Rajkot radio kendra uper dasi jivan natak khub sambhdal che tema hemu bhai gadhvi yashvant bhattana samuh kalakaro che aava gaiko ana aava natko hava nahie bana aa bhajan sambhdi na juna divso yaad aavi gaya
વધુ એક સુચન : યસવંત ભટ્ટ અને સાથીદારોના સમૂહ સ્વરમાં ગવાયેલું નરસિંહ મહેતા રચિત ભજન ( સંતો વાલા અમે રે વેવારિયા શ્રી રામ નામનાં..., વેપારી આવે ગામે ગામનાં...) આ ભજન પણ અપલોડ કરશો.
Jay shree satguru dev ❤Jay ho dashi jivan saheb ❤
Akaswani staff ne danyavad jai bharat ma
રવિ ભાણ સંપ્રદાયના પ્રખર મહા સંત પુરુષ શ્રી દાસી જીવણ સાહેબ રચિત આધ્યાત્મિક વાણી.
ખૂબ જ સરસ 🙏🙏🙏
દાસી જીવણ ના નામ થી જ ધન્ય થઇ ગયો.એમની વાણી મારા માટે અઘરી પણ એમનું જીવન બહુ સરળ,સમજણ આપે એવું.એમના જેવું જીવવું તો ખૂબ જ અઘરું પણ પથદર્શક.
Jayho🙏
🙏🏻🙏🏻🙏🏻
Rajkot radio kendra uper dasi jivan natak khub sambhdal che tema hemu bhai gadhvi yashvant bhattana samuh kalakaro che aava gaiko ana aava natko hava nahie bana aa bhajan sambhdi na juna divso yaad aavi gaya
Vah khub j manpasand bhajan mukva badal khub khub abhar ava ne ava bhajano mukta raheva vinanti
🙏⚘
👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍
વધુ એક સુચન : યસવંત ભટ્ટ અને સાથીદારોના સમૂહ સ્વરમાં ગવાયેલું નરસિંહ મહેતા રચિત ભજન ( સંતો વાલા અમે રે વેવારિયા શ્રી રામ નામનાં..., વેપારી આવે ગામે ગામનાં...)
આ ભજન પણ અપલોડ કરશો.