રમણીક ભાઈ ખુબ સરસ માહીતી આપે છે...અને એક મારૂ નીવેદન છે કે જે આગાહી આપે ..દા.ત. ઉતાસણી ઉપર માવઠુ થાછે તો એ કઈ રીતે અને ક્યા દીવસે એનુ અનુમાન કરવાનુ હોય...આ રીતે દરેક આગાહી સમયે બધુ સમજાવે તો ખેડુતભાઈ યો ને માહીતી કામ લાગે....નીવેદન યોગ્ય લાગે તો પ્રયત્નો કરજો🙏
ખૂબ સરસ માહિતી આપી સાહેબ આભાર જય જવાન જય કિસાન જય ઠાકર
રમણીક ભાઈ ખુબ સરસ માહીતી આપે છે...અને એક મારૂ નીવેદન છે કે જે આગાહી આપે ..દા.ત. ઉતાસણી ઉપર માવઠુ થાછે તો એ કઈ રીતે અને ક્યા દીવસે એનુ અનુમાન કરવાનુ હોય...આ રીતે દરેક આગાહી સમયે બધુ સમજાવે તો ખેડુતભાઈ યો ને માહીતી કામ લાગે....નીવેદન યોગ્ય લાગે તો પ્રયત્નો કરજો🙏
❤ જયસીતારામ ❤
જય માતાજી રમણીકભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન મગફળી ના ભાવ કેવા રેસ તે અમને જણાવો
મગફળી ની બજાર કેવી રહેશે
તારીખ આપો વિડીયોમાં
તો ખબર પડે કેદુનો. છે
ઉનાળૂ મગફળી ના ભાવ કેટલારેસે
ધાણા ના ભાવ કવો રશે
મગફળીના ભાવ કેવાં રહે છે
મગફળીના ભાવ કેવો રહછે
Magfi.bhav..vi.se..apo
મગફળી ના ભાવ નું તારણ તો ના આવ્યું
magfli vishe mahiti appi
Hedigama magafalinu. Lakhin. Bhav bhija aposo
તારીખ બોલતા જાવ આગાસી અત્યાનીછે એમ
ભાઈ કેરી નો ભાવ કેવો રેસે
મગફળી નો ભાવ
એરંડા ના ભાવ કેવા રહેશે તે જણાવશો ❤
લસણના ભાવકેવારેશે
ડૉલર ચણા ના ભાવ કેવા રહશે