બાલાજી કંપનીના માલિક Chandubhai Virani પાસેથી જાણો વેફર બનાવવવાની પુરી Process | Balaji Wafer Story

Поділитися
Вставка
  • Опубліковано 23 сер 2024
  • #balajiwafers #waferprocess #foodproduction #namkeen #process #production #vaatgujarati
    gujarati #rajkot #interview #વાતગુજરાતી #ગુજરાત #ગુજરાતી #wafer #food
    ગુજરાતની આવી અનેક 'જાણીતી વાતોની અજાણી વાત' જાણવા "વાત ગુજરાતી" UA-cam ચેનલને subscribe કરો અને બેલ આઇકોન અવશ્ય દબાવો, જેથી ગરવી ગુજરાતની અવનવી વાતો આપના સુધી પહોંચતી રહે.!
    Instagram : ...
    Facebook : www.facebook.c...
    Tweeter: Gu...

КОМЕНТАРІ • 352

  • @mahisagarupdate5390
    @mahisagarupdate5390 Рік тому +232

    ગુજરાતનું એક માત્ર એવું નમકીન જે કોલીટી અને કોન્ટેટિ માં કોઈ ને ન માને, ખરેખર બાલાજી નમકીન એ એક સેવા કરે છે તેવું આજના જમાનામાં કહી શકાય કેમ કે અન્ય ની સરખામણીમાં બમણું અને ઉત્તમ ગુણવત્તા વાળું, આ ફક્ત બાલાજી જ આપી શકે ❤

    • @keyurbhaikumbhani0211
      @keyurbhaikumbhani0211 Рік тому +11

      મારી પસંદગી માત્ર બાલાજી ની વસ્તુ

    • @rosekhan8579
      @rosekhan8579 Рік тому +6

      Aa loko ni sagavad pan sari chhe mara father tiya driver hata . Drivers mate khavanu ane biji ghani sagavad pan sari chhe aa compony bhu sari ane swabhav pan bahu saru chhe .

    • @hiteshbarai5999
      @hiteshbarai5999 Рік тому +1

      Right, aapde gme tya jai balaji goti

    • @charelbhagyesh2552
      @charelbhagyesh2552 Рік тому +1

      🙌🙌🙌💯💯💯 My all time favourite.🤍

    • @lakiparmar8300
      @lakiparmar8300 Рік тому

      આનુ ઉપડી ગયલે છે બાકી5 રૂયિનીવસતુ નથી આવતી

  • @ketandesai7506
    @ketandesai7506 Рік тому +53

    ભારત ને એક અંબાણી અને એક અદાણી કરતાં પણ આવા હજારો વિરાણીઓ ની જરૂર છે... ગુજરાત નું ગૌરવ 🙏

  • @bhargavdhroliya4760
    @bhargavdhroliya4760 Рік тому +41

    વાહ.. વાહ.. વાત ગુજરાતી બાકી એકથી એક ચડીયાતા એપિસોડ મુકે છે.. મજા આવી.. ચંદુકાકા સમજાવે છે એકદમ સરસ. 👌🏻👌🏻

  • @jigarkubavat440
    @jigarkubavat440 Рік тому +30

    જય બાલાજી હજુ ખૂબ પ્રગતિ કરો ચંદુભાઈ 👌👌👌🙏🙏

  • @user-gy3mc6wb1k
    @user-gy3mc6wb1k Рік тому +12

    જય સ્વામીનારાયણ ખુબ સરસ બાલાજી વેફર બનતી હોય ત્યારે પણ એ બધા કાળજી થીં બનતી હોય છે 🙏🙏👌👌

  • @VIPULPATEL-nc3xn
    @VIPULPATEL-nc3xn Рік тому +25

    Balaji Wafer All time favourite, Their flavour Was 😋 testy

  • @dynamicvictory
    @dynamicvictory Рік тому +13

    This is called real humble & down to earth person...👏🏻

  • @jigneshashar2460
    @jigneshashar2460 Рік тому +15

    Very good example of - 100% made in India for the Indians

  • @Ram-ie7vo
    @Ram-ie7vo Рік тому +24

    ખરેખર એક ગુજરાતી માટે ગૌરવની વાત ખૂબ ખૂબ અભિનંદન હજી વધારે આગળ વધો.

    • @hardk2544
      @hardk2544 Рік тому +2

      Tame vadhare.. vefer khao etle... Balaji aagl vdhse..

