જય હો ભારતી બેન જય હો અતિ ખુબ સુંદર આપનો કોમળ કંઠ જે આકાશવાણી થી લઈને આજ દીવસ સુધી આપને ગુરૂ ક્રૃપા થી અવાજ નુ જતન કર્યું છે તે સંગીત પ્રેમીઓ માટે પ્રેરણા રૂપ છે સાથે વિજય ભાઈ આપને પણ ખુબ ખુબ ધન્યવાદ આપ આવા સુરીલા ગાયક ને સુરીલા સંવાદમાં રજુ કરો છો જય હો
બાપુ માટે નો તમારો પ્રેમ મને bauj સ્પર્શી ગયું ...મને પણ આવોજ વિશ્વાસ ને પ્રેમ છે મારા બાપુ માટે... ભારતીબેન મારા સૌથી પ્રિય અતિ પ્રિય ભજનીક છે . મને ખૂબ આદર પ્રેમ છે એમના માટે .. lv uuuuuu હમેશા 💚
ખુબ સરસ વીજય ભાઈ તમારા દ્વારા ભારતીબેન ની મુલાકાત અમને ખૂબ જ ગમી ભારતીબેન નો અવાજ એમના ભજનો એમના મા આધ્યાત્મિક જ્ઞાન એમને બોલવાની રીત અમને ખૂબ ખૂબ ખૂબ જ ગમ્યું ..જય દ્વારકાધીશ જય જય ગરવી ગુજરાત ....
ધન્યવાદ વિજયભાઈબેન શ્રી ભારતીબેન ની મુલાકાત અમને ખૂબ જ આનંદ થયો બેન શ્રી ભારતીબેન ને હું નાનપણથી સાંભળતો આવ્યો હતો અને હજી પણ સાંભળું છું રાગના આરાધક એવા જબરદસ્ત ગાયક ભારતીબેન ને મારા કોટી કોટી વંદન જય માતાજી જય જય ગરવી
વાહ વાહ ભારતીબેન ખુબ જ સુંદર 👌👌એક નારી થકી જ નારી પ્રેરીત થતી હોય છે👌તમારો આ સંવાદ સાભંળી મને પણ ધણી પ્રેરણા મળી છે 👌👌આશા રાખુ છું કે મારી સાથે પણ આવો સંવાદ થાય👌મારી ચેનલ પણદીદી જોજો👍👍👌👌
!જય સિયારામ ! ભરતીબેન તમે જયારે વ્યાસપીઠ પર થી ભજન ગાવ છો તેની અસર કઈ જુદી હોય છે. ગુરુ તારો પાર ના પાયો જે તમે ઓસમાન ભાઈ સાથે ગાયું હતું તે બહુ જ સરસ અને બીજા ઘણા .. જેમ કે વહૂલીયા તમે.. અતિ સુંદર. વિજયભાઈ તમારો ઘણો ઘણો આભાર.. બાપુ તમને લાખ લાખ વંદન
વિજયભાઈ ભારતીબેન માટે હું એટલું જરૂર કહીશ કે ભજન સાથે ભક્તિ માં લીન થવું હોય તો ભારતી બેન વ્યાસ ને જ સાંભળવા પડે. બધા મહિલા કલાકાર મા ભારતી બેન નો અવાજ અદભુત છે.. વિજયભાઈ દિવસ સારો પસાર કરવો હોય તો સવાર મા ભારતી બેન ના કંઠે ભજન સાંભળવા. હું એક દિવસ સવાર મા ભારતી બેન દ્વારા ભાગવત સપ્તાહ ના પ્રોગ્રામ ની D.V.D. સાંભળતો હતો ભજન હતું "પધારો ગુરૂ મારા સત ની વેલળીએ.." અને લાઈટ ચેકીંગ વાળા આવ્યા પણ ત્યારે હું ભજન સાથે હતો ત્યારે ભજન નો પ્રતાપ શું છે તેની ખબર પડી. ખોટુ કંઈ નહોતું પણ ઉપકરણો ના ઓછા વપરાશ ના કારણે બિલ ઓછું હતું. જય માતાજી કરી ને જતા રહ્યા.ભજન પ્રતાપ..રાજભા ગઢવી. જામનગર.. ધન્યવાદ ભારતી બેન.
