ઝીણીનું ઝબલું || ZINI NU ZABLU ||

Поділитися
Вставка
  • Опубліковано 6 лют 2025
  • અરરર..માડીના, મારી ઝીણીને શું થયુ ?? કિરણ ખોખાણી લિખિત-અભિનિત-નિર્મિત, " ઝીણીનું ઝબલું "
    To get more updates Subscribe to our UA-cam Channel "Ramto Jogi" and follow us on
    UA-cam : / @ramtojogi5482
    Facebook : / ramtojogiofficial
    Twitter: / jogi_ramto
    Technology Partner - Hasmukh Maniya( / hasmukhmaniya )
    Cast:
    Kiran khokhani
    Radhi Shukla
    Hiral Patel
    Singer :
    Kiran Khokhani
    Music:
    Fenil Dhola
    Editing :
    Milan Joshi
    ~~~~~~~~ Special Thanks to ~~~~~~~~
    Savani Singtel - Shivadhara Oil Industries & Jogi Fitness
    #Kiran_Khokhani #RamtoJogi #K_Digital_Media #Hasmukh_Maniya
    Production by Krishna Telefilms

КОМЕНТАРІ • 262

  • @PremPrem-bo9op
    @PremPrem-bo9op 5 років тому +10

    ખુબ સરસ વાત કરી છે,આ આણા જીયાણા, ઝબલા કંકુ પગલા આ રૂઢિઓ હવે આ સમય પ્રમાણે સારી ના કહેવાય, તમે જે કહેવતોનો ઉપયોગ કર્યો એ વાત સાચા સાથે સમજણ રૂપ લાગી આવે છે.
    તમે અને તમારી આખી ટીમ પ્રગતી કરે એવી પ્રાથૅના🙏🙏🙏🙏
    ગીત માટે
    ખુબ ખુબ
    આભાર......

  • @nilusrasoi
    @nilusrasoi 5 років тому +4

    ભાઈ , બહુજ બહુજ સરસ વિડીયો છે

    • @kirankhokhani3347
      @kirankhokhani3347 5 років тому +1

      સાલમુબારક નીલુદીદી

    • @nilusrasoi
      @nilusrasoi 5 років тому

      @@kirankhokhani3347 સાલ મુબારક ભાઈ

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 4 роки тому +2

    આ સંદેશો આપવા બદલ ખુબ ખુબ આભાર👌👌👌💐💐👍👍

  • @artipatel7631
    @artipatel7631 5 років тому +4

    Kiranbhai tame khub saras sandesh apiyo che jo aam j lagan simant badhama ochu kari nakhe to bahu saru che samaj mate

  • @kjvaja7663
    @kjvaja7663 4 роки тому +2

    વાહ.. કિરણ ભાઈ આપ સમાજ સુધારક નું સારું કામ કરી રહ્યા છો

  • @bharatbhaijivani9790
    @bharatbhaijivani9790 5 років тому +13

    વાહ કિરણભાઈ વાહ
    ધન્યવાદ સમાજને આવા સરસ સંદેશ આપવાબદલ

  • @sonalsavaliya2345
    @sonalsavaliya2345 5 років тому +2

    khub khub saras kiran bhai

  • @ratilalbhut6322
    @ratilalbhut6322 5 років тому +8

    જય સ્વામિનારાયણ જે તમે જબલા ની વાત કરો છો એમ જ મે બનાવ્યું છે દીકરીને લાડવા તેડાવ્યા નથી દીકરાની વહુને લાડવા દેવા ગયા નથી દીકરીને બે જણા આવીને આપી ગયા અને અમારા દીકરાની વહુને અમે બે જણા જય અને divya કોઈને જમણવાર નો ખર્ચો નહીં ટૂંકમાં પતાવી દીધું તમારી વાત અમને બહુ ગમે જય સ્વામિનારાયણ

