માનનીય હસમુખ પટેલ સાહેબ જીવનની શીખ કે ખરેખર પ્રામાણિક રહીને pan સિસ્ટમ મા સારી રીતે કામ કરી શકાય તેવી માહિતિ વિદ્યાર્થિઓ સુધી પહોંચાડવા બદલ ખૂબ ખૂબ આભાર Devanshiben ...🙏🙏🙏
Ha sachi vat kidhi hashmukh saaheb chhe aetle job kare chhe bhai but bav badha chhe mara jeva je hashmuk saheb na karane job nathi mali expect karta vadhare hard kadhyu ne rahi gaya
આવા અધિકારી આપણાં ગુજરાતમાં હસે તો કોઈ પણ નાનું વ્યક્તિ કોઈ પણ ડર વગર પોતાની રજુવાત કરી શકે ખુબ સરસ સર તમારું વ્યક્તિત્વ તમારા જેવા વ્યક્તિ આજે બંધારણીય સંસ્થામાં છો અને ગુજરાતનાં ભાવિ અઘિકારીઓ આજે ખુબ ખુશ છે કે અમારી પરીક્ષા GPSC લેશે જેના અધ્યક્ષ IPS Hasmukh patel Sir છે.❤
ખૂબ જ સરસ ઇન્ટરવ્યું ખૂબ સરસ જાણવા મળ્યું અને લોકોની સેવા કરવા માટે વધુ motivation મળી રહેશે આભાર દેવાંશી બેન અને આદરણીય gpsc ચેરમેન hasmukh patel sir🎉🎉
સાહેબ નો ચહેરો જ તેમના નામના ગુણ બતાવેછે તેમની સરળ સહેલીમાં જબાવ આપવાની રીત ખુબજ ઉમદા હતી આજના યુવાનોને પ્રેરણા મળે Interview લેનાર devanshiben નો પણ ખૂબ આભાર એમની પાસેથી પણ ગણું શીખવાનું મળ્યું
પૃથ્વી પર ભગવાન દરેક જગ્યાએ પહોચી ના શકે એટલે મા નું સ્વરૂપ બનાવ્યું એવી રીતે ગુજરાતના યુવાનો સુધી રોજગારી/સરકારી નોકરી પોહચે તે હેતુથી ભગવાને હસમુખ પટેલ સાહેબ જેવા અફિકારીને મોકલ્યા પોલીસ વિભાગમાં પણ એમના કાર્યો એમની કર્તવ્યનિષ્ઠા જવાબદેહિતા હંમેશા ઉદાહરણરૂપ યાદ કરવામાં આવશે
પ્રમાણિકતા બહુજ મોટી મૂડી છે જીવન જીવવા માટે...sir તમારી જેમ જો દરેક officer પ્રમાણિકતા થી કામ કરે તો અપડો દેશ ખરેખર મહાન થઈ જાય... congratulations sir...💐
હસમુખભાઇ પટેલ સાહેબ નું જીવન અને એમના મૂલ્યો એ ખૂબ જ પ્રેરણાદાયી છે, ગુજરાત સરકાર ને ખૂબ ખૂબ અભિનંદન કે એમને GPSC જેવા અગત્યના આયોગ માટે આવા અધિકારી મળ્યા છે.
