અયોધ્યા નગરી માં રૂડા રામજી રે રામ - અરુણા બેન ( કીર્તન લખેલું નીચે આપેલ છે)

Поділитися
Вставка
  • Опубліковано 19 жов 2024
  • અયોધ્યા નગરી માં રૂડા રામજી રે રામ
    હેલો મારો સાંભળો રઘુરાય જો
    ભાઈ ભરત આવ્યા ભેટવા રે રામ...
    રાજ ને પાટ મારે નો જોઈ રે રામ
    કરો વીરા અયોધ્યા ના રાજ જો
    વન માં ફરીશ હું તો એકલો રે રામ...
    પંખી રૂવે છે વીરા પાંજરે રે રામ
    ઘોડા રૂવે છે ઘોડાર જો
    ગાયો રૂવે છે વીરા ગોંદરે રે રામ...
    પિતા તો પરલોક સીધાવિયા રે રામ
    માતા રૂવે છે મંદિર માય જો
    અયોધ્યા અટૂલી વીરા એકલી રે રામ...
    માતા કૈકઈ ભૂલ્યા માગતા રે રામ
    હૈયે મારે પડી હડતાલ જો
    કૈકઈ એ કેર કીધો કારમો રે રામ...
    ક્યાં રે વિધિ ના મારા આકડા રે રામ
    લોક કહે ઓરમાન માત જો
    કુળ કલંક મને લાગશે રે રામ...
    હું તો તમારો વીરા ટેલિયો રે રામ
    ટેલિયા ની પૂરી કરજો ટેલ જો
    અધૂરી ટેલ્યું રે વીરા આકરી રે રામ...
    કયો તો હું વનમાં જાઉં એકલો રે રામ
    કયો તો હું ભગવો પેરુ ભેખ જો
    હેમાળે જઈને હાડ ગાળશું રે રામ...
    રામ બોલ્યા રે ભરત સાંભળો રે રામ
    માતા કૈકયી નો નથી વાક જો
    ભૂલ્યા માતા વરદાન માગતા રે રામ...
    સુખ દુઃખ તો કર્મ કેરી વેલડી રે રામ
    જાવ ભરત અયોધ્યા મોજાર જો
    વનમાં ફરીને વેલા આવશું રે રામ...
    નમ્યા સીતાને નમ્યા રામ ને રામ
    પાદુકા લઈ ભરત અયોધ્યા જાય જો
    પ્રાણ વિનાનું જાણે પંખીડું રે રામ...
    પાદર માં પડાવ એણે નાખિયા રે રામ
    રટે છે કાઈ રામજી ના નામ જો
    જોગી વેશે ભરત જી બેસિયા રે રામ...
    પોપટ પુરાણા જેમ પાંજરે રે રામ
    ઉડવા જાય તો ઉડી નો શકાય જો
    પ્રેમ બંધન લાગે આકરા રે રામ...
    ચૌદ વરસે રામ પાછા આવિયા રે રામ
    ભેટ્યા છે કાઈ રામ ભરત ની જોડ જો
    ભરત ની જોડ જગત માં નહિ જડે રે રામ...
    અરજી મારી સાંભળો રઘુરાય જો
    અંત સમય વેલા આવજો રે રામ...
    દશરથ નંદન તમે સાંભળો રે રામ
    બેડલી મારી ઉતારો ભવપાર જો
    ચરણો માં રાખો મારા રામજી રે રામ...