    • @kirankhokhani3347
      @kirankhokhani3347 5 років тому +1

      જય સ્વામી નારાયણ રતિલાલ ભાઈ

    • @sarojpatel2850
      @sarojpatel2850 5 років тому

      Ratilal Bhut un
      N in j I'm in

  • @miyanibhavesh1581
    @miyanibhavesh1581 5 років тому +2

    પેલા તો કિરણભાઈ તમને ખૂબ ખૂબ અભિનંદન🙏🙏
    અને બીજું કે આ વખતે જે ગીત તમે ગાયું અને એનો ગાવાનો ઢાળ જબરદસ્ત હો ....
    સાથે દેશી ઢોલ નો ઝણકાર પણ મસ્ત વાહ ....👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
    ખૂબ સરસ
    કિરણભાઈ તમે અને નાના થી લઈને મોટા કામ કરવા સુધી તમારી આખી ટીમનાં દરેક સભ્યોને હું ખુબ ખુબ આભાર ને અભિનંદન પાઠવું છું
    આવા ને આવા સુંદર વિડિઓ દ્વારા સામાજીક અને સુંદર સંદેશ આપતા રહેજો...🙏🙏🙏
    🙏🙏🙏🙏ધન્યવાદ🙏🙏🙏🙏

  • @mamatabhatt8932
    @mamatabhatt8932 Рік тому +1

    કિરણભાઈ વંદન છે તમારી વિચાર શક્તિ ને તમારા દરેક વિડિયો સમાજ ને પ્રેરણા આપે એવા હોય સે હું એક પણ વિડિયો જોયા વિના રેતી નહિ અને તમારા વિડિયો hu Mari bahenocne pan મોકલું સુ

    • @ramtojogi5482
      @ramtojogi5482  Рік тому

      સદભાવ બદલ ખુબ ખુબ આભાર બહેના

  • @sangitasangita2432
    @sangitasangita2432 4 роки тому +2

    જય શ્રી કૃષ્ણ કિરણ ભાઈ તમારા અવાજ માં માં સરસ્વતી બેઠા છે મને બોવ જ ગમે ગીત તમારા

  • @kjvaja7663
    @kjvaja7663 4 роки тому +2

    આપની અને આ બહેનની અભિનય માટે ખૂબ ખૂબ અભિનંદન

  • @janaksoni265
    @janaksoni265 5 років тому +9

    સમગ્ર સમાજ ને જ્ઞાન મળે એવો સંદેશો તમે આપ્યો છે
    ખૂબ ખૂબ અભિનંદન કીરણભાઇ

  • @Seemadarji.
    @Seemadarji. 5 років тому +1

    Saras

    • @Seemadarji.
      @Seemadarji. 5 років тому

      Kiran bhai tamari chenal ma as a acter kam karvu che? Pls contect no apo tamaro

  • @mittalmangukiya5916
    @mittalmangukiya5916 5 років тому +2

    Bouj saras sir

  • @vijayrabari3550
    @vijayrabari3550 5 років тому +18

    સરસ ગીત છે અને હા ટીંબી હોસ્પિટલ ની વાત કરી એ બોવ સરસ

  • @vipulpatel21212
    @vipulpatel21212 5 років тому +2

    khub saras kiranbhai

  • @kalpeshbarai3577
    @kalpeshbarai3577 5 років тому +1

    Again social story to good kiran bhai ani aje khub jarur che bhai dekha dekhi ni nakkar ...........

  • @rekhabengondaliya9629
    @rekhabengondaliya9629 5 років тому +9

    બહુ સરસ વિડિયો છે.

