સલમાન તથા શહરુખ ખુટલ મારીના છે એને ક્યા હીરો ગણો છો ઓરીજનલ હિરો નાના પાટેકર અક્ષય કુમાર મીતલ પટેલ ખજુરભાઈ અજમલ સોલંકી વકીલ મહીપત સીગ ચૌહાણ મેહુલભાઈ બોધરા આ બધા હિરો અથવા ભગવાન જે કહો તે આ આપણા બંધારણ ની તાકાત છે જય યોગેશ્વર જ્ય પાંડુરંગ દાદા
આપની વાત સાચી છે. આ મિતલબેન પોતાની સુખ સુવિધાનો ત્યાગ કરી વંચિતો ની સાથે કામ કરે છે અને એવા લોકો સાથે કામ કરે છે જેને આપણે સારી નજરથી નથી જોતા. આ વિડીયો ખુબ પ્રેરણા દાયી છે.
ભગવાન તમોને તમારી સંસ્થાના કાર્યકારોને ખૂબ ખૂબ અભિનંદન તમારા સાહસને ધન છે. તમને ભગવાન ખૂબ સાહસિક અને સકિય શક્તિશાળી પ્રગતિશીલ બનાવે એવી મારી તમને શુભેચ્છા
વાહ....મિતલ બહેનના કાર્યો ને સલામ અને ધન્યવાદ....જેમણે સમાજ થી અલગ રહેતી જન જાતિઓ માટે પણ ઉમદા કાર્ય કર્યુ છે.....આજના વ્યસ્ત સમયમાં કોને કોની માટે સમય છે ? પણ તમે એક અલગ રાહ બતાવી જેના માટે શબ્દો પણ ઓછા પડે.....⚘🌷
ભારત ભર ના હરેક રાજ્ય માંથી આવા ૨૦ -૨૫ લોકો મળી જાય ને તો આપણા દેશ નો બેડો પાર થય જાય કૉમેન્ટ વાચતા લોકો ને મારે એટલું જ કેવું કે જેમ બને એમ આપણા આસપાસ ના લોકો ની મદદ કરતી રહેવી 🙏
@@DidarHemani ato chhe j bhai but sata Jena hath ma hoy power bhi ana haath ma j hoy chhe , and power no sacho use karva mate deel thi saaf ane sahasi manas joy , je Ben ma chhe atle me kahiyu ke neta ni jarur chhe em
સરસ મિત્તલ બેન તમને અને નીતિનભાઈ જાની ને સોમાભાઈ ઠક્કર ના સો સો સલામ છે બેન ભગવાન હંમેશા તમારી અને નીતિન ભાઈ જાની ની સાથે રહે કારણ કે આ કળયુગના ભગવાન તો આજે તમે છો ભગવાન તમારી હરેક મનોકમના પુરિકરે જય માતાજી
મિતલબેન એ મારા ઉપર ઘણા અહેસાન કર્યો છે ૭૦ હજારના દેવામાંથી મને મુક્ત કરાવ્યો અને મારે રહેવાનું ઝૂંપડું સારું નતુ પણ મને પાકું મકાન બનાવી આપ્યું છે ત્યાર પછી મારી પત્ની ખૂબ બીમાર હતી તેમને દવાખાના માટે મને ખૂબ મદદ કરી છે મારી પત્ની દેવલોક થયા ત્યારે પછી પણ હું ૨૦ હજારના દેવામાં આવી ગયો તો એ મિત્તલ બેન મને આ દેવામાંથી મુક્ત કર્યો છે મિત્તલ બેન નો આભાર માનું એટલો ઓછો છે મિતલબેન ગરીબોના બેલી ને ગરીબો ના દાતાર ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું મિતલબેન નો
મિતલબેન અને એમની ટીમે હમણાં જ અમારા ગામમાં તળાવ ઉંડા કરવાનું અભિયાન શરૂ કર્યું છે🙏
ધન્યવાદ બેન શ્રી નો🙏🙏☺
હા તેમણે 87 તળાવો ઉંડા કરાવ્યા છે.
દીદારભાઈ તમારો પણ ખુબ ખુબ આભાર કેમકે તમે આવા સમાજસેવકો કે તે સમાજના સાચા હીરા છે તમને પણ સમાજ સમક્ષ ઉજાગર કરવામાં મદદરૂપ થાઓ છો...