КОМЕНТАРІ • 137

  • @Bhavnadarji724
    @Bhavnadarji724 Рік тому +3

    Wah khubaj saras bhajan gayu very very very nice bhajan jay shree krishana

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      ધન્યવાદ...ભાવના બેન
      જય શ્રી કૃષ્ણ...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏

  • @Hardev.jaydev.varu4444
    @Hardev.jaydev.varu4444 Рік тому +2

    Jay shree Krishna beno....khub j saras ....usma ben na awaj ma hnuman chalisa sambhdwi chhe .....plz plz velo vedio mukjo ame rAh joy chhi

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      ધન્યવાદ...અસ્મિતા બેન
      જય શ્રી કૃષ્ણ...
      હા જી જરૂર હવે જ્યારે રેકોર્ડિંગ માટે મળીશું ત્યારે હનુમાન ચાલીસા ઉષ્મા બેન ના અવાજ માં રેકોર્ડ કરી ને મુકીશું...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏

  • @dakshadesai6420
    @dakshadesai6420 Рік тому +2

    Khub saras gayu.tame khub prembhavthi bhajano gao chho etale maja aave chhe jay shree krishna

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      ધન્યવાદ...દક્ષા બેન
      જય શ્રી કૃષ્ણ...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏

  • @bhagvatibenkubavat8661
    @bhagvatibenkubavat8661 Рік тому +2

    Bhagavatiben.jaysriram

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      ધન્યવાદ...ભગવતી બેન
      જય શ્રી રામ...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      ધનુર્માસ ની શુભકામનાઓ...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @ranjanben8742
    @ranjanben8742 Рік тому +3

    જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ સુંદર🙏👌🍃🍂🌿🌺🌷પહેલાં નુ પણ ખૂબ ખૂબ ખૂબ ખૂબ સુંદર🙏👌🍃🍂🌿🌺🌷

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      ધન્યવાદ...રંજન બેન
      જય શ્રી કૃષ્ણ...જય શ્રી રામ...જય શ્રી સ્વામિનારાયણ...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏

  • @amarshibhaisavani1401
    @amarshibhaisavani1401 Рік тому +3

    વહ ખુબ સરસ ભજન મઝા આવી ગઈ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      ધન્યવાદ...અમરશી ભાઈ
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏

  • @meenapatel87
    @meenapatel87 Рік тому +2

    Bhu saras bhajan 6e Jay shree krisn 🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      ધન્યવાદ...મીના બેન
      જય શ્રી કૃષ્ણ...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏

  • @VarshabenGKaklotar
    @VarshabenGKaklotar Рік тому +2

    જય શ્રી રામ ખૂબ સરસ શુભ સવાર ના સીતારામ દીદી

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      ધન્યવાદ...વર્ષા બેન
      જય શ્રી રામ...સીતારામ...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏

  • @rasilatank7234
    @rasilatank7234 Рік тому +2

    Roj bhjan muko ne masi bou mja aave che Jai Swaminarayan

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      ધન્યવાદ...રસીલા બેન
      જય શ્રી સ્વામિનારાયણ...
      હા જી તમારી વાત સાચી છે કોશિશ કરીશું...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏

    • @ranipatel6217
      @ranipatel6217 6 місяців тому

      Ft😂​ft🎉🎉 see hu🎉 h😮u ki bhi🎉😢😢😢😮😮😢😮😢🎉🎉🎉😢e d❤ BB😢 jni bu🎉😮 bhusee thi 😁😢 ft see🎉🎉🎉🎉🎉❤

  • @ramanbhaininama6586
    @ramanbhaininama6586 Рік тому +2

    Khub srs bhjn ben

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      ધન્યવાદ...રમણ ભાઈ
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏

  • @mamtabhayani346
    @mamtabhayani346 Рік тому +4

    Jay shree swaminarayan 🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому +1

      ધન્યવાદ...મમતા બેન
      જય શ્રી સ્વામિનારાયણ...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      ધનુર્માસ ની શુભકામનાઓ...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @kalapnarao8139
    @kalapnarao8139 Рік тому +2

    Jay ShiyaRam 🙏🏻🙏🏻

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      ધન્યવાદ...કલ્પના બેન
      જય સીયારામ...
      ચૈત્ર માસ રામ જન્મ અને હનુમાન જયંતી ની આપ સૌ ને ખૂબ ખૂબ શુભકામનાઓ...
      આપ સૌ પર પ્રભુ ની અપાર કૃપા હંમેશા વરસતી રહે...પ્રણામ💐🙏

