🔥 સંપૂર્ણ ગુણોત્તર ખેલ ખતમ | Ratio Full Concept | કોન્સ્ટેબલ PSI CCE મેઈન્સ ગણિત|Constable PSI maths

Поділитися
Вставка
  • Опубліковано 15 гру 2024

КОМЕНТАРІ • 78

  • @hexamaths
    @hexamaths  Місяць тому +13

    『 𝐈𝐇𝐄𝐗𝐀 』
    ꧁ 𝗙𝗥𝗘𝗘 𝗔𝗣𝗣𝗟𝗜𝗖𝗔𝗧𝗜𝗢𝗡 ꧂
    play.google.com/store/apps/details?id=hexa.maths
    🔥𝗖𝗖𝗘 | 𝐏𝐒𝐈 | 𝐂𝐎𝐍𝐒𝐓𝐀𝐁𝐋𝐄 | 𝐅𝐎𝐑𝐄𝐒𝐓 𝗠𝗢𝗦𝗧 𝗜𝗠𝗣🔥
    ♦️𝗩𝗜𝗗𝗘𝗢-𝟭
    ua-cam.com/video/3Y1t8V7d8i8/v-deo.html
    ♦️ 𝗩𝗜𝗗𝗘𝗢-𝟮
    ua-cam.com/video/MifRHzEZOSA/v-deo.html
    ♦️ 𝗩𝗜𝗗𝗘𝗢-𝟯
    ua-cam.com/video/zN0WqLah0-g/v-deo.html
    ♦️ 𝗩𝗜𝗗𝗘𝗢-𝟰
    ua-cam.com/video/Rp6vrjZ5wkU/v-deo.html
    ♦️ *સંપૂર્ણ રિજનીંગ*
    ua-cam.com/video/KOeeq5SlEQo/v-deo.htmlsi=ht9wdfEgK0SBBE9W
    ♦️ *સંપૂર્ણ ગણિત*
    ua-cam.com/video/5PIr4b2ynrs/v-deo.htmlsi=5Skre7yiOPpyRKGd
    _________________________
    *મટીરીઅલ્સ માટે Hexamaths એપ્લિકેશન*
    ટેલિગ્રામ: t.me/hexamaths
    _________________________
    ■■■■ *HEXAMATHS* ■■■■

    • @JigsT
      @JigsT 28 днів тому +1

      Hello sir

  • @motivationforall6685
    @motivationforall6685 5 днів тому +1

    સર તમારો ખૂબ ખૂબ આભાર ❤ ગણિતમાં કઈ ખબર ન પડવાથી લઈને આજે સારી એવી પકડ મેળવી છે તેનો સંપૂર્ણ શ્રેય આપને જય છે 🙏❤ સર તમે આ રીતે મદદ કરો છો તે જોતાં તમારાં માટે મકરંદ દવેની એક લાઈન યાદ આવે છે કે ' ફેંકયા છે આ બીજ મે ખુલ્લાં હાથે, હવે વાદળ જાણે ને વસુંધરા'..❤ thank you again 🙏🙏❤

  • @GANGSTA497
    @GANGSTA497 29 днів тому +10

    સાંજે જલસો પડી જવાનો છે ❤❤❤ thank you sar ji 🎉🙏🙏🙏🙏🙇

  • @manojdabhi7561
    @manojdabhi7561 29 днів тому +5

    ❤એકદમ બેજીક ક્સેપ્ટથી ભણવાનીબોવ મજા આવે છે .❤
    ❤❤❤Thank you so much sir ❤❤❤

  • @makwanasanjay9586
    @makwanasanjay9586 28 днів тому +5

    એપિસોડ લાવવા બદલ ખુબ ખુબ શુભેચ્છા સર ❤❤

  • @siddhrajchavda8972
    @siddhrajchavda8972 11 днів тому

    વાહ વાહ સર...મઝા પડી ગઈ તમારો આ લેક્ચર જોઈ ને....ખુબ સરસ રીતે સમજાવો છો....આપના આ વીડિયો માટે આપનો ખુબ ખુબ આભાર સર 🎉🎉🎉🎉

