એક જ લેક્ચરમાં સંપૂર્ણ રિવિઝન । ભારતનું બંધારણ । તલાટી અને જુનિયર ક્લાર્ક । 10 का दम

Поділитися
Вставка
  • Опубліковано 22 жов 2024

КОМЕНТАРІ • 318

  • @pareshthakorofficial8140
    @pareshthakorofficial8140 Рік тому +126

    મે આજે પ્રથમ વાર અભયમ એકેડમીનું આ મેગા લેક્ચર જોયું છે ખરેખર આ બંધારણ ખૂબ સારી રીતે સરળ શબ્દોમાં સમજાય એવી રીતે ભણાવ્યું છે સાહેબ શ્રી એ એટલે આવા લેક્ચરોથી કોઈની જિંદગી સુધરી જશે એ 100% ફાઇનલ છે તો સાહેબ શ્રી તમારો અને અભયમ એકેડમીના બધા શિક્ષકશ્રી નો આભાર માનું છું

  • @vipulpandya324
    @vipulpandya324 7 місяців тому +15

    Respected sir Ji.
    આજે ઘણા સમય પછી એકવાર બંધારણ ભણવાની ઈચ્છા થઈ તો અહીં આવ્યો sir Ji ખુબ સરસ ભણાવ્યું છે.. tnq abhayam.
    અત્યારે તલાટી કમ મંત્રી છું. સમય નથી મળતો વાંચવાનો. બસ, એમ જ ધાર આપવા લેક્ચર જોવું છું.

    • @abhayamacademy
      @abhayamacademy  7 місяців тому +1

      Thank you
      like , share and subscribe

    • @umeshmer1336
      @umeshmer1336 6 місяців тому +2

      thanks like and share

  • @ishwarpainter0688
    @ishwarpainter0688 2 місяці тому +6

    વાહ! સર અભયમ ની બુક અને મેર સાહેબ ના ભણાવવામાં કઇ ના ઘટે મોજ આવી ગઈ ખૂબ સારી રીતે સમજાવો છો સર ખૂબ ખૂબ આભાર સાહેબ....👏

  • @varsha...33
    @varsha...33 Рік тому +10

    તમારી સમજાવાની રીત જ બહુ મસ્ત છે સર. સહેલાઇ થી યાદ રહી જાય છે. thanks સર આવી રીતે જ ભણાવતા રહો સર.

  • @atulvanjar1754
    @atulvanjar1754 Рік тому +9

    સર એકદમ મસ્ત ભણાવ્યું છે. બધા ને સમજાય જાય તેવી રીતે તમે ભણાવ્યું છે. ખૂબ ખૂબ આભાર સાહેબ

  • @manojdabhi9337
    @manojdabhi9337 Рік тому +10

    Abhaym na juna students ne khubaj faydo thai che thanks

  • @shitalahir7968
    @shitalahir7968 Рік тому +4

    જોરદાર સર...બંધારણ હોય k ભુગોળ કઈ n ઘટે... આભાર સર.. હર હર મહાદેવ....🙏

  • @sanjayRaval-df2pd
    @sanjayRaval-df2pd Місяць тому +3

    બંધારણ અને ભૂગોળ ના બેતાબી બાદશાહ dr. ઉમેશ મેર સર. thankyu so much sir 🎉🎉🎉

  • @dabhimahendrasinh7977
    @dabhimahendrasinh7977 Рік тому +1

    Thank you so much sir.tame khub j saras rite samjavuy.a video Amara jeva students mate khub upyogi banse.