ભારતીબેના હરેક ભજનો ખૂબ સારા હોય છે મેં તેમને પહેલી વાર ઘણા વર્ષો પહેલા કાનુડા ની મોરલી . કેસેટ થી સાંભળેલા અને બેનને અત્યાર સુધી સાંભળતો આવ્યો છું ખૂબ સરસ ભજન હતા અને માં ગંગા સતી પાનબાઇ ના ભજનો તેમના ગાયેલા રામસાગર ઉપર ખૂબ જ કર્ણપ્રિય છે તે ઓડિયો સીડી હું સમઢિયાળા થી લાવ્યો હતો જય માતાજી જય જય ગરવી . Natvar vaghela Ahmedabad
ખુબજ સરસ વિજય ભાઈ મેં ભારતી બેન નૂ ઈનરયુ રેડિયો પર ધણી વખત સાંભળ્યું છે હું સ્ત્રી કલાકાર માં પ્રથમ નંબરે છે ભારતી બેન હું પણ ગાવુ સુ હાલ મને વધારે ભજનો નથી આવડતા પણ મારે માટે એક દિવસ ઊગ્યો નથી જેદિ મેં કાય ગાયું ના હોય હું હાલ બી એ પુરું કરી ને આગળ પણ ભણવા માગું શૂ પણ પણમે લેશન કર્યું ના હોય એવા ઘણાં દિવસ ઊગ્યા છે ✍🏻મને ગાય ને માને કેંદ્ર બનાવવા નો સોખ છે 🤔 તેથી ગાવા લાગી શું ✍️મેં વધારે તાલ સાથે ગાયૂ નથી બે ક વખત ગાયું છે ગરીબ ખેડૂતની પુત્રી છું મારે આગળ વધવા પૂ કરવું?🙏 Hadiyal Krishna dalvadi Mane gava ma akhi rat gav to tklif thase aevo dr lage se
જય સીયારામ જય મુરલીધર જય તુલસીશ્યામ ખુબ સરસ વિજયભાઈ સુરીલો સંવાદ કાર્યક્રમ સાંભળવા ની ખૂબ આનંદ આવે છે હજુ પણ શક્ય હોય ત્યાં સુધી આકાર્યક્રમ ચાલુ રાખજો જય દ્વારકાધીશ જય મુરલીધર જય સીયારામ
ભજન ના આરાધક એવા બેન શ્રી ભારતી બેન ને ખુબ ખુબ અભિનંદન 🌹🙏🌹 આપણી સંસ્કૃતિ આપણુ સંગીત 🌹🙏
Khub saras
અમને એડા એડા સંત મળે ભારતી બેન ખુબ સુંદર અવાજ માં ગાયું... વારંવાર સાંભળવાની મન કરે.... જય માઁ ભદ્રકાળી...
વાહ ખુબ જ સરસ સુંદર અવાજ મીઠો અવાજ છે.જોરદાર ગાયકી છે. ભારતીબહેન વ્યાસ
Vira mane Bharti Ben Bharti ne teno aavaj bahu game che vira
Khub Khub aabhar vira 🙏🙏🙏🙏
ભારતી બેને જે ભજનો ગાયા છે તે તમામ ભજનો મને બહુ ગમે છે. સંત કબીર સાહેબનું ભજન " જોતાં રે જોતાં અમને જડીયા રે સાચા સાગરનાં મોતી." આ ભજન મને બહુ ગમે છે.
Vah benba vah radhe radhe
વાહ બેન
My favourite singar bhartiben che.
સંતવાણીનો વારસો ભારતીબહેન વ્યાસે જાલવી રાખ્યો છે.ધનયવાદ છે.