  • @TejSingh-oj3ml
    @TejSingh-oj3ml Рік тому +2

    बहुत ही स्वादिष्ट और पौष्टिक आहार है और इस प्रकार यह पसंद हैं

  • @MaulikShah-xx8to
    @MaulikShah-xx8to 9 місяців тому +1

    Aapne bahot accha samjaya hai chandubhai mujhe pehli baar pata chala ki Balaji ki wafers kaise Banti hai ty

  • @hetalchitroda5914
    @hetalchitroda5914 Рік тому +4

    Khub srs project 6e jay balaji

  • @deepakzaveri5152
    @deepakzaveri5152 Рік тому +1

    My favourite favourite products Balaji wafers Sabhi products good thank you very much quality is good Gujarat Surat se aur bhi Aage badhiye thank you very much

  • @MaulikShah-xx8to
    @MaulikShah-xx8to 9 місяців тому

    Mujhe aapki Balaji ki wafers bahot pasand hai tomato ,Saadi,pizzy rumbles,masala phir aapka Balaji ka farali chevda teekho bhi bahot acchi hai

  • @denishpatel968
    @denishpatel968 Рік тому +4

    Thank you Chandu Bhai for giving the best test.

  • @nimespatel5801
    @nimespatel5801 Рік тому +4

    Vah.... Bhai... Chandubhai pote plant batavyo. Nice

  • @vishwamshah4509
    @vishwamshah4509 Рік тому +26

    Balaji is not just an brand its an emotion !!!💗💗💗💗

  • @aarvikSodha
    @aarvikSodha 6 місяців тому

    Best quality best quantity very testy I like Balaji product 😋😋😋

  • @GopalParmar-zx6bi
    @GopalParmar-zx6bi Рік тому +7

    મને નાનપણ થી જ બાલાજી વેફર્સ બહુંજ પસંદ છે.😋😋😋😋

  • @dharmendrakakkad5726
    @dharmendrakakkad5726 Рік тому +15

    બાલાજી વેફર રાજકોટ નું ગૌરવ

  • @Merayesu130
    @Merayesu130 Рік тому +14

    Daruwala ni dua lagse tamne chakhna mate 1 number brand LAYS Company ne pani pivdavi didhi proud of u Sir❤❤❤

    • @Merayesu130
      @Merayesu130 Рік тому +2

      @@eaglespower26 tara bape kidhu ke nark che kyare joyu che nark aa pruthvi par J che

    • @KalpeshPatel-o9o
      @KalpeshPatel-o9o Місяць тому

      No​@@Merayesu130

    • @KalpeshPatel-o9o
      @KalpeshPatel-o9o Місяць тому

      7:45 7:46 7:46

  • @mitesh_d_ahir
    @mitesh_d_ahir Рік тому +7

    કંપનીના માલિક દ્વારા ખૂબજ હોંશપૂર્વક માહિતી આપવી એજ મોટી વાત છે

  • @TheShadowalker2
    @TheShadowalker2 Рік тому +3

    My favourite Chips i eat 😋😋 Whole packet alone

  • @sagarmakwana5999
    @sagarmakwana5999 Рік тому +19

    કંપની બહુ સરસ છે .
    પણ બટેટા યુઝ કરતી કંપની થી લોકલ માર્કેટ મા પહેલા જે બટેટા પાંચ દસ રૂપિયા કિલો મળતા તે આજે પચ્ચીસ થી ઉપર નો ભાવ છે.

    • @ClickerEnd
      @ClickerEnd 15 днів тому

      Palm oil use kare enu su?

  • @thakornisha2408
    @thakornisha2408 Рік тому +2

    No 1 namkin Balaji ,👌👌👌 supar

  • @zalavinubha1886
    @zalavinubha1886 Рік тому +335

    પૈસા પ્રમાણે વેફર નુ વજન તો આપો.😂

    • @jigneshashar2460
      @jigneshashar2460 Рік тому +43

      Tame to ghare wafers banavi lyo, e tamne sasti padse.

    • @Like-Krisha
      @Like-Krisha Рік тому +2

      @@jigneshashar2460 😂😂😂

    • @pradipsinhparmar3906
      @pradipsinhparmar3906 Рік тому +6

      Ha Bhai 300 RS kg bataka veche che aa loko

    • @pradipsinhparmar3906
      @pradipsinhparmar3906 Рік тому +10

      10 rs ma 35 gram

    • @jasaniketanbhai6340
      @jasaniketanbhai6340 Рік тому +30

      10,000kg માંથી 2500kg માલ તૈયાર થાય અને એમાં આવડું ઇન્વેસ્ટમેન્ટ , ખર્ચા ,ટેક્સ....બધું ગણો તો માલ મોંઘો થાય ..
      અન્ય કંપની સાથે સરખામણી કરીએ તો વ્યાજબી જ કહેવાય

