અમરેલીમાં પાટીદાર મહિલા વિરુદ્ધ પોલીસ કાર્યવાહી બાબતે ભાજપના શ્રધ્ધા રાજપૂતે શું કહ્યું જુઓ

Поділитися
Вставка
  • Опубліковано 5 січ 2025

КОМЕНТАРІ • 274

  • @Nilkanthvanra1901
    @Nilkanthvanra1901 2 дні тому +62

    આને નથી જોવી ખોટીની છે

  • @hasmukhbhaiboda5606
    @hasmukhbhaiboda5606 2 дні тому +36

    સાવ્ ખોટી ની 6 પહેલા કેતીતી કાયદો કાયદા નું કામ કરે 6

  • @ghanshyampatel4244
    @ghanshyampatel4244 2 дні тому +31

    તુષાર ભાઈ નવ જીવન માં આને ક્યારેય ના બોલાવશો

  • @radhabengamit7907
    @radhabengamit7907 2 дні тому +24

    તુષારભાઈ તમે પહેલા આ શ્રધ્ધા રાજપૂત પૂછો કે તું અત્યારે ભારત દેશ ની ગુજરાત ની દિકરી તરીકે બોલે છે કે પછી ભાજપ પાર્ટી દિકરી તરીકે બોલી રહી છે

  • @kalpeshrathva5717
    @kalpeshrathva5717 2 дні тому +30

    તુષારભાઈ તમે આજે ભૂલા પડ્યા હો. 😂😂😂

  • @kadvabhainakrani3552
    @kadvabhainakrani3552 2 дні тому +27

    આને ક્યાં ચેનલ ટીવી ઉપર કેમ બોલાવી એતો પોતાના પક્ષના હીત નીજ વાત કરસો

  • @desaitushar3439
    @desaitushar3439 2 дні тому +18

    ઓહો બહેન બંધારણ સમજાવે છે

  • @Siroyajaysukh
    @Siroyajaysukh 2 дні тому +17

    વાહ તમારું નાટક

  • @mansukhbhaisavaliya6085
    @mansukhbhaisavaliya6085 2 дні тому +25

    આ બહેન ને ચેનલમાં બોલાવી ન જોઈએ આ હિન્દુ ધર્મમાં કોઈ ને કામ ન આવે બસિયા સાહેબ ને ચેનલની હલકી કરવી હોય તો આ બહેન ને ચેનલમાં બોલાવજો ભાઈ

  • @j.mmakadiya9904
    @j.mmakadiya9904 2 дні тому +15

    બેન તમને સવિધાન ની ખબર જ નથી

  • @willseesomethingdifferent2067
    @willseesomethingdifferent2067 2 дні тому +14

    બીજેપી સુ સે એ બધા ને ખબર સે😂

  • @maheshsariya6746
    @maheshsariya6746 2 дні тому +7

    આવા હલકા લોકો ને ડિબેટમાં બોલાવીને તમારી ક્રેડિટ ઓછી નો કરો તુષારભાઈ...

  • @jitubhaiSheladiya
    @jitubhaiSheladiya 2 дні тому +11

    શ્રધાબેન તારેકાઇ સમજાવી નથી

  • @vinodsonera720
    @vinodsonera720 2 дні тому +6

    મુદ્દા ની વાત કરો બેન... સરઘસ કેમ?

  • @PravinPatel-rd7sg
    @PravinPatel-rd7sg 2 дні тому +38

    શ્રી તુષારભાઈ બસિયા આપને નમ્ર વિનંતી છે કે આપના સ્ટુડિયોમાં સારા વ્યક્તિઓને લાવો ભાજપના એજન્ટ શ્રી શ્રદ્ધાબેન રાજપૂત લાવી અને તમે શું સાબિત કરવા માંગો છો આપની ચેનલ ઉપર શંકાના નજર જોવામાં આવે છે આપને ઘણી ટીઆરપી ની અસર પડશે

    • @DineshPandya-em6mz
      @DineshPandya-em6mz 2 дні тому

      આ ભાજપ વાળી ને પૂછવા નું કે રાત ના બાર વાગે કોઈ સ્ત્રી ની ધરપકડ કરી શકાય ?કોઈ જ ભાજપ વાળા ને કાયદા કાનૂન લાગુ નથી પડતાં ,આ બાઈ ખોટી છે. ભાજપ ના માણસો લુચા, ભ્રષ્ટ, ખંધા છે.આ બાઈ જો ન્યયાય પ્રિય હોય તો જે કોઈ ભાજપ ના ગાંધી નગર માં
      બેઠેલા ઓ એ અકાંડ કર્યો છે તેને અને અમરેલી પોલીસ જેઓ ભાજપ ના હાથા બન્યા છે તેને સખત જેલ થવી જોઇએ
      તોજ ન્યાય મળ્યો કહેવાશે.પણ હરામ
      કોઈ ને કંઇજ નહિ થાય.

