brush cutter machine ||brush cutter ||બ્રશ કટર ||વાઢવાનું મશીન ||Amazing Grass Cutting

Поділитися
Вставка
  • Опубліковано 12 лип 2021
  • title
    brush cutter machine ||brush cutter ||બ્રશ કટર ||વાઢવાનું મશીન ||Amazing Grass Cutting
    .................................................................................
    ખેડૂતનું નામ :-મકવાણા મહેશભાઇ
    ગામ :-પીપળીયા તા:-વીંછિયા જી :-રાજકોટ
    એન્કર :- વિનેશ રોજાસરા ૮૪૬૦૬૪૪૯૬૯ & તાવિયા મહિપતભાઈ-7359008916
    એડીટીંગ :- મુકેશ રાજપરા
    .............................................................................................................................
    આજ રોજ અમારી ખેડૂત જગત ટીમ એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે ગઈ હતી.મુલાકાત દરમિયાન ખેડૂતભાઈ દ્વારા મળેલી બ્રશ કટરની માહિતી અમે તમારા સુધી પહોચાડવાનો પ્રયત્ન કર્યો છે , આ માહિતી તમોને ખુબ ઉપયોગી બનશે.
    ખુબ ખુબ આભાર ખેડૂતભાઈ
    #brushcutter #બ્રશકટર #khedutjagat #ખેડૂતજગત #
    ............................................................................................................................
    Business Inquiry By :-
    khedutjagat@gmail.com
    Whatsapp no-7359008916
    ...........................................................................................................................

КОМЕНТАРІ • 33

  • @jagdishbaria4134
    @jagdishbaria4134 11 днів тому +1

    Hii

  • @અન્નપૂર્ણાપ્રાકૃતિકફાર્મ

    🙏🏻 જય જવાન જય કિસાન 🙏🏻

  • @ashokbhaipatel6537
    @ashokbhaipatel6537 Рік тому +4

    Vajan vadhare pade che...uchkavu bhare pade che...ghanu heran thavu pade che

  • @Ytcreativestory1997
    @Ytcreativestory1997 Місяць тому

    Machine saru che pan gaas bagde bhai avlu tyi jaye

  • @jalamahendrashinh6290
    @jalamahendrashinh6290 2 місяці тому +1

    અરે ભાઈ કોઈ દિવસ 3 વીઘા ના કાપી શકે સુ ગપ્પો મારો છો

  • @user-pp5sz6eo3f
    @user-pp5sz6eo3f 4 місяці тому

    ખુબ સરસ છે👌👍👍

  • @chovasiyaumesh1490
    @chovasiyaumesh1490 3 роки тому +2

    Very nice 👍🏻 good work

  • @MOMAIPRAKRUTIKFARM
    @MOMAIPRAKRUTIKFARM 3 роки тому +3

    Good 👍

  • @ankittaviya1043
    @ankittaviya1043 3 роки тому +2

    👍

  • @jagdishbaria4134
    @jagdishbaria4134 11 днів тому

    કિંમત કેટલી છે ભાઈ

  • @jagdishbaria4134
    @jagdishbaria4134 11 днів тому

    કિંમત સુ છે ભાઈ

  • @mrcreation9907
    @mrcreation9907 3 роки тому +2

    nice sir ❤️

  • @jagdishbaria4134
    @jagdishbaria4134 11 днів тому

    કિંમત

  • @TTsanjayBgaming
    @TTsanjayBgaming 3 роки тому +2

    Nice

  • @statusvideoonly5555
    @statusvideoonly5555 3 роки тому +1

    Very good

  • @hareshpatel5944
    @hareshpatel5944 27 днів тому

    હાલ મકાઈ ની કાપની કરી તેનો દોકા અધા પાછા કેમ પડે સે ભાઈ એક સરખા પાડવા જોઈએ વિડિયો સારા બનાવો ઓક મેરા ભાઈ

  • @patelnagji8691
    @patelnagji8691 2 роки тому

    આનોશુભાવછે

  • @rathvarameshbhai1450
    @rathvarameshbhai1450 9 місяців тому

    કયાં મળશે અને કિંમત રૂપિયા કહો

  • @R.KRabari
    @R.KRabari Рік тому +4

    કટીંગ સારું કરે છે પણ એના જે પાથરા અવળા થઈ જશે એ પછી મજા નથી આવતી કટીંગ થયેલું આડુ અવળું પડે એમાં મજા ના આવે કોણ વેણે આખો દિવસ

    • @desaiganesh7930
      @desaiganesh7930 Рік тому

      ઓકી કેડે વાઢવા ની તો મજુરી જાય પાથરા વેણવા હારા

  • @kesubhimbha585
    @kesubhimbha585 Рік тому

    ધાણા વડાય જાય

  • @j.a.y.s.u.k.h
    @j.a.y.s.u.k.h 3 роки тому +2

    કિંમત શું છે ભાઈ

    • @katomapo
      @katomapo 3 роки тому +2

      12500 રૂપિયા

    • @hhjunjamunna4940
      @hhjunjamunna4940 2 роки тому

      નબર આપો લેવું છે

  • @sarvanthakor9722
    @sarvanthakor9722 2 роки тому

    મોબાઇલ નંબર આપો