  • @Nidhidamor99
    @Nidhidamor99 4 місяці тому

    Balaji wefers no jevo test che evo mne koi pn bija ma na lagyo aaj din sudhi , lays ni to khali hype bnai didhi che,asha che k ek divs balaji pn ej level a famous thse❤❤❤❤❤

  • @yoginmehta1
    @yoginmehta1 Рік тому +2

    Majja aayi pan sethak nu music thoki didhu che video ma 😮‍💨

  • @keyurbhaikumbhani0211
    @keyurbhaikumbhani0211 Рік тому +17

    મારી પસંદગી માત્ર બાલાજી ની વસ્તુ

  • @MukeshPatel-xd9ly
    @MukeshPatel-xd9ly 11 місяців тому +1

    Vaah mara patidar khub khub abhinandan

  • @vishal_baraiya_1118
    @vishal_baraiya_1118 Рік тому +12

    Aatli moti company na Malik che pn jara pn attitude ke abhiman nthi.. Wah gujju bhai

  • @nitasutariya7159
    @nitasutariya7159 Рік тому +9

    Great men

    • @hansrajbhaitanti
      @hansrajbhaitanti Рік тому +1

      Wow! Really a very nice, genuine, most important & ever memorable, great motivational feedback.

  • @manjulapatel8348
    @manjulapatel8348 7 місяців тому +1

    👋

  • @jayvantparmar4317
    @jayvantparmar4317 Рік тому +6

    Balaji ne all product no1 che 😊

  • @vihitbhatt3813
    @vihitbhatt3813 10 місяців тому +1

    Balaji na chataka pataka ae aaj thi 15 varsh pela kurkure ne hanfavi didhu hatu. Aaje pan bajaar ma Chataka pataka dhoom vechay chhe.

  • @sagarPandya24
    @sagarPandya24 Рік тому +3

    Moma pani avi gayu😋, Atyarej leva jau 6u.

  • @user-jk9pu6pk3s
    @user-jk9pu6pk3s 8 місяців тому

    Khubaj sarash Weldon sir

  • @dharmeshpatel3013
    @dharmeshpatel3013 Рік тому +3

    Best of luck.... 👍
    Jay garvi gujrat

  • @ushapatel855
    @ushapatel855 Місяць тому

    ચન્દુ ભાઈ નમસ્કાર 🙏 સુ ઉમર વારા, નિરાધાર બહેનો ને મજુરીએ રાખો કે ?🤔🕛🙏

  • @ashokdarji3486
    @ashokdarji3486 Рік тому +1

    My favorite chakhna

  • @Roblox_Like_Share_Subscribe_
    @Roblox_Like_Share_Subscribe_ Рік тому +1

    બોવ જ મસાલો હોય છે

  • @gujarthistory3408
    @gujarthistory3408 Рік тому +5

    Wah..👌👌👌

  • @Savan66
    @Savan66 Рік тому +2

    Amezing 😮

  • @bharatzapda5233
    @bharatzapda5233 Рік тому +4

    Balaji wafers top

  • @geetakathakirtan
    @geetakathakirtan Рік тому +2

    Very good 👍👍

  • @geetahakani9530
    @geetahakani9530 Рік тому +2

    Very. Nice.

  • @Rama--43odedra
    @Rama--43odedra 8 місяців тому

    Balaji is the best.

  • @kodarbhaipatel1002
    @kodarbhaipatel1002 Рік тому +4

    👍ગર્વ ની વાત...

  • @Manish_Rtw
    @Manish_Rtw 2 місяці тому

    💯💯💯 best koleti

  • @zyzyzx3352
    @zyzyzx3352 Рік тому +3

    Its PEPSI now, foreign maal now. Pepsi bought baalaji

  • @Nidhidamor99
    @Nidhidamor99 4 місяці тому +2

    Jyre mara sga na ghre jay rajsthan ane tya balaji na ek pn products na mle to bau gusso ave tya bija local hoy ndha a test vgr na😂😂😂😂😊