    • @manishdesai4428
      @manishdesai4428 2 дні тому

      કેમ? તારી જાત ઉપર આયવુ એટલે? તારી તો ઠીક કોઇની ઔકાત નથી તુષારભાઇ ઉપર શંકા કરવાની. એનું કામ છે બધાનો પક્ષ લેવાની. ઇ તો દર વખતે બોલાવે છે ભાજપવાળા ને, આ તો બોલવા જેવા ધંધા નથી એટલે આવતા નથી. આજે આ શ્રદ્ધા તો મજબુરી માં આવી છે. એટલે માપે મેળે રહીને મજા કરી ખા.

    • @amrutbhaipatel5664
      @amrutbhaipatel5664 День тому +1

      સાચી વાત છે

    • @rameshvasava697
      @rameshvasava697 День тому +1

      Modi na Agent Chhe tushar bhai modiji juthu bole Chhe aa bai shradha par shradha Rakhvi khoti Chhe bjp have modi na raste chale Chhe juththu bolavu ane jaher Ma

  • @AJAYCHAUHAN-1
    @AJAYCHAUHAN-1 2 дні тому +12

    8 પાસ ❌ 9 નાપાસ ✔️ 🤣🤣

  • @Jitendra-m3t4y
    @Jitendra-m3t4y 2 дні тому +28

    કૉમેન્ટ જોઈ ને બેન ને પણ અફસોસ થશે કે ખોટી આવી ગયી 😂😂

    • @HrsukhsGor
      @HrsukhsGor День тому +1

      નેતાઓ ને ક્યારેય અફસોસ થતો જ નથી
      હવે અફસોસ તો ગુજરાતી જનતાને થવો જોઇએ કે છેલ્લા 30.વર્ષથી.ભાજપ.
      ઉપર વિશ્વાસ રાખવાની ભુલ કરી રહેલી છે માટે જ ગુજરાત ની દિકરી ની રાત્રે બાર વાગ્યે ધરપકડ થઈ શકે છે

  • @ghanshyampatel4244
    @ghanshyampatel4244 2 дні тому +21

    ખોટી ના પેટની સે આ

  • @alphamindhealing
    @alphamindhealing День тому +3

    હું આ ચેનલનું સન્માન કરું છું પણ આ બેનને લાવ્યા પછી સન્માન ઓછું તો થયું, આવા હરામીઓને ના લવાય

    • @drshraddharajput4990
      @drshraddharajput4990 23 години тому

      Now show this interview and your comment to your Respected Mother

  • @padamsinhparmar9938
    @padamsinhparmar9938 2 дні тому +5

    એક મહિલા હોવા છતાં આ બેન સંવેદના હિન છે

  • @dkakbari196
    @dkakbari196 2 дні тому +4

    સધ્ધાબેનને રાત્રે 12 વાગે પોલીસ ઉપાડી જય તો ખબર પડેને...

  • @j.mmakadiya9904
    @j.mmakadiya9904 2 дні тому +8

    તમે ભાજપ કેઈ એમ કરવાનું છે

  • @mansukhbhairabadiya6314
    @mansukhbhairabadiya6314 2 дні тому +15

    Have raheva diyo ben have bahu thaiu

  • @jitubhaiSheladiya
    @jitubhaiSheladiya 2 дні тому +11

    તુસાર તમે કેનિસાથેવાતકરોસો

  • @bariybhavesh1338
    @bariybhavesh1338 2 дні тому +14

    Aa khoti ne sedtino case pan karta avde chhe 😂😂😂😂😂

    • @HrsukhsGor
      @HrsukhsGor День тому +1

      ઈશુદાન ગઢવી એક સમય નાં વી ટીવી નાં એડીટર ઉપર તમે બહુ જ સાચી વાત જણાવી

  • @nathabhaiDomadiya
    @nathabhaiDomadiya 2 дні тому +6

    આ બહેન ખોટી છે બસિયા ભાઈ

  • @jeshachetariya8982
    @jeshachetariya8982 2 дні тому +8

    ખોટી

  • @Kheti.com_
    @Kheti.com_ День тому +3

    તુષારભાઈ આ બેન ને તમારે નથી સાંભળવી અને બંધ કરો પૂરું કરો

  • @harshrathva4122
    @harshrathva4122 2 дні тому +3

    હાવ ખોટી છે પાર્ટીની ગુલામ

  • @sandip8825
    @sandip8825 2 дні тому +13

    ગાંધીનગરમાં ટેટ ટાટ ઉમેદવારના આંદોલનમાં દિકરીઓની ટીંગાટોળી થય હતી એમના માટે પણ કંઈક પુછો....

