તમારા વાહનમાં લખાવેલું છે ભગવાનનું કે પછી જાતીનું નામ તો થઈ શકે છે જેલ, જાણો કેમ | Daily Dose

Поділитися
Вставка
  • Опубліковано 19 гру 2024

КОМЕНТАРІ • 107

  • @rvaniya4253
    @rvaniya4253 19 годин тому +28

    ખુદ સરકારી બસોમાં પણ આવું ઘણું લખાણ જોવા મળે છે પણ કોઈ એક્શન લેવાતા નથી તો પ્રાઇવેટ નું તો પૂછવું જ શું...!!!

  • @Maitry.1176
    @Maitry.1176 День тому +42

    રોડ પર પડેલા ખાડા માટે કઈ કલમ છે?

  • @pinakinpandya9458
    @pinakinpandya9458 День тому +23

    સંવિધાન પ્રમાણે વ્યક્તિની સ્વતંત્રતા પર તરાપ છે

  • @jatinsidea
    @jatinsidea День тому +37

    પેહલા બધા વાહનો ની નંબર પ્લેટ ચેક કરવો. રાજકારણી ના સગાઓ કે માફીયાઓ ની પાછળ નંબર પ્લેટ જ નથી હોતી.

  • @ayazkhatri4418
    @ayazkhatri4418 День тому +32

    કાળા કાચ વાળી બે નંબરીયાઓ ની ગાડીઓ નું શું ❓

    • @socialsciencenrpatel9753
      @socialsciencenrpatel9753 17 годин тому

      સાચી વાત જે મધ્યમવર્ગ માટે જ નિયમો છે

  • @theindian8838
    @theindian8838 17 годин тому +9

    પોલીસ ની કાર ઉપર પોલીસ લખેલું હોય તો તેને કાયદેસર સસ્પેન્ડ કરી દો, પછી પબ્લિક નું સરકાર વિચારે.

  • @ayazkhatri4418
    @ayazkhatri4418 День тому +20

    બે નંબરીયા નંબર પ્લેટ વગર ની ગાડીઓ લઈને ફરે છે તેનું શુ.... ❓

  • @sanjayparmar6930
    @sanjayparmar6930 19 годин тому +7

    પહેલા તો આ પોલીસવાળા ઉપર જે કાળા કાચ નંબર પ્લેટ નથી હોતી પોલીસ લખેલું હોય છે તેના માટેની કાર્યવાહી કરાવડાવો

  • @bhargav.prjapati
    @bhargav.prjapati 20 годин тому +10

    ભાઇ act- 1988 મા ch-5 દંડ વસુલા મા ભગવાન નુ નામ લખાણો ઊલેખ નથી

  • @BsKhavad
    @BsKhavad 20 годин тому +15

    નામ તો લખવાનુ છે સરકાર ને જે કરવૂ હોય એ કરીલે

  • @agravatarunk9564
    @agravatarunk9564 День тому +8

    સરસ માહિતી આપી સર 0:18

  • @divyeshdev3646
    @divyeshdev3646 16 годин тому +5

    St બસ પર તો bjp વારા બવ પ્રચાર કરે છે એનું શુ?😅

  • @himanshupatel8627
    @himanshupatel8627 21 годину тому +11

    બાઇક અને કાર પર જે એજન્સી નું નામ હોય છે એનું શું?

  • @ayazkhatri4418
    @ayazkhatri4418 День тому +11

    લગ્ન માં જાન લઈને જાય તો ગાડી પર લખાય ❓

  • @maheshvasani8336
    @maheshvasani8336 16 годин тому +3

    Okay... Good... BUT...
    START WITH HOME MINISTRY & RTO DEPARTMENT...
    THEN AFTER FOR GENERAL PUBLIC...
    RIGHT...???
    😂😂

  • @LaloParmar-qo1ol
    @LaloParmar-qo1ol 18 годин тому +4

    હવે ગાયરુ લખાવાની ગાડી માં નવો નિયમ આયો😂

  • @spzalatrader
    @spzalatrader День тому +14

    નિયમો એટલે સુ ભાઇ 🔔😅

  • @parekhsanjay8765
    @parekhsanjay8765 День тому +8

    ધરના નિયમો ના લાવશો ભાઈ, નંબર પ્લેટ સિવાયના ની જગ્યાએ લખી શકાય

  • @Prabhuda370
    @Prabhuda370 17 годин тому +3

    અમે પણ મોદીનો પરિવાર એવ સ્ટીકર લગાવી શકાય તેથી કોઈ દંડ થાય ખરો. 😂😂😂

  • @PrafulGamechi
    @PrafulGamechi 15 годин тому +2

    આ ટૈપાઓને આ વાજ કાયદા કરવા છે

  • @ThakorMukesh-yl1sl
    @ThakorMukesh-yl1sl 22 години тому +3

    Good

  • @robinkela8542
    @robinkela8542 22 години тому +5

    Etle sarkar ne personal life ma pn interfare karvo che....
    Road tax che pn road kama4 todi nake eva che ene mate kai kam nathi lavta...
    Bus time pass karvo che..