  • @dixitpandya2583
    @dixitpandya2583 Рік тому +6

    What a revision, great lecture thank you🙏 MerSir,
    Tame bandharan saral banavi didhu mate j hal binsachivalay pass kari chhe

    • @umeshmer1336
      @umeshmer1336 Рік тому +1

      thanks like and share karjo. and. congratulation

  • @hadiyaprakash7151
    @hadiyaprakash7151 Рік тому +4

    વાહ મેર sir salute sathe વંદે માતરમ્ ... JORDAR

  • @VETCHANDRESHSOLANKI
    @VETCHANDRESHSOLANKI Рік тому +9

    One of the best abhayam academy & constitution and indo-guj. geography master Dr. Mer sir ✨
    Explanation level is very excellent ✨
    Incredible teaching style 🥳

  • @itzz_me_bharti07
    @itzz_me_bharti07 6 місяців тому +7

    બંધારણ ને સમજવું હોય તો મિત્રો મેર sir jode j શીખવું જોઈએ બઉ સરળ ભાષા નો ઉપયોગ કર્યો છે thank uhh sir 😊

  • @asarikalpesh2924
    @asarikalpesh2924 Рік тому +1

    ખૂબ સારી રીતે સમજાય જાય તેવી રીતે ભણાવો છો સર ખુબ આભાર માનું એટલો ઓછો છે મેર જી

  • @pargimaheshkumarbachubhai7298
    @pargimaheshkumarbachubhai7298 Рік тому +1

    Mer sir na bhugol Ane bandarn bhanavvani rit jordar 6e , yad pan Rahi jay tevi sarl 6e , Aetle Aabhar manva su kevu sabdho pan ocha pade m 6e ❤

  • @visolanki9566
    @visolanki9566 Рік тому +3

    Hello sir....
    તમે કહ્યું કે ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્પતિ ની ફરજ બજાવે તો શપથ લેવા પડે....તો મારી પાસે બુક છે એમાં એવું રીડિંગ કરવામાં નથી આવ્યું....તમારી પાસે કોઈ પ્રૂફ હોય તો મોકલજો ને sir....
    બહુ સરસ વિડિયો છે એના માટે thank you ☺️....

  • @mahakali_25
    @mahakali_25 Рік тому +1

    Badhu samjai jai avi rete bhanavo cho sir tame thenkyou sir 🙏...2 var video joyo ...❤️🙏🙏

  • @Natkhatkanudo9022
    @Natkhatkanudo9022 Рік тому +3

    ખૂબ ખૂબ આભાર મેર સાહેબ.... special thanks abhayam academy 🎉

  • @munafchauhan2790
    @munafchauhan2790 Рік тому +2

    1no dr mer saheb aatli sarad rite samjavva badal tamaru dilthi aabhar vyakt kariye chiye very very good vary vary fantastic mind😏

  • @bhartiparmar-j6x
    @bhartiparmar-j6x Рік тому +1

    Osm sir , મને તમારા લેક્ચર જૉવા ખુબજ ગમે ભણવાની સાથે સાથે તમે સોર્ટ સ્ટ્રિક આપતા જાવ છો retun રીડ પણ નથી કરવું પડતું એકજ વાર માં યાદ રહી જાય છે...

  • @dabhivikrambhai3081
    @dabhivikrambhai3081 3 дні тому +1

    Kya bat he sir.. Man gay guru... ❤

  • @chetnadabhi3537
    @chetnadabhi3537 Рік тому +1

    Thank you so much sir tame jordar bhanavo cho & bhugol na lecture pan lavjo sir....🙏🙏

    • @umeshmer1336
      @umeshmer1336 Рік тому

      bhugol mukeluj che check kari lejo

  • @Rathva.07
    @Rathva.07 Рік тому +7

    Jordaar. Sir.... Kevu pade❤❤❤

  • @nehabavala3228
    @nehabavala3228 Рік тому +3

    Extremely amazing lecture 👍🙏

  • @hirengusai7450
    @hirengusai7450 Рік тому +1

    Mer sir nu explain khub j saras che..!!