  • @jay_bhojalram
    @jay_bhojalram День тому +2

    એવુ ના કરે તો છુટે પણ ના

  • @mikhokhar308
    @mikhokhar308 2 дні тому +4

    પત્રકાર ભાઇ પણ બેન જે રીતે વાત કરે છે તેની સામે વાત કરવી જોઇએ તે રીતે વાત કરતા નથી.

  • @vaajsivadhiya3049
    @vaajsivadhiya3049 День тому +2

    આ બેન ભાજપ ની બોલી બોલે છે

  • @Siddhikatu4032
    @Siddhikatu4032 День тому +2

    ગરીબો હોય તો કાયદો અને અમીર હોય તો કાયદો કઈ નહિ એ પૈસા મહત્વ આપે છે

  • @kalpeshpatel9925
    @kalpeshpatel9925 2 дні тому +3

    તો પછી. ધારાસભ્ય ને સસ્પેન્ડ કરો એટલે બધી વાત પટી જાય

  • @jorubhaiparmar7828
    @jorubhaiparmar7828 День тому +1

    ભાજપ. ની દિકરી છે

  • @jmpatel20367
    @jmpatel20367 День тому +1

    તપાસ કરવાની ના નથી પણ સરગસ કાઢવાની વાત છે

  • @nitinmakadia8124
    @nitinmakadia8124 День тому +3

    શ્રધ્ધા ની ખોટી વાત ચાલવા દેવા માટે તુષાર ને મોટો માલ મળ્યો છે ??????

  • @devshibandhiya9295
    @devshibandhiya9295 День тому +2

    આને ના બોલાવી જોઈ ખોટી છે

  • @dkraval9583
    @dkraval9583 2 дні тому +3

    ઓપરેશન લોટસ

  • @chaturbhaipatel1205
    @chaturbhaipatel1205 День тому +1

    પઢો રે પોપટ રાજા રામના 😊😅😂

  • @czpatel5300
    @czpatel5300 День тому +2

    આ બેનને તો સાબભળું જ બેકાર છે

  • @bharatjoshi6382
    @bharatjoshi6382 2 дні тому +6

    દીકરી સાથે છું પણ ભાજપ સાથે પણ છું હલકી

  • @nareshgoyal8096
    @nareshgoyal8096 22 години тому +1

    તુષારભાઈ તમને કોઈ તમને કોઈ પ્રવક્તા મળતું નથી કે શુ

  • @shayaangajera1272
    @shayaangajera1272 День тому +1

    શ્રધાએકદમ ખોટી નિ છે

  • @VijayTagadiya
    @VijayTagadiya День тому +1

    ભાજપ ભકત

  • @chandreshparmar3767
    @chandreshparmar3767 2 дні тому +3

    નાટક બાજ નંબર વન છે

  • @BhikhabhaiGabani
    @BhikhabhaiGabani 2 дні тому +3

    આને..બોલવાની.ભાજપ.નથીભાજપ..આ વાજ.ભેગા.કરેસે

  • @ashvinbhaimaraviya3404
    @ashvinbhaimaraviya3404 День тому +2

    તુષારભાઈ તમે આને કેમ ડીબેટમા લાવ્યા

  • @hasmukhbhaipithadiya4985
    @hasmukhbhaipithadiya4985 День тому +1

    ખરેખર પાર્ટી ના ઇમાનદાર નેતા છે ખોટુ હોય તો પણ પાછુ નહી વળવાનુ શ્રધ્ધાબેન ને અભિનંદન