  • @businessman1132
    @businessman1132 Рік тому +3

    Sir bombay super hybrid seeds par pan video banavi

  • @Krunalrupareliya3747
    @Krunalrupareliya3747 4 місяці тому

    Bov gamiyu visitt maaaaaa❤

  • @penguincoldstorage3365
    @penguincoldstorage3365 Рік тому +2

    Good 👍👍

  • @ashishtrivedi8480
    @ashishtrivedi8480 11 місяців тому

    Ha Maru Gujarat Haa🎉

  • @aayalsworldfarm8135
    @aayalsworldfarm8135 Рік тому +4

    Wah

  • @user-fd9ni9qd4t
    @user-fd9ni9qd4t 7 місяців тому

    Real is no 1

  • @VasimAhemad-lh5bh
    @VasimAhemad-lh5bh Рік тому

    જય જય ગરવી ગુજરાત 🇮🇳

  • @RomitDabhi
    @RomitDabhi Рік тому +9

    હા મારા કાઠિયાવાડ નો વેપારી હા

  • @monster_47_58
    @monster_47_58 Рік тому

    5 rupiya maa koik gareeb nu pet bharvu e khub j sarahniya vaat che

  • @ClickerEnd
    @ClickerEnd 15 днів тому

    Palm oil sukaam use Karo cho?

  • @jaysukhmakvana1586
    @jaysukhmakvana1586 Рік тому +4

    નામ ઉપર હાલે હવે😊

  • @neelsdoshi1970
    @neelsdoshi1970 10 місяців тому

    Balaji the best

  • @divyangbhatt5318
    @divyangbhatt5318 Рік тому +2

    Great job sir salute you

  • @kishorimadhavidevidasi4572
    @kishorimadhavidevidasi4572 Рік тому

    Nice ⚘ information

  • @PatelMukesh-xb1yw
    @PatelMukesh-xb1yw 2 місяці тому

    Aa badhi vat barobar che pan dedko ayo kyathi

  • @ketankadiya609
    @ketankadiya609 10 місяців тому

    Samrat sari avti hti

  • @jaybajarngbalivideos3186
    @jaybajarngbalivideos3186 Рік тому +1

    Good

  • @asy449
    @asy449 Рік тому +3

    👌👌👍👍

  • @ratilalharajipatel1468
    @ratilalharajipatel1468 Рік тому +4

    વેફર ના પેકેટ મા હવા વધારે વેફર ઓછા હોયછે અને કિમત વધારે હોયછે

  • @VijayPatel-xy4ww
    @VijayPatel-xy4ww Рік тому

    Pan amara valsad ne navsari ma to amne badhani kheti Barbad kari nakhi
    Bagadela bataka khava bhund lavya ne jarur na hati etle chhodi didha have e bhund etla vadhi gaya k loko kheti nathi kari sakta

  • @Kevin_Vekariy8675
    @Kevin_Vekariy8675 Рік тому +1

    Gujarati ❤️

  • @premfarm4810
    @premfarm4810 Рік тому +2

    🙏🙏👍🏻👌🏻

  • @DhokiyaNilesh-xy5zw
    @DhokiyaNilesh-xy5zw 4 місяці тому

    10 માં વેફર કે અન્ય પ્રોડક્ટ આપવી એ પણ એક સેવાજ છે બાકી રાજ્ય બાર જાવ તો અન્ય પ્રોડક્ટ ત્રણ થી ચાર ગણા ભાવ લે છે

  • @Kevin_Vekariy8675
    @Kevin_Vekariy8675 Рік тому +1

    Waah koi pn ghamand nthi waah gujrati

  • @artismylife9982
    @artismylife9982 Рік тому +1

    🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤

  • @rimalshah4455
    @rimalshah4455 Рік тому +3

    👌🏻

  • @GAGAN_thesky
    @GAGAN_thesky Рік тому +2

    Episode sahi hai magar organise nahi tha, shayad owner ko bahot jaldi thi process dikhane ki

  • @jayghadiya2998
    @jayghadiya2998 11 місяців тому

    Nice video

  • @jaludesai2220
    @jaludesai2220 3 місяці тому

    Tometo chips no video batao

  • @mayaparmar1619
    @mayaparmar1619 Рік тому +3

    ચંદુ ભાઈ હું તમારી ફેક્ટરી માં આવી ગઈ છું લેક્ચર પણ એટેન કર્યા છે ફૂડ એન્ડ ન્યુટ્ટ્રેશન નાં

  • @Ram-ie7vo
    @Ram-ie7vo Рік тому +3

    🙏🙏🙏🙏🙏

  • @rojasrasangita1997
    @rojasrasangita1997 10 місяців тому

    દિવસે દિવસે પેકેટમાંથી વેફરનું પ્રમાણ ઘકતું જાય છે. ગુણવતા પણ ઘટી ગઈ છે.

