બનાવવામાં આવે એવી વિનંતી

  • @rahimdchaki9200
    @rahimdchaki9200 17 днів тому

    કોળી સમાજ માટે એક તક મળે તો બહુ સારી વાત છે

  • @bhikhubhachudasama7083
    @bhikhubhachudasama7083 17 днів тому +1

    Patelne banavo

  • @pareshpatdiya2446
    @pareshpatdiya2446 16 днів тому

    Alpeshji thakor saheb ne Cm banavo

  • @rajgirigoswamishantigirika4053
    @rajgirigoswamishantigirika4053 17 днів тому

    Nitin Bhai PatelMukhymantri Gujarat mein

  • @JawanjiRathod
    @JawanjiRathod 17 днів тому

    Wa #bjp wa congress ka cm wa bjp wa

  • @parmarkanak9113
    @parmarkanak9113 16 днів тому

    યુવા જીવનશૈલી

  • @ThakorManharsinh
    @ThakorManharsinh 17 днів тому +1

    Hindu.Rsjput.marhi.gijratns.

  • @jadavharsh3490
    @jadavharsh3490 17 днів тому

    Cm banva Congressna neta j hoy. bjp koy nahi bole

  • @user-xs2up6wj2t
    @user-xs2up6wj2t 17 днів тому

    Hii

  • @jayeshthakor2414
    @jayeshthakor2414 16 днів тому

    એકનાએક જ્ઞાતિ બદલો ઇન્કામસી થઇ ગઇ છે નઇતર હારસો

  • @rajgirigoswamishantigirika4053
    @rajgirigoswamishantigirika4053 17 днів тому

    Gujarat machalne wali for Patel Patel Patel

  • @mukeshbhaibhabhor9471
    @mukeshbhaibhabhor9471 17 днів тому +1

    St samaj ughe ce

  • @nireshkumardamor3212
    @nireshkumardamor3212 16 днів тому +2

    આદિવાસી ને બનાવો મુખ્યમંત્રી એક વાર

  • @sedhairavat3305
    @sedhairavat3305 17 днів тому

    Aiapes na chale congress no Gadar se

  • @mukeshbhaibhabhor9471
    @mukeshbhaibhabhor9471 17 днів тому

    St mukhy mantri banvo joia

  • @kantibhaipatel2379
    @kantibhaipatel2379 17 днів тому

    પાટલી બદલુને ન બનાવો

  • @GhanshyamRathva-mj7lr
    @GhanshyamRathva-mj7lr 17 днів тому

    Arjun modhvadiya ne banavo

  • @user-xs2up6wj2t
    @user-xs2up6wj2t 17 днів тому

    Bey vechaniyo mal chhe