Apart from highly designated Senior most police officer a best civilian not only this but a great human being with ever positive aptitude in public domain , very kind hearted for one & All with high qualities, down to earth is the success of Hon'ble Hasmukh bhai Patel Saab.Best luck for the time ahead ji🌹👍🏼🙏🏼
Gpsc - હસમુખ સાહેબ Gsssb - shailesh sagapariya saheb Gpssb - युवराज सिंह जडेजा देवांशी बेन tame sarakarne ko have aa be bija be vyakti ne kamaan sompo to badha j praamanik umrdvar aabse ❤
Gpsc અધ્યક્ષ બનવા બદલ આપ સાહેબશ્રી ને ખુબ ખુબ અભિનંદન...... પણ જો પોલીસ ભરતી ની પૂર્ણાવતી બાદ અધ્યક્ષ તરીકે લાગ્યા હોત તો ગુજરાત ના ઘણા ઉમેદવારો રોજગારી નો હાશકારો લેત, અત્યારે પોલીસ ભરતી ના ઉમેદવારો ને એજ અસમંજસ્તા છે કે ભરતી ટાઇમસર પૂરી થશે કે નહીં અને જો થશે તો પૂરી પારદર્શિતા સાથે થશે કે નહીં કેમ કે હવે ત્યાં આપ સાહેબ શ્રી નહી હોવ
🙏હસમુખ સાહેબની વાત એકદમ સાચી છે, જો તમે ઈમાનદારીથી અને કર્તવ્યનિષ્ઠાથી કામ કરો તો કુદરત હંમેશા સાથ આપે છે, તમે ક્યારેય વિચાર્યું પણ ન હોય, ત્યાંથી તમને મદદ અને સાથ મળી જાય છે, ગમે તેવી મોટી મુશ્કેલીને પણ કુદરત સરળ બનાવી દે છે. 🙏
આમણા જેવા પ્રમાણિક અધિકારી મે મારા જીવન માં જોયા નથી. ખુબ જ સાદગી ભર્યુ જીવન જીવનાર પ્ર્માણિક અધિકારી છે હસમુખ પટેલ સાહેબ મારી પાસે શબ્દ જ નથી કે હું કંઇ એમના વિશે કંઇ કહી શકું હું એના માટે ખુબ નાનો વ્યક્તિ છું
Devanshiben kharekhar man ne Santi anubhavay evu interview hatu saheb nu bauj sikh Mali enathi fari ek var thank you mam ...jyare pan man ma nirasha jevu lage to vedeo joi levani ichha fari thay evu adarsh jivan etale hashmukh Patel saheb 🙏🙏🙏
સાહેબ ની વાત સાથે હુ સહમત સુ કે સેવાડા ના વિદ્યાર્થી પણ તલાટી જુનિયર ક્લાર્ક મા પાસંદ થયા પણ મેડમ category vaich જોયે થો સુ ST SC ના સેવાડા કામ સાથે તયારી કરતો વિદ્યાર્થી આ નોકરી મા પસંદગી થાયો તો જાવબ મલસે ના જે લોકો ST નું પ્રમાણપત્ર ધરાવે એમા અમુક ની પરિસ્થિતી સારુ હોઈ આજ લોકો ST SC શ્રેણી માં લગ્યા છે બાકી તો તામે દાહોદ ની મુલકાત લિધે જ છે 😊
બેના સાહેબ નું ચિત્ર યુવાઓ વચ્ચે છે તે બાબત પિતાજી એ જણાવ્યુ તે વચન પિતૃ ઋણ સાહેબ રામ બાણ નાં જેમ પાળશે જ વિશ્વાસ છે સાહેબ ને હૃદય થી અભિનંદન સહ વંદન 👏👏💐🌹🌷
After hearing this whole conversation I am so happy that I can't put it in words and I am very happy that I have passed the police recruitment under the chairmanship of Hasmukh Patel sahib in the police board and I will remember it all my life and I can proudly say to everyone all my life. That I have joined the police under the leadership of Hasmukh Patel.Respect to you sir🫡
24:00 #hasmukhpatel sir એ જે રીતે કહ્યું તે પ્રમાણે બાપુ નો એક પ્રસંગ યાદ આવ્યો, ગાંધીજી ની આત્મકથા સત્ય ના પ્રયોગો મા નાનપણ નો પ્રસંગ છે કે,,, બાપુ ના મિત્ર શરીરે અકબંધ, હટાકટ્ટા પણ બાપુ એમનાથી શરીરે નબળા આ સમસ્યા દૂર કરવા એમણે મિત્રો સાથે માંસાહાર લેવાનો નિર્ણય કર્યો અને આરોગ્યો પણ ખરા બાદ માં ઘરે આવ્યા, માતા એ પૂછ્યું બેટા જમી લે બાપુ એ પણ કહ્યું કે આજે મને ભૂખ નથી આટલુ બોલતા જ તેમને અહેસાસ થયો અને મનોમન નિર્ણય કર્યો આજ થી માંસાહાર બંધ. _કસ્તુરબા બીમાર પડે ત્યારે ડોક્ટર સલાહ આપે કે non-veg જેવો ખોરાક કરવો પડશે પરંતુ બાપુ માન્યા નહિ અને એણે પોતાના આયુર્વેદિક રીતે સાજા કરેલ.. બાપુ એ ઘણા લોકો નો ઈલાજ પણ કરેલો તે નુસખા ના સચોટ જાણકાર હતા.. આવા અનેક પ્રસંગો વાંચવા જેવા છે....
