Maa aur kinjal n kya kya RAAZ bataye🤣

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024
  • Aaj pehli bar maa beti j raaz batayenge jo jamke hum kuch sikh n ko mile 🥳🫂🫡
    #darshakkathrotiyavlogs

КОМЕНТАРІ • 122

  • @ChandrikaJoshi-kh3ft
    @ChandrikaJoshi-kh3ft Місяць тому +14

    તમારા mumy papa ની સ્ટોરી તો બતાવો kevi🍩 રીતે મળિયા લીલીયા ને ચલાલા વચ્ચે બોવ ગેપ છે 🙏

  • @user-xd9ps9bq1z
    @user-xd9ps9bq1z Місяць тому +14

    સાવ સાચીવાતછે કીજલબેન વર માથી ઘર થાય પણ ઘર માથી વરના થાય સસકાર જોયા કીજલબેન દરશકભાઈ

  • @ilaraja6986
    @ilaraja6986 Місяць тому +20

    હા સાચી વાત છે સાદા માસી સારિકા બેન એના સાસુ ની સાથે બહુ સારી રીતે મમ્મી મમ્મી કરે આખો દિવસ તમને એક વાત પણ મમ્મી ન બોલ્યા હજી સુધી તમારા આવ્યા એક વર્ષ થઈ ગયું સારી ક્યારે એના મોઢામાંથી એના ઘરમાં તમને મમ્મી એવું અમે સાંભળ્યું નથી

  • @Kanta_Prajapati
    @Kanta_Prajapati Місяць тому +3

    🙏⚘️જય શ્રી સ્વામિ નારાયણ દર્શક ભાઈ કીજલ શારદા બેન
    દર્શક ભાઈ તમે બહુજ સમજવા જેવી વાત કરી👌
    પોઝીટીવ...નેગેટિવ ની 🙌👍✨️

  • @ilaraja6986
    @ilaraja6986 Місяць тому +4

    જય સ્વામિનારાયણ તો ત્યારે અહીંયા પપ્પાને તો ખેતીવાડી નું સારું તો તમે કેમ ત્યાં ગયા સુરત પપ્પા તમને પૈસા લેવું નહોતા મોકલાવતા તકલીફમાં પપ્પાએ કેમ એકલા તમને ત્યારે ત્યાં રહેવા દીધા પપ્પા પાસે તો પહેલાથી સારું છે

  • @vasubarot705
    @vasubarot705 Місяць тому +2

    Mast samy samy ni vat Chee bhgvan shri khushi ape 👍👌👍👌🙏🌹🙏

  • @kapilabensukhadia8747
    @kapilabensukhadia8747 Місяць тому +5

    શારદા બા ને ગુજરાતી સાડી બહુ જ સરસ લાગે છે.

  • @shilpaparmar8565
    @shilpaparmar8565 Місяць тому +1

    જય સ્વામીનારાયણ આજનો વિડિયો બહુ સરસ સમજવા જેવોછે કોઈપણ વાત હોય દુખ હોય પોઝીટીવ રહેવાનું પાણી ની વાત એકદમ સાચી છે 👍👍

  • @arvindtimbadiya1656
    @arvindtimbadiya1656 Місяць тому +3

    JAY MATAJI JAY SHRI KRISHNA CONGRATULATIONS JAY SWAMINARAYAN 🎉

  • @silpabhesaniya
    @silpabhesaniya Місяць тому +14

    માસી સાડી ગુજરાતી પહેરો સરસ લાગે છે

  • @satishparekh699
    @satishparekh699 Місяць тому +1

    JAY SHREE SWAMINARAYAN DARSHAK ROJE ROJ MOJE MOJ BE HAPPY AND ENJOY YOUR DAY WITH FAMILY AND FRIENDS 🎉😊

  • @user-om2zq6md4u
    @user-om2zq6md4u Місяць тому

    You never take mom and Kinjal to eat out in any restaurant, you must be saving a lot of money😂