  • @devbharvad2328
    @devbharvad2328 5 років тому +7

    તમારો સંવાદ એકદમ કાઠિયાવાડી છે મને તમારાથી બોવ ગર્વ છે

  • @RakeshParmar-ms1xr
    @RakeshParmar-ms1xr 5 років тому +3

    કિરણ ભાઈ ખુબજ સરસ

  • @jagdishboghara5538
    @jagdishboghara5538 5 років тому +2

    Good Kiran bhai radhiben hiralben
    Very nice story

  • @vinayvasveliya9381
    @vinayvasveliya9381 4 роки тому +2

    કિરણ ભાઈ તમારા વિડિયો ખૂબ ખૂબ સરસ હોય છે સહપરિવાર સાથે બેસી જોઈ શકીઅે છીઅે

  • @dodiyarajesh6067
    @dodiyarajesh6067 5 років тому +2

    Vah kiran bhai

  • @chandrikabenmakwana7241
    @chandrikabenmakwana7241 6 місяців тому +1

    ખૂબજ સરસ વાત કરી

  • @BigTom007
    @BigTom007 2 роки тому

    કિરણ ભાઈ 🙏👌👍

  • @shefataravijay4960
    @shefataravijay4960 5 років тому +1

    Ha kiran bhai ni moj 👏👏👏👏 super video 👍👍👍👍

  • @hiralaahir235
    @hiralaahir235 5 років тому +7

    Sachi vat che amara jeva na mammy and papa ne vandhoo na ave

  • @bharatodedara7325
    @bharatodedara7325 5 років тому +2

    વાહ ખૂબ સરસ અને તમારા ગીત તો ખરેખર સંભાળવા ની મજા આવે

  • @parthbhadani9806
    @parthbhadani9806 5 років тому +1

    ખુબ સુંદર

  • @veenapathak7096
    @veenapathak7096 5 років тому +2

    Must

  • @satishsavaliya6157
    @satishsavaliya6157 5 років тому +2

    Khub khub dhanyvad Kiran Bhai aaj jarur se samaj ma

  • @dhanjijethavadhanjijethava1942
    @dhanjijethavadhanjijethava1942 5 років тому +1

    Vah

  • @gujaratpsi4599
    @gujaratpsi4599 5 років тому +1

    gujrat no best video bhai best👌👌

  • @raghuvirsih1469
    @raghuvirsih1469 5 років тому +2

    ખૂબ સરસ સે તમારો વિડીઓ

  • @rajendrasinhdarbar1254
    @rajendrasinhdarbar1254 5 років тому +1

    કીરણ ભાઈ તમને ખુબ અભિનંદન આ વિડીયો માટે

  • @keshavdham2068
    @keshavdham2068 5 років тому +15

    ખુબ સરસ સંદેશો સમાજ મા જે ખોટા રીત રીવાજ કાઢવા માટે આ સંદેશ આપવા બદલ અભિનંદન

  • @manvirani6138
    @manvirani6138 5 років тому +2

    વાહ કિરણભાઈ.....જમાવટ કરી હો .....

  • @stationaryyash91
    @stationaryyash91 5 років тому +1

    Super duper video kiran bhai

  • @khimjipatel5945
    @khimjipatel5945 5 років тому +2

    વાહ કિરણ ભાઈ મોજ આવી ગઈ હો

  • @rohitkathiya5354
    @rohitkathiya5354 4 роки тому +1

    Khub saras sms... che🙏

  • @bharatbhaipatel1053
    @bharatbhaipatel1053 2 роки тому +1

    વાહ ચિરાગ ના બાપુ વાહ

  • @alpeshsavani7766
    @alpeshsavani7766 5 років тому +5

    સવાણી નું તેલ... વાહ....

  • @ytfan7298
    @ytfan7298 5 років тому +1

    Very interesting and sambharwani ni majha che. thanks

  • @Bhaktivideo111-d5x
    @Bhaktivideo111-d5x 5 років тому +1

    Kiran bhai tamara badhay video joy lidha super

  • @krishnaodedra1460
    @krishnaodedra1460 5 років тому +2

    Very very nice video khub aagal vadho aava j video bnavta raho god bless you

  • @shaileshramani4880
    @shaileshramani4880 5 років тому +6

    ખુબ સરસ વીડીયો કિરણ ભાઈ. તમારી પાસેથી આવા પ્રેરણા દાયક વીડીયો ની અપેક્ષા હોય છે. જે અપેક્ષા આજે ફરી સાકાર થઈ. અમારે અહી રાત્રે વાડીએ ખેતર મા પાણી વાળતા વાળતા તમારા વીડીયો જોવાની જે મજા આવે છે તે શબ્દો મા વર્ણન થઈ શકે નહી. કિરણભાઈ આપણા સમાજ માં ઘણા કુરીવાજો ઘર કરી ગયા છે. આવા કુરીવાજો દૂર કરવા પડે તેમ છે. આ વીડીયો જોઈ આપણો સમાજ આમાંથી પ્રેરણા લે તેવી સદૃબુધ્ધિ ભગવાન સૌને આપે.