  • @ShaileshDhula
    @ShaileshDhula 28 днів тому +3

    સાહબ તમે ગુજરાત નું રત્ન સો હો.....સત સત નમન 🙏

  • @PATELKIRANKUMAR-ko1rh
    @PATELKIRANKUMAR-ko1rh Місяць тому +4

    ખૂબ ખૂબ આભાર ગુરુજી...🙏🙇

  • @ShaileshDhula
    @ShaileshDhula 28 днів тому +2

    સાહેબ્ તમે સાચેજ ખૂબ સરસ ભણાવો સો હો

  • @bhavinjitiya8323
    @bhavinjitiya8323 27 днів тому +3

    સર તમારી દાખલા કરવા ni રીત એકવાર માં જ આવડી જાય છે, ❤❤❤

  • @PATELKIRANKUMAR-ko1rh
    @PATELKIRANKUMAR-ko1rh Місяць тому +9

    Railway Exam માટે પણ લાવજો...🙏👍

    • @hexamaths
      @hexamaths  Місяць тому +10

      All exam mate 6...topic na Ruls kyarey na badlay

    • @arjunthakor2305
      @arjunthakor2305 25 днів тому

      Sir Maja aai ho🎉😊

    • @arjunthakor2305
      @arjunthakor2305 25 днів тому

      Sir train mate ki videos Nava lavo

  • @bhavinjitiya8323
    @bhavinjitiya8323 27 днів тому +2

    Thank you sir, aava latest Video Lavta rehjo ❤🙏🙏🙏

  • @pareshmakvana8326
    @pareshmakvana8326 27 днів тому +3

    Amazing 😍 sir .... Bahuj uttam sir
    Sir ek request hati Plz badha main topic like si ci , mixture , time n work mate aava one time revision kri sky teva lecture lavjone

  • @dharmendrasinhzala2645
    @dharmendrasinhzala2645 28 днів тому +1

    બહુ જ સરસ ભણાવો છો સાહેબ....❤

  • @vipulsankhat1828
    @vipulsankhat1828 20 днів тому +2

    તાજેતર માં લેવાયેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જુનિયર ક્લાર્ક ના પેપર માં ગણિત વિષયના સારા એવા દાખલા પુછાયેલ હતા. શક્ય બને તો તેનું પેપર સોલ્યુશન લાવજો સર... ધન્યવાદ...❤️🙏

  • @bhavinjitiya8323
    @bhavinjitiya8323 7 днів тому

    આભાર સાહેબ ❤

  • @JokesZone10
    @JokesZone10 28 днів тому +1

    Thanks sir tame Amara mate bahuj mahenat Karo chhoo so heartily thank you ❤❤❤❤

  • @user-ij4op4sk2s
    @user-ij4op4sk2s 25 днів тому +2

    Vaa khub saras rite maha episode lavo cho sir chalu rakhjo ane thodo
    Aaram pan karjo😅❤

  • @kmmali6465
    @kmmali6465 27 днів тому +3

    Sir aavi rite badha chater na maha video aavi Jay to amne bahu faydo thay

  • @VanaRabari-g3c
    @VanaRabari-g3c 28 днів тому +1

    Sir khub khub aabhar ❤❤❤

  • @jyotivaja92
    @jyotivaja92 20 днів тому +1

    superb lecture sir thank you so much sir 🎉🎉🎉❤❤❤❤

  • @hiralparmar1276
    @hiralparmar1276 28 днів тому +2

    Thank you so much sir 🙏😊

  • @mayurgamit3049
    @mayurgamit3049 18 днів тому

    જોરદાર ભણાવો સાહેબ ❤

  • @mordencomedybits7048
    @mordencomedybits7048 27 днів тому

    Khub saras Ranjitsinh

  • @miteshgameti2570
    @miteshgameti2570 28 днів тому +1

    🙏 thank you sir lecture leva.🙏

  • @sangadanagin673
    @sangadanagin673 28 днів тому +1

    TQ Sir ❤❤❤❤❤❤❤❤❤

  • @SanjaySolanki-e2x
    @SanjaySolanki-e2x 29 днів тому +1

    tq Sir ❤

  • @chavdabg6183
    @chavdabg6183 24 дні тому

    Superb quality of teaching
    Heartily thanks for this video🎉🎉🎉🎉

  • @khajurBhai
    @khajurBhai 27 днів тому +2

    કનુ ને મનું ને 😅😂 જોવા જોશે કોણ એ લકી હશે 😅 બાળકો હશે 😅

  • @VanrajLambariya-o2b
    @VanrajLambariya-o2b 27 днів тому +1

    Sir aa digital board joine bhu Khushi thay🎉🎉

  • @dharmikhirani48
    @dharmikhirani48 28 днів тому +1

    TQ sir jii

  • @rathvajalaram1502
    @rathvajalaram1502 28 днів тому +1

    Thank you sir

  • @mayubhavadher7191
    @mayubhavadher7191 19 днів тому +2

    Sir juna video joi a ke a ek maha episode joi lai a ?
    🙏🏻

    • @hexamaths
      @hexamaths  19 днів тому +1

      @@mayubhavadher7191 All ...jevi jarurat ewu jowu..

  • @saliyapintu08
    @saliyapintu08 15 днів тому +1

    Aavu maths sir haji sudhi kay free ma jova nay malu thank you sir❤

  • @JagrutibaRajput-e8m
    @JagrutibaRajput-e8m 26 днів тому

    Thank u sir 🙏

  • @satishpatel7987
    @satishpatel7987 23 дні тому +2

    Railway Alp exam mate ketla bhai o jove che video .....