  • @harshikahirani9566
    @harshikahirani9566 Місяць тому

    Very nice god bless you all and what lovely thoughts ♥️👏👏👏👏👏

  • @manishavithlani8483
    @manishavithlani8483 Місяць тому

    Well done bhai bow saru laigu badhu sabhadine khub agad vadho Jay swaminarayan 🙏

  • @bhavikajoshi2799
    @bhavikajoshi2799 Місяць тому +28

    Tamara mummy papa ne story toh batavo kya madiya ne kevirite madiya badhu

  • @bhaminipatel8526
    @bhaminipatel8526 Місяць тому

    Jay swaminarayan 🙏🙏🙏 Darshakbhai super family kinjal ben and sardama very good natur 👌👌👍👍 Darshakbhai khub saras vat kari tame. 😊😊😊 Darshakbhai very very mast vlog che 💕💕💕💕💚💚💚💚💜💜💜💜✨️✨️✨️✨️✨️

  • @naynapatel3347
    @naynapatel3347 Місяць тому +2

    Really good idea, nice family

  • @msjadeja9605
    @msjadeja9605 Місяць тому +1

    Kinjal and darskbhai bv j sars🎉nice jodi

  • @nishabenpatel1263
    @nishabenpatel1263 Місяць тому +1

    Very very nice blog&Sav sachi vaat 👌👌👌👌👍👍

  • @ashajadav4548
    @ashajadav4548 Місяць тому +2

    આજ નો વિડીયો બહુજ સરસ છે જય સ્વામિનારાયણ
    એકાદશી ના કાલે વિડીયો મા જય સ્વામિનારાયણ
    કેજો હું ધાંગધ્રા થી આશાબેન
    જાદવ

  • @chetnapatel2157
    @chetnapatel2157 Місяць тому

    Aj no video super ❤❤ek dam sahi vat Bhai ❤

  • @vasubarot705
    @vasubarot705 Місяць тому

    Mast nice shcchi vast bhgvan tame shri khusi dave 👍👌🙏🌹🙏🌹khush rho moj karo 👍👍👌

  • @shellypatel7076
    @shellypatel7076 Місяць тому

    Khub saras vat Kari tame
    Jay swaminarayan 🙏

  • @madhuoza5066
    @madhuoza5066 Місяць тому +1

    To. Mandir kem nathi jata darshk bhai

  • @dayabenkathiriya1888
    @dayabenkathiriya1888 Місяць тому +1

    સરસ શારદાબા જય સ્વામિનારાયણ દયાબેન

  • @simamendapra9661USA
    @simamendapra9661USA Місяць тому +1

    જય શ્રી સ્વામિનારાયણ 🙏🏻

  • @mayathaker8750
    @mayathaker8750 Місяць тому +1

    Nice vediyo & true 👍

  • @ankitavyas837
    @ankitavyas837 Місяць тому +2

    Yes bhai hu daily water affaimation kru chu BV j iffective 6

  • @akashsatasiya7931
    @akashsatasiya7931 Місяць тому +2

    Jay swaminarayan

  • @user-id9mk3ro8g
    @user-id9mk3ro8g Місяць тому +1

    Beautiful ❤

  • @heerapadaya
    @heerapadaya Місяць тому +1

    Jay Sri Krishna ji 🙏 😊😊

  • @arunaukani4818
    @arunaukani4818 Місяць тому

    Very nice 💕💕💕💕💕💕💐💐💐💐💐🙏🙏🙏🙏🙏

  • @geetabenmarand4721
    @geetabenmarand4721 Місяць тому +2

    જય માતાજી

  • @AnitaPatel-pq3qo
    @AnitaPatel-pq3qo Місяць тому

    Jai shree krishna 🙏🏻

  • @dineshbhatt4695
    @dineshbhatt4695 Місяць тому

    Darshan l aap jese ladaka milna Kingal is v lucky darshak u r v handsome pair is zskas Amar Jodi Rahe ❤