સાહેબ આપ ની જરૂર જરૂર ગુજરાત માં મુખ્યમંત્રી તરીકે બહુજ છે !!
દિનેશ દાસા પછી એક બીજા ઉમદા વ્યકતિ એટલે હમસુખ સાહેબ 🎉🎉🎉
More deserve than dasa saheb...
Dasa saheb ekdum nishpaksh eno plus point hato
માનનીય હસમુખ પટેલ સાહેબ જીવનની શીખ કે ખરેખર પ્રામાણિક રહીને pan સિસ્ટમ મા સારી રીતે કામ કરી શકાય તેવી માહિતિ વિદ્યાર્થિઓ સુધી પહોંચાડવા બદલ ખૂબ ખૂબ આભાર Devanshiben ...🙏🙏🙏
તમારા jeva માણસો ને સાંભળે તોય અડધું ભારત સુધરી જાય .❤❤❤
સાહેબ શિક્ષણ વિભાગ માં આવી જાય તો સારું.❤
Have lok seva aayog ma j upper post par jai sake, like other state chairman or upsc na chairman k sabhy... biju koi pad nai lai sake....
@@rupalpatil4674 right
@@rupalpatil4674sachi vat
સાહેબ તમારા જીવન જોઈ અમારા વિચાર બદલાઈ ગયા બીજું તો ઠીક પણ અમને હવે પોલીસ ભરતી ની બીક લાગી રહી છે.... મહેરબાની કરી થોડી ધ્યાન રાખજો મારા બાપ🥺🇮🇳🙏🫡
બહુ બધા ઇન્ટરવ્યૂઝ જોયા પણ આટલો સકારાત્મક પ્રથમવાર ... અદ્ભુત ❤🙏🏻
દુનિયા અમુક શ્રેષ્ઠ લોકોને લીધે સારી ચાલતી હોય છે. આવા "અમુક" વ્યક્તિઓ પૈકીના એક એટલે હસમુખ પટેલ સાહેબ. Hats Off Sir!
પ્રામાણિકતાના પર્યાય એટલે હસમુખ સાહેબ ❤
ખુબ જ સરસ સાહેબ પંચાયત વિભાગ માં તમે હતા એટલે આજે હું જોબ કરું છું ત. ક. મંત્રી તરીકે તમારો ખુબ ખુબ આભાર સાહેબશ્રી 🎉🎉🎉🎉
ક્યાં ગામ નાં છો સુનીલ ભાઈ તમે 😊
Journolist hi banana sahi lag raha hai, direct chairman se baatcheet karo.