  • @PiyushChauhan-in4lf
    @PiyushChauhan-in4lf Рік тому +1

    Gujrat nu gaurav

  • @r.j.chauhan.amiyapur940
    @r.j.chauhan.amiyapur940 Рік тому +3

    10.15 ગ્રામ 5રૂપિયા1કિલો ના કેટલા રૂપિયા થાય 20 કિલો ના કેટલા થાય કેટલો ટેક્સ લાગે ખેડૂત પાસેથી શુ ભાવે બટાકા મળે છે

  • @pratikvasiya3344
    @pratikvasiya3344 Рік тому +1

    Paysa parmani vajan aapko
    Bakito kamavana dhandho6a

  • @khushbudarji7086
    @khushbudarji7086 Рік тому +1

    Please balaji wafers amne Bangalore ma pan joiye chhe

  • @user-fk4nm5ir9l
    @user-fk4nm5ir9l Рік тому +1

    Ek request tame mostly product onion garlic Vali j manufacture kro cho.... To without onion garlic Vali product pan manufacture karo......😊

  • @NIYO285
    @NIYO285 2 місяці тому

    Full process nathi batavi km k Pehla without boil of poteto slices bane che k boil thaya pachi e batavvu pade , kaya masala use kare che e batavvu pade to full process kahevay

  • @vidhi_dave
    @vidhi_dave Рік тому +1

    Balaji na tikha gathiya to lavo cha sathe moj pde all vstu hoy nasta MA khli gathiya ghte

  • @parthgurujivlogs500
    @parthgurujivlogs500 Рік тому +4

    15 Vadu Pakat Kya Aave Che ??

  • @jayeshbhaidave9278
    @jayeshbhaidave9278 Рік тому +12

    ભાવ સરખો લેજો નહીતર જેટલા આગળ આવ્યા એટલા પાછળ જતા વાર નહી લાગે

    • @TheBeautifulWorld18
      @TheBeautifulWorld18 Рік тому +2

      Wahh bhai khulli dhamki tara kevathi kai farak na pade

    • @Jaypatel-5
      @Jaypatel-5 Рік тому

      Hu gelchoydi vaat kare

    • @RayhanCar
      @RayhanCar 9 місяців тому +1

      Bc Tara jeva ne mafat dai to
      Mer pade have to

    • @Kevals4rever
      @Kevals4rever Місяць тому

      Kai farak no pade bhai.... Aapni Balaji namkeen nu gujarat karta bahar vadhare maang chhe

  • @Mahi00771
    @Mahi00771 Рік тому +1

  • @manjulapatel8348
    @manjulapatel8348 7 місяців тому +1

    Hi

  • @KaushikkDVyas
    @KaushikkDVyas Рік тому +2

    Ghanu saras,posing tuff competition MNC brands of potato chips..Need to print the yr of potato crop, the origin of potatoes, whether from Disa, or other regions. Do publish the shelf life test reports or show it in yr video . This will add n edge on other brands. Simply just don't copy what they produce n print. Nutritive values ,how can it be same for all varieties of potatoes?

  • @yuvrajsinhgohil1046
    @yuvrajsinhgohil1046 Рік тому +12

    પણ સડેલા બટેટા નાખો છો એનું શું

  • @harshadchauhan351
    @harshadchauhan351 Рік тому +2

    Loko ne sastu appo saru apoo
    Vefar detail vancho atle khabar parr
    Bata atla kya mogha chhe
    Direct pharam mathi buy thai chhe
    2018 10rs-60gm
    2023. 10rs-35gm
    Am Kem chale

  • @pareshsolanki9498
    @pareshsolanki9498 Рік тому +5

    હોલસેલ માર્કેટની 12 નગ્ પટ્ટીના 55 રૂપિયા લેશે તો વેચવાવાળાને શું મળે? પાંચ રૂપિયા

    • @bhutpurvandhbhakat4930
      @bhutpurvandhbhakat4930 Рік тому +1

      Gokul namkin ma 8 rupya male chhe
      Gopal namkin ma 6 rupya male chhe
      Balaji nqmkin ma 5 rupya😢

    • @pareshsolanki9498
      @pareshsolanki9498 Рік тому

      @@bhutpurvandhbhakat4930 સાચી વાત ભાઈ છે

  • @ALLKNEWPRINCE
    @ALLKNEWPRINCE 28 днів тому

    Please ask them if they fry frogs alongwith wafers??? If so we can atleast quit eating such product

  • @pramilagulgulia4622
    @pramilagulgulia4622 11 місяців тому

    Please yaar bikaner me balaji k product ko continue kar do lag bhag 1 saal hogyaa ha bikaner rajasthan me balaji ha hi nhi