  • @vishnumakwana4703
    @vishnumakwana4703 Рік тому +5

    સર આપની ભણાવવાની પદ્ધતિ જોરદાર છે
    હું ક્યારનો આપના વીડિયોની રાહ જોઈ રહ્યો હતો. આભાર સર
    બંધારણ અને ગુજરાતની ભૂગોળ ના બંને વીડિયોમાંથી અને આ સિરીઝ ના તમામ વિડિયો માથી સારો એવો ફાયદો થયો છે
    અભયમ એકેડેમી ના તમામ સ્ટાફ ને આભાર 👍👍👍

  • @meghnahathila
    @meghnahathila 17 днів тому +2

    Thank you so much sir 💙💝🎊🙌🙏

  • @nitinmakwana9038
    @nitinmakwana9038 Рік тому +2

    Sir aa Lecture khub help thay che.bas ek Req. Che panchayatiraj mate ek lecture lavjo ne please🙏🙏

  • @quality_education39
    @quality_education39 Рік тому +4

    Sir bharat ni bhugol lavo have please
    Central ni taiyari karu chu .
    Abhyam no student chu ane frist step clear kariyu che ✅ Thank you team abhyam

  • @deepchauhan2001
    @deepchauhan2001 Рік тому +3

    Complete revision thai gayu sir. Thank-you 🙏

  • @MNLIGHT-v4s
    @MNLIGHT-v4s 8 місяців тому +1

    10 ka dum lacture jota avu lgyu k koi web series joi rhya sia gjb mer sir ❤

    • @umeshmer1336
      @umeshmer1336 7 місяців тому

      thanks.. like and share..

  • @JaypalsinhGohil-v1u
    @JaypalsinhGohil-v1u 2 місяці тому +1

    ખુબ સરસ સર તમારો ખુબ આભાર 🎉🎉

  • @jignaprajapati4782
    @jignaprajapati4782 9 днів тому +1

    Best lecture 🎉

  • @ankeshsolanki203
    @ankeshsolanki203 6 місяців тому +2

    Thank you so much sir you are best teaching ..❤

  • @rambhairhc4338
    @rambhairhc4338 Рік тому +2

    Thanks અભયમ academy

  • @Livestock_galaxy
    @Livestock_galaxy 8 місяців тому

    2:10:45 મૂળભૂત અધિકારો
    8:38:42 ભાગ 15 ચૂંટણી પંચ

  • @majethiyachandresh3992
    @majethiyachandresh3992 29 днів тому +1

    Khubaj Saro se video sir

  • @rutvikgoswami71
    @rutvikgoswami71 Рік тому +2

    Mer Sir tame bov mast rite Bandharan Bhanavyu ❤❤

  • @solankimehul7011
    @solankimehul7011 Рік тому +1

    Wah ...... Sir moj aavi gai mast rivision thay gayu ........

  • @Mkdfgjj55422
    @Mkdfgjj55422 Рік тому +5

    2:54:00 - બોલ હુ સસલું છું બોલ ... By Bharat ni police 🤣🤣😂😂👌👌👌👌
    All Gujarat ma ગુજરાતી ભાષા માં એટલું સરળ રીતે બંધારણ ખાલી ઍક જ વ્યક્તિ શીખવાડી શકે .... બંધારણ KING'S -Dr. Mer Sir ❤🎉

  • @pankajparmar1971
    @pankajparmar1971 7 місяців тому +1

    Your teaching is ausome

  • @rahulshah7755
    @rahulshah7755 Рік тому +4

    Thank you abhyam team nd dr mer sir 🎉

  • @jaguasodiya4715
    @jaguasodiya4715 Рік тому +1

    Thank u abhayam teem..nd mer sir..🤗🤗

  • @mrjethava777
    @mrjethava777 Рік тому +1

    Last ma jabrdast motivation aapi didhu 😊

  • @vanshharesh4438
    @vanshharesh4438 Рік тому +1

    ખુબ ખુબ આભાર sir

  • @Bharatparmar1
    @Bharatparmar1 8 місяців тому +2

    Jordaar sirrrrr

    • @abhayamacademy
      @abhayamacademy  8 місяців тому +1

      Thank you
      like , share and subscribe

  • @satishvasava8507
    @satishvasava8507 2 місяці тому +1

    U r so great sir

  • @KpSarasiya-yg6kx
    @KpSarasiya-yg6kx Рік тому +2

    Thanks a lot of you sir 😊

  • @Ek_tarfa_pyar_0091
    @Ek_tarfa_pyar_0091 7 місяців тому +1

    Super love you sir😊😊😊😊😊😊

  • @Bhabhormayur96giMayurbhabhor
    @Bhabhormayur96giMayurbhabhor 2 місяці тому +1