    • @kirankhokhani3347
      @kirankhokhani3347 5 років тому

      ખુબ ખુબ આભાર.... રામાણી ભાઈ

  • @sanjaybhayani943
    @sanjaybhayani943 5 років тому +1

    એ......તમે. લહેકો. સરસ

  • @ghanshyambhaimakwana406
    @ghanshyambhaimakwana406 4 роки тому +2

    Vaah vevaan vaatuda is super song

  • @raghudangar3339
    @raghudangar3339 5 років тому +1

    સરસ

  • @ZalaRohitkumar260
    @ZalaRohitkumar260 5 років тому +2

    Nice

  • @mitalmota3354
    @mitalmota3354 5 років тому +2

    Sav sachi vat ho bhai 🙏🙏🙏👌

  • @જોઈન્ટસત્સંગ
    @જોઈન્ટસત્સંગ 5 років тому +1

    જય હો

  • @VijayParmar-eb9ec
    @VijayParmar-eb9ec 5 років тому +2

    Supar kiranbhai 🙏⚘🙏⚘🙏⚘🙏⚘⚘🙏⚘🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @hirenrathodrathod4057
    @hirenrathodrathod4057 5 років тому +5

    વાહ કિરણ ભાઇ નવુ લાવયા આના ઉપર અમે અમલ કરીસુ

  • @rajeshmalaviya8010
    @rajeshmalaviya8010 5 років тому +3

    હા વેવાણ વાતુડા

  • @gujaratpsi4599
    @gujaratpsi4599 5 років тому +1

    va kiranbhai va

  • @dabhirameshkumar6627
    @dabhirameshkumar6627 5 років тому +4

    ખૂબ જ સુંદર રજુઆત કિરણભાઈ અને સોંગ પણ આપ્યું એટલે ડબલ આભાર આપનો....

    • @kirankhokhani3347
      @kirankhokhani3347 5 років тому +2

      આભાર સહ સાલમુબારક રમેશભાઈ

  • @hemal4404
    @hemal4404 5 років тому +12

    સરસ કીરણભાઈ સમાજ માં દરેક વ્યક્તિ જો વ્યવહાર ની સમજ કેળવી લે તો કઈક નવો સમાજ નું દર્પણ જોવા મળશે. સાથે સાથે મોલ નો સચોટ મૂદ્દો પણ બરાબર પ્રકાશીત કર્યો છે.
    તમને અમારો ખૂબખૂબ સહકાર અને આભાર .

  • @bharatpiprotar3907
    @bharatpiprotar3907 5 років тому +2

    Wah Wah Kiran Bhai u r great and ur subject very good and good work mast social masege che

  • @janakahir6621
    @janakahir6621 5 років тому +1

    jay muralidhar kiranbhai

  • @piyushpatel1246
    @piyushpatel1246 5 років тому +1

    Right bhai

  • @gbcollection5780
    @gbcollection5780 5 років тому +2

    Jordar

  • @jayumimi4017
    @jayumimi4017 5 років тому +1

    So sureprb kiran bhai
    Aa song bov j must che
    Jordar jakakas

  • @sanganamar7776
    @sanganamar7776 5 років тому +1

    વાહ ખુબ ખુબ સરસ કિરણ ભાઈ

  • @ketangoswami2662
    @ketangoswami2662 5 років тому +3

    રંભાબેન , રાશિલાબેન ,કિરણભાઈ તમારા પ્રસંગો રૂપી નાટકો તો લોકો માં ધૂમ મચાવે છે તમારા લોકો ની પ્રસંશા કરું તેટલી ઓછી છે હો ભાઈ ઉપડી ગયું ભાઈ તમારા બધા જ નું

  • @kansarayogesh1765
    @kansarayogesh1765 5 років тому +1

    Vah Vah Kiran bhai moj roj ak video moklo have to maja ave

  • @dineshvaria4871
    @dineshvaria4871 5 років тому +1

    Vah Vah

  • @ajayrabari6530
    @ajayrabari6530 5 років тому +2

    Joradar kiran bhai video

  • @ashatejani8732
    @ashatejani8732 4 роки тому +1

    Very nice msg. Kiranbhai. Apd vehvar mathi ucha avta nathi. Ek bijana vaad vivad bahu thai gaya che. Tamara badha video superb msg. batave che. Keep it up.