  • @hirabentank9163
    @hirabentank9163 Рік тому +2

    Jay Sita ram khub sars bhajan gau ❤❤

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      ધન્યવાદ...હીરા બેન
      જય સીતારામ...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      ધનુર્માસ ની શુભકામનાઓ...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @pushpachauhan9986
    @pushpachauhan9986 Рік тому +2

    Jay shree ram Vasant Ben Jay shree Krishna

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      ધન્યવાદ...પુષ્પા બેન
      જય શ્રી કૃષ્ણ...જય શ્રી રામ...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      ધનુર્માસ ની શુભકામનાઓ...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @કોકીલાબેનચૌહાણ-ઝ7ર

    જય શ્રી કૃષ્ણ જય માતાજી સીતારામ સરસ ખુબ ખુબ ખુબ સારૂં લાગ્યું વસંતીબેન તથા મારી દિકરીઓ પણ ઉષ્માબેન મરણનાં કરૂણ ભજન ની લીંક મોકલી નહીં તમે બેન વિનંતી થી મને મોકલી આપશો મારી બહેનો જય શ્રી કૃષ્ણ જય માતાજી સીતારામ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      ધન્યવાદ...કોકિલા બેન
      જય શ્રી કૃષ્ણ...જય માતાજી...સીતારામ...
      હા બેન ચોક્કસ લિંક મોકલીશ...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏

  • @lataajagiya1647
    @lataajagiya1647 Рік тому +3

    Jay Sri Krishna 🙏🙏🙏😊

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому +1

      ધન્યવાદ...લતા બેન
      જય શ્રી કૃષ્ણ...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏

  • @arunasathavara9960
    @arunasathavara9960 Рік тому +2

    તમારા બધાજ ભજન ખૂબ જ સુંદર હોય છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      ધન્યવાદ...અરુણા બેન
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      ધનુર્માસ ની શુભકામનાઓ...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @ritadharmendrasuranipatel4199
    @ritadharmendrasuranipatel4199 Рік тому +2

    🙏🏻જય શ્રી રામ 🙏🏻 જય શ્રી કૃષ્ણ ખૂબ સુંદર ભજન ગાયું હરે કૃષ્ણ હરે રામા 🙏🏻👌👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      ધન્યવાદ...રીટા બેન
      જય શ્રી રામ...જય શ્રી કૃષ્ણ...હરે કૃષ્ણ હરે રામા....
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏

  • @amardipsuhagiya8831
    @amardipsuhagiya8831 Рік тому +2

    Usma ben. Tamne kav. .aa aruben na .avaj ma bov sur che. Mitho. Avaj che. Git to e bov bhav thi gay che. Jayshree patel . Jay bhola nath. 👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      ધન્યવાદ...જયશ્રી બેન
      જય ભોલેનાથ...
      હા જી બેન તમારી વાત સાચી છે આપનો એમના પર નો વિશેષ સ્નેહ હંમેશા અનુભવીએ છીએ...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏

  • @rasilatank7234
    @rasilatank7234 Рік тому +2

    Bou sras bhjan ghayu vsant masi aruna Ben uasma Ben Jai Swaminarayan

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      ધન્યવાદ...રસીલા બેન
      જય શ્રી સ્વામિનારાયણ....
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏

    • @rasilatank7234
      @rasilatank7234 Рік тому +1

      @@Vasantben.Nimavat ha masi nahcannu nma aej sachi mudi che tmara bhjan thi masi ghnanu jivan sudri jase aava sras bhjan ghayu cho Jai seam khub khub aabar

  • @jaishreetank7782
    @jaishreetank7782 Рік тому +1

    Jay swaminarayan Sara's bhajan share che 👌🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      ધન્યવાદ...જયશ્રી બેન
      જય શ્રી સ્વામિનારાયણ...
      આપનો હૃદય પૂર્વક આભાર...
      આપ સૌ ને હોળી અને ધૂળેટીની હાર્દિક શુભકામનાઓ...💐🙏
      હોળીકા દહન માં જેમ બધા જ લાકડાઓ છાણાં બળી જાય છે એવી રીતે આપ અને પરિવાર ના બધા જ દુઃખ સંકટ અને પીડાઓ નો ભગવાન ની કૃપા થી નાશ થાય અને હંમેશા આનંદથી જીવન જીવો એ જ શુભેચ્છાઓ...પ્રણામ🌹🌺💐🙏

