શું ચાલવાથી ડાયાબિટીસ મટી શકે છે?

Поділитися
Вставка
  • Опубліковано 27 сер 2024
  • ડાયાબિટીસ જાગૃતિ માસ નવેમ્બર, ૨૦૨૨.
    આજે લગભગ દરેક ઘરે કોઈને ત્યાં એક વ્યક્તિ હશે કે જેને ડાયાબિટીસ હશે અને ડાયાબિટીસ માટે આપણા સમાજમાં ઘણી બધી માન્યતાઓ અને ગેરમાન્યતાઓ પ્રવર્તે છે. જેમાં ઘણી બાબતો એવી છે કે જેનો દુષ્પ્રચાર કરવામાં આવે છે અને વ્યક્તિ તેના સંસર્ગમાં આવી પોતાના સ્વાસ્થ્યને જાને અજાણે નુકસાન પહોંચાડી બેસે છે. ડાયાબિટીસ એક એવી અવસ્થા છે કે જેમાં વ્યક્તિને મોટેભાગે કોઈ પણ પ્રકારની તકલીફ થતી નથી અને તે સમજમાં તે ડાયાબિટીસ પ્રત્યે સભાન રહેતો નથી અને લાંબાગાળે ઘણા બધા અંગો પાર તેની અસર થઇ જાય છે.
    આવી ઘણી બધી નાની મોટી ગેરમાન્યતાઓ પ્રત્યે જાગૃતિ ફેલાય તે હેતુસર દર વર્ષે નવેમ્બર માસને ડાયાબિટીસ જાગૃતિ માસ તરીકે ઉજવવામાં આવે છે. આવા નાના મોટા ઘણા વિષયો પર આપણે વિડિઓ ઘ્વારા જાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આ માહિતી જો કોઈની માટે પહોંચાડવી જરૂરી હોય તો તેવી તમામ વ્યક્તિને આ વિડિઓ શેર કરી મદદરૂપ બનજો.
    જો આપને પણ કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો કોમેન્ટ કરી પૂછી શકો છો અને જો ડાયાબિટીસ અંગે કોઈ વિષય પર જાણવા માંગતા હોઉં તો તે પણ કોમેન્ટ બોક્સમાં લખી અમને જણાવી શકો છો.
    Do subscribe our channel for regular updates.
    You can also connect with us on our other social media accounts.
    Facebook : / care.drvitrag
    LinkedIn : / dr-vitrag-shah-32aab7aa
    Instagram : / diabetescare.drvitrag
    Twitter : / caredrvitrag
    Disclaimer : This video is recorded only for educational and awareness purpose. For any health related query, please consult your doctor.

КОМЕНТАРІ • 35

  • @pentatonicschoolofmusic
    @pentatonicschoolofmusic Рік тому +5

    ખુબ સરસ માહિતી ડોક્ટર સાહેબ 👏👏 પ્રહલાદ

  • @rameshsoni4957
    @rameshsoni4957 8 місяців тому +1

    Good

  • @RameshPatel-st6bj
    @RameshPatel-st6bj Рік тому +1

    Super duper

  • @drshaival
    @drshaival Рік тому +2

    Very nicely explained. Simple and sweet

  • @kalpnarabari474
    @kalpnarabari474 Рік тому +1

    Khubaj saras sir 🙏

  • @jyotsnapatel2333
    @jyotsnapatel2333 Рік тому +1

    GJ

  • @navinpatel3052
    @navinpatel3052 Рік тому

    Good information sir.

  • @nilamshah7861
    @nilamshah7861 Рік тому +1

    👍👍

  • @nimeshtrivedi557
    @nimeshtrivedi557 Рік тому

    Very nice

  • @dansingpanarapanara-yc3lr
    @dansingpanarapanara-yc3lr 8 місяців тому +1

    Matra chalva thi nahi khava pivama pan control' rakhvo jaruri

    • @sugardiariesbydr.vitragsha2906
      @sugardiariesbydr.vitragsha2906  7 місяців тому

      ખૂબ જ સાચી વાત. ડાયાબિટીસને કાબૂમાં રાખવા માટે ફક્ત ખોરાક, ફક્ત કસરત અથવા તો ફક્ત દવા જ જરૂરી નથી. આ બધાનો યોગ્ય સમન્વય જ શ્રેષ્ઠ પરિણામ આપે છે.

  • @u.c.patelpatel5043
    @u.c.patelpatel5043 Рік тому

    End of season Diabetes increase

    • @sugardiariesbydr.vitragsha2906
      @sugardiariesbydr.vitragsha2906  Рік тому

      Diabetes management is multi centric approach and it can be managed in any conditions. Stay in regular touch with your diabetologist for well management. Regards.

  • @jasupandya892
    @jasupandya892 Рік тому

    Thx.back ground music is very disturbing , can’t hear a word clearly.u.k.😢☹️

    • @sugardiariesbydr.vitragsha2906
      @sugardiariesbydr.vitragsha2906  Рік тому

      Many thanks for the input. We have been told by many regular listeners like you regarding the same issue. We will definitely take for the same in future videos. Regards.

  • @pratipalsinhjadeja3660
    @pratipalsinhjadeja3660 Рік тому

    મને ડાયાબિટીસ છે

    • @sugardiariesbydr.vitragsha2906
      @sugardiariesbydr.vitragsha2906  Рік тому

      અમે આશા રાખીએ છીએ કે અમારા વિડિયો ધ્વારા આપણે ઉપયોગી માહિતી પ્રાપ્ત થઈ રહેશે. ડાયાબિટીસને નિયમિત રીતે આપના ડોક્ટરની નિયમિત રીતે સલાહ લેવી આવશ્યક છે.

  • @pratipalsinhjadeja3660
    @pratipalsinhjadeja3660 Рік тому

    એક પગમાં ખાલી જ નથી ઉતરતી

    • @sugardiariesbydr.vitragsha2906
      @sugardiariesbydr.vitragsha2906  Рік тому

      લાંબા સમયના ડાયાબિટીસને કારણે તથા ડાયાબિટીસ હોય તો તે કાબૂમાં ના રહેતું હોય તો તેવી પરિસ્થિતિમાં પગની નસો સુકાવાની શક્યતા રહેલી હોય છે. જેને કારણે પગમાં ખાલી ચઢવી, બળતરા થવી, ઝણઝણાટી થવી એક ખૂબ સામાન્ય બાબત છે. જેને ડાયાબિટીસ પેરિફેરલ ન્યુરોપથી કહેવાય છે. જો સુગર કાબૂમે ના હોટ તો પહેલા તેને કાબૂમાં લાવવું ખૂબ જ જરૂરી છે. અને ક્યારેક તેની સાથે કેટલીક દવાઓ આવે છે જેનાથી ઘણી રાહત મળી શકે છે. આ માટે આપ આપના ડાયાબિટીસના ડોક્ટરનો સંપર્ક કરી સારવાર કરાવવી જરૂરી છે.

    • @lalabhaijarabhai9699
      @lalabhaijarabhai9699 7 місяців тому

      Sir Mane ૩ મહિનાથી સુગર છે. Maru સુગર ૨૧૮ થી ​ઘટી ૧૦૫ માત્ર ૪ દિવસમાં આવી ગયું.હું આયુર્વેદિક દવા લઉં છું.હવે મને હાથ પગ માં ધ્રુજારી સાથે heartbeat વધી જાઈ છે તો મારે શું કરવું@@sugardiariesbydr.vitragsha2906

  • @rameshsoni4957
    @rameshsoni4957 8 місяців тому +1

    Good

  • @indrasinhraulji5267
    @indrasinhraulji5267 Рік тому +1

    Good