સાચી સંતવાણી ભારતીબહેન વ્યાસ ખુબ સરસ સુંદર ભજન ગાયું છે. ધન્યવાદ છે.
જય હો ભારતીબેન વ્યાસ અદ્દભૂત ગાયકી. માં ગંગાસતી પાનબાઈ, મીરાબાઈ, માં અમર, સતી લીરલમાં, જેસલ તોરલ નાં ભજનો સાંભળવા એ જીવન નો અદ્દભૂત લ્હાવો ગણાય.
ખૂબ સરસ 🙏🙏🙏
Jay mataji vijaybhai dhaneyvad
Bharati Ben vah vah
ભારતીબેન ના અવાજ ના સું વખાણ કરું ભાઈ,,
જ્યારે એમનાં કોઈ પણ ગીતો સાંભળું ત્યારે મન મોહી જાય છે,,
Shree.babulal.g.patel.sat.jay.shree.baba.ramadev.pir.pipali.dham.guru.baladev.dash.maharaj.namo.namah.sant.bharati.ben.sant.saheb...🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
માધવપુર ઘેડમાં અજોડ કહેવાય ભારતીબેન અને લલીતાબેન વાહ
આપણાં એક એક શબ્દો કરુણતા વારા છે.
જય હો ભારતી બેન જય હો અતિ ખુબ સુંદર આપનો કોમળ કંઠ જે આકાશવાણી થી લઈને આજ દીવસ સુધી આપને ગુરૂ ક્રૃપા થી અવાજ નુ જતન કર્યું છે તે સંગીત પ્રેમીઓ માટે પ્રેરણા રૂપ છે સાથે વિજય ભાઈ આપને પણ ખુબ ખુબ ધન્યવાદ આપ આવા સુરીલા ગાયક ને સુરીલા સંવાદમાં રજુ કરો છો જય હો
હા મોજ
Jay dwarkadhish khub khub abhinndan
Bharati ben vah vah God bless you 🙏❤
વિજય ભાઈ આજેતો જુના ભજન ઓસા ગાયસે
Om namo Narayan vira 🙏
Aades prnam vira 🙏
જય ગિરનારી
@@VijayJotvaJournalist જય ગિરનાર વિરા 🙏🙏
जय हो,,सौराष्ट्र भजन परंपराना यशवंत भट्ट अने हरीश भट्ट परिवारना माधवपुरना भारतीबेन व्यास आजे पण रामसागरना रणकारे सहभागी छे..जय हो
Jay ho
Khub saras
Bhartiben Jay siyaram
Vijay bhai Jay siyaram
જય સિયારામ
જય હો સંતવાણી
વાહ ભારતીબહેન વ્યાસ ધન્યવાદ છે. ખુબ સરસ્વતી અવાજ છે.
।
Pranam
Pujya bharatiben is incomparable singer I wish her every success for her very bright life.
ચાચા..ઘરેણુ.સે.ભારતબેન.સતવાણી. સુપર.સુપર
Aashirvad sah sadhuvad - sat - chit - anand.
Wah ghar betha tame Satya Ni jankhi Karabo cho
Jyho.santvani
સરસ
બાપુ માટે નો તમારો પ્રેમ મને bauj સ્પર્શી ગયું ...મને પણ આવોજ વિશ્વાસ ને પ્રેમ છે મારા બાપુ માટે... ભારતીબેન મારા સૌથી પ્રિય અતિ પ્રિય ભજનીક છે . મને ખૂબ આદર પ્રેમ છે એમના માટે .. lv uuuuuu હમેશા 💚
ખુબ સરસ વીજય ભાઈ તમારા દ્વારા ભારતીબેન ની મુલાકાત અમને ખૂબ જ ગમી ભારતીબેન નો અવાજ એમના ભજનો એમના મા આધ્યાત્મિક જ્ઞાન એમને બોલવાની રીત અમને ખૂબ ખૂબ ખૂબ જ ગમ્યું ..જય દ્વારકાધીશ જય જય ગરવી ગુજરાત ....
