| 150 કિલોમીટર લાંબી | માણેક નાથ ની ગુફાઓ |

Поділитися
Вставка
  • Опубліковано 19 жов 2024
  • માણેકનાથ થી અમદાવાદના માણેક ચોક સુધીની આ ગુફાઓ 150 કિલોમીટર સુધીની હોવાનું માનવામાં આવે છે, આ ગુફામાં ખૂબ જ અંદર સુધી જઈ શકાય છે અને ત્યાં ઘણા અંદર સુધી લાઈટો અને બારીઓ પણ મૂકેલી છે ખૂબ અંદર એક મંદિર આવેલું છે મંદિરની બાજુમાં એક ખૂબ સાંકડી ગુફા છે ત્યાં દરવાજો મૂકી અને ત્યાંથી આ ગુફાને બંધ કરી દેવામાં આવેલી છે ‪@Thaipusambatucaves‬ ‪@ahirpayal‬ ‪@prabhuahir1‬

КОМЕНТАРІ • 27

  • @AshokGohilVlogs
    @AshokGohilVlogs 2 місяці тому +5

    સરસ વિડિઓ 👌👌👍

  • @lilabenraval9129
    @lilabenraval9129 Місяць тому +1

    આ ગુફામાં જઈને આવ્યા છે🎉🎊

  • @hanishkumar5894
    @hanishkumar5894 2 місяці тому

    ❤❤

  • @pranavmahadevia2329
    @pranavmahadevia2329 Місяць тому +1

    Kya chhe?

    • @Prabhuahirvlogs
      @Prabhuahirvlogs  Місяць тому

      @@pranavmahadevia2329 બનાસ કાંઠા

  • @JKPatel-q1d
    @JKPatel-q1d 2 місяці тому +2

    Maneknath dungar kai jagyaa chhe.

  • @JotishsinhZala
    @JotishsinhZala 2 місяці тому +1

    Himmatanagar thii Khed Bharma. Thi samalagi. GadhadA thi Sitapur chokadi Maneka natha

  • @satishkaka1959
    @satishkaka1959 Місяць тому +1

    આ ગુફા કાઈ જગ્યાયે આવેલી છે?

    • @Prabhuahirvlogs
      @Prabhuahirvlogs  Місяць тому

      માણેક નાથ બનાસ કાંઠા

  • @bhartipinara6438
    @bhartipinara6438 Місяць тому +1

    ગુફા કયા આવેલી છે

    • @Prabhuahirvlogs
      @Prabhuahirvlogs  Місяць тому

      @@bhartipinara6438 બનાસ કાંઠા માં

  • @rajeshmodi9676
    @rajeshmodi9676 Місяць тому +1

    મેં સાંભર્યું કે અહી વાઘ પોતું કરવા આવે છે

  • @chimannai1001
    @chimannai1001 2 місяці тому +1

    આ‌ગૂફા‌ ક્યાં આવેલ છે સરનામું મોકલો ભાઈ.

    • @Prabhuahirvlogs
      @Prabhuahirvlogs  2 місяці тому

      બનાસ કાંઠા, માણેક નાથ

  • @jtmalvi9880
    @jtmalvi9880 2 місяці тому +1

    આ સ્થળ.ક્યાં. આવ્યું છે એ તો જણાવો.

    • @Prabhuahirvlogs
      @Prabhuahirvlogs  2 місяці тому

      @@jtmalvi9880 વિડિઓ જુઓ ભાઈ બધી જાણકારી આપેલી છે

  • @pankajkumarparmar6072
    @pankajkumarparmar6072 2 місяці тому +4

    વિડીયો બનાવતા હોય તો પ્રથમ તેનુ સરનામુ બતાવવુ જોઈયે અથવા વિડીયો માં જે રસ્તે જતા હોય તેના મુખ્ય સ્થળો ના નામ બતાવતા જવુ જોઈયે, સ્થળ માહિતી વિના નો વિડીયો કોઈ મહત્વ ને નથી

    • @Prabhuahirvlogs
      @Prabhuahirvlogs  2 місяці тому

      @@pankajkumarparmar6072 જી ભાઈ આપના સૂચન બદલ ખુબ ખુબ આભાર.....

  • @vidhipatel9045
    @vidhipatel9045 2 місяці тому +1

    Bhai road bataviyo tena karata gufa ke kevi rite javay tena par vadhare video banaviyo hot to saru lagat road batavi su male 😂😂😂