  • @mdp4339
    @mdp4339 Рік тому +3

    સુંદર કિર્તન આ મારા ફ ય બા આજથી 30 વરસ પેલા ગાતા હતા મારી પાસે 6 લખેલુ જય મા મોગલ જય શ્રી કૃષ્ણ સરસ અવાજ મા ગાયુ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому +1

      ધન્યવાદ...જય માં મોગલ...જય શ્રી કૃષ્ણ...
      વાહ આપના ફઈ બા પણ કીર્તન ગાતા જાણીને ખૂબ આનંદ થયો એટલે પરિવાર માં ભક્તિ ભાવ હોય...આપના ફઈને અમારા પ્રણામ🙏🙏🙏
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏

    • @mdp4339
      @mdp4339 Рік тому

      મારાં ફ ય બા વતિ આપ સૌ ને પ્રણામ તમારા બધા જ કિર્તન હું સાંભળું છુ અને નોટ બુક મા લખુ છુ તમે નિચે કિર્તન લખી ને મુકો છો તો બોવ જ સે લુ પડે છે મને લખવા નુ આભાર આપ સૌને

  • @minalvpatel5641
    @minalvpatel5641 Рік тому +2

    Radhe Krishna 🙏🏻

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      ધન્યવાદ...મીનલ બેન
      રાધે કૃષ્ણ...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏

  • @b.d.vaghasiya3916
    @b.d.vaghasiya3916 Рік тому +2

    👌👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      ધન્યવાદ...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      ધનુર્માસ ની શુભકામનાઓ...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @kalapnarao8139
    @kalapnarao8139 Рік тому +2

    👌🏻👌🏻👌🏻

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      ધન્યવાદ...કલ્પના બેન
      ચૈત્ર માસ રામ જન્મ અને હનુમાન જયંતી ની આપ સૌ ને ખૂબ ખૂબ શુભકામનાઓ...
      આપ સૌ પર પ્રભુ ની અપાર કૃપા હંમેશા વરસતી રહે...પ્રણામ💐🙏

  • @radhekrishna870
    @radhekrishna870 Рік тому +2

    જય શ્રી રામ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      ધન્યવાદ...
      જય શ્રી રામ...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏

  • @pragnamehta1201
    @pragnamehta1201 Рік тому +2

    Bov sars bhajn gayu 🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      ધન્યવાદ...પ્રજ્ઞા બેન
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏

  • @smeetaagravat4382
    @smeetaagravat4382 Рік тому +8

    ખૂબ ખૂબ સરસ છે રામનું ભજન અતિ સુંદર સરસ મજા આવી

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому +2

      ધન્યવાદ...સ્મિતા બેન
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏

  • @comedykingbodino.232
    @comedykingbodino.232 Рік тому

    આ‌.દાદીમાપણસરસકિરતનગાયછે.તમેચારબહેનોઅનેઆદાદિમા.સરસકિરતનગાઓછો🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      વ્હાલા સત્સંગીઓ ને શ્રાવણ માસ ની શુભકામના... થોડા સમય માં ચૌદ બ્રહ્માંડ નો નાથ ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મોત્સવ આવી રહ્યો છે તો આપણા સહુ ના જીવન માં, મન માં, તન માં, અને રોમે રોમ માં કૃષ્ણ રૂપી આનંદ, ઉત્સાહ અને પ્રેરણા નો ઉદય થાય એ જ શુભકામના 🙏🏼🕉️🙏🏼

  • @shushilamehta7407
    @shushilamehta7407 Рік тому +2

    જય શ્રીરામ ગોપીઓ 🙏👌🏕

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      ધન્યવાદ...સુશીલા બેન
      જય શ્રી રામ...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏

