તમે પ્રેમે થી તાલી પાડો રે રાધે ક્રિષ્ન ગોવિંદા || નીચે લખેલું છે કિર્તન || કષ્ટભંજન કિર્તન

Поділитися
Вставка
  • Опубліковано 7 лют 2025
  • અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
    ________________ કિર્તન _____________________
    તમે પ્રેમે થી તાલી પાડો રે રાધે ક્રિષ્ન ગોવિંદા
    તમે કોની કોની ઘેરે ગ્યાતા રે રાધે ક્રિષ્ના ગોવિંદા
    અમે દ્રોપદી ની ઘેરે ગ્યાતા રે રાધે ક્રિષ્ન ગોવિંદા
    અમે શીર પુરી ને ઘેરે આવ્યા રે રાધે ક્રિષ્ન ગોવિંદા
    તમે પ્રેમે થી તાલી.......
    તમે કોની કોની ઘેરે ગ્યાતા રે રાધે ક્રિષ્ન ગોવિંદા
    અમે મીરા બાઈ ની ઘેરે ગ્યાતા રે રાધે ક્રિષ્ન ગોવિંદા
    અમે ઝેર ના અમૃત કર્યા રે રાધે ક્રિષ્ન ગોવિંદા
    તમે પ્રેમે થી તાલી......
    તમે કોની કોની ઘેરે ગ્યાતા રે રાધે ક્રિષ્ન ગોવિંદા
    અમે નરસિંહ મહેતા ના ઘેરે ગ્યાતા રે રાધે ક્રિષ્ન ગોવિંદા
    અમે હુંડી સ્વીકારી ઘેરે આવ્યા રે રાધે ક્રિષ્ન ગોવિંદા
    તમે પ્રેમે થી તાલી....‌‌
    તમે કોની કોની ઘેરે ગ્યાતા રે રાધે ક્રિષ્ન ગોવિંદા
    અમે કુંવર બાઇ ની ઘેરે ગ્યાતા રે રાધે ક્રિષ્ન ગોવિંદા
    અમે મામેરૂ પુરી ને ઘેરે આવ્યા રે રાધે ક્રિષ્ન ગોવિંદા
    તમે પ્રેમે થી તાલી.....
    તમે કોની કોની ઘેરે ગ્યાતા રે રાધે ક્રિષ્ન ગોવિંદા
    અમે સખુબાઇ ની ઘેરે ગ્યાતા રે રાધે ક્રિષ્ન ગોવિંદા
    અમે લાજુ કાઢીને પાણી ભર્યા રે રાધે ક્રિષ્ન ગોવિંદા
    તમે પ્રેમે થી તાલી.....
    તમે કોની કોની ઘેરે ગ્યાતા રે રાધે ક્રિષ્ન ગોવિંદા
    અમે શબરી બાઈ ના ઘેરે ગ્યાતા રે રાધે ક્રિષ્ન ગોવિંદા
    અમે એઠા જુઠા બોર ખાય આવ્યા રે રાધે ક્રિષ્ન ગોવિંદા
    તમે પ્રેમે થી તાલી....‌
    તમે કોની કોની ઘેરે ગ્યાતા રે રાધે ક્રિષ્ન ગોવિંદા
    અમે સંગીતા બેન ની ઘેરે ગ્યાતા રે રાધે ક્રિષ્ન ગોવિંદા
    અમે સત્સંગ કરી ને ઘેરે આવ્યા રે રાધે ક્રિષ્ન ગોવિંદા
    અમે ભકતો ને દર્શન આપ્યાં રે રાધે ક્રિષ્ન ગોવિંદા
    તમે પ્રેમે થી તાલી પાડો રે રાધે ક્રિષ્ન ગોવિંદા

КОМЕНТАРІ • 127