  • @divyeshdev3646
    @divyeshdev3646 16 годин тому +2

    હું પણ ચોકીદાર એવુ લખાવાય?

  • @ahirnatha5800
    @ahirnatha5800 День тому +10

    Police potani private vehicles ma police lakhave che, shu te tem kari shake che???

    • @mauryavishal5565
      @mauryavishal5565 18 годин тому

      હા
      પણ જ્યાં સુધી નોકરી પર છે ત્યાં સુધી જ

  • @GosaijagadishGosaiJagadi-ge5vf
    @GosaijagadishGosaiJagadi-ge5vf 37 хвилин тому

    વાહન વ્યવહાર નિયમો તરત જનતા પાલન કરે છે આઉટ ચિત્ર સ્પષ્ટ થશે

  • @ManubhaiBhuva-x4c
    @ManubhaiBhuva-x4c 21 годину тому +2

    ભાજપવાલામાતાજીવિરુધછે

  • @bhargav.prjapati
    @bhargav.prjapati 21 годину тому +5

    તુ ઘર ભેગો થા

  • @jaybabarisher
    @jaybabarisher 22 години тому +4

    To pashi sarakar ne vat Karo sarkari vahan par bord kadhi nakhe

  • @bharatsinhsolanki207
    @bharatsinhsolanki207 День тому +7

    Khavu hoy to pan sarkar ne puchi ne khajo evu che have 😂

  • @mauryavishal5565
    @mauryavishal5565 18 годин тому +3

    નંબર પ્લેટ ઉપર નંબર નઈ
    મેલડી કૃપા લખેલુ હોય છે
    એવા લોકો જો કોઈ ને એક્સીડંટ કરી જાય તો પોલીસ ને કયો નંબર આપવો?
    મેલડી આઈ ને લઇ ગઈ એમ કેવું પડે પસી તો!!

  • @mevadanilesh7686
    @mevadanilesh7686 День тому +3

    પૈસા ખુટીયા છે પાડવો

  • @Narendarjadavkarshanbhai-zw9cj
    @Narendarjadavkarshanbhai-zw9cj 5 годин тому

    Ava niyam

  • @mrom3631
    @mrom3631 16 годин тому +2

    Police ni jga a aapde palice lakhavine farvanu aema shu

  • @noobisalive01
    @noobisalive01 День тому +3

    Bhai 90 % public lakhavi ne fare che 😢😂😂

  • @bharatbhaitrivedi6652
    @bharatbhaitrivedi6652 11 годин тому

    ખાનગી વાહન ઉપર "પોલીસ " લખેલું હોય છે. એ વટ તો આજ સુધી ઉતારી શક્યા નથી.

  • @bhavinkarangiya1501
    @bhavinkarangiya1501 День тому +5

    Dofoy jail na thai amaru vahan chhe game te lakhaviye

  • @Mns-j8q
    @Mns-j8q 16 годин тому +1

    Hi

  • @ManubhaiBhuva-x4c
    @ManubhaiBhuva-x4c 21 годину тому +3

    માતાજીનું નામ લખવામાં વાંધો હોયતો રાજશી કાયદો કહેવાય

  • @chintanjoshi330
    @chintanjoshi330 День тому +2

    ગુજરાતમાં કોય ગોઠતું નથી😀

  • @abdulsamadmunshi
    @abdulsamadmunshi 7 годин тому

    Police nu logo hoy to?

  • @bharatjoshi-tc6gx
    @bharatjoshi-tc6gx 16 годин тому +1

    મારે. મારી. ગાડીમાં. તડીપાર. લખવુ.

  • @JoyWithShorts
    @JoyWithShorts 10 годин тому

    Insurance mate digi locker jevu kai che? Je government many hy

  • @ravjihirani9315
    @ravjihirani9315 16 годин тому +1

    Vtv ma neyuj apo cho ke kaibi lakhelu hase to jelma javu padse to saheb e vastu emported nathi anathi to hedlaet ma whit balb. Vapre che e bahuj kharab che karnke anathi axident thay che ne mans jivno jayche

  • @dkjadeja5068
    @dkjadeja5068 16 годин тому +1

    Jadeja.k.r.
    Aa to aevo kayado she je sidhe sisdho loksahi no hanan no kayado she.
    Potana rupiya thi lidheli gadi ma tame potana istdev nu nam no lakhi Sako ke no patani jat nu nam lakhavi sake.

  • @SamirNai-ws6jw
    @SamirNai-ws6jw 18 годин тому +1

    Bhai aakhi duniya lakhave 6e aadi aagal pa6al aava niymo koi j paltu nathi bakvas ban karo ame Amara matajinu naam to lakhavana j ok

  • @ACBARTSARKAR
    @ACBARTSARKAR 8 хвилин тому

    A/C Bharat Sarkar mint mudra parivar GODLI

  • @hirensavaliya4256
    @hirensavaliya4256 День тому +1

    Maruti lakhelu j ave che gadi ma

  • @BasantBhagora-ff4oz
    @BasantBhagora-ff4oz День тому +1

    गाड़ी के पीछे दी हिंदू लिख दे ते तो कोई चला न नहीं होगा भाजपा सरकार जिंदाबाद

  • @ambaliyarahul219
    @ambaliyarahul219 9 годин тому

    Aa niyomo varsho ta thi koi farak padti nathi

  • @AAAAAaaaaaaaa11114
    @AAAAAaaaaaaaa11114 14 годин тому

    bhgavan nu nam to lakhase j !

