Union Budget 2025 Update : દેશના બજેટમાં આવકવેરામાં મોટી જાહેરાત, 12.75 લાખ આવક સુધી કોઈ ટેક્સ નહીં
Вставка
- Опубліковано 7 лют 2025
- Indian stock market upset with budget!
Sensex down over 300 points
Nifty down over 150 points
Rajkot industrialists welcomed the budget.
Surat district farmer leader Jayesh Patel welcomed the budget
The budget has been welcomed by former CII chairman Vimal Ambani. According to him, this budget is important for the industry as well as the middle class family. So CII vice chairman Premraj Kashyap also welcomed the budget
ભારતીય શેર માર્કેટ બજેટથી નારાજ !
સેન્સેક્સમાં 300 પોઈન્ટી વધુનો ઘટાડો
નિફ્ટીમાં 150 પોઈન્ટથી વધુનો ઘટાડો
રાજકોટના ઉદ્યોગપતિઓએ બજેટને આવકાર્યું.
સુરત જિલ્લા ખેડૂત આગેવાન જયેશ પટેલે બજેટને આવકાર્યું
બજેટને CII ના પૂર્વ ચેરમેન વિમલ અંબાણીએ આવકાર્યું છે.. તેમના મતે આ બજેટ ઈન્ડસ્ટ્રીથી લઈ મધ્યમવર્ગીય પરિવાર માટે મહત્વપૂર્ણ છે.. તો CIIના વાઇસ ચેરમેન પ્રેમરાજ કશ્યપે પણ બજેટને આવકાર્યું.
#Budget2025 #nirmalasitharaman #Budget #BusinessNews #sharemarket #Goldprice #stockstowatch #Unionbudget2025 #BudgetwithCNBCtv18 #BudgetwithMoneycontrol #BudgetwithNews18 #Pmmodi #budgetsession2025 #Budget2025"language" #budget2025India #Budget2025 #Budgetimpact
News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
માણો ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતી માં માત્ર News18 ગુજરાતી news પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભર ની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.
#news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
Subscribe our channel for the latest news updates: tinyurl.com/y5...
Follow us on:
Website- bit.ly/3iRltbp
Twitter- / news18guj
Facebook- / news18gujarati