Tame kay book reading kari hati
Ha sachi vat kidhi hashmukh saaheb chhe aetle job kare chhe bhai but bav badha chhe mara jeva je hashmuk saheb na karane job nathi mali expect karta vadhare hard kadhyu ne rahi gaya
@@GHOSTEDUCATOR Journalism me jane ki jarurat nai hai,
Apke pas sahi baat hai to pm k sath bhi BAATCHIT kr sakte ho😊
સુપર્બ !!! આવા પ્રામાણિક વ્યક્તિઓને જોઈને રિચાર્જ થઈ જવાય અને હતાશા પણ ઉત્સાહમાં ફેરવાવા લાગે નિતિવાન લોકો ની !!! 💐💐💐💐😊☺️👍👍👍👌👌
જેમને ખરેખર ગુજરાતના યુવાનો ની ચિંતા છે તેવા વ્યક્તિઓ જે પોતાના કામ પ્રમાણિકતા થી કરે છે તેમને એક સાથે જોઈને આનંદ થયો...આભાર દેવાંશી બેન🙏
પોલિસ ભરતી બોર્ડ ના અધ્યક્ષ પણ હસમુખ પટેલ જેવા આવે એવી આશા છે 🙏🏼🙏🏼
આવા અધિકારી આપણાં ગુજરાતમાં હસે તો કોઈ પણ નાનું વ્યક્તિ કોઈ પણ ડર વગર પોતાની રજુવાત કરી શકે ખુબ સરસ સર તમારું વ્યક્તિત્વ તમારા જેવા વ્યક્તિ આજે બંધારણીય સંસ્થામાં છો અને ગુજરાતનાં ભાવિ અઘિકારીઓ આજે ખુબ ખુશ છે કે અમારી પરીક્ષા GPSC લેશે જેના અધ્યક્ષ IPS Hasmukh patel Sir છે.❤
🙏🙏prabhu sara vyakti nu khub saru kare.
આજે gpsc નાં ઉમેદવાર તરીકે આ સંવાદ જોયો અને લક્ષ્ય છે કે આદરણીય સાહેબશ્રી નાં કાર્યકાળ માં જ વર્ગ ૧ બની અને ફરી અહી કૉમેન્ટ કરવા આવું😊
Study kri ne focus kri ne 100% effort krishu. Koshish puri karishu baaki baddhu bhagwan jose. 🙏🏻
Same here.
Best luck 👍🏻👍🏻
Fek hju moti fek bhai tu😂
@@thelordkrishna732lord Krishna b comment karva aavi gya 😂😂
I also with You...✨🪷✨
IPS હસમુખ પટેલ એટલે ना भूतो ना भविष्यति।❤🙏🎉
આવા જ ભણેલા સાહેબો ને નેતા બનાવવા જોઈએ
નહી બને અભણ જ નેતા બનશે અને પેન્શન પણ મળશે...
ખૂબ જ સરસ ઇન્ટરવ્યું ખૂબ સરસ જાણવા મળ્યું અને લોકોની સેવા કરવા માટે વધુ motivation મળી રહેશે આભાર દેવાંશી બેન અને આદરણીય gpsc ચેરમેન hasmukh patel sir🎉🎉
ખરેખર ખૂબ જ સુંદર અને ઉપયોગી બાબતોની ચર્ચા કરી અભિનંદન..
મારો Gpsc નો સંઘર્ષ હવે પૂર્ણ થાસે એટલો વિશ્વાસ છે મને ❤ ધન્યવાદ સાહેબ અને આભાર બેન આ ઇન્ટરવ્યુ માટે
ખુબ પ્રમાણિક પણે કાર્યભાર આપે સાહેબ સંભાળ્યો છે અને અગાઉ પણ આપ ખુબ સારી રીતે કાર્ય પૂર્ણ કરશો તેવી અમને આશા છે આપને સલામ સાહેબ
સાહેબ નો ચહેરો જ તેમના નામના ગુણ બતાવેછે તેમની સરળ સહેલીમાં જબાવ આપવાની રીત ખુબજ ઉમદા હતી આજના યુવાનોને પ્રેરણા મળે
Interview લેનાર devanshiben નો પણ ખૂબ આભાર એમની પાસેથી પણ ગણું શીખવાનું મળ્યું
જીપીએસના અધ્યક્ષ હસમુખ પટેલ સર બધા માટે પ્રેરણાદાયી છે, હૃદયપૂર્વક આભાર 🙏
પૃથ્વી પર ભગવાન દરેક જગ્યાએ પહોચી ના શકે એટલે મા નું સ્વરૂપ બનાવ્યું એવી રીતે ગુજરાતના યુવાનો સુધી રોજગારી/સરકારી નોકરી પોહચે તે હેતુથી ભગવાને હસમુખ પટેલ સાહેબ જેવા અફિકારીને મોકલ્યા
પોલીસ વિભાગમાં પણ એમના કાર્યો એમની કર્તવ્યનિષ્ઠા જવાબદેહિતા હંમેશા ઉદાહરણરૂપ યાદ કરવામાં આવશે
