'અપાર' કાર્ડમાં અપાર સમસ્યા? શાળા સંચાલકો કેમ નારાજ? | Ahmedabad | TV9Gujarati

Поділитися
Вставка
  • Опубліковано 25 січ 2025

КОМЕНТАРІ • 47

  • @akbharwad8182
    @akbharwad8182 Місяць тому +23

    આખી જિંદગી આવા કાર્ડ બનાવવા અને સુધારવા માં જ નીકળી જશે એવું લાગે શે ...

  • @kaileshdamor2036
    @kaileshdamor2036 Місяць тому +15

    અપાર કોને ડોક્યુમેન્ટ કેટલુ સુધારો કરવો પડે અને તે સરકારને ખબર નથી ફક્ત આધાર કાર્ડ માં સુધારો કરવો હોય તો પણ કેટલી મુશ્કેલી પડે છે

    • @kaushikbhatt5185
      @kaushikbhatt5185 Місяць тому

      બધું થાય છે જ હો ડોક્યુમેન્ટ સાચા અને સચોટ હોય તો બહાના છે બાકી બધા

  • @ektapurohit7893
    @ektapurohit7893 Місяць тому +7

    શિક્ષકો અભ્યાસક્રમ પૂરો કરે એકમ કસોટી લે અપાર ની કામગીરી કરે ..પહેલા ekyc આવ્યું હવે અપાર 😢😢😢

    • @kaushikbhatt5185
      @kaushikbhatt5185 Місяць тому

      ફી તો મસ્ત લો છો કામ વધારે લાગે છે?

  • @hiteshkhetani8635
    @hiteshkhetani8635 Місяць тому +2

    ફરજિયાત કરે પણ નામ સુધારા માટે તો કોઈ સુવિધા ઊભી કરો એક નોકરિયાત રજા પાડીને કેટલી હેરાન થાય

  • @pradeepgoswami8047
    @pradeepgoswami8047 Місяць тому +3

    ફરજિયાત છે કે મરજિયાત???
    એના વિશે tv 9 ના બધા દર્શકો રાહ જોય છે ખુલાસો કરજો🙏

    • @rajeshparmar6000
      @rajeshparmar6000 Місяць тому

      કરવું જ પડશે આમાં ફરજિયાત મરજિયાત ના હોય

  • @Dolafzrahul
    @Dolafzrahul Місяць тому +2

    શિક્ષકો ને કોમ્પ્યુટર ઓપરેટર બનાવી દીધા છે

  • @DashrathPatel-s5d
    @DashrathPatel-s5d Місяць тому +3

    E kyc , khedut kyc, apaar I'd aakho desh line ma 6e

  • @lalothakor7753
    @lalothakor7753 27 днів тому

    અપાર આઈડી બનાવ્યા વગર બે વર્ષ થી કોલરશીપ નથી આવતી નથી તેનું કરો

  • @rohitthakor8349
    @rohitthakor8349 Місяць тому +8

    શુ કરવા હેરાન કરો છો

  • @rajeshparmar6000
    @rajeshparmar6000 Місяць тому +2

    ફરજિયાત ભલે હોય પણ ૧:૫૦ વષૅ નો ટાઈમ આપો

  • @vihatdigitalstriker4994
    @vihatdigitalstriker4994 Місяць тому +2

    આભા કાર્ડ ક્યા ગયું

  • @sanjaydave2641
    @sanjaydave2641 Місяць тому

    So vote for aadhaar card

  • @SardarsinhJadeja-q3c
    @SardarsinhJadeja-q3c Місяць тому

    મહેરબાની કરો 🙏

  • @mansingkatara8306
    @mansingkatara8306 Місяць тому +1

    Adharcard name સુધારો ક્યાં થાય છે સ્ટુડન્ટ નો એતો ઓફિસ ને છૂટ આપો પછી અપાર ની વાત કરો

  • @DavidGaekwad
    @DavidGaekwad Місяць тому

    Na bhai frjiyat nthi option che jene mendetary kheyay
    Amara bad

  • @ThakorMadhuri
    @ThakorMadhuri 5 днів тому

    Jene na bane aeu hoy te su kare

  • @aryansongbade8367
    @aryansongbade8367 Місяць тому +4

    Modi jyarthi aaviyo che tyarthij loko line ma ubha reta thayi Gaya che ae to navro che aa pablic thodi navri che aa sime ketalo kathin chale che badha mate chokrao ne Kem bhanava fees Kem bharvi and aa navro modi salo bhen chhod badha ne line ma ubha rakhva sivay aana pase Biju koi kaam j nathi.
    Single mother chhu hu job karvi ke chokra par dhayan aapvu loko Ghar pan single ledy ne nathi aapta bhade ane aa bhen chhod modi badha ne Khali khota heran kare che madad to koi ne karto nathi

  • @chandramohansharma4684
    @chandramohansharma4684 Місяць тому +2

    Public ko to sirf in card me hi ulze rahane ka , kya ye government ha, ye card vo card bas yahi kaam hai hum, to kaam dhandha kab karne ka,

  • @ThakorMadhuri
    @ThakorMadhuri 5 днів тому

    Divorce lidhe la hoy ane badak pachad maa nu naam hoy badha document ma ane khali birth certificate ma papa nu naam hoy aene na te sudhare aeu na hoy to mother su kere maa nu koi mahatva nathi

  • @Star-x7e-v2l
    @Star-x7e-v2l Місяць тому

    Public Laine Ma Lage Etlamate Aavakaam Ma Lagadi Do Publi Naviri Thase To Sarkar Ne Saval Karsene.

  • @ImtiyazDal-k2t
    @ImtiyazDal-k2t Місяць тому +2

    Aa loko heran j kre 6

  • @ImtiyazDal-k2t
    @ImtiyazDal-k2t Місяць тому +1

    Samany manso ne heran karvani vat 6

  • @rayaankapadwala7273
    @rayaankapadwala7273 Місяць тому

    It isNot compulsory .Report Properly

  • @rathodtechtube7695
    @rathodtechtube7695 Місяць тому

    Apaar id banavi ne su sarkar badha badako ne gov job aap vani chhe
    Maru balak no data hu sarkar ne su kam apu
    Data ni safety su

  • @f_fgamer6186
    @f_fgamer6186 Місяць тому

    PELA VID LETA THAO

  • @usmanpatel633
    @usmanpatel633 Місяць тому +1

    Thoda varsho pehla aavu kai j na hatu aa badhu navu lavi ne public ne heran kare chhe paisa kamavvano dhandho chhe document sudharva mate ajent pase javu pare a paisa ardha modi na khissa ma lutvano dhandho chhe

  • @sajidali01210
    @sajidali01210 Місяць тому

    Farjiyat nathi

  • @SavjibhaiDhrangi
    @SavjibhaiDhrangi Місяць тому

    Akhi jindgi kagaliya no dhandho salu karelo heran mat karo

  • @pv2276
    @pv2276 Місяць тому

    Mastarnu kadh apar kard mofatni pagar ley

  • @nileshjoshi4856
    @nileshjoshi4856 Місяць тому

    Nabanavay ave sarkaar had vatave chee modi bhagavo desh bachavo tv channel vara tame vakhan karo nahitar tamari dukan band thayi jase