ભાઈ અમારી તો ફરજ છે દેશ માટે કામ કરતા લોકોને બિરદાવવાની
સલમાન ખાન, શાહરુખ ખાન નય, પણ આ છે સાચો હીરો...,🙂🙂👍👍👍👍👍
બરાબર
સલમાન તથા શહરુખ ખુટલ મારીના છે એને ક્યા હીરો ગણો છો ઓરીજનલ હિરો નાના પાટેકર અક્ષય કુમાર મીતલ પટેલ ખજુરભાઈ અજમલ સોલંકી વકીલ મહીપત સીગ ચૌહાણ મેહુલભાઈ બોધરા આ બધા હિરો અથવા ભગવાન જે કહો તે આ આપણા બંધારણ ની તાકાત છે જય યોગેશ્વર જ્ય પાંડુરંગ દાદા
ધન્ય છેમારી બેન આપણા સમાજનું ગૌરવ વધારવા બદલ ખૂબ ખૂબ અભિનંદન
ખરેખર તેઓ અભિનંદનને પાત્ર છે.
વાહ સિંહણ ધન્ય હો તમને અને તમારા માતા પિતા ને . તમને વંદન પટલાણી
અમારા પણ વંદન
Salute to Mittal ben. We proud to have such women in our Gujarat.
Yes indeed
આપની વાત સાચી છે. આ મિતલબેન પોતાની સુખ સુવિધાનો ત્યાગ કરી વંચિતો ની સાથે કામ કરે છે અને એવા લોકો સાથે કામ કરે છે જેને આપણે સારી નજરથી નથી જોતા. આ વિડીયો ખુબ પ્રેરણા
દાયી છે.
હા મિતલબેન ઉમદા કાર્ય કરવા ઉપરાંત ઘણાને માટે પ્રેરણા આપનારા સમાજસેવિકા છે. આભાર
ખૂબ સરસ સ્વભાવ અને આદરણીય વ્યક્તિત્વ..
God bless you
હા ખરેખર
ધન્યવાદ છે ધન્યવાદ છે આ
હા તેઓ ધન્યવાદને પાત્ર છે
આપણી સમાજમાં મિતલબેન જેવા નેતા હોવા જોઈએ.
હા હો ઈ વાત સાચી
Apne samaj mai ledies ko jo aj bhi value nai dete hai unke liye Mittal Patel bahot badi misal hai jo unhone Kiya wo koi nai kr payega amazing 😘😘😘🎉🎉🎉🎉
सही बात है
વાહ મિતલબેન ખુબ સરસ આપને ખુબ ખુબ અભિનંદન
હા તેઓ અભિનંદનને પાત્ર છે
મીતલ બેન તમો સદાય સુખી રહો અને સારા કામ કરતા રહો એવી માતાજી ને પાર્થના કરુછુ
અમે પણ ઈશ્વર પાસે એવી જ પ્રાર્થના કરીએ છીએ
ભગવાન તમોને તમારી સંસ્થાના કાર્યકારોને ખૂબ ખૂબ અભિનંદન તમારા સાહસને ધન છે. તમને ભગવાન ખૂબ સાહસિક અને સકિય શક્તિશાળી પ્રગતિશીલ બનાવે એવી મારી તમને શુભેચ્છા
અમે પણ ઈશ્વર પાસે એવી જ પ્રાર્થના કરીએ છીએ
વાહ મીતલબેન વાહ ખુબ સરસ. ખુબ ખુબ અભિનંદન સાથે ધન્યવાદ આભાર 👍👌🙏🙏
હા મિતલબેન અભિનંદનના અધિકારી છે. તેઓ પરમાર્થ કાજે ભગીરથ કામ કરી રહ્યા છે. લોકોએ તેમના કાર્યમાં સહયોગ આપતો રહેવો જોઈએ
જય હો ગુજરાત ની સિંહણ જય શ્રી સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રાધે રાધે ❤❤❤❤❤❤❤👍🏻👍🏻🙌🏻🙌🏻👍🏻🙏
હા ખરું કહ્યું તમે. જય સ્વામિનારાયણ જય રણછોડ જય શ્રી કૃષ્ણ રાધે રાધે
આ મિતલ બેન પટેલ નું પુસ્તક" સરનામાં વિનાનાં માનવી ઓ "સરસ વાંચવા લાયક છે. જેમાં એમની આખી જર્ની ની વાત કરી છે.