  • @pragnathakkar6731
    @pragnathakkar6731 Місяць тому +1

    ખૂબજ સરસ વીડીયો

  • @ridhampatel8524
    @ridhampatel8524 Місяць тому

    Right right

  • @snehamodi5846
    @snehamodi5846 Місяць тому

    Very nice

  • @Jaishreekrishna-kq1pd
    @Jaishreekrishna-kq1pd Місяць тому

    Mast vlog darshkbhai 👌🏻👌🏻😍

  • @sanjaysardhara3465
    @sanjaysardhara3465 Місяць тому +1

    Jay shree Swaminarayan

  • @user-tq9yy4cl9t
    @user-tq9yy4cl9t Місяць тому

    Good morning jay Swaminarayan

  • @ramakantpatidar6245
    @ramakantpatidar6245 Місяць тому

    Jay swaminarayan 🙏

  • @pravinabenmori3992
    @pravinabenmori3992 Місяць тому

    Jay shree krishna

  • @UshabenPatel-dw8mj
    @UshabenPatel-dw8mj Місяць тому

    Very good vlog

  • @neetaraivadera2450
    @neetaraivadera2450 Місяць тому +1

    🙏🏻🙏🏻❤❤ Darshakbhai, it was beautiful blog. Positive life is the best way of living . Bhagwan nu Nam thi che karye karye che teh 100 percent saru hase. Santo ahhj kaye che ke badhama saru juvo toh tamaru pun saruj those. Bhagwan che karey che eh apna sara marej karey che. God bless🙏🏻🙏🏻

  • @indugajera5158
    @indugajera5158 Місяць тому

    Jay Swaminarayan 👏👏

  • @ashatrivedi3378
    @ashatrivedi3378 Місяць тому

    Super 👌👌👌

  • @dayabenkathiriya1888
    @dayabenkathiriya1888 Місяць тому

    શારદા માસી જય સ્વામિનારાયણ દયાબેન કથિરીયા

  • @AnitaPatel-pq3qo
    @AnitaPatel-pq3qo Місяць тому

    Nice video

  • @neetachauhan430
    @neetachauhan430 Місяць тому +1

    Khub saras vat kari

  • @kaxjoshi2501
    @kaxjoshi2501 Місяць тому

    Bhu j mst ❤😊

  • @bhavnatrivedi1714
    @bhavnatrivedi1714 Місяць тому

    રામ રામ સીતારામ રાજકોટ ભાવના બેન

  • @kinni9846
    @kinni9846 Місяць тому

  • @pravinathacker8737
    @pravinathacker8737 Місяць тому

    Jai swami narayan 🙏🙏

  • @urmilathakkar8350
    @urmilathakkar8350 Місяць тому

    Super family darshak bhai shardaben very good natur❤❤❤

  • @meenapatel2487
    @meenapatel2487 Місяць тому

    Bahu j saru gyani apo chho

  • @user-qt4hx1fh4d
    @user-qt4hx1fh4d Місяць тому

    Nice darshk bhai

  • @arunabhanushali9745
    @arunabhanushali9745 Місяць тому +1

    હું કોમેટ કરી છે સાચી વાત છે કે ખોટી છે તમે વીડિયોમાં કાલે કહેવાનું છે આનો જવાબ તમને બતાવવાનું છે

  • @pragnathakkar6731
    @pragnathakkar6731 Місяць тому

    જય સ્વામીનારાયણ

  • @ElabenJesadiya
    @ElabenJesadiya Місяць тому +1

    Jayshreekrs hna

  • @JayVyas-x4f
    @JayVyas-x4f Місяць тому +12

    Kijal bov ovar ford kare che

  • @kinjaldudhat6787
    @kinjaldudhat6787 Місяць тому +1

    Khub srs tmara mathi ghnu sikhva mle se amne

  • @chiragengeenring609
    @chiragengeenring609 Місяць тому +5

    kinjal ni aadat bov khrab chhe aadu aadu bolya kre nkri kai sambhlvaj n de baa nu....tko hlavya kre sav

