જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરિ મહારાજ સાહેબ સાથે સૌરભ શાહની મુલાકાત | jain muni ratnasundar vijay ji

Поділитися
Вставка
  • Опубліковано 24 кві 2024
  • એમના પુસ્તકો વિશે સૌરભ શાહે લખેલા લેખોની લિન્ક --
    'વન મિનિટ પ્લિઝ' પુસ્તક પરની સિરીઝ-
    ૧. ઍક્સ-રે અને પોતાના દોષ ગમે તેને દેખાડવાના ન હોય: આચાર્ય વિજય રત્નસુંદરસુરિશ્વરજી wp.me/pabnlI-jA
    ૨. આચાર્ય વિજયરત્નસુંદરસૂરિ કહે છેઃ ગરુડ બનવું હોય તો ચકલીઓની સોબત છોડો wp.me/pabnlI-jQ
    ૩. પ્રસન્નતાને ગિરવે રાખીને કમાણી થતી રહે ત્યારેઃ આચાર્ય વિજય રત્નસુંદરસૂરિનાં વચનો wp.me/pabnlI-jV
    ૪. ઘાંચીના બળદને ક્યારેય ટ્રાફિકની સમસ્યા નડતી નથીઃ આચાર્ય વિજય રત્નસુંદરસૂરિ wp.me/pabnlI-k3
    ૫. ક્યારે લડી લેવું, ક્યારે ઝૂકી જવુંઃ ગુરુદેવનું ચોવીસ કેરેટનું માર્ગદર્શન wp.me/pabnlI-k7
    ૬. ‘સફળતાના રસ્તા પરનાં જોખમો ક્યાં?’: ગુરુદેવનો ઉત્તર છેઃ ‘ઠેર ઠેર પ્રલોભનોનાં પાર્કિંગ છે.’ wp.me/pabnlI-kc
    ૭. આચાર્ય વિજય રત્નસુંદરસૂરિ મહારાજ સમજાવે છે કે પ્રેમ એટલે શું? wp.me/pabnlI-kf
    ***
    બીજી સિરીઝ -
    ૧. ગુરુદેવ કહે છે કે તમારા કામમાં બીજાનો હાથ માગો, બીજાનો સાથ માગોઃ સૌરભ શાહ wp.me/pabnlI-1Y2
    ૨. ગુરુદેવ કહે છે કે એક ચિનગારીથી જંગલ આખું સળગે પણ એ આગ એક ટીપાથી ન ઓલવાયઃ સૌરભ શાહ wp.me/pabnlI-1Y6
    ૩. જીવનમાં ઉમેરવા જેવી અને જીવનમાં ઘટાડવા જેવી બાબતો વિશે ગુરુદેવનું માર્ગદર્શન: સૌરભ શાહ wp.me/pabnlI-1Yc
    ૪. ગુરુદેવ કહે છે કે તમે તમારા મનને પૂછો કે તમને જીવનમાં ફરીવાર શું જોઈએ છે : સૌરભ શાહ wp.me/pabnlI-1Yl
    ૫. ગુરુદેવ કહે છે કે નસીબની અલ્પતા હોય ત્યારે પણ સાચા આચરણને શરણે જવું : સૌરભ શાહ wp.me/pabnlI-1Yo
    #jain #jainacharya #ratnaworld #saurabhshah #newspremi #gujarati
    • • •
    'ન્યુઝપ્રેમી'ની તમામ વાચનસામગ્રી સૌ કોઈના માટે વિનામુલ્યે ઉપલબ્ધ છે. ભવિષ્યમાં આ જ રીતરસમ ચાલુ રાખી શકાય એ માટે તમારા આર્થિક સપોર્ટની આજે જરૂર છે. 'ન્યુઝપ્રેમી' પર કરન્ટ ટૉપિક્સ સહિતના વિવિધ વિષયો પર નિર્ભીકપણે, નિશ્ચિંત બનીને નિયમિતપણે લખાતું રહે એ માટે તમારા સપોર્ટની જરૂર છે. તમને જે ઠીક લાગે તે રકમ મોકલી આપો.
    તમે બૅન્ક ટ્રાન્સફર કરીને, ગૂગલ પે કે યુપીઆઈ દ્વારા અથવા પેટીએમથી રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરશો અથવા hisaurabhshah@gmail.com પર ઇમેલ કરશો.
    આ માટેની વિગતો નીચે મુજબ છે.
    Net Banking / NEFT / RTGS
    Bank of Baroda
    A/c name: Saurabh Ashvin Shah
    A/c No. : 33520100000251
    A/c type : Savings
    IFSC Code : BARB0POWBOM
    (fifth character is zero)
    Branch Pin Code : 400076
    BHIM, PhonePe, GPay: UPI ID : hisaurabhshah@okaxis
    • • •
    'ન્યુઝપ્રેમી'ના વન પેન આર્મી સૌરભ શાહના પત્રકારત્વ અને લેખનકાર્યનો વિગતે પરિચય કરાવતી 'કટિંગ ચા' સિરીઝના ૮ હપતા વાંચવા અહીં ક્લિક કરો.
    www.newspremi.com/gujarati/cu...
    ન્યુઝપ્રેમી' વિશે વધુ જાણવા માટે આ લિંક પર ક્લિક કરો:
    www.newspremi.com/gujarati/su...
    www.NewsPremi.com
    WhatsApp number: 9004099112
    saurabh.a.shah
    twitter- @hisaurabhshah
    email- hisaurabhshah@gmail.com