Vah vijaybhai temaj bhartiben vah
ખુબ સરસ ઈન્ટરવ્યુ
Vah ben tamare gavani dhab sare che
ખૂબ સરસ,વિજયભાઈ,ધન્યવાદ ભારતીબેન
પરમાર નેભાભાઈ વિઝાને યાદ કર્યા ખૂબ જ ધન્યવાદ છે.તે મારા કાકા હતા.
Vah
jay ho vandan
ધન્યવાદ વિજયભાઈબેન શ્રી ભારતીબેન ની મુલાકાત અમને ખૂબ જ આનંદ થયો બેન શ્રી ભારતીબેન ને હું નાનપણથી સાંભળતો આવ્યો હતો અને હજી પણ સાંભળું છું રાગના આરાધક એવા જબરદસ્ત ગાયક ભારતીબેન ને મારા કોટી કોટી વંદન જય માતાજી જય જય ગરવી
🕉💘🙏 राम राम संकर संकर साधु साधु 🙏💘🕉
जय माता दी विजय भाई ओर भारती बैन नै खुब आभार🙏🙏🙏🙏💐💐💐
ધન્યવાદ
વાહ ખુબ સરસ રેડીયો મા બોવ શાભળીયા બેન ને જય હો જય હો
જય હો
ખૂબ ખૂબ અભિનંદન વિજય ભાઈ
❤ જય ગુરુ મહારાજ❤
Vah ben gangastinu bhajan khub game che
વાહ વાહ ભારતીબેન ખુબ જ સુંદર 👌👌એક નારી થકી જ નારી પ્રેરીત થતી હોય છે👌તમારો આ સંવાદ સાભંળી મને પણ ધણી પ્રેરણા મળી છે 👌👌આશા રાખુ છું કે મારી સાથે પણ આવો સંવાદ થાય👌મારી ચેનલ પણદીદી જોજો👍👍👌👌
જય સિયારામ.. આદર્ણીય ..ભારતી બેન... ના.. અવાજ મા બવ.. ભાવ છે.. બને બવ ગમે...
જય સિયારામ
હા વિજય ભાઈ જયહો
હા ભારતીબેન
જય સીયારામ
વિજય ભાઈ ભારતીબેન ની મુલાકાત લીધી બવ ગમ્યું
જય હો
જય રામાપીર
જય સીયારામ
જય રામપીર
ખુબ સરસ... વિજયભાઈ...મજા આવી ગઈ..🙏🙏👏👏👏👏
જય હો સંતવાણી જય નારાયણ
જય હો ભજન ભાવ ભજન ના ભરોસે
જય સિયારામ
જય સિયારામ ભારતીબેન 👌🙏
વિજય ભાઈ જય માતાજી 🙏
જીતૂ ગીર ની મુલાકાત લેવા વિનંતિ છે
ખુબ સરસ 🙏
ભજન સંતવાણી લોકગીતો ના સુરસાધકો ની મુલાકાત કરી ભાઈ પદ્મશ્રી લોકસાહિત્ય ભીખુદાનભાઈ ગઢવી ની મુલાકાત લેવા વિનંતિ
તેમનુ લોકસાહિત્ય બહુજ કરૂણતા ભર્યું હોય છે
અને એમની પાસેથી પ્રાણલાલ બાપા વ્યાસ લાખાભાઈ ગઢવી દિવાળી બેન હાજી બાપા રમકડું ની
યાદો ભંડાર ભર્યો છે
હર હર મહાદેવ 🙏
ઓમ નમો નારાયણ 🙏
pan aapta nathi aape to kaale j levu che bhai
My all time favourite bhartiben vyas
Radhe Radhe
જય સીયારામ
વાહ વીજયભાઈ જોટવા વાહ ધન્યવાદ છે તમારી કારકિર્દી ને કોટી કોટી વંદન મોટાભાઈ
આભાર
!જય સિયારામ ! ભરતીબેન તમે જયારે વ્યાસપીઠ પર થી ભજન ગાવ છો તેની અસર કઈ જુદી હોય છે. ગુરુ તારો પાર ના પાયો જે તમે ઓસમાન ભાઈ સાથે ગાયું હતું તે બહુ જ સરસ અને બીજા ઘણા .. જેમ કે વહૂલીયા તમે.. અતિ સુંદર. વિજયભાઈ તમારો ઘણો ઘણો આભાર..