જાણકારી આપવા બદલ આભાર
ધન્યવાદ ખુબ સરસ કાર્ય આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત 🙏 જય જય ગરવી ગુજરાત 🙏
જય જય ગરવી ગુજરાત અને ધન્ય છે આવી ગુજરાતણને
મિત્તલ બેન ખૂબ ખૂબ અભિનંદન
તમે હરેક દિવસ નવી પ્રગતિ કરો તેવી શુભેચ્છા 🙏🙏
અમે પણ તેમને એવી જ શુભેચ્છા પાઠવીએ છીએ
ધન્ય છે મિત્તલબેન..ખૂબ ખૂબ અભિનદન.. પ્રણામ
હા તેઓ બહુ સારું કામ કરી રહ્યા છે
ખુબ.સારુ.કામ.કરેછે.મિતલબેન.ના.વિડીયો.જોઈએછીએ.નેગમેછે.ગરીબોને.મદદકરેછેને.બીલકુલ.સુગલાગતીનથી.તેબાથભીડીને.વળગીને.ગવૅથી.મદદકરેતેજ.નસીબદારછે.પ્રેમનીભાવનાછે.સૌવનેહસજોવેછે.નેકંયનેકંક.આપતાજરહેછે.ભારત.માતાકી.જય.હો.મીત્તંલબેનખુબ.આગળકરતાજ.નેનામ.કમાતાજ.રહો.
વારે મિત્તલ વાહ ભગવાન આયુષ આપે
અમે પણ ઈશ્વર પાસે એવી જ પ્રાર્થના કરીએ છીએ
Khub khub dhanyvad mitalben
હા તેઓ ધન્યવાદને પાત્ર છે
Love From India-Gujarat-Jamnagar-Dhrol-Nana Vagudad Village ❤️
FunForGujratisFamily!!! 🔥🔥🔥
LoveYouDidarkaka ❤️❤️❤️
Love from Mumbai
Khubaj saras keep it up 👍👍
We wish her the same
જય હો શ્રી મિત્તલ મેમ પ્રણામ નમન વંદન કરું છું જય સ્વામિનારાયણ જય રણછોડ જય શ્રી કૃષ્ણ રાધે રાધે ❤❤❤❤❤
અમે પણ મિતલબેન માટે ઈશ્વર પાસે એવી જ પ્રાર્થના કરીએ છીએ. જય સ્વામિનારાયણ જય રણછોડ જય શ્રી કૃષ્ણ રાધે રાધે
વાહ પટલાણી વાહ...👌👌👌
હા ખરેખર
Dhanya che a Mittal ben na Maa.. Baap ne. Dikari ne sara Sanskar aapya. Jai Garvi Gujarat.
હા એ તો છે જ. કુવામાં હોય તો જ અવેડામાં આવે
Khub aabar Ben
હા એમનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે
ઉમદા કાર્ય બદલ આભાર.
હા મિતલબેન સરાહનીય કામ કરે છે
,🙏આભાર બહેન🙏
ઈશ્વર એમના કામમાં વધારે સફળતા આપે
બહુજ સરસ આભાર 👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
વિડિઓ બનાવવા બદલ તમારો પણ આભાર
સો સો સલામ મિત્તલબેન ને 🙏🏻🙏🏻🙏🏻
અમારા પણ સલામ
Mital patel ne koti koti vandan ll
હા તે વંદનીય છે
વાહ....મિતલ બહેનના કાર્યો ને સલામ અને ધન્યવાદ....જેમણે સમાજ થી અલગ રહેતી જન જાતિઓ માટે પણ ઉમદા કાર્ય કર્યુ છે.....આજના વ્યસ્ત સમયમાં કોને કોની માટે સમય છે ? પણ તમે એક અલગ રાહ બતાવી જેના માટે શબ્દો પણ ઓછા પડે.....⚘🌷
હા તેઓએ પરમાર્થનું ઉમદા કામ કરી બતાવ્યું છે. આભાર
Jay ho mitalben bhagvan tamaru spnu puru karshe
IAS tho su che tame tho sache bhagvan nu rup cho salute mital Patel jay umiya maa
બરાબર
Thanks Mittal patel
We thank her too.
You are right SHE IS THE REAL HERO.....CONTINUSOULY HELPING AND ACTIVE IN ALL ASPECTS.... MANY MANY CONTRATS TO MITTALBEN AND THEIR TEAM
Yes indeed.
Veri nice Mittal Ben
હા ખરેખર
Really appreciable...