  • @dhavalkevadiya7350
    @dhavalkevadiya7350 Місяць тому +19

    ખોટો દેખાડો no કરો

  • @nikitadave22
    @nikitadave22 Місяць тому +11

    Sarika nu aavanu bandh kravi di dhu
    Kinjal hve tu nanad bnvani che khbr pdshe payal ne aava de
    Jevu kro ne evu bhro

  • @avanimehta6466
    @avanimehta6466 Місяць тому +11

    Sardaben to video ma bahu over eacting kare che k hu badh ne kevu saru rakhu chu nd kinjal to vadhre over kare che tame same thi sarika ne ghare gaya etle tamne na thodi pade pan e to nathi j aavti ne aa badhu enna aava thi thayu che...... Aa saru na gayu 😠😠

    • @Krish_Dhameliya_333
      @Krish_Dhameliya_333 Місяць тому +2

      Panchat koini na karay tamari pan ghare avu hase

    • @shilpagoradia9963
      @shilpagoradia9963 Місяць тому +1

      Parki pachat na karo
      Darek na ghar ma કાગડા kala

  • @ankitavyas837
    @ankitavyas837 Місяць тому

    Water vadi vat BV j sachi 6 Bhai hu affaimation kru chu

  • @sangitagajjar9506
    @sangitagajjar9506 Місяць тому +1

    Ben Gujarati sadi pero

  • @urmilathakkar8350
    @urmilathakkar8350 Місяць тому

    Aatli Nani Umar ma khub khub grand che bhai ma

  • @ShilpaPrajapati-vz4fh
    @ShilpaPrajapati-vz4fh Місяць тому

    સાચી વાત છે ભાઈ પાછળ વીડિયોમાં બોલ્યા એ તે કિંજલ ને સમજવું જોઈએ

  • @dhavalkevadiya7350
    @dhavalkevadiya7350 Місяць тому +6

    Gulab Kaka સાથ ku ધોકા કયું diya

  • @arunabhanushali9745
    @arunabhanushali9745 Місяць тому +2

    દર્શક ભાઈ તમારા પાછળ પડી ગયા છે બધા જોવો છો અમને તો વાત ઉપરથી જ ખબર પડી જાય છે

  • @leenashah883
    @leenashah883 Місяць тому

    દર્શકભાઈ આપ એક વાર ધ્યાન મેડિટેશન કરાવો ને 🙏 એક વ્લોગ એનો જ બનાવો ને
    આભાર

  • @raviboricha4624
    @raviboricha4624 Місяць тому

    Jay shree Swaminarayan bhai and family members

  • @zulekhakapadia6864
    @zulekhakapadia6864 Місяць тому

    Tamare dadi na dekhai bo divas the

  • @LakhamanMandan
    @LakhamanMandan Місяць тому +3

    અમારાસવાલનોજવાબકેમનથીઆપતા

  • @Sagarkhistariya-99
    @Sagarkhistariya-99 Місяць тому +1

    Tmara papa ne to kheti vadi hti to bar su kam kmava gya aaya mami papa Sathe hot to kai tklif no that

  • @varshalathiya1532
    @varshalathiya1532 Місяць тому

    ગુજરાતી સાડી સારી

  • @Abcdehdbfbfnf
    @Abcdehdbfbfnf Місяць тому +2

    તમને ગુજરાતી સાડી બોઉ મસ્ત લાગે છે ❤

    • @nitahihoriya5751
      @nitahihoriya5751 Місяць тому

      Tame GAme etlu Kishore pan e nay mane

    • @ritatank8296
      @ritatank8296 Місяць тому

      Emni life che Jem revu hoy em Reva do ne .emne je game e pere e j best hoy

    • @nitahihoriya5751
      @nitahihoriya5751 Місяць тому

      @@ritatank8296 tena sara mate j kaye se gujrati sadi sari lage se em kaye tema su problem se

  • @user-qs9qj4jm2j
    @user-qs9qj4jm2j Місяць тому +1

    કિંજલ તારા મમ્મી નું નામ શું છે

  • @user-su4ts8sq7d
    @user-su4ts8sq7d Місяць тому +3

    Kinjal, chalala thi tara sasu sasra tmane help nota karta .... Ke tmare shak bhaji na pesa nota....