    Thank you so much sir jii ❤😊

  • @gohiljaydipsinh8196
    @gohiljaydipsinh8196 8 місяців тому +2

    Jordar sir maja aavigai

    • @abhayamacademy
      @abhayamacademy  8 місяців тому

      Thank you
      like , share and subscribe

  • @rathoddharmesh2019
    @rathoddharmesh2019 Рік тому +3

    Sir last ma have રમત ગમત નો ek lecture avi jay to maja avi jay ...

  • @vijayokhai1006
    @vijayokhai1006 Рік тому +5

    મોજ સાહેબ મોજ રીવિજ થઇ ગયું ❤️

  • @a2zkhass9721
    @a2zkhass9721 Рік тому +2

    Aabahr saheb
    Jordaar ha Mer saheb💥💥🔥✨

  • @jalorivariskhan5697
    @jalorivariskhan5697 Рік тому +2

    Mer sir આભાર 🙏

  • @JalpaAhir-gq8km
    @JalpaAhir-gq8km 25 днів тому +1

    Tnx u sir

  • @priyankaparmar5739
    @priyankaparmar5739 8 днів тому +1

    Awasome

  • @nikitaparmar8175
    @nikitaparmar8175 Рік тому +3

    આભાર સાહેબ તમારા આ બંધારણ નાં વિડિયો જોયા પછી ખૂબ મોટો ફાયદો થાય છે અને સહેલાઈથી અમે સમજી શકીએ છીએ. વિડિયો જોયા પછી બંધારણ સહેલું લાગે છે thank you mer sir 🙏

  • @parmarchandrkant6393
    @parmarchandrkant6393 Рік тому +1

    સાહેબ તો ઘણા જોયા પણ બાપુ તમારા જેવા સાહેબ જે મોજ સાથે સંપૂર્ણ બંધારણ સમજાંવિયું હુ રાત્રે 8વાગે બેઠો તો જોવા સવારે 5 વાગ્યા સુધી બિલકુલ ભણવાની મોજ આવિ ગઈ

  • @kajalbenmergoalofgujaratpo3169

    Thank you so much sir ji 🙏🙏🙏🙏

  • @missiongp6246
    @missiongp6246 Рік тому +1

    Waah sir .. superb 🎉🎉🎉

  • @criketsfan
    @criketsfan 14 днів тому +2

    👍👍

  • @purasawanimohit4911
    @purasawanimohit4911 2 місяці тому

    1:18:54 ભાગ 1

  • @nehatopre241
    @nehatopre241 9 місяців тому

    Easy way for learning..

  • @GkStady143
    @GkStady143 3 місяці тому +1

    Sar 46 અનુશેદ એવી રીતે પણ યાદ રાખી સકે કે 4 એટલે A 6 એટલે c જેવું દેખાય બન્ને Ac/st માટે જોગવાઇ થાય ગાય👍😊