ગ્રેટ sir તમારા સમયમાં હું ભરતી પાસ કરી શક્યો એ એનો અફસોસ રેસે ફુલ respact sir
પ્રમાણિકતા બહુજ મોટી મૂડી છે જીવન જીવવા માટે...sir તમારી જેમ જો દરેક officer પ્રમાણિકતા થી કામ કરે તો અપડો દેશ ખરેખર મહાન થઈ જાય... congratulations sir...💐
Dasa Saheb karta pn sara Chairman hse saheb ❤
હસમુખભાઇ પટેલ સાહેબ નું જીવન અને એમના મૂલ્યો એ ખૂબ જ પ્રેરણાદાયી છે, ગુજરાત સરકાર ને ખૂબ ખૂબ અભિનંદન કે એમને GPSC જેવા અગત્યના આયોગ માટે આવા અધિકારી મળ્યા છે.
Sir nu interview sambhali ne khubj positivity & Full energy aavi gay hoy evu lage che,
Thank you so much Sir & Devanshiben.😊
સાહેબ પર્યાવરણ ખૂબ ગમે છે તો RFO ની ભરતી જલદી લાવજો
Jagya 6 bhai RFO ni ACF ni gujarat maa???
Next year aavshe bhai 65 jevi
Apart from highly designated Senior most police officer a best civilian not only this but a great human being with ever positive aptitude in public domain , very kind hearted for one & All with high qualities, down to earth is the success of Hon'ble Hasmukh bhai Patel Saab.Best luck for the time ahead ji🌹👍🏼🙏🏼
ખૂબ જ મહાન વ્યક્તિ ❤ હંમેશા ખુશ રહો સાહેબ 😊❤
સાહેબનું કામ ખૂબ જ સારું છે ❤
Gpsc - હસમુખ સાહેબ
Gsssb - shailesh sagapariya saheb
Gpssb - युवराज सिंह जडेजा
देवांशी बेन tame sarakarne ko have aa be bija be vyakti ne kamaan sompo to badha j praamanik umrdvar aabse ❤
😂😂
ખુબ મોડા આવ્યા સર પણ તો પણ ગુજરાતના વિદ્યાર્થીઓનું હસમુખ પટેલ સર
સારું કરશે એવી સંપૂર્ણ શ્રદ્ધા છે.
Thank you Sir And Thanks To Ma'm One of the best interview
Very nice work Hasmukh Patel Sir 👍👍
Thank you very much JAMAWAT team, in all the interviews you ask logical and necessary questions it is very beneficial for us.
Gpsc અધ્યક્ષ બનવા બદલ આપ સાહેબશ્રી ને ખુબ ખુબ અભિનંદન......
પણ જો પોલીસ ભરતી ની પૂર્ણાવતી બાદ અધ્યક્ષ તરીકે લાગ્યા હોત તો ગુજરાત ના ઘણા ઉમેદવારો રોજગારી નો હાશકારો લેત,
અત્યારે પોલીસ ભરતી ના ઉમેદવારો ને એજ અસમંજસ્તા છે કે ભરતી ટાઇમસર પૂરી થશે કે નહીં અને જો થશે તો પૂરી પારદર્શિતા સાથે થશે કે નહીં કેમ કે હવે ત્યાં આપ સાહેબ શ્રી નહી હોવ
Sachi vat che hasmukh sir જિંદાબાદ 🎉🎉
Hi
તમે GPSC માં જવા બદલ અભિનંદન . પણ તમે પોલીસ ભરતી નું થોડું ધ્યાન રાખજો
સાહેબ...વિપશ્યના પણ કરે છે....budhay નમઃ
We are lucky sir ..... 🎉🎉🎉🎉🎉🎉🎉 Aaje tame self study vala loko ne motivation puru padyu chhe. Thank you ❤
Great ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉no words only tears I have in my eyes बियूक्यूज happiness। Be great sara માણસો નો સંવાદ સંભાળ્યો. જોરદાર ❤❤❤❤❤❤❤❤
આજે હજુ પણ દેશ આવા પ્રમાણિક અધિકારીઓના વિશ્વાસથી ચાલે છે...
