Це відео не доступне.
Перепрошуємо.

#JV50

Поділитися
Вставка
  • Опубліковано 7 жов 2023
  • Jay Vasavda interviewed by Saurabh Shah.
    #jv50 #saurabhshah #jayvasavda #jayvasavada #gujarati #planetjv #newspremi #ગુજરાતી #જયવસાવડા #સૌરભશાહ #ન્યુઝપ્રેમી
    પાંચ ભાગમાં ફેલાયેલી દીર્ઘ મુલાકાતનો આ ત્રીજો ભાગ છે.
    જય વસાવડા નવી પેઢીના ખૂબ લોકપ્રિય લેખક છે, અતિ ચુંબકીય વ્યાખ્યાનો આપે છે, જગતપ્રવાસી છે અને મારા મિત્ર છે, ઘણા સારા મિત્ર છે, વર્ષો જૂના મિત્ર છે.
    જય વસાવડાના અનેક વિચારો સાથે હું સહમત નથી, મારા અનેક વિચારો સાથે તેઓ સહમત નથી. આમ છતાં અમે અમારી વચ્ચેના ડિફરન્સીસને વચ્ચે લાવ્યા વિના કલાકો સુધી નિરાંતે વાતચીત કરી શકીએ છીએ- એકબીજા પ્રત્યેનો આદર અકબંધ રાખીને આ વિશાળ-હર્યાભર્યા જગતની અનેક અલકમલકની વાતો કરી શકીએ છીએ.
    જય વસાવડાના અનેક ટીકાકારો છે, મારા પણ. હોવાના જ. ગાંધીજી, મોદીજી કે રજનીશજી સહિત ભારતની અને દુનિયાની અનેક હસ્તીઓ પર પથરા ફેંકનારાઓ ઘણા છે. તો ગુજરાતની અમારા જેવી- એમના રજકણ સમી- વ્યક્તિઓ ટ્રોલ થવાની જ. કશો વાંધો નથી.
    જય વસાવડા આયુષ્યનાં ૫૦ વર્ષ પૂરાં કરી રહ્યા છે. ૧૯૭૩ની દશેરાએ એમનો જન્મ. અંગ્રેજી કૅલેન્ડર મુજબ ૬ઠ્ઠી ઑક્ટોબરે એમનો બર્થ ડે ઉજવાય. આ શુભ પ્રસંગને ઉજવવા મુંબઈમાં મારા ઘરે અમે કલાકો સુધી વાતો કરી.
    www.NewsPremi.com
    WhatsApp number: 9004099112
    saurabh.a.shah
    twitter- @hisaurabhshah
    email- hisaurabhshah@gmail.com

КОМЕНТАРІ • 13

  • @nitinmalde5743
    @nitinmalde5743 10 місяців тому +2

    👌

  • @vijaykothari8565
    @vijaykothari8565 10 місяців тому +2

    સિનેમા અને Social media નો ત્રીજો ભાગ બહુ જ રસપ્રદ રહ્યો.વાહ.

  • @deepeducation8983
    @deepeducation8983 10 місяців тому +2

    Vah khub saras vat chit

  • @jayshreetrivedi4515
    @jayshreetrivedi4515 10 місяців тому +1

    જયભાઈ ને જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છા

  • @cahirakbhansali9964
    @cahirakbhansali9964 10 місяців тому +2

    Thank you Saurabh Bhai.

  • @Kavisha55
    @Kavisha55 10 місяців тому +2

    જય વસાવડા એ 50 વર્ષ પૂરા કર્યા તે બદલ તેમને શુભેચ્છા. ભવિષ્ય માં તેવો તેમની કલમ દ્વારા તેમના વિચારો નિર્ભયતા થી વ્યક્ત કરતા રહે અને century તરફ આગળ વધતા રહે તેવી શુભભાવના.
    સૌરભ શાહ દ્વારા લીધેલ interview માં ખુબજ મજા આવી પણ જય ભાઈ ની જીવનસફર ને રસપુર્વક માણતા- માણતા વચ્ચે ગાડી debate ના રુપે આડે પાટે ચઢી ગઈ તે થોડું ખટક્યું. બાકી સૌરભ ભાઈ આવા ગુજરાતી પ્રતિભાઓ ના podcast interview કરતા રહેશો.

  • @hemantkumarnaik4292
    @hemantkumarnaik4292 10 місяців тому +2

    we wish Saurabh Shah should interviewed by Jaybhai.

  • @cahirakbhansali9964
    @cahirakbhansali9964 10 місяців тому +2

    Interviews are getting more n more interesting. Knowing Jay bhai to the core is very interesting. Though certain views of Jay bhai, I don’t agree like SRK. But apart from certain views,I find all interviews very intrinsic and very inspiring.

  • @premkipathshala6360
    @premkipathshala6360 10 місяців тому +1

    Youngstar mate khas jova jevo word best ..vedio

  • @chandrakantoza3257
    @chandrakantoza3257 10 місяців тому +2

    વાહ સરસ અદભુત મુલાકાત

  • @pocoboy68
    @pocoboy68 10 місяців тому +3

    આજે ઇન્ટરવ્યુ કરતા વાર્તાલાપ વધારે લાગ્યો😊 4 ભાગ ની રાહ જોઈએ છે❤

  • @jaagrutishastri3704
    @jaagrutishastri3704 10 місяців тому +2

    Aaj ni vat chit ma vadhare maja ave chhe .