  • @devurathwaofficial
    @devurathwaofficial День тому +2

    તમારી સરકાર સે તો તમારું પણ કય ઉબજતું નથી

  • @DipsinhThakor-ww2zk
    @DipsinhThakor-ww2zk 2 дні тому +10

    A KHOTI. NE. BOLAVA. NAHI. JUTHI

  • @Hiten-yc1xn
    @Hiten-yc1xn 2 дні тому +3

    આરૉપી આરૉપી કૅવાય લૅડીજ જૅસ સીનીયર સીટીઝન કાયદૉ કામ ન કરૅતૉ પજા દુઃખી થાય

    • @Dh-xe7jw
      @Dh-xe7jw 2 дні тому

      Dofa e aropi nathi joto khar a pela

  • @alpeshkathariya4994
    @alpeshkathariya4994 День тому +1

    આ મોડન બહેન અભણ છે નેતા ભાજપ ની બોલી

  • @ManubhaiPatel-o1t
    @ManubhaiPatel-o1t 2 дні тому +4

    Rajput se ke bhelsel ghodini

  • @haribhaipatel8033
    @haribhaipatel8033 День тому +1

    તારો.બાપ.મોદી.કે.એમતો.તુ.કરે સે.તો.બીજા.ને.સૂ.સલાહ.આપે.સે

  • @rameshbhaidhoriyani7675
    @rameshbhaidhoriyani7675 День тому +1

    એક નંબર ની ખોટી ની છે.

  • @tushalrajput5771
    @tushalrajput5771 День тому +2

    આ ક્ષત્રિય બેન ને પૂછો કે કોઈ પાર્ટી તરીકે નહિ પણ ક્ષત્રિય ધર્મ પ્રમાણે એક દીકરી માટે શું કરી ધર્મ નિભાવી શકાય?

  • @RajaKing-kc9iv
    @RajaKing-kc9iv 2 дні тому +5

    હાય ખોટી ભવાઈ ભેગી ના કરો

  • @JyotsnabenGhodasara
    @JyotsnabenGhodasara 2 дні тому +5

    ભાઈ ખોટી વાત ન કરો

  • @rojniramayan
    @rojniramayan 2 дні тому +1

    વાહ બેન ખૂબ સરસ વાત કરી

  • @j.mmakadiya9904
    @j.mmakadiya9904 2 дні тому +5

    બેન તમને આ કેસ ની ખબર જ નથી

  • @BhailalParmar-fl5lo
    @BhailalParmar-fl5lo День тому

    જય ભીમ સાહેબ જય ભારત જય સંવિધાન

  • @bhavinrathod9769
    @bhavinrathod9769 День тому +1

    ગમે તેને Studio મા ના બોલાવશો.

  • @solmiya.kishorarjanbhai-gf3cc
    @solmiya.kishorarjanbhai-gf3cc 2 дні тому +2

    ખોટીની છે...ન્યાય ની વાત કરવી ભાજપિયા ને શોભતું નથી

  • @jaymataji8363
    @jaymataji8363 2 дні тому +3

    Sara ane khandan vyakti ne bolavo tamari good will na bagado tushar bhai aama bahu kharab effects pade

  • @hirabhaisolanki-w2f
    @hirabhaisolanki-w2f 21 годину тому

    પોલીસને ફરીથી કાયદો ભણવા મોકલો

  • @pradiprathod2581
    @pradiprathod2581 День тому

    Well educated

  • @jaypatel4744
    @jaypatel4744 День тому

    આને જોઇને એવો અહેસાસ થાય છે કે હું કોઈ પાપીના દશૅન કરી રહ્યો હોઉ.્્

  • @RamBhai-m3u
    @RamBhai-m3u День тому

    આ બહેન જી ને બોલાવવા હોય અમે સાભરવા નથી માંગતા

  • @Cricketshorts_8989
    @Cricketshorts_8989 2 дні тому +6

    😂😂😂 interview ma bov j saras jutthu boli le che aa bjp 😂😂😂

  • @jadavvaju6484
    @jadavvaju6484 2 дні тому +5

    bjpna neta policene j hatho banavi rahya 6e

  • @IqbalVahora-pr4kb
    @IqbalVahora-pr4kb 2 дні тому +2

    Palti mari ben

  • @gunvantpatel1434
    @gunvantpatel1434 2 дні тому +2

    Police is not known rules
    Ladies not arrest after 6pm
    It mines he is not ables his dutyes

  • @Kotavaliyavinod
    @Kotavaliyavinod 12 годин тому

    આવું થાય છે બેન અમે બહુ વાર જોઈએ છે

  • @bharatjoshi6382
    @bharatjoshi6382 2 дні тому +1

    તો પોલીસે જેમ

  • @dineshchauhan3593
    @dineshchauhan3593 22 години тому

    રજપૂત, થું

  • @xyzabcd_1234
    @xyzabcd_1234 2 дні тому +5

    Aa hav khoti chhe Isudan bhai jeva manas par chhedti no arop lagavyo hato.