બાપુ તમને લાખ લાખ વંદન
આભાર
ધન્યવાદ
Vha satvani આરાધક
Jay ho jay ho Ben
Jay ho bhartiben Jay .... Jay Siyaram
Bharti.ben.aapno.aavaj.saras.chhe..jagdish.bhai.jani.amadavad.
સરસ.. વિડિયો. વિજયભાઈ 👌👌👌
હા મોજ
વાહ ધેડ નું ધરેણુ🙏
વિજયભાઈ ભારતીબેન માટે હું એટલું જરૂર કહીશ કે ભજન સાથે ભક્તિ માં લીન થવું હોય તો ભારતી બેન વ્યાસ ને જ સાંભળવા પડે. બધા મહિલા કલાકાર મા ભારતી બેન નો અવાજ અદભુત છે.. વિજયભાઈ દિવસ સારો પસાર કરવો હોય તો સવાર મા ભારતી બેન ના કંઠે ભજન સાંભળવા. હું એક દિવસ સવાર મા ભારતી બેન દ્વારા ભાગવત સપ્તાહ ના પ્રોગ્રામ ની D.V.D. સાંભળતો હતો ભજન હતું "પધારો ગુરૂ મારા સત ની વેલળીએ.." અને લાઈટ ચેકીંગ વાળા આવ્યા પણ ત્યારે હું ભજન સાથે હતો ત્યારે ભજન નો પ્રતાપ શું છે તેની ખબર પડી. ખોટુ કંઈ નહોતું પણ ઉપકરણો ના ઓછા વપરાશ ના કારણે બિલ ઓછું હતું. જય માતાજી કરી ને જતા રહ્યા.ભજન પ્રતાપ..રાજભા ગઢવી. જામનગર.. ધન્યવાદ ભારતી બેન.
સાચી વાત છે રાજુભાઇ
જુના કલાકાર ની તો વાત જ નો થાય
એતો સુનું છે સોનુ
100%વાત છે તમારી 🙏 ખરેખર ભારતીબેન જેવા આધ્યાત્મિક કલાકાર ને આપણે વંદન કરી એ
માફ કરસો વિજયભાઈ અત્યારે ખેતીની સીજન છે અેટલે વિડીયો જોવામાં થોડી વાર લાગી પણ ખરેખર વિજયભાઈ બહુજ મજા આવી જય નારાયણ વાલા
કઈ વાંધો નય ભાઈ
Bahuj saras video pranam bhartiben. Aavaj valvani kala bhartiben jevi Gujarat na koi lediz kalakar pase nathi. 🌹
Ravatbapane yad karya ! Ben dhanyvad
વાહ બહેન વાહ ભૈરવી વાહ નૂરી વાહ
Jay ho vijaybhai
ગમે તે એટલે કે કંઈ પણ ગાય પણ અવાજ ભારતીબેન નો હોય વાત પુરી કાઈ નો ઘટે બેન બા
ભાઈ અદ્ભુત કાર્ય તમારુ
ભારતીબેના હરેક ભજનો ખૂબ સારા હોય છે મેં તેમને પહેલી વાર ઘણા વર્ષો પહેલા કાનુડા ની મોરલી . કેસેટ થી સાંભળેલા અને બેનને અત્યાર સુધી સાંભળતો આવ્યો છું ખૂબ સરસ ભજન હતા અને માં ગંગા સતી પાનબાઇ ના ભજનો તેમના ગાયેલા રામસાગર ઉપર ખૂબ જ કર્ણપ્રિય છે તે ઓડિયો સીડી હું સમઢિયાળા થી લાવ્યો હતો જય માતાજી જય જય ગરવી . Natvar vaghela Ahmedabad
હા નવતર ભાઈ
જૂનું તો સોનુ છે
વાહ ભારતીબેન નમસકાર 👍👌👌🙏🙏🙏🙏
Jug jug jivo
Nice video Vijay bhai
ભારતીબેનની ગાયકી ન્યારી છે ખૂબ ખૂબ ધન્યવાદ.