  • @arodiyaafzal5476
    @arodiyaafzal5476 Місяць тому

    ખૂબ જ સરસ❤❤❤

  • @januhthakor6879
    @januhthakor6879 21 день тому +1

    Bahuj saras

  • @amitvasava7315
    @amitvasava7315 Рік тому +1

    Excellent sir,

  • @keyur3674
    @keyur3674 11 місяців тому +1

    Thank you so muuuuch sir🙏🏻

  • @manojdabhi9337
    @manojdabhi9337 Рік тому

    Thanks mer sir ande abhaym teem

  • @vishwashganava1955
    @vishwashganava1955 6 місяців тому +1

    Thank you so much sir 🙏❤️

  • @KingGamer.070
    @KingGamer.070 Рік тому +2

    Jordar saheb 👌🏻👌🏻👌🏻

  • @divyabazala5438
    @divyabazala5438 7 місяців тому +1

    ખૂબ સરસ સર

  • @sagardafda9590
    @sagardafda9590 9 місяців тому +1

    Maja avi gai 🎉🎉🎉🎉🎉
    I love you

  • @shivambhatti6252
    @shivambhatti6252 Рік тому +5

    વાહ મેર સાહેબ

  • @bhavikashvin7422
    @bhavikashvin7422 Рік тому +5

    Thank You Sir ❤

  • @Er_mehul_rathva_555
    @Er_mehul_rathva_555 Рік тому +1

    Thank you so much sir ....❤

  • @aaljanak5301
    @aaljanak5301 6 місяців тому +1

    Jordar sir 🙏

    • @abhayamacademy
      @abhayamacademy  6 місяців тому

      Thank you
      like , share and subscribe

  • @sahdevgadhavi7078
    @sahdevgadhavi7078 Рік тому +1

    Mer sir jay sonbai ma bandharan ma kai khabar nthi padti police costebal maa to su ksrvu police costebal ma bandhsran ma kaik mahiti aapjo....jay mataji

    • @umeshmer1336
      @umeshmer1336 Рік тому

      ama karvyu etlu kari nakho baki abhayam academy ma call karo

  • @nishapatel6000
    @nishapatel6000 Рік тому +1

    Thabk you sir....maths & constitution na best video gujrati sahitya no video banavo ne aavo.

  • @taviyavipul1008
    @taviyavipul1008 Рік тому +2

    ખૂબ સરસ ભણાવ્યું

  • @maheshzala621
    @maheshzala621 7 місяців тому +1

    Jordar🎉🎉🎉🎉

  • @MNLIGHT-v4s
    @MNLIGHT-v4s 8 місяців тому +1

    Thankuu mer sir 🙏🏻❤

  • @maheshzala621
    @maheshzala621 7 місяців тому +2

    Very nice

    • @abhayamacademy
      @abhayamacademy  7 місяців тому

      Thank you
      like , share and subscribe

  • @mahakali_25
    @mahakali_25 Рік тому +1

    Sir thenkyou 🙏

  • @Rajendrakumar-hg7hv
    @Rajendrakumar-hg7hv Рік тому +2

    સરસ ભણાવો છો.ડૉ...સર

  • @chavdavipul7211
    @chavdavipul7211 Рік тому +2

    Sir bov mast bhanavo chho

  • @Rabari607
    @Rabari607 Рік тому +1

    Gajab sir jee Maja aavi gai ho 😊

  • @ZORAVARSINH.
    @ZORAVARSINH. Рік тому +1

    Sir kharekhar ek dam saral bhasa ma samjaviyu che

  • @SnehaParmar-ym9vl
    @SnehaParmar-ym9vl 4 місяці тому +2

    Vah mer sir👍

  • @Kabirmakwana11
    @Kabirmakwana11 Рік тому +1

    Thank you sir

  • @desaimamta7966
    @desaimamta7966 Рік тому +2

    Thank you Sir🙏🙏

  • @SEJALDHORIYA
    @SEJALDHORIYA Рік тому +1

    V.Good sir

  • @APWorld007
    @APWorld007 Рік тому +1

    Jordar sir❤

  • @bharatahir8891
    @bharatahir8891 Рік тому +1

    Thank you sir...

  • @ravikaramata2771
    @ravikaramata2771 Рік тому +1

    Thank you bhai

  • @guddurao194
    @guddurao194 Рік тому +1

    Superb

  • @Rajendrakumar-hg7hv
    @Rajendrakumar-hg7hv Рік тому +2

    સરસ ભણાવો છો.....સર

  • @theindian8838
    @theindian8838 Рік тому +1

    👌 ખુબ મજા કરાવી સર

  • @mahakali_25
    @mahakali_25 Рік тому +1

    Mza avi gai yad Rai gyu