રમણીક ભાઈ વામજા ની મોટી આગાહી ..ખેડૂતો માટે સારા સમાચાર

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024

КОМЕНТАРІ • 23

  • @MukeshPatel-in1vq
    @MukeshPatel-in1vq 7 місяців тому +1

    મગફળી ની બજાર કેવી રહેશે

  • @Nilesh.162
    @Nilesh.162 7 місяців тому +1

    રમણીક ભાઈ ખુબ‌ સરસ માહીતી આપે છે...અને એક મારૂ નીવેદન છે કે જે આગાહી આપે ..દા.ત. ઉતાસણી ઉપર માવઠુ થાછે તો એ કઈ રીતે અને ક્યા દીવસે એનુ અનુમાન કરવાનુ હોય...આ રીતે દરેક આગાહી સમયે બધુ સમજાવે તો ખેડુતભાઈ યો ને માહીતી કામ લાગે....નીવેદન યોગ્ય લાગે તો પ્રયત્નો કરજો🙏

  • @BhojabhaiJiladiya
    @BhojabhaiJiladiya 7 місяців тому

    જય માતાજી રમણીકભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન મગફળી ના ભાવ કેવા રેસ તે અમને જણાવો

  • @H.K.PALALIYA
    @H.K.PALALIYA 7 місяців тому +1

    તારીખ આપો વિડીયોમાં
    તો ખબર પડે કેદુનો. છે

  • @shamjibhaigajera775
    @shamjibhaigajera775 7 місяців тому

    ખૂબ સરસ માહિતી આપી સાહેબ આભાર જય જવાન જય કિસાન જય ઠાકર

  • @aalingbhaidesai9518
    @aalingbhaidesai9518 7 місяців тому

    મગફળી નો ભાવ

  • @NebhabhaiBharvadiya
    @NebhabhaiBharvadiya 7 місяців тому +2

    ધાણા ના ભાવ કવો રશે

  • @pranjivanbhaikasundra3734
    @pranjivanbhaikasundra3734 7 місяців тому +1

    ❤ જયસીતારામ ❤

  • @Rajwadiorganic_farm_58
    @Rajwadiorganic_farm_58 7 місяців тому +3

    મગફળીના ભાવ કેવો રહછે

  • @merisecondduniya3451
    @merisecondduniya3451 7 місяців тому

    ઉનાળૂ મગફળી ના ભાવ કેટલારેસે

  • @ramanilaxit4840
    @ramanilaxit4840 7 місяців тому

    મગફળીના ભાવ કેવાં રહે છે

  • @jiteshbhainanera6853
    @jiteshbhainanera6853 7 місяців тому +1

    મગફળી ના ભાવ નું તારણ તો ના આવ્યું

  • @bhaveshthumar1337
    @bhaveshthumar1337 7 місяців тому

    લસણના ભાવકેવારેશે

  • @palabhaidangar4935
    @palabhaidangar4935 7 місяців тому

    એરંડા ના ભાવ કેવા રહેશે તે જણાવશો ❤

  • @HasmukhBhadania-d4y
    @HasmukhBhadania-d4y 7 місяців тому

    તારીખ બોલતા જાવ આગાસી અત્યાનીછે એમ

  • @dineshdangariya8790
    @dineshdangariya8790 7 місяців тому +1

    magfli vishe mahiti appi

  • @valaabhay3019
    @valaabhay3019 7 місяців тому +1

    ભાઈ કેરી નો ભાવ કેવો રેસે

  • @kiritantala5047
    @kiritantala5047 7 місяців тому

    Hedigama magafalinu. Lakhin. Bhav bhija aposo

  • @jitendrabhainayi8463
    @jitendrabhainayi8463 7 місяців тому

    ડૉલર ચણા ના ભાવ કેવા રહશે