  • @valvihasina9449
    @valvihasina9449 25 днів тому +1

    thank you sir

  • @motivationvideo-xz6sx
    @motivationvideo-xz6sx 27 днів тому

    Thank you so much sir

  • @savansodhaviya997
    @savansodhaviya997 8 днів тому +1

    જો ચક્રવૃદ્ધિ વ્યાજ પર અમુક રકમ 10 વર્ષમાં પોતાની બમણી થઈ જાય તો તે જ વ્યાજ દરે કેટલા વર્ષોમાં પોતાની 16 ગણી થઈ જાય
    A-10 , B-40 , C- 30 , D-20

  • @jayrabari2323
    @jayrabari2323 20 днів тому +1

    Constable ni exam apvi che to Kyo course levo n kevi rite Jara kejo sir...🙏

  • @gohilpravinsinh4938
    @gohilpravinsinh4938 27 днів тому

    🙏🙏

  • @Rider31627
    @Rider31627 13 днів тому +1

    Sir application ma mare amuk chapter nu j revision baki che to ame amuk specific chapter ni j test purchase kari sakiye evu kai karva vinanti....❤❤❤❤......

    • @hexamaths
      @hexamaths  12 днів тому +1

      Amuk lo ke badha topic lo price low j 6 app ma.

  • @Bhagibhakathi
    @Bhagibhakathi 28 днів тому +1

    🔥👌

  • @Sangeetaparmar-c4q
    @Sangeetaparmar-c4q 10 днів тому

    Sir ballif mains mate maths lavone special kmk prelims ma new chapter aavel chhe tema etle

  • @JeetuBariya91
    @JeetuBariya91 28 днів тому +1

    🎉🎉🎉🎉

  • @r_uturajsinh
    @r_uturajsinh 27 днів тому +2

    57 - 6 girls new ave

  • @savansodhaviya997
    @savansodhaviya997 8 днів тому +1

    Sir Me Railway ALP Ni Exam Aapi Ama Maths And Resoning Na Questions Hexa Maths Mathi Aavya Hata Badha Mast Paper Gayu Ak Question Hati Vyaj No Ama Khabar Naa Padi Khali Hu Tamane A Question Muke સાહેબ મે એ પ્રશ્ન જોયો મારી ભૂલ થઈ હતી ઉતાવળ માં એ તમે કરાવેલો જ છે પણ ઉતાવળ માં યાદ ના આવ્યો મે કૉમેન્ટ માં મૂક્યો પસી યાદ આવું કે આ તો આવડે છે હું Exam માં આ જ પ્રશ્ન માટે સાદા વ્યાજ ની ટ્રિક વાપરતો હતો તેથી જવાબ આવ્યો નતો હવે યાદ આવી ગયું

  • @Radhakrishnan-6988
    @Radhakrishnan-6988 28 днів тому +1

    Gpsc super class 3 and gpsc 1/2 mate nu pn kavar thay Jay se ???

  • @pratapsinhrajput4911
    @pratapsinhrajput4911 27 днів тому +1

    Sir question number 45 ma answer 35000 no aave.......??????

  • @ChhayDabgar
    @ChhayDabgar 20 днів тому

    Sir new book kyathi malse maths ni ?

  • @satisfyingshorts9840
    @satisfyingshorts9840 18 днів тому

    ❤❤❤

  • @arjunthakor2305
    @arjunthakor2305 27 днів тому +1

    Semifinal ..final 😂 Jordar.sir

  • @englishslangwithdesijugad6330
    @englishslangwithdesijugad6330 28 днів тому +1

    Sir sadu rup shikhvado ne

  • @ZalaPusparajsinh
    @ZalaPusparajsinh 16 днів тому

    C.6 javab ave option parthi karyo sacho???

  • @nikufitness9016
    @nikufitness9016 16 днів тому

    સર હું જયારે તમારા વિડિઓ જોઈ અને એમાં જે example અને ટોપીક હોય એ આવડી જાય છે. પછી ટોપિક ટેસ્ટ આપું તો એમાં મને નથી આવડતું હું કંઇ રીતે તૈયારી કરું ?? તો મને ટોપિક ટેસ્ટ વાળા પણ દાખલા આવડી jay ??

  • @ShaileshDhula
    @ShaileshDhula 28 днів тому +1

    આવા પ્રમાણિકતા, અને નિશ્વાર્થ ટીચર મે જોયાજ જ નથી

  • @mr_vishu_2001
    @mr_vishu_2001 23 дні тому

    મે જૂના વિડિયોમાંથી આખું chapter કર્યું છે, કોઈ નવી રીત ઉમેરી છે આ લેક્ચરમાં સર..નવા પ્રકારના દાખલા

  • @TavaniSufiyan
    @TavaniSufiyan 28 днів тому +2

    15×15÷9= ?

  • @arjunthakor2305
    @arjunthakor2305 24 дні тому

    52....1000

  • @valvihasina9449
    @valvihasina9449 25 днів тому +2

    3:1
    9:5
    3*3:1*3
    9:3
    9:5
    12/36*2
    =6

  • @TavaniSufiyan
    @TavaniSufiyan 28 днів тому +1

    15×15÷9 aave

  • @user-nt2gs5is1x
    @user-nt2gs5is1x 11 днів тому

    Thank you so much sir

  • @kano_ahir_3152
    @kano_ahir_3152 12 днів тому