Yes indeed
ભારત ભર ના હરેક રાજ્ય માંથી આવા ૨૦ -૨૫ લોકો મળી જાય ને તો આપણા દેશ નો બેડો પાર થય જાય કૉમેન્ટ વાચતા લોકો ને મારે એટલું જ કેવું કે જેમ બને એમ આપણા આસપાસ ના લોકો ની મદદ કરતી રહેવી 🙏
બરાબર છે. આવા સમાજસેવકોની દરેક જગ્યાએ જરૂર છે. દર્શકોને તમે અપીલ કરી છે એ પણ ખુબ જ વાજબી અને અમલ કરવા જેવી છે. આભાર
💯 sachi vat kahi che 🤚
ખરેખર કેટલાક લોકો બીજા ની મદદ કરવા માગે છે પણ પૈસા હોતા નથી પણ પૈસા વગર પણ લોકો ને સાચું માર્ગદર્શન આપી ને તેમની મદદ કરી સકાય છે .
Sallut to Mittal Patel, second sallut to you for this news and encourage this types of people.Thanky so much
Yes Mitalben is doing really good work. To encourage such type of people is part and parcel of our duty. Thank you for your kind words.
સાચા અર્થમાં પટલાણી છે મિત્તલ. ખૂબજ સરસ
સારું અને સમાજહિતનું કામ કરે છે તેઓ.
Nice work Mittalben .... Great Passion......
ખુબ ખુબ આભાર
very nice work proud of Patel
Proud of the nation
ખૂબ આભાર 👌
વિડિઓ જોવા બદલ તમારો પણ ખુબ ખુબ આભાર
બહુ મહેનત કરે છે ગરીબો માટે. ધન્ય છે તેમને. ભગવાન એમને વધુ સુખી જીવન જીવે તેવી દુઆ
હા ખરેખર. અમારી પણ એવી જ પ્રાર્થના
ધન્યવાદ મિતલબેન તમને
વિડિઓ જોવા બદલ તમને પણ ધન્યવાદ
ધન્ય છે મિત્તલબેનને , દિલથી સલામ કરું છું
હા તેઓ ધન્યવાદને પાત્ર છે
ખુબ સુંદર મિતલબેન, સદા ખુશ રહો 👍🌹
અમે પણ ઈશ્વર પાસે એવી જ પ્રાર્થના કરીએ છીએ.
Very dashing nature lady who helps people all the best for her difficult work
True that
વાહ વાહ મિતલબેન ને સો સો સલામ
અમારા પણ સલામ
Waah , aaje kharekhar aava neta ni jarur chhe Patel samaj ane gujarat ne , selute Ben 🙏🏻
તેઓ નેતા બને કે ન બને તેમના જેવા સારા સેવકોની સમાજને જરૂર છે
@@DidarHemani ato chhe j bhai but sata Jena hath ma hoy power bhi ana haath ma j hoy chhe , and power no sacho use karva mate deel thi saaf ane sahasi manas joy , je Ben ma chhe atle me kahiyu ke neta ni jarur chhe em
સરસ મિત્તલ બેન તમને અને નીતિનભાઈ જાની ને સોમાભાઈ ઠક્કર ના સો સો સલામ છે બેન ભગવાન હંમેશા તમારી અને નીતિન ભાઈ જાની ની સાથે રહે કારણ કે આ કળયુગના ભગવાન તો આજે તમે છો ભગવાન તમારી હરેક મનોકમના પુરિકરે જય માતાજી
અમે પણ ઈશ્વર પાસે એવી જ પ્રાર્થના કરીએ છીએ.
Good work mittlben thanks you so much God bless you
We pray the same
જય રાજપુતાના..અભિનદન..બેન..!!
હા મિતલબેન અભિનંદનના અધિકારી છે.
પટલાણી.. કહીને શરમાવશો નહીં.. ઉત્તમ વ્યક્તિ છે. દબાયેલા કચળાયેલ વર્ગ માટે કામ કરનારી મહાન મહિલા છે.. મિત્તલ બેન 👍👍
ઓકે
મિતલબેન એ મારા ઉપર ઘણા અહેસાન કર્યો છે ૭૦ હજારના દેવામાંથી મને મુક્ત કરાવ્યો અને મારે રહેવાનું ઝૂંપડું સારું નતુ પણ મને પાકું મકાન બનાવી આપ્યું છે ત્યાર પછી મારી પત્ની ખૂબ બીમાર હતી તેમને દવાખાના માટે મને ખૂબ મદદ કરી છે મારી પત્ની દેવલોક થયા ત્યારે પછી પણ હું ૨૦ હજારના દેવામાં આવી ગયો તો એ મિત્તલ બેન મને આ દેવામાંથી મુક્ત કર્યો છે મિત્તલ બેન નો આભાર માનું એટલો ઓછો છે મિતલબેન ગરીબોના બેલી ને ગરીબો ના દાતાર
ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું મિતલબેન નો
હા મિત્તલ બહેને આવા તો અનેક સારા કામો કર્યા છે. અનુભવ શેર કરવા બદલ આભાર. આપની ખેલદિલી અને નિખાલસતા માટે માન ઉપજે છે
મેહોણા એટલે મેહોણા પ્રાઉડ ટુ બી ગુજરાતી.. 💪😊
હા મિત્તલબેન ખરેખર સરાહનીય કામ કરી રહ્યા છે.