ખુબ જ ઉમદા અને સકારાત્મક પુરક સંવાદ યુવા વર્ગ માટે જીવનમુલ્યો સાથે સાચો પથદર્શક❤
આટલા બાહોશ અને પ્રમાણિક અધિકારી ને ખૂબ ખૂબ અભિનંદન ,,,,સેઈમ પોસ્ટ ની એક જ પરીક્ષા યોજી સમય, નાણાં અને માનવ શક્તિ નો વ્યય અટકાવવા વિનંતી....
સાહેબ માટે જેટલા શબ્દો કહી એટલા ઓછા છે....❣️
અમારી કોન્સ્ટેબલ ભરતી ની વાત આવશે એ માટે આખું ઇન્ટરવ્યૂ જોઈ નાખ્યું પણ અમારી વાત નો થઈ સૌથી વધારે દુઃખી પોલીસ ભરતી નો વર્ગ થયો છે
ભાઈ 36 મિનીટ નો વિડિયો છે. કોન્સ્ટેબલ
પી એસ આઈ ની વાત ના થઇ એટલે આ વિડિયો જોવાનુ ટાળુ છુ.
હું પણ
અત્યારે બધા મતલબી સે ભાઈ
Be paisa vadhare male atale promotion Lai le Mai gyu loko nu je thavu a thay aaj kal aa j sale che bhai.
constble time pr thase
Samman che Amara GPSC na chairman ne 🙏
આજે જીપીએસસી ની તૈયારી કરી રહ્યો છું સવથી વધારે ગર્વ થાય છે કે અમારી મેહનત સફળ જશે તમારા માર્ગદર્શન હેઠળ thank you for being chairman 🙏
બહુ સરસ વાત કરી સાહેબે ખુબ ખુબ અભિનંદન સાહેબ,ખુબસરસ વિડીઓ બેન
બે સારા વ્યક્તિ વચ્ચે નો આ સંવાદ અદભુત..🙏 સાચે દેવાંશી બેન તમારા અવાજ માં પણ એ પાવર છે કે લોકોને મોટીવેટ કરે છે. Thank you so much 😊 જય માતાજી 🙏
🙏હસમુખ સાહેબની વાત એકદમ સાચી છે, જો તમે ઈમાનદારીથી અને કર્તવ્યનિષ્ઠાથી કામ કરો તો કુદરત હંમેશા સાથ આપે છે, તમે ક્યારેય વિચાર્યું પણ ન હોય, ત્યાંથી તમને મદદ અને સાથ મળી જાય છે, ગમે તેવી મોટી મુશ્કેલીને પણ કુદરત સરળ બનાવી દે છે. 🙏
GPSC -2 આસિસ્ટન્ટ પ્રોફેસર માં ખરેખર પરીક્ષાનુ ગુણાંકન નું વેઈટેજ વધારવું જોઈએ અને ઈન્ટરવ્ય નું ગુણાંકન ઓછું કરવું જોઈએ... અન્ય રાજ્યોમાં આ સિસ્ટમ છે જેમકે રાજસ્થાનમાં...
Sir એ વિદ્યાર્થી જીવન બરાબર સભજેલુ (જીવેલુ ) છે, માટે આપણા બધા ના પ્રિય છે..