  • @desiboy7149
    @desiboy7149 5 років тому +1

    Nice vidio

  • @hemalbabariya8488
    @hemalbabariya8488 5 років тому +1

    Khub jj saras video n
    Song b bov mast

  • @hinasatasiya6134
    @hinasatasiya6134 5 років тому +3

    Good👌👌👌👌👌👌👌👍👍👍👍👍

  • @rasulnaaz6941
    @rasulnaaz6941 5 років тому +2

    wah kiran bhai wah
    ek vaar pa6i ravivar ni rat
    ek anmol message day gay
    super video k.mota bhai

    • @rasulnaaz6941
      @rasulnaaz6941 5 років тому +1

      sorry kiran bhai ravivar ni rat nahi pan
      aa shukrwar ni rat ek anmol message day gai

  • @peacearound3558
    @peacearound3558 5 років тому +1

    Super

  • @jaydipkhadela8111
    @jaydipkhadela8111 5 років тому +2

    Mane Aa song bahuj gamiyu

  • @મકવાણાસુરેશ-છ8ટ

    વાહ કિરણભાઈ વાહ
    તમારુ ગીત આપણને ખુબ જ ગમે છે
    જોરદાર
    રમતો જોગી

  • @21dishingoyani41
    @21dishingoyani41 5 років тому +8

    સમાજ ની જાગૃતિ માટે જોરદાર વિડિયો

  • @sagarpatelsagarpatel8526
    @sagarpatelsagarpatel8526 5 років тому +2

    nice

  • @pravinsinhgohil1648
    @pravinsinhgohil1648 2 роки тому

    ખુબ સરસ છે ટીબી છે

  • @dineshbhaichothabhaikotadi6018
    @dineshbhaichothabhaikotadi6018 5 років тому +2

    Sara's bhai

  • @truptisolanki221
    @truptisolanki221 5 років тому +2

    True

  • @AmrishViraniofficial
    @AmrishViraniofficial 5 років тому +2

    Vah vevan ni vatu ho

  • @KaranGohel-z5e
    @KaranGohel-z5e Рік тому +1

    ❤❤

  • @maldeahir3787
    @maldeahir3787 5 років тому +3

    Shachi vat hoo 🙏🙏👌👌👍👍❤❤😘😘

  • @rahultapaniya
    @rahultapaniya 5 років тому

    Very good kiranbhai

  • @dhavalagravatofficial
    @dhavalagravatofficial 5 років тому +1

    Ek Dum Jordar 👌👌👌

  • @vikramdangar1025
    @vikramdangar1025 5 років тому +4

    Vah aa video badha jove ane aajni pristhi ti pramane vevar kre to aakho smaj sarkho thay jay ..koy ne mathu pan na lage..i like tgis consept.

  • @pruthvisinhrathod7314
    @pruthvisinhrathod7314 5 років тому +1

    Wah kiranbhai wah
    Super
    Jorrda
    Nice
    Jackass

  • @vinodgohilrandheja
    @vinodgohilrandheja 5 років тому +7

    સરસ આવા વિડીયો તમે બનાવો અને જોતા રહીયે ખટકો રાખો હો બીજાની ખબર નથી પણ હું દરોજ પેલા સવાર સવાર મા પેલા તમારો વિડીયો આયોછે એ પેલા જોવું છું શુભ સવાર

    • @kirankhokhani3347
      @kirankhokhani3347 5 років тому +2

      દર શુક્રવારે સાંજે નવ વાગે નવો વિડિયો રિલીઝ થાય છે

  • @81878188
    @81878188 5 років тому

    Darek episode ma samaj ne sacho marg chindhyo 6 , khub saras

  • @bhakabhaisboliyaboliya4895
    @bhakabhaisboliyaboliya4895 5 років тому +5

    વાહ કીરણ ભાઈ વાહ

  • @harshaddhola3474
    @harshaddhola3474 5 років тому +2

    Good....

  • @valajayraj6459
    @valajayraj6459 5 років тому +1

    Kiran bhai avo chalala moje darya se ho

  • @RutvikKathiriya
    @RutvikKathiriya 5 років тому +2

    Jordar viedo kiran bhai

  • @b.j.vaddoriya5555
    @b.j.vaddoriya5555 5 років тому +1

    Very good

  • @dalsukhmalvaniya3459
    @dalsukhmalvaniya3459 3 роки тому

    VAH DHINKO VAH

  • @gagiyaashokahir7760
    @gagiyaashokahir7760 5 років тому +1

    Jay Ho tembi..

  • @vinu3017
    @vinu3017 5 років тому

    સરસ વિડીયા સરસ

  • @satishrathod6265
    @satishrathod6265 5 років тому +2

    જય માતાજી વા ભાઈ વા તમરા વીડિયો માંથી કાંઇક ને કાક નવું શીખવા મળે છે હો મસ્ત વીડિયો છે