    • @jethvahetalbajethvahetalba4659
      @jethvahetalbajethvahetalba4659 2 дні тому

      Jutice, Saci, Ce, Am, Karo, AeaLe, Gunegar, Bodar, Tapijay, Rajkaan, Des, Ne, Barbad, Karse, Avuto, 1940.Ti,CaLecy, Vacta, Siko, Cor, Ane, Kota, Kone, Keya, Nhtar, Nayato, Upar, Vado, Karur, Karsey, ✍️👹🤔🤭🤫💯👹💐🙏💐4,1,25,jay, Javan, Jay, Kisan, Samjo, 361250,

  • @ambanikalpesh7268
    @ambanikalpesh7268 2 дні тому +2

    Aa.ben.chenal.ni.aabru.ochi.kare.che.su.kam.bolavo.cho

  • @vasudevbhaivarmora9260
    @vasudevbhaivarmora9260 2 дні тому +3

    આ તદ્દન ખોટી ની છૅ

  • @rameshveljibhai1139
    @rameshveljibhai1139 2 дні тому +1

    3 divas pela su kithu bene eni charcha karo. Tusharbhai. Sur badlaya

  • @bhailalbhaiprajapati5997
    @bhailalbhaiprajapati5997 11 годин тому

    તમે તંત્રને સ્વતંત્ર ક્યાયનું રાખ્યું છે... પૂછો તમારા અંતરાત્માને

  • @dhanabarad1717
    @dhanabarad1717 2 дні тому +2

    તારી પાર્ટ કંઈ છે

  • @jitubhaidudani9879
    @jitubhaidudani9879 2 дні тому +3

    Khub hosiyar chov tame shachi vat to svikari j nahi vah ben

  • @kaushikkumarupadhyay8279
    @kaushikkumarupadhyay8279 8 годин тому

    Shraddhaben tame doughterne madad karvamagata ho to sarkarmathi against Police karyavahi karvamate Judical Actionmata Home Department mathi case mate Permition (Legal) investigation officer against Lavine Payalbenne apavone?

  • @rudrapalsinhvlog1911
    @rudrapalsinhvlog1911 2 дні тому +1

    ફેંકામ ફેક

  • @priyankonmail
    @priyankonmail 2 дні тому +2

    Sarghas kadhyu kem 8dentity to pela khuli thai gayi

  • @cppatel6423
    @cppatel6423 2 дні тому +1

    SUO moto thavi joiye

  • @VijayeshMehta
    @VijayeshMehta 2 дні тому

    બેન ના પહેલા અને અત્યાર ના શબ્દ માં ફેર નથી????

  • @ratilalpatel2517
    @ratilalpatel2517 5 годин тому

    You are favoring Bjp and politicians Mrs Dr. Shradhha Rajput. Why you are favoring police department? Can you tell how many govt officials dismissed during BJP tenure?

  • @aryanacedamy4003
    @aryanacedamy4003 18 годин тому

    Jutthu che શ્રદ્ધા nai unsraadha હોવી જોઈએ જુઠ્ઠી

  • @amarshibhaidalsaniya4583
    @amarshibhaidalsaniya4583 День тому

    ઢાંક પછેડા કરેછે

  • @dkakbari196
    @dkakbari196 2 дні тому

    તારો બાપ........ રાતે 12 .... તારી પાર્ટી કાયદો....

  • @alimbasiya1777
    @alimbasiya1777 2 дні тому +1

    Aeni.dikrini.jyare.ejat.lutase.tyare.aene.bhan.thase.kjotivato.karse

  • @kantibhainasit2472
    @kantibhainasit2472 День тому

    No shradha on shradhdha!! Aane dibetma no levay!!

  • @RajeshPatel-qr6zo
    @RajeshPatel-qr6zo День тому

    POLISHNE.BADHI.KHABARHATI.SRADHA.KOTI.VATOKARSONAHI..NYAYRAHYO.J.NATHI

  • @DasharathsinhJadav-f4j
    @DasharathsinhJadav-f4j День тому

    સૉદિનિ ઘરે જાને

  • @1947pateldharmesh
    @1947pateldharmesh 2 дні тому +1

    Aa patidar payal ben ne kyak bjp vala have ticket aapi no de to saru kem ke aanathi bjp vala loko kala mathi safed thay jase same hardik patel jevu no thay to saru payal ben politics ma no ave to saru nahi to badha e ganga nay levanu

  • @maheshamin581
    @maheshamin581 2 дні тому

    Shrdhaben sari budhi vale a badal thanks

  • @aryanacedamy4003
    @aryanacedamy4003 18 годин тому

    શિસ્ત ni વ્યાખ્યા khabr છે k