  • @maheshpatel4700
    @maheshpatel4700 Рік тому +2

    સુંદર ભજન ગાયું છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      ધન્યવાદ...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏

  • @RameshPatel-wr5pu
    @RameshPatel-wr5pu Рік тому +2

    ખુબ સરસ ભજન

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      ધન્યવાદ...રમેશ ભાઈ
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏

  • @jayachopda3507
    @jayachopda3507 Рік тому +2

    સરસ ભજન છે વસંત બેન ઉષ્મા અને અરુણ બેન તમારાં ભજન મને બહુ ગમે છે હુ તમારા ભજન સાંભળ છું

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      ધન્યવાદ...જયા બેન
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏

  • @sangitapatel1664
    @sangitapatel1664 Рік тому +4

    ખૂબ જ સુંદર ભજન છે
    જય સ્વમિનારાયણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  6 місяців тому +1

      ||કલિયુગ કેવલ નામ આધારા
      સુમિરિ સુમિરિ નર ઉતરે ભવ પારા||
      સત્સંગ કિર્તન પ્રભુની પરમ કૃપાથી જ કરવા મળે છે તો કળિયુગમાં ભગવાનના નામનું ખુબ જ મહત્વ છે... પ્રભુના ગુણગાન ગાતા રહીએ અને આપણા કર્મમાં વ્યસ્ત રહીએ સ્વસ્થ રહીએ એવી શુભેચ્છાઓ...ઘટ ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹💐💐🙏🙏🙏

  • @hdkachhad810
    @hdkachhad810 Рік тому +3

    જય દ્વારકાધીશ🙏🙏🌺🌺🌺

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      ધન્યવાદ...હર્ષા બેન
      જય દ્વારિકાધીશ....
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏

  • @nishitapatilstdivedison9040
    @nishitapatilstdivedison9040 Рік тому +2

    જય શ્રી રામ... નિમાવત પરિવાર ,,👌🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому +1

      ધન્યવાદ...મનીષા બેન
      જય શ્રી રામ...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      ધનુર્માસ ની શુભકામનાઓ...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @arunabendineshbhainimavat1674
    @arunabendineshbhainimavat1674 Рік тому +2

    Jeysriram🌹🌷💐🎉🕉🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      ધન્યવાદ...અરુણા બેન
      જય શ્રી રામ...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏

  • @jayshreeprajapati7686
    @jayshreeprajapati7686 Рік тому +3

    સરસ ભજન છે🌹👌 સાંભળી ને આનંદ થાય🌹 🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      ધન્યવાદ...જયશ્રી બેન
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏

    • @mitalgangani5704
      @mitalgangani5704 Рік тому +1

      @@Vasantben.Nimavat yy

  • @alpabenrojivadiya5086
    @alpabenrojivadiya5086 Рік тому +2

    Very good

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      ધન્યવાદ...અલ્પા બેન
      ચૈત્ર માસ રામ જન્મ અને હનુમાન જયંતી ની આપ સૌ ને ખૂબ ખૂબ શુભકામનાઓ...
      આપ સૌ પર પ્રભુ ની અપાર કૃપા હંમેશા વરસતી રહે...પ્રણામ💐🙏

  • @prafullajoshi3404
    @prafullajoshi3404 Рік тому +3

    જય ગાયત્રી માઁ.... ખૂબજ સરસ ભજન 🙏🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      ધન્યવાદ...પ્રફુલાબેન
      જય ગાયત્રી માં...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 6 місяців тому +1

    જય ભોળાનાથ અરૂણાબેન વસંતબેન ઉષ્માબેન સરસ કીર્તન ગાયુ સાંભળી આનંદ થાય છે અયોધ્યા મા ત્યાગછે જ્યારે રાવણની લંકામા મારૂમારૂ થાયછે બેનો સરસ સબદોશે બેનો ખુબખુબ ધન્યવાદ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  6 місяців тому