સંવાદ હકારાત્મક પારદર્શક સંતોષી આનંદદાયક બનવા ખૂબ જ પ્રેરણાદાયી થયો. સલામ છે સંવાદદાતાઓને
Jabbarjast vyaktitva chhe saheb what an interview
Sauthi pahela to news jyare aavela tyarthi GPSC aspirants ni aasha na jivdo santi anubhavto hase❤
हसमुख भाई साहब: क्वेशचन पेपर कुछ लोगों के पास पहले से पहुँच जाता है ! ये नही होना चाहिए। धन्यवाद सर
ખૂબ જ પ્રેરણાદાયી 🙏🙏
આમણા જેવા પ્રમાણિક અધિકારી મે મારા જીવન માં જોયા નથી. ખુબ જ સાદગી ભર્યુ જીવન જીવનાર પ્ર્માણિક અધિકારી છે હસમુખ પટેલ સાહેબ મારી પાસે શબ્દ જ નથી કે હું કંઇ એમના વિશે કંઇ કહી શકું હું એના માટે ખુબ નાનો વ્યક્તિ છું
પ્રયાસ આપણે કરી શકીએ છીએ જે આપણા હાથમાં હોય છે, પરિણામ નહિ
I have heard lot about mr hasmukh patel ex ips officer discipline & strict 🙏 we need many more officers like him in gujarat whether it's IAS or IPS🙏
Devanshiben kharekhar man ne Santi anubhavay evu interview hatu saheb nu bauj sikh Mali enathi fari ek var thank you mam ...jyare pan man ma nirasha jevu lage to vedeo joi levani ichha fari thay evu adarsh jivan etale hashmukh Patel saheb 🙏🙏🙏
" મારુ જીવન એજ મારો સંદેશ" ગાંધીજીના આ સૂત્ર ને સાહેબે પોતાના જીવનમાં સંપૂર્ણ સાર્થક કરી બતાવ્યું છે
સાહેબ ની વાત સાથે હુ સહમત સુ કે સેવાડા ના વિદ્યાર્થી પણ તલાટી જુનિયર ક્લાર્ક મા પાસંદ થયા
પણ મેડમ category vaich જોયે થો સુ ST SC ના સેવાડા કામ સાથે તયારી કરતો વિદ્યાર્થી આ નોકરી મા પસંદગી થાયો
તો જાવબ મલસે ના
જે લોકો ST નું પ્રમાણપત્ર ધરાવે એમા અમુક ની પરિસ્થિતી સારુ હોઈ આજ લોકો ST SC શ્રેણી માં લગ્યા છે
બાકી તો તામે દાહોદ ની મુલકાત લિધે જ છે 😊
ખૂબ ખૂબ અભિનંદન 🎉🎉
સાહેબ શ્રી આપને ખુબ ખુબ અભિનંદન અને વંદન 🙏🙏
Congratulations👏🎉 Hasmukh Patel Saheb 😘🤟😎🇮🇳
All the best wishes for success for your tenure as GPSC Chai Person
Congratulations For the Distinction Conferred On YOU Dear Hasmukh Patel
So much positivity ❤ your positive vibes came across of the phone
ખુબ ખુબ,,અંભિનંદ,, સાહેબ
Gpsc વાળા નસીબદાર છે આવા સાહેબ મળા❤
Dinesh dasa sir and Hashmukh patel sir salute se boss 🎉🎉🎉
વાહ બેન ખૂબ સરસ વાતો કરી.... એનાથી અમારા જેવા aspirants ને ખૂબ મદદ થશે....
સાહેબ શ્રી સત્ સત્ નમન🙏
❤❤❤❤no words for patel sir salute u sir love u so much
Thanks god ke amne aava chairman malya pela upadhyay kaka ae to aata lai didha sala ae
Positivity mde tevo samvad che sir. Salute sir.
આપણે વખાણ જ કરીશું કોઈ વાંધો નય સારી વ્યક્તિ ના કરાય પણ કેટલા લોકો goverment job માં લાગ્યા પછી નોન corrupt રહેશે હસમુખ સાહેબ ની જેમ એ જોવાનું છે
હસમુખ પટેલ સાહેબ ગુજરાત ના મુખ્યમંત્રી પદ માટે લાયક છે...