КОМЕНТАРІ • 46

  • @Exmuslimm....
    @Exmuslimm.... 2 місяці тому +11

    જ્યારે જ્યારે હું સંસાર માં ભૂલો પડું છું ત્યારે મને ગુરુદેવ ના શબ્દો જ આગળ વધારે છે. સાક્ષાત ભગવાન ❤❤❤❤

  • @shahpriyank285
    @shahpriyank285 2 місяці тому +2

    સંસારના ગ્રાઉન્ડ ઉપર રહી..વાસ્તવમાં ઉપરના લેવલની જીંદગી જીવતા સંત.
    સાચા અર્થમાં.. જળકમળ.
    અદભુત..
    સૌરભભાઈ આપનો આ પ્રયત્ન પણ.. ધન્યવાદને પાત્ર છે

  • @dilipbhavsar5280
    @dilipbhavsar5280 2 місяці тому

    Jay ho

  • @user-sn7kf5vt2j
    @user-sn7kf5vt2j 2 місяці тому

    Jai gurudev

  • @pragnashah4866
    @pragnashah4866 2 місяці тому

    Khubaj Saras Adbhut explanation for all the questions, Pujya GURUDEV Aapka Khub Aabhar ane khubaj Anand thayo, Aapka VYAKHYAAN ame miss n kariye... Bani sakey tau.. thanks so much

  • @dishant651
    @dishant651 2 місяці тому

    Mathen Vandami Gurudev

  • @positive-story
    @positive-story 2 місяці тому +2

    ખૂબ જ સુંદર મુલાકાત.. પ્રેરક અને રસપ્રદ

  • @mehulshah1956
    @mehulshah1956 2 місяці тому +1

    બહુ જ સરસ
    ખુબ અભીનંદન
    જીવન જીવવાની નવી દીશા મળી
    આભાર સૌરવ ભાઈ

  • @pragnashah4866
    @pragnashah4866 2 місяці тому

    Pramaad ane aalas, ketlu sunder definition Aapne Diya Pujya GURUDEV, absolutely informative, inspirational and incredibly helpful

  • @rajeshshah5009
    @rajeshshah5009 2 місяці тому +2

    અદભુત મુલાકાત

  • @yoginagandhi9729
    @yoginagandhi9729 2 місяці тому

    Sautabhnhai gurudev toh Mari mate tirthankar che.
    Tame Jem kidhu tem hu pratiyksh Mali nathi.
    E male te mate hu badha aakhdi pun lai ne bethi chu.pun runanu bandh na kerma malse tyare.
    Tamar mate shu kahiye Bhai ame.
    Aatla mota loko ma tame utak bethak ma hov tyare Amara jeva nu mulya na hoi Bhai tamne.
    Parantu tame genius Cho e shabdh toh sunya che Bhai.
    Khub khub aabhar tamaro.
    Guruji no interview amari mate ek prena che.❤❤

  • @jaagrutishastri3704
    @jaagrutishastri3704 2 місяці тому +1

    સરસ મજાની મુલાકાત 🙏💐

  • @binarajesh3199
    @binarajesh3199 2 місяці тому +1

    Khoob saras gamyu sir dhanyvad

  • @navinvora4909
    @navinvora4909 2 місяці тому

    ખુબજ સરસ મુલાકાત પુજય ગુરુદેવ ને સત સત વંદન🙏🙏🙏 સૌરભભાઇ ને જય જિનેદ્વ

  • @divyeshshah5465
    @divyeshshah5465 2 місяці тому

    🙏🙏🙏🙏

  • @GIDC106
    @GIDC106 2 місяці тому +2

    Je maharaj saheb thi mara jivan no badlav aavyo che

  • @rajeshsanghvi9816
    @rajeshsanghvi9816 2 місяці тому

    Absolutely impressive
    definition from Pujya
    Gurudev Khub khub anumodna Sahebji aapnu gyan adbhut and unbelievable khub khub vandan
    Jai Jinendra 🙏🙏🙏

  • @vishvajeetsinhvaghela3930
    @vishvajeetsinhvaghela3930 2 місяці тому

    અદભુત ભારતની અમૂલ્ય નિધિ🙏

  • @dr.yogendrarathod3741
    @dr.yogendrarathod3741 2 місяці тому +1

    ગુરુ દેવને વંદન

  • @sanjaytanna2463
    @sanjaytanna2463 2 місяці тому +1

    Sir, You look fitter & stylish. Looking Good.

