ડાંગ માં તમે ફેમિલી સાથે જાણીતા સ્થળોએ જાઓ તે વધારે સારું છે. કારણકે દુર્ગમ વિસ્તારો માં ઓછા લોકો જતા હોય તેવા સ્થળે એકલા જવાનું ટાળો તો સારું.. હાલ ના સામચાર મુજબ કાલીબેલ તરફ ખેતરમાં દીપડાનો હુમલો થયો હતો. કોશમાળ ધોધ જઈ શકાય પરંતુ ત્યાં આખરે ઝરણા અને પથ્થરો માંથી નીચે જવાનું છે. વરસાદ વધારે હોય ત્યારે બાળકો માટે ઘણું રિસ્કી છે. અને ધોધ નજીક જવાનો રસ્તો પણ ઘણો રીસ્કી છે. એટલે બાળકો ને નજીક લઈ જવું અને રિકમેન્ડ નથી કરતા.
ખૂબ સરસ, બસ નવી નવી જગ્યા શોધતા રહેજો
Nice dii
Thank you 😊
🔥🔥🔥💯🥰✨
❤❤❤spectecular...n splendid place
Ben rasta ma police vada male k
વઘઇ ચોકડી પર છે. અને ધોધ પાસે સુરક્ષા માટે છે.
Tya nana chokra ne lai jvu riski lage che😮
હા, નાના છોકરા માટે ઘણું જોખમ છે. પણ બહાર ઝરણા છે. રસ્તા માં નાના ઝરણા આવશે. ત્યાં બાળકો ને મજા આવશે
Nice video ❤
Thanks 🤗
Nice
Thanks
@@FindingPeaceWithDipika wc
મસ્ત વીડિયો છે બેન ❤❤
આભાર 🙏
Is it safe to travel with family and kids there...I mean remote area point of view
ડાંગ માં તમે ફેમિલી સાથે જાણીતા સ્થળોએ જાઓ તે વધારે સારું છે.
કારણકે દુર્ગમ વિસ્તારો માં ઓછા લોકો જતા હોય તેવા સ્થળે એકલા જવાનું ટાળો તો સારું.. હાલ ના સામચાર મુજબ કાલીબેલ તરફ ખેતરમાં દીપડાનો હુમલો થયો હતો.
કોશમાળ ધોધ જઈ શકાય પરંતુ ત્યાં આખરે ઝરણા અને પથ્થરો માંથી નીચે જવાનું છે. વરસાદ વધારે હોય ત્યારે બાળકો માટે ઘણું રિસ્કી છે. અને ધોધ નજીક જવાનો રસ્તો પણ ઘણો રીસ્કી છે. એટલે બાળકો ને નજીક લઈ જવું અને રિકમેન્ડ નથી કરતા.
Background music no sound thodo ocho rakho.aap no avaj chelle sambhdato nahto
Ok thanks for your suggestion
કાર પાર્કિંગ કર્યા પછી ટ્રેકિંગ કેટલા કિમી કરવાનું છે?
લગભગ ૧ થી ૧.૫ કિમી જેટલું
Copyright lagi jay 6e
Sana mate ??
@@FindingPeaceWithDipika song copyright lagi gaya 6e
Ha mara amuk video ma chhe.. amuk free channel par thi use karya chhe sound chhata Copyright aavya chhe.
@@FindingPeaceWithDipika je song use kare eni link muku to ni aavse