વધરાવળ (
Вставка
- Опубліковано 22 лис 2024
- વધરાવળ ( #Hydrocele ) એટલે શુ? અંડકોષ અને વૃષણકોથળીની અંદર (એ બંને વચ્ચે) આવેલી જગ્યામાં ઘણી વાર પાણી ભરાઈ જાય છે. આ તકલીફને મેડિકલ ભાષામાં હાઇડ્રોસિલ કહેવામાં આવે છે, જ્યારે ગુજરાતીમાં આ બીમારીને ‘વધરાવળ’ તરીકે ઓળખવામાં આવે છે. વધરાવળ સામાન્ય રીતે એક જ અંડકોષમાં થાય છે, પણ કોઈકને બંને અંડકોષમાં પણ થઈ શકે છે. વધરાવળ સમય જતાં ધીમે ધીમે સાઇઝમાં વધતી જાય છે અને જેથી ઘણી વાર અંદર આવેલા અંડકોષ ઉપર દબાણ થાય છે અને આ અંડકોષમાં નુકસાન થાય છે. આ નાના બાળકોમાં જોવા મળતા રોગના લક્ષણો અને સાથે સર્જરીની જરૂર ક્યારે હોય છે એના માટે સમજો ખ્યાતનામ ડૉક્ટર શ્રી જયૂલ કામદાર (બાળરોગના સ્પેશ્યલિસ્ટ સર્જન) પાસેથી. શેર કરવાનું ભૂલતા નહીં.
વધુ માહિતી માટે સંપર્ક કરો જયદીપ હોસ્પિટલ, જે બાળરોગની (0-૧૮ વર્ષના) સર્જિકલ સુપરસ્પેસિલિટી માટે પશ્ચિમ ભારતની સૌથી મોટી ખાનગી હોસ્પિટલ છે. પૅડિયાટ્રિક સર્જિકલ માટે જયદીપ હોસ્પિટલની જ મુલાકાત લેવી. એપોઇન્ટમેન્ટ માટે: નારણપુરા - 90235 72296 / નરોડા - 94299 04338