મગફળી નો ખેલ | ખેતી માં પ્રયોગ | Kheti Maru Swabhiman | By Jignesh Patel

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024
  • #agriculture #agriculture #farming #kheti #khetibadi #farmer #khetibadi_zone #kheti_ma_dava_no_upyog #agriculturelife #vlog #agrivlog #agriculturevlogs #village #villagevlog #podcast #agripodcast #agricultura #smartfarmingtechnology #smart
    .
    જય શ્રી કૃષ્ણ .
    ખેડૂતોને ખેતી વિષે નું જ્ઞાન મળી રહે એવા હેતુ થી "ખેતી મારુ સ્વાભિમાન" ચેનલ દ્વારા ખેતી માટેના વિડીયો રજુ કરવાનો પ્રયાશ કરવામાં આવેલ છે. જે ખેડૂતો પોતાની કોઠા સૂઝ થી ખેતી માં અવનવા પ્રયત્નો કરી ખેડૂતો માટે એક પ્રેણા બની રહ્યા છે તેમના વીડિઓ "ખેતી મારુ સ્વાભિમાન" ચેનલ દ્વારા સામાન્ય ખેડૂત સુધી પહોંચાડવા માટે એક માધ્યમ બની રહ્યા છીએ..
    ખેડૂત સમૃદ્ધ, પ્રગતિશીલ,વિકાશ કરે એ જ અમારો ધ્યેય અને લક્ષ્ય છે..
    પ્રાકૃતિક ખેતી
    ઓર્ગનિક ખેતી
    ગાય આધારિત ખેતી
    ખેતીવાડી
    ખેડૂતોની કોઠા સુઝ
    ખેડૂતો ની નવી તકનીક ખેતી ના અનુભવો.

КОМЕНТАРІ • 1