જય માતાજી👌👌👌
1994 માં ભારતી બેન ભુજ તાલુકા ના કાળીતલાવડી ગામે ગાયું હતું. દેવરાજ ગઢવી સાથે... અજી એજ સુર છે બેન નુ જય હો સંતવાણી
jay ho
Khub Kuhb Dhanyvad
Jay Ho
Ha vijay bhai ha
આકાશવાણી ભજનિક અને પ્રાચીન ભજનોના ગાયક યશવંત ભટ્ટ જેવીજ ગાયકી ભારતીબેન વ્યાસ ( ભારતીબેન વ્યાસના ભજનો મને ખૂબ જ ગમે છે )
જય હો ભજનભાવ
ભારતી બહેન વ્યાસ , મનુભાઇ ગઢવી જી ,વિ ,ને વરસો પહેલાસનાતન આશ્રમ બાઢડા ખાતે સાભળવાનો ખૂબ લાભ મળેલ છે.
વાહ જુવાન છોકરી જેવો અવાજ છે તમારો
ખુબજ સરસ વિજય ભાઈ મેં ભારતી બેન નૂ ઈનરયુ રેડિયો પર ધણી વખત સાંભળ્યું છે હું સ્ત્રી કલાકાર માં પ્રથમ નંબરે છે ભારતી બેન
હું પણ ગાવુ સુ
હાલ મને વધારે ભજનો નથી આવડતા પણ મારે માટે એક દિવસ ઊગ્યો નથી જેદિ મેં કાય ગાયું ના હોય
હું હાલ બી એ પુરું કરી ને આગળ પણ ભણવા માગું શૂ પણ
પણમે લેશન કર્યું ના હોય એવા ઘણાં દિવસ ઊગ્યા છે
✍🏻મને ગાય ને માને કેંદ્ર બનાવવા નો સોખ છે 🤔
તેથી ગાવા લાગી શું
✍️મેં વધારે તાલ સાથે ગાયૂ નથી બે ક વખત ગાયું છે
ગરીબ ખેડૂતની પુત્રી છું
મારે આગળ વધવા પૂ કરવું?🙏 Hadiyal Krishna dalvadi
Mane gava ma akhi rat gav to tklif thase aevo dr lage se
આ મેસેજ 9974930999 કે માહિતી
આ નંબર પર મોકલો
Wahh.,.thanks bro
Khub rasprad mulakat. Axay Antani.gujarat samachar.
ખુબ સરસ
મારુ રે પિયરિયુ માધવપુર માં મથુરા નગર માં ❤
ભજનના આત્માએ જ ભારતીબેન
🕉💘🙏 राम राम संकर संकर साधु साधु 🙏💘🕉🕉💘🙏 राम राम संकर संकर साधु साधु 🙏💘🕉🕉💘🙏 राम राम संकर संकर साधु साधु 🙏💘🕉
જય સીયારામ જય મુરલીધર જય તુલસીશ્યામ ખુબ સરસ વિજયભાઈ સુરીલો સંવાદ કાર્યક્રમ સાંભળવા ની ખૂબ આનંદ આવે છે હજુ પણ શક્ય હોય ત્યાં સુધી આકાર્યક્રમ ચાલુ રાખજો જય દ્વારકાધીશ જય મુરલીધર જય સીયારામ
Dalsukh prajapti jo interview lo vijay bhai
હા અવશ્ય ભાઈ
Jay Santvani
જય હો ભારતી બેન
જય હો
ભીખુ દાન નુ ઇનટરવયુ લેવા વીનતી 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Good
So nice