      સોમવતી અમાસ અને કાલથી શરુ થતી ચૈત્રી નવરાત્રિ ની આપને હૃદય પૂર્વક શુભેચ્છાઓ...આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રાર્થના...આપ સ્વસ્થ રહો અને આમ જ પ્રભુના ગુણગાન ગાતા રહીએ...આપના આશીર્વાદ સાથ અને સહકારથી આ બધું અમે કરી શકીએ છીએ અમે આપના ઋણી છીએ આપ સૌ અમારી મૂડી છો...આપના અંતરમાં બિરાજમાન પ્રભુ ને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @arunabenmpatel9813
    @arunabenmpatel9813 Рік тому +2

    જય સીતારામ ખૂબ ખૂબ સરસ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      ધન્યવાદ...અરુણા બેન
      જય સીતારામ...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      ધનુર્માસ ની શુભકામનાઓ...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @punitofficialshrikrishnabh3785

    જય સીતારામ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      ધન્યવાદ...જય સીતારામ...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      ધનુર્માસ ની શુભકામનાઓ...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @linamistry8452
    @linamistry8452 Рік тому +1

    Jai shree ram👏👏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      ધન્યવાદ...લીના બેન
      જય શ્રી રામ...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      ધનુર્માસ ની શુભકામનાઓ...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @satilaljibhapa7627
    @satilaljibhapa7627 Рік тому +2

    ખોબે ખોબે તમને રામ રામ છે 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      ધન્યવાદ...રામ રામ...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      ધનુર્માસ ની શુભકામનાઓ...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @PrabhatsangRATHOD-uw3dz
    @PrabhatsangRATHOD-uw3dz Рік тому

    બહુ સરસ🎉🎉🎉🎉😮😮😮😊😊😊

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  6 місяців тому

      ||કલિયુગ કેવલ નામ આધારા
      સુમિરિ સુમિરિ નર ઉતરે ભવ પારા||
      સત્સંગ કિર્તન પ્રભુની પરમ કૃપાથી જ કરવા મળે છે તો કળિયુગમાં ભગવાનના નામનું ખુબ જ મહત્વ છે... પ્રભુના ગુણગાન ગાતા રહીએ અને આપણા કર્મમાં વ્યસ્ત રહીએ સ્વસ્થ રહીએ એવી શુભેચ્છાઓ...ઘટ ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹💐💐🙏🙏🙏

  • @Smitasheth008
    @Smitasheth008 Рік тому +2

    Jay shriram very nice

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      ધન્યવાદ...જય શ્રી રામ...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏

  • @meenapatel2123
    @meenapatel2123 Рік тому +5

    વાહ વાહ ખુબ જસરસ રામભગવાન નુ ભજન..અરૂણા બેન વસંત બેન ઉષ્મા બેન તમારા બધાં જ ભજન સાંભળી આનંદ થાય છે..જ્યાં સુધી ના સાંભળી એ ત્યાં સુધી તાલાવેલી લાગે છે..

    • @dharmeshpatel9391
      @dharmeshpatel9391 Рік тому +1

      Jay siya Ram👌👌🙏🙏🚩🚩

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому +1

      ધન્યવાદ...મીના બેન
      આપની કોમેન્ટ ની અમને પણ રાહ રહી જતી હોય છે...
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ ખૂબ આનંદ થયો છે...🌺🌹💐🙏
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      ધન્યવાદ...ધર્મેશ ભાઈ
      જય સીયારામ...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏

    • @diyanbeladiya7290
      @diyanbeladiya7290 Рік тому

      @@dharmeshpatel9391)૦૩{>

  • @virmatipatel5125
    @virmatipatel5125 6 місяців тому

    Wah sunder Bhajan

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  6 місяців тому

      ||કલિયુગ કેવલ નામ આધારા
      સુમિરિ સુમિરિ નર ઉતરે ભવ પારા||
      સત્સંગ કિર્તન પ્રભુની પરમ કૃપાથી જ કરવા મળે છે તો કળિયુગમાં ભગવાનના નામનું ખુબ જ મહત્વ છે... પ્રભુના ગુણગાન ગાતા રહીએ અને આપણા કર્મમાં વ્યસ્ત રહીએ સ્વસ્થ રહીએ એવી શુભેચ્છાઓ...ઘટ ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹💐💐🙏🙏🙏