😅
શાલીન સરળ....કેટલા ઉમદા વિચારો અને ઉમદા વ્યક્તિત્વ....
Amazing❤❤❤
બેના સાહેબ નું ચિત્ર યુવાઓ વચ્ચે છે તે બાબત પિતાજી એ જણાવ્યુ તે વચન પિતૃ ઋણ સાહેબ રામ બાણ નાં જેમ પાળશે જ વિશ્વાસ છે સાહેબ ને હૃદય થી અભિનંદન સહ વંદન 👏👏💐🌹🌷
ખરેખર ખૂબ સારું લાગ્યું
Sir God bless you 🎉🎉
કોઈ પણ યુવાન માટે તેની પ્રાથમિકતા તેના કુટુંબ ને આર્થિક પગભર કરવાનું હોવુંજ જોઈએ
After hearing this whole conversation I am so happy that I can't put it in words and I am very happy that I have passed the police recruitment under the chairmanship of Hasmukh Patel sahib in the police board and I will remember it all my life and I can proudly say to everyone all my life. That I have joined the police under the leadership of Hasmukh Patel.Respect to you sir🫡
સાહેબ આપ આપના અનુભવ નું એક પુસ્તક લખવા વિનંતી
Very nice work ..sir hasmukh patel🎉🎉
Rock star⭐
સાહેબ નિવુતી પછી તમારેરાજકારણમા આવવુ જોઈએ
Taru kaam kar 😂
😂
Very true 😊 🙏 do ur best with integrity
Proud of you sir aek umda vyaktitva.
એક બંધારણીય પદના અધ્યક્ષની આટલી સરળતા કઈ રીતે હોઈ શકે ?? વંદન છે આપને
કોઈ વ્યક્તિના સંગતથી આપણાં વિચારો શુદ્ધ થવા લાગે તો સમજી જવું કે એ વ્યક્તિ સાધારણ નથી. એ અહીં જોવા મળે છે.
24:00
#hasmukhpatel sir એ જે રીતે કહ્યું તે પ્રમાણે બાપુ નો એક પ્રસંગ યાદ આવ્યો,
ગાંધીજી ની આત્મકથા સત્ય ના પ્રયોગો મા નાનપણ નો પ્રસંગ છે કે,,, બાપુ ના મિત્ર શરીરે અકબંધ, હટાકટ્ટા પણ બાપુ એમનાથી શરીરે નબળા આ સમસ્યા દૂર કરવા એમણે મિત્રો સાથે માંસાહાર લેવાનો નિર્ણય કર્યો અને આરોગ્યો પણ ખરા બાદ માં ઘરે આવ્યા, માતા એ પૂછ્યું બેટા જમી લે બાપુ એ પણ કહ્યું કે આજે મને ભૂખ નથી આટલુ બોલતા જ તેમને અહેસાસ થયો અને મનોમન નિર્ણય કર્યો આજ થી માંસાહાર બંધ.
_કસ્તુરબા બીમાર પડે ત્યારે ડોક્ટર સલાહ આપે કે non-veg જેવો ખોરાક કરવો પડશે પરંતુ બાપુ માન્યા નહિ અને એણે પોતાના આયુર્વેદિક રીતે સાજા કરેલ.. બાપુ એ ઘણા લોકો નો ઈલાજ પણ કરેલો તે નુસખા ના સચોટ જાણકાર હતા..
આવા અનેક પ્રસંગો વાંચવા જેવા છે....
સાંભળ્યાં જ કરીએ 😊..
સાહેબ શિક્ષણવિભાગમાં પણ આપના જેવા સાહેબશ્રીની જરૂર છે
Hasmukh Patel Sir is another name for candid personality, honesty and humility🙌👏🫡
પોતાની નબળાઇ નો જાહેર મા સ્વીકાર કરવો. ખૂબ સરસ વાક્ય બોલ્યા સર