  • @urmilathakkar8350
    @urmilathakkar8350 Місяць тому

    Papa ko bhi bethavo

  • @harshvaghela8088
    @harshvaghela8088 Місяць тому

    ગુજરાતી સાડીસરસલાગે

  • @85dhavalpatel
    @85dhavalpatel Місяць тому

    દર્શનભાઈ. તમે સ્વામિનારાયણ સંત બનવાનું કેમ પસંદ નથી કરતા. સ્વામિનારાયણ સંત પર ક્યારેય વિશ્વાસ ન કરો. સ્વામિનારાયણ ધાર્મિક નથી.

  • @Dhruvgaming273
    @Dhruvgaming273 Місяць тому

    તમેરાજુલાઆવજો

  • @Dhruvgaming273
    @Dhruvgaming273 Місяць тому

    ચલાલાકહારહોછો

  • @sarojmanani9721
    @sarojmanani9721 Місяць тому +1

    બનેબેનમાનેપ્રેમનથીઆપતી

  • @bhagwatichudasama1748
    @bhagwatichudasama1748 Місяць тому +10

    Vatu saree karo cho pan bhabhi sate saru rako to pan ganu che?

    • @Jaishreekrishna-kq1pd
      @Jaishreekrishna-kq1pd Місяць тому

      @@ritakathiriya7485ben sabandh bev side thi hoy,jem tali ek hathe nathi padti aem sabandh ma pan aevu che banne side thi sabnadh nibhavo to j rey ne khote khotu ek no vak karan vgar ne karan janya vagar khotu anuman lagavi leva thi ek ne dosh na devo joye same comment aena vlog ma jae karo kem loko ek j vaykti ne target kare che,ek jagya ye nahi badhe jagya ye hamesa ek mansa ni pachal j loko padi jata hoy che,aam pan je vayakti sacho hoy ne saro hoy ne tya j loko aangali o kare che ne saval javab tya j kare,bhagvan sacha loko ne bachave aava loko thi🙏🏻

  • @satishparekh699
    @satishparekh699 Місяць тому +1

    JAY SHREE SWAMINARAYAN DARSHAK ROJE ROJ MOJE MOJ BE HAPPY AND ENJOY YOUR DAY WITH FAMILY AND FRIENDS 🎉😊

  • @kiranpatel6796
    @kiranpatel6796 Місяць тому +1

    Jay swaminarayan

  • @nisasenghani1364
    @nisasenghani1364 Місяць тому

    Jay shree swaminarayan

  • @jagrutibenpatel1677
    @jagrutibenpatel1677 Місяць тому

    Jay shree krishna

  • @parvbagat8480
    @parvbagat8480 Місяць тому

    Jay swaminarayan 🙏

  • @dharadudhagra2091
    @dharadudhagra2091 Місяць тому

    Nice vlog

  • @mananparmar1528
    @mananparmar1528 Місяць тому

    જય શ્રી સ્વામિનારાયણ

  • @satishparekh699
    @satishparekh699 Місяць тому

    JAY SHREE SWAMINARAYAN DARSHAK ROJE ROJ MOJE MOJ BE HAPPY AND ENJOY YOUR DAY WITH FAMILY AND FRIENDS 🎉😊

  • @Jay_shree_krishna_195
    @Jay_shree_krishna_195 Місяць тому +1

    Jay swaminarayan

  • @sonalpatel3586
    @sonalpatel3586 Місяць тому

    Nice vlog

  • @SKYADA-rj6vh
    @SKYADA-rj6vh Місяць тому

    Jay shree krishna