  • @nandesriyaasavn560
    @nandesriyaasavn560 Рік тому +2

    જય શ્રી રામ ખુબસરસ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      ધન્યવાદ...જય શ્રી રામ...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏

  • @bansipatel3539
    @bansipatel3539 Рік тому +1

    વાહ વાહ મસ્ત ભજન છે સાંભળીને મજા આવી ગઈ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      ધન્યવાદ...બંસી બેન
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે...
      આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ💐🙏

    • @rekhaparmar93
      @rekhaparmar93 Рік тому

      ​@@Vasantben.Nimavat
      જય સ્વામિનારાયણ તમારા બધા જ ભજન
      ખુબ જ સરસ છે હવે ભગવાન શ્રી સ્વામિનારાયણ ના ભજન સાંભળવા છે.

  • @kokilajethva8196
    @kokilajethva8196 Рік тому +1

    SaRasbhajan ben 🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      ધન્યવાદ...કોકિલા બેન
      આપનો હૃદય પૂર્વક આભાર...
      હોળીકા દહન માં જેમ બધા જ લાકડાઓ છાણાં બળી જાય છે એવી રીતે આપ અને પરિવાર ના બધા જ દુઃખ સંકટ અને પીડાઓ નો ભગવાન ની કૃપા થી નાશ થાય અને હંમેશા આનંદથી જીવન જીવો એ જ શુભેચ્છાઓ...પ્રણામ🌹🌺💐🙏

  • @meenadesadia3127
    @meenadesadia3127 Рік тому

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  6 місяців тому

      ||કલિયુગ કેવલ નામ આધારા
      સુમિરિ સુમિરિ નર ઉતરે ભવ પારા||
      સત્સંગ કિર્તન પ્રભુની પરમ કૃપાથી જ કરવા મળે છે તો કળિયુગમાં ભગવાનના નામનું ખુબ જ મહત્વ છે... પ્રભુના ગુણગાન ગાતા રહીએ અને આપણા કર્મમાં વ્યસ્ત રહીએ સ્વસ્થ રહીએ એવી શુભેચ્છાઓ...ઘટ ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹💐💐🙏🙏🙏

  • @kalpitapanchal2537
    @kalpitapanchal2537 Рік тому +2

    જય માતાજી જય સ્વામિનારાયણ ખુબ ખુબ સરસ ભજન ગાયું મજા આવી ગઈ તમારા બધાનો દિલ થી આભાર 🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👍👍👍👍👍

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  6 місяців тому

      કલ્પિતાબેન જય માતાજી જય સ્વામિનારાયણ...
      ||કલિયુગ કેવલ નામ આધારા
      સુમિરિ સુમિરિ નર ઉતરે ભવ પારા||
      સત્સંગ કિર્તન પ્રભુની પરમ કૃપાથી જ કરવા મળે છે તો કળિયુગમાં ભગવાનના નામનું ખુબ જ મહત્વ છે... પ્રભુના ગુણગાન ગાતા રહીએ અને આપણા કર્મમાં વ્યસ્ત રહીએ સ્વસ્થ રહીએ એવી શુભેચ્છાઓ...ઘટ ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹💐💐🙏🙏🙏

  • @madhubenpatel9776
    @madhubenpatel9776 Рік тому +1

    નવું ભજન લખીને મોકલો

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      ધન્યવાદ...મધુ બેન
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ આનંદ થયો...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏

  • @meenadesadia3127
    @meenadesadia3127 Рік тому

    Bazaars gaucho madal kynucha Mara jodavcha

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  6 місяців тому

      નમસ્તે મીનાબેન અમારું કોઈ મંડળ નથી અમે ચેનલમાં બધા એક જ પરિવારના બહેનો ગાઈએ છીએ... અમે બધા ભાવનગરના છીએ...
      ||કલિયુગ કેવલ નામ આધારા
      સુમિરિ સુમિરિ નર ઉતરે ભવ પારા||
      સત્સંગ કિર્તન પ્રભુની પરમ કૃપાથી જ કરવા મળે છે તો કળિયુગમાં ભગવાનના નામનું ખુબ જ મહત્વ છે... પ્રભુના ગુણગાન ગાતા રહીએ અને આપણા કર્મમાં વ્યસ્ત રહીએ સ્વસ્થ રહીએ એવી શુભેચ્છાઓ...ઘટ ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹💐💐🙏🙏🙏

  • @dksukhanandi
    @dksukhanandi 10 місяців тому

    દસરથનસરસ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  6 місяців тому

      ||કલિયુગ કેવલ નામ આધારા
      સુમિરિ સુમિરિ નર ઉતરે ભવ પારા||
      સત્સંગ કિર્તન પ્રભુની પરમ કૃપાથી જ કરવા મળે છે તો કળિયુગમાં ભગવાનના નામનું ખુબ જ મહત્વ છે... પ્રભુના ગુણગાન ગાતા રહીએ અને આપણા કર્મમાં વ્યસ્ત રહીએ સ્વસ્થ રહીએ એવી શુભેચ્છાઓ...ઘટ ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹💐💐🙏🙏🙏

  • @manjulaprajapati9399
    @manjulaprajapati9399 10 місяців тому

    વાહ વાહ બહુ સરસ ભજન છે જય શ્રી રામ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  10 місяців тому

      આપનો ખુબ ખુબ ધન્યવાદ અને હૃદય પૂર્વક આભાર...આપ સૌના આશીર્વાદ અને શુભકામનાઓ ભરેલી કૉમેન્ટ નિરંતર મળતી રહે છે જે અમને પ્રોત્સાહન આપે છે અને ખૂબ જ ઉત્સાહ વધારે છે...આપ સૌના સહકારથી અને પ્રભુ કૃપાથી આ બધું કરી શકીએ છીએ...આપ સૌનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છાઓ...પ્રણામ...🌺💐🌹🙏

  • @kalubhaiparmar5819
    @kalubhaiparmar5819 Рік тому +2

    ખૂબ ખૂબ સરસ ભજન જય સીતારામ જય સ્વામિનારાયણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      ધન્યવાદ...રેખા બેન
      જય શ્રી સ્વામિનારાયણ...જય શ્રી સીતારામ...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏

  • @kokilajethva8196
    @kokilajethva8196 Рік тому +1

    Jay shree ram 🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      ધન્યવાદ...કોકિલા બેન
      જય શ્રી રામ...
      આપનો હૃદય પૂર્વક આભાર...
      હોળીકા દહન માં જેમ બધા જ લાકડાઓ છાણાં બળી જાય છે એવી રીતે આપ અને પરિવાર ના બધા જ દુઃખ સંકટ અને પીડાઓ નો ભગવાન ની કૃપા થી નાશ થાય અને હંમેશા આનંદથી જીવન જીવો એ જ શુભેચ્છાઓ...પ્રણામ🌹🌺💐🙏

  • @MeenabenPatel-o6o
    @MeenabenPatel-o6o 7 місяців тому

    Very good

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  7 місяців тому

      પ્રણામ...આભાર... ઈશ્વર કૃપા બની રહે એ જ શુભેચ્છા... હોળી ધુળેટી ની ખૂબ ખૂબ વધાઈ...🌹💐🙏

  • @latagohel7183
    @latagohel7183 Рік тому +3

    ખૂબ જ સરસ ભજન. જય શ્રી કૃષ્ણ જય શ્રી. સીતારામ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      ધન્યવાદ...લતા બેન
      જય શ્રી કૃષ્ણ...જય શ્રી સીતારામ...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏

    • @nitabenpadhariya1430
      @nitabenpadhariya1430 Рік тому

      સીતારામ સીતારામ સરસ ભજન છે મને બહુ ગમે છે સીતારામ સીતારામ સીતારામ