ભજન ની રમઝટ... ભજન નીચે લખેલું છે ||bhajan kirtan|| mahila mandal bhajan gujarati||

Поділитися
Вставка
  • Опубліковано 26 сер 2024
  • ભજન ની રમઝટ...||bhajan kirtan|| mahila mandal bhajan gujarati|
    some other video::
    • સ્વ રચિત:: 85 વર્ષ ના ...
    • સ્વ રચિત:: કૃષ્ણ સુદામ...
    • ||80 વર્ષ ના બા એ ગાયુ...
    • સ્વ રચિત :: 85 વર્ષ ના...
    • 82 વર્ષ ના બા એ ગાયુ ન...
    • મીરાબાઈ નુ નવુ ભજન... ...
    _______ભજન______________
    ધન્ય ઘડી રે મારે આજની રે આજ મારે આંગણીયે
    કૃષ્ણ પધાર્યા મારા આંગણે રે આજ મારે આંગણીયે
    શેરીએ જોવું ત્યારે આવતા રે આજ મારે આંગણીયે
    આંગણા માં જોવું ત્યારે રમતા રે આજ મારે આંગણીયે
    મનમાં જોવું ત્યારે માલતા રે આજ મારે આંગણીયે
    હૃદય માં જોવું ત્યારે રમતા રે આજ મારે આંગણીયે
    ધન્ય ઘડી રે મારે આજની રે આજ મારે આંગણીયે
    રસોડામાં જોવું ત્યારે જમતા રે આજ મારે આંગણીયે
    અરિસામાં જોવું ત્યારે ઝુમતા રે આજ મારે આંગણીયે
    પલંગ માં જોવું ત્યારે પોઢતા રે આજ મારે આંગણીયે
    સપના માં જોવું ત્યારે સાથમાં રે આજ મારે આંગણીયે
    ધન્ય ઘડી રે મારે આજની રે આજ મારે આંગણીયે
    આયો રે આયો રે આયો રે મારો કાનજી
    રંગીલો મારો ..હો..હો..હો રૂપાળો મારો ..હો..હો..
    છોગાળો મારો કાનજી કાનજી હો...ઓ
    એતો પટપટ બોલે , એતો ઝટપટ ઝટપટ દોડે
    રંગીલો મારો ..હો..હો..હો રૂપાળો મારો ..હો..હો..
    છોગાળો મારો કાનજી કાનજી હો...ઓ
    આયો રે આયો રે આયો રે મારો કાનજી
    રાધા રાધા રંગીલી મારી , રૂપાળી મારી રાધા રાધા રાધા.. હો....ઓ
    પૂનમની રાતે ખીલી ચાંદની ચાંદની ચાંદની હો...ઓ
    શામળીયા સંગે રાસ રમે રંગીલી રાધા રાધા રાધા.. હો....ઓ
    પૂનમની રાત વૃંદાવન વાસ હૈયું મારું રેતુના હાથ
    ગોળ ગોળ ગોળ આજે મારે રમવું છે રાસ
    રાધા તારો કાન નાચે કાન નાચે આજ કે
    છમછમ નાચે આજ કે છમછમ નાચે કાન
    મીરાનો ગીરધાર નાચે નાચે નાચે કાન
    કે છમછમ નાચે આજ કે છમછમ નાચે કાન
    🙏🏻🙏🏻🙏🏻જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻🙏🏻
    🙏🏻🙏🏻 રાધે રાધે 🙏🏻🙏🏻🙏🏻
    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    bhajan
    bhajan kirtan
    bhajan kirtan gujarati
    satsang kirtan gujarati
    mahila mandal bhajan
    mahila mandal satsang bhajan
    mahila mandal bhajan gujarati
    mahila mandal satsang gujarati
    mahila mandal na ramjat bhajan
    mahila mandal gujarati bhajan
    Mahila mandal special Bhajan
    mahila mandal special gujarati bhajan

КОМЕНТАРІ • 18

  • @AshaPatel-gj8ml
    @AshaPatel-gj8ml 28 днів тому +1

    Mast bhajan sha

    • @chapariyakrishnamahilaofficial
      @chapariyakrishnamahilaofficial  28 днів тому +1

      @@AshaPatel-gj8ml 🙏🏻🙏🏻 જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻.. તમારા સમર્થન માટે ખૂબ ખૂબ આભાર

  • @sarlabensuthar9845
    @sarlabensuthar9845 Місяць тому +1

    Very nice bhajn 🌹🙏

    • @chapariyakrishnamahilaofficial
      @chapariyakrishnamahilaofficial  Місяць тому +1

      તમારા સમર્થન માટે ખૂબ ખૂબ આભાર 🙏🏻જય શ્રી કૃષ્ણ 🙏🏻

  • @kokilabenpatel3702
    @kokilabenpatel3702 Місяць тому +3

    બહુજસરસભજન

  • @user-dq6bj1mf8t
    @user-dq6bj1mf8t Місяць тому +1

    Nice

    • @chapariyakrishnamahilaofficial
      @chapariyakrishnamahilaofficial  Місяць тому +1

      🙏🏻🙏🏻 જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻.. તમારા સમર્થન માટે ખૂબ ખૂબ આભાર

  • @Bharatiben-fi9by
    @Bharatiben-fi9by Місяць тому +3

    🙏🏻🙏🏻🙏🏻જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    બેનો એ ખૂબ સરસ ભજન ગાયું 🙏🏻🙏🏻

    • @chapariyakrishnamahilaofficial
      @chapariyakrishnamahilaofficial  28 днів тому +1

      @@Bharatiben-fi9by 🙏🏻🙏🏻 જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻.. તમારા સમર્થન માટે ખૂબ ખૂબ આભાર

  • @neelapandya6315
    @neelapandya6315 25 днів тому +1

    🙏🙏🙏🙏💐💐👌👌

    • @chapariyakrishnamahilaofficial
      @chapariyakrishnamahilaofficial  25 днів тому +1

      @@neelapandya6315 🙏🏻🙏🏻 જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻.. તમારા સમર્થન માટે ખૂબ ખૂબ આભાર

  • @rekhapatel997
    @rekhapatel997 Місяць тому +1

    🙏🙏🙏👌👌🌹

    • @chapariyakrishnamahilaofficial
      @chapariyakrishnamahilaofficial  Місяць тому +1

      @@rekhapatel997 🙏🏻🙏🏻 જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻.. તમારા સમર્થન માટે ખૂબ ખૂબ આભાર

  • @vaikunt-2sakhimandal833
    @vaikunt-2sakhimandal833 Місяць тому +2

    Verynice🙏🏻🙏🏻

  • @MeenabenPrajapati-h1t
    @MeenabenPrajapati-h1t Місяць тому +4

    Mast bhajan છે

    • @chapariyakrishnamahilaofficial
      @chapariyakrishnamahilaofficial  28 днів тому +1

      @@MeenabenPrajapati-h1t 🙏🏻🙏🏻 જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻.. તમારા સમર્થન માટે ખૂબ ખૂબ આભાર