Mitalben ને.અભિનદન.
હા તેઓ અભિનંદનના અધિકારી છે
Very good work four poor people. God bless you Mitalben🙏
We pray the same
I am very happy to read comments on your social work.
Thank you for your kind words.
વાહ ખુબ સરસ
આપને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો. આભાર.
Jay swaminarayan mittlbeen
Jay swaminarayan
ખૂબ ખૂબ અભિનંદન, અમારા ગામમાં પણ મદદ મળી ગઇ છે
અરે વાહ ! જાણીને ખુબ જ આનંદ થયો
Jordar bapu mittal patel nu ajod seva karya ane tamari shabdo ni unique ramat🎉
દર્શકોના આવા પ્રતિભાવો અમારું પ્રેરકબળ બની રહે છે. આભાર
Good, work, bahen
હા ખરેખર
Good job
Yes indeed
વાહ મિત્તલ બેન 🙏🙏
હા મિત્તલબેનનું કામ સરાહનીય છે.
અભિનંદન🎉🎉🎉🎉🎉
હા તેઓ અભિનંદનના અધિકારી છે
જય માતાજી
જય માતાજી
Mittal didi is always great 😍😍😍
Yes indeed
Kub saras mital Ben 🇮🇳🙏💯🌹
હા હો એમાં ના નહિ
salute mittal mam
We salute her too.
❤️ God bless you all the best ❤️ thanks ❤️
We pray the same
Khub jiyo ben Ba🙏🏻
અમે પણ ઈશ્વર પાસે એવીજ પ્રાર્થના કરીએ છીએ
ધન્યવાદ બહુ સરસ કામ કરી રહ્યા છે મિતલ બહેન હુ ધનજી વડગામડા ભાવી વડગામડા વાડિયા કોઠીગામ સરપંચ
હા મિતલબેન બહુ સારું અને સમાજ ઉપયોગી કામ કરી રહ્યા છે
dhanyvad didi
હા ખરેખર તેઓ ધન્યવાદને પાત્ર છે
ધન્ય છે 👌👌
હા ખરેખર તેઓ ધન્યવાદને પાત્ર છે
Very good job Mittalben 👏 👍 👌 🙌
Yes indeed.
Sachun sukh sewa ma chhe Give love get love
ઈ વાત બિલકુલ સાચી
Salute Ben
We salute her too.
ધન્યવાદ મિત્તલ બેન
હા મિત્તલબેન ધન્યવાદને પાત્ર છે
Vah mittal ben patel kash mote bhage aapna jevi vyaktio darek samaj ma hoi to darek samai khas Karine shoshit ane pidit samaj aagat sabse patel ben aapne salam🙏🙏🙏🙏🙏
બરાબર
🚩🕉️ Har Har Mahadev 🕉️🚩
મહાદેવ હર
Jordarrrrrrr
ખુબ ખુબ આભાર બીજલભાઈ
ખૂબ ખૂબ મિતલ બેન તમોને સોસો વાર પ્રણામ
અમારા પણ પ્રણામ
મિતલ બેન તમારી સેવા ને 💯 સો સલામ લીંબડી થી વિજયભાઇ એમ રાવલ રિટાયર્ડ શિક્ષક 🙏🙏🙏
અમારા પણ સલામ
Very good 👍
Thank you! Cheers!
Real Daughter of India
Yes indeed
Great work Mittal Ben🙏 awesome video
Yes, she is doing a good job. Thank you for your kind words
Proud of you sister 👏
We too.
Congratulations Jaymadi
Thank you for your kind words
God bless you mittal Ben 🙏🏻🙏🏻
We wish her the same
વાહ મિત્તલ બેન વાહ
હા તેઓ વખાણવા જેવું કામ કરી રહ્યા છે
જય શ્રી કૃષ્ણ
જય સ્વામિનારાયણ
જય શ્રી કૃષ્ણ
જય સ્વામિનારાયણ
Very exellent work
Yes indeed
Patel 🔥🔥
જય જય ગરવી ગુજરાત
Khub સરસ બહેન 💝
હા ખરેખર
salute 🙏
We salute her too.
God bless you Ben 🙏 good work 👍
Yes indeed.