  • @Gumichum
    @Gumichum 10 годин тому

    મોટા ભાઈ સૌથી પેલા તમારા નિયમ પાલન કરવુ પડે... તમારી ગાડી પ્રેસ નો લોગો મારી દયો છો ...😅😅
    તમારા ફોર વિલ આવતી હોય ત્યાં આગળ લોગો લખી ગેલો હોય છે ...VTV news..😂😂

  • @harpalsinhchavada9240
    @harpalsinhchavada9240 6 годин тому

    Lakhelu chhe ane lakhelu rese....thatu hoy todilo...mafat na tax ni jem dand pan bhari daishu

    • @harpalsinhchavada9240
      @harpalsinhchavada9240 6 годин тому

      ગુજરાતી માં કરું કોમેન્ટ???

  • @vipulthakor6196
    @vipulthakor6196 День тому +1

    Bhai ema shu kharab che govt ne to koi ne kashame thi revenue avi joiye bass pan ama pan jagrut nagrik che next time aa loko nahi ave

  • @knowledgeacademy7662
    @knowledgeacademy7662 День тому +1

    Police, rajya sarkar aavu lakhavelu chale? Andar police lakheli plate to chale..j...😂😂😂

  • @dhanrajpatel9935
    @dhanrajpatel9935 13 годин тому

    To bjp lakhvi saki ne 😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @ajju6395
    @ajju6395 День тому

    Bhagvan nu nam lakhvathi koine kay nuksan na thay

  • @akbhatt9008
    @akbhatt9008 11 годин тому

    Hawe to bhagwan nu naam lewathi Loko ne jel ma no javu pade to saru

  • @onlyhdstatus2864
    @onlyhdstatus2864 День тому

    Amaru vahan che game tya lakhiye gharna na niyam ghare rakho

  • @kumarjitsinhchauhan5644
    @kumarjitsinhchauhan5644 7 годин тому

    To hve netao ni gaadi per pan mla, k koi hoddo nhi lakhene aa BJP na neta.

  • @aliyatraders9381
    @aliyatraders9381 День тому

    Police ni gaadi per police b na lakhay enu shu

  • @SamirNai-ws6jw
    @SamirNai-ws6jw 18 годин тому

    Tara garna niyam na laye bhai ban kar tari dukan

  • @devrana5814
    @devrana5814 16 годин тому

    BJP jodavo

  • @whatsappdhamal
    @whatsappdhamal 23 години тому

    To 786 number nu shu??

  • @mvpchannel5712
    @mvpchannel5712 День тому

    To apde eva netao me vote shu Kam apvo pade

  • @panktiparmar6295
    @panktiparmar6295 День тому

    Police e pela potana ghar par jovu joi e ..tena chokrao j bhavai o karta shikhve che..raj neta lakhave ene kai nai..NAME pan nai rakhvanu janma thay etle number aapi dejo kal savare em kese..

  • @sunilpatel524
    @sunilpatel524 День тому

    🎉😂😢❤

  • @dharmeshthakkar8925
    @dharmeshthakkar8925 День тому

    Matlab mare have mara bhagvan nu nam mari gadi par lakhva mate sarkar ni permission levani m ne... Aava natko chalu karva che m ne... Su vichar che... Su lage che virodh nahi thay m ... Sambidhan ma darek ne potani rite jivva no adhikar che Amari Swatantra ne azadi par kayda lagavso... A b aava khota m ne

  • @maheshpatel6858
    @maheshpatel6858 10 годин тому

    90% kutra hpta ugharava mate se

  • @mvpchannel5712
    @mvpchannel5712 День тому

    Hindu have khatra ma avya ho bhai 😂

  • @dharmeshthakkar8925
    @dharmeshthakkar8925 День тому

    Over loading vada ane black kach vada vahano ne paisa lai ne javado cho hu roj ketlay ne jou chu ...matlab paisa aapo ane guno karo .. m j thayu ne. .. have paisa kamavana nava natak laya bhagvan nu nam nai lakhvanu vah.....

  • @uddabhi3241
    @uddabhi3241 18 годин тому

    India ma possible nath aa

  • @Dosalbhai
    @Dosalbhai 17 годин тому +1

    Fake

  • @vikastalpada4008
    @vikastalpada4008 15 годин тому +1

    1000 var Jay shree Ram ❤️🚩lakhis jene je todvu hoy a todi lo 😈😈😈😈

  • @TR-ce8wt
    @TR-ce8wt День тому

    Je kaayaro ne bhagvan ane jaat na naam par dhaak batavvi chhe aj aavu kare chhe, ane kyarey miyao hame ladi pan sakta nathi😂😂

  • @sahilpatel8729
    @sahilpatel8729 11 годин тому

    Road ne till nu karo ne pachi aa badhu karjo. 😂 Pela j karvanu che e karta nathi. Public ne heran karo bas