  • @prakashprajapati9574
    @prakashprajapati9574 2 місяці тому +1

    ખુબ સરસ,ક્યારેક સમય આપજો સૌરભ સર તમને મળવું છે.🙏

  • @pragnashah4866
    @pragnashah4866 2 місяці тому

    Thanks Saurabh Bhai, really appreciated...

  • @shirishdesai6114
    @shirishdesai6114 2 місяці тому

    🙏koobsaras ❤

  • @nareshjoshi2694
    @nareshjoshi2694 2 місяці тому

    Maharaj saheb ne🙏🏼 saurabhbhai no aabhar💐

  • @pragnashah4866
    @pragnashah4866 2 місяці тому

    Yes true, Pujya GURUDEV, ketlo samay saachve CHAY, timetable ketlu Saras ritey follow kare... khubaj Saras Pujya GURUDEV

  • @rakeshpatel4062
    @rakeshpatel4062 2 місяці тому

    Jay jinendra

  • @user-dr8xh2ju8d
    @user-dr8xh2ju8d 2 місяці тому

    Jay Guru Dev 🙏

  • @bubbledingi
    @bubbledingi 2 місяці тому

    Mathen vandami guru dev 🙏🙏🙏🙏🙏

  • @pritishah7851
    @pritishah7851 2 місяці тому

    आचार्य ने नमन🙏

  • @vskguj
    @vskguj 2 місяці тому

    🙏 सादर नमन

  • @UmaShah-ou8hn
    @UmaShah-ou8hn 2 місяці тому

    ❤ superb

  • @maulikshah8436
    @maulikshah8436 2 місяці тому

    Superb ❤️👌🙏🙏

  • @nitinraval5805
    @nitinraval5805 2 місяці тому

    હું જ્યારે નંદુરબાર રહેતો હતો ત્યારે મને મારા જૈન મીત્ર વિપુલ શહા બલસાણ ગુરુદેવ નાં દર્શન કરવા લઈ ગયા બન્ને મીત્ર બે કલાક પ્રવચન સાંભળ્યું છેલ્લે પ્રણામ કર્યા પણ ગુરુદેવ ની નજર પણ ના કરી ના કોઈ આશીર્વાદ આપ્યા ના કોઈ વાસ્કેપ ના છાંટ્યો કારણ શું મને ખબર નથી શાયદ હું ગરીબ કે ઈતર જાતી નો જાતક હોય તેથી

    • @hisaurabhshah
      @hisaurabhshah 2 місяці тому

      ગુરુદેવનાં દર્શનનો લાભ મળે એ ભગવાનના મોટા આશીર્વાદ કહેવાય. બધા કંઈ તમારા જેવા સદભાગી નથી હોતા. અને આ બાજુ તમે રોદણાં રડો છો. આવી માનસિકતાવાળી વ્યક્તિ જીવનમાં હંમેશ માટે કકળાટ જ કરતી રહેવાની. ઇશ્વર પણ તમારું ભલું નહીં કરી શકે.

  • @shreeganeshmultiprintersah5339
    @shreeganeshmultiprintersah5339 2 місяці тому

    🙏

  • @gunvantpatel1513
    @gunvantpatel1513 2 місяці тому

    🙏🏻🙏🏻

  • @minaroy2677
    @minaroy2677 2 місяці тому

    🙏🕉🙏

  • @rakeshshah7943
    @rakeshshah7943 2 місяці тому

    👋👋👋👋👋❣️

  • @ANKITmehta-jg8lq
    @ANKITmehta-jg8lq 2 місяці тому

    સાક્ષાત ભગવાન ગુરુદેવ

  • @mahendramistry4750
    @mahendramistry4750 2 місяці тому

    આપને એવું નથી લાગતું કે હવે ના સમય માં થોડા વ્યવહારિક થવું જોઈએ પરદેશમાં પણ જાવ અને શરીર ને કષ્ટ ના આપી ધર્મ નો ફેલાવો વધારે થાય

  • @user-mm5tp8qh2s
    @user-mm5tp8qh2s 2 місяці тому

    🙏🙏🙏🙏