હવન કર્યોઅને હવન ની પ્રસાદીvillage cooking channelvillage lifefarmer lifevillage cooking

Поділитися
Вставка
  • Опубліковано 29 жов 2024

КОМЕНТАРІ • 145

  • @K.B.RAjAPUT
    @K.B.RAjAPUT 3 місяці тому +2

    સીતારામ બા દાદા બધાઈ ફેમિલી ને સરસ હનુમાનજી પધરામણી કરી માતાજી ની ક્રુપા હંમેશા બની રહે એવી શુભેચ્છા ખુબજ આગળ વધો એવી પ્રાર્થના છે બાકી તો મોજ હો દાદા તમારા વિડિયો માં કાંઈ ના ધટે 🎉🎉🎉🎉🎉 વર્ષા બેન ભરતભાઈ કિડેચા સુરત થી

  • @arunamakwana5730
    @arunamakwana5730 3 місяці тому +1

    Sitaram jai mata di kim so majama hu Naresh Bhai ne Aruna Ben makwana Navi Mumbai thi comment ma lakhava nu modu thai to kharab no lagadta ne tame havan rakhiyo bo saras saru lagiyu ne kaka kaki puja ma betha hanuman ji ne mata chamunda tamane sukhi rakhe taja taja maja rakhe ne jamavat ho dal bhat, vatana bataka,rotali ,khaman ne dada ne churmu,mataji ne lapshi manisha ben,ane tamari dakari ye parsad banaviyo saru lagiyu nayto have to bhaha bar thi j oder kare ne tamaru dhayan rakha jo aamaj video banavta rev ne amane vadi ni moj karavta rev tamaru dhayan rakha jo tamari tabiyat sambhal jo aavjo sitaram jai mata di 🙏🌹🌹♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️

  • @mayaoza7117
    @mayaoza7117 3 місяці тому

    Saras dada ni murti ni pran pratishtha ane Havan na darshan karavya...khub khub Aabhar ne.....Ishwar aapni sarve manokamna purna kare eva Aashirvaad🌹🎉🎊🤗🎁🍱😘😇

  • @dharamshipatel3349
    @dharamshipatel3349 3 місяці тому

    ખુબ ખુબ અભિનંદન...
    આભાર સરસ ખુબ જ સુંદર હવન દર્શન ❤❤.. vlog.
    મનોજવં મારુત તુલ્ય વેગં....
    ........ શ્રી રામદૂતં શરણં પ્રપધ્યે.
    જય કષ્ટભંજન દેવ.
    જય મા ચામુંડાની કૃપા વરસતી રહે આપના પરિવાર ઉપર. ધન્યવાદ આવજો જય રામાપીર.

  • @uskm1874
    @uskm1874 3 місяці тому

    સરસ હવન પૂજા ના દર્શન કરાવ્યા ભગવાન બધા કામમા સફળતા આપે ખૂબ આગળ વધો સુખ સમૃદ્ધિ ને શાતિ આનંદ મા રહો

  • @rajeshkumarshah9465
    @rajeshkumarshah9465 3 місяці тому

    ખૂબ ખૂબ સુંદર હવનમાં અમારા વતી પ્રાર્થના કરશો. મીનાબેન રાજેશકુમાર અભિષેક અને આનંદ સબરમતીથી

  • @Govindchatrodiya-x4u
    @Govindchatrodiya-x4u 3 місяці тому

    દાદા ખૂબ ખૂબ ધન્યવાદ આપનો અમને પણ હવન નો લાવો મળ્યો ખુબ ખુબ આગળ વધો એવી શુભકામના

  • @amishaghelani7007
    @amishaghelani7007 3 місяці тому +1

    સીતારામ દાદા દાદી કેમ છો મજામાં હવન ના દર્શન કરી આનંદ આવ્યો ખૂબ મજા આવી તમને અને તમારા પરિવારને ભગવાન હંમેશા ખુશ રાખે એવી પ્રાથના સીતારામ 🙏

    • @Blvadivlog
      @Blvadivlog  3 місяці тому

      સીતારામ
      એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @hiragauribhatt
    @hiragauribhatt 3 місяці тому

    ખુબ ખુબ ધન્યવાદ શ્રીશકન્ટ મોચન હનુમાનજીને માતાજી ના હવનના દર્શનનો અમૂલ્ય લાવો અમને મળિયો આભાર કાકા ને કાકી ને ખુબજ અભિનંદન રસોઈ પણ સરસ બનાવી છે સર્વે ભગવાનના પ્રશાદ બનાવીયા છે ધન્યવાદ જેમને આવી સરસ રસોઈ બનાવી તેને પણ અભિનંદન

  • @arvindmakwana5682
    @arvindmakwana5682 3 місяці тому

    કસ્ટભંજન દેવ હનુમાનજી.મહારાજની જય. બહુ સરસ કાર્ય કર્યું. Very very good.

  • @alkapatel8404
    @alkapatel8404 3 місяці тому

    Sita ram babubhai and Gitaben nice havan karya darshan karya bhagavan badhi tanari wish puri kare god bless you and your family U.S.A. Texas thi alka 🙏🏽🙏🏽❤️

  • @pareshsolanki9813
    @pareshsolanki9813 3 місяці тому +1

    રામ રામ ને સિતારામ બાબુભાઈ ધંધુકિયા તમારા વિડ્યો જોવાની મજા આવે છે સરસ કામ કરૂં છું નવાં મકાન ની પધરામણી કરી છે

  • @ghanshaymmakavana
    @ghanshaymmakavana 3 місяці тому +1

    કષ્ટભંજન દેવની જય બાપા સીતારામ બાબુભાઈ ને

  • @GUJRATLIVE-cl7ww
    @GUJRATLIVE-cl7ww 3 місяці тому

    બોવ સરસ હો હવન કરીયો દાદા દિપકભાઈ વેરાવળ

  • @ranjitbhaimori4149
    @ranjitbhaimori4149 3 місяці тому

    Sitaram🙏 Jai Chamuda Maa🙏 Jai Kashtbhanjan Dev🙏Amane Pan Havan Na Darshan Karavya Khub Khub Dhanyavad Babu Bhai🙏

  • @varshasoni9599
    @varshasoni9599 3 місяці тому

    Sars prasad banavyo dada ne mataji no.very nice video 👌 Jai shree Krishna 🙏

  • @hansajoshi4114
    @hansajoshi4114 3 місяці тому

    રામ રામ . હવન ના દર્શન કરિયા આનંદ આવિયો. પ્રભુ તમો ને તમારા પરિવાર ને ખૂબ સુખી રાખે ને સુખ સ્મૃધિ ના આશિષ ની વર્ષા કરે તે પ્રાર્થના. 🙏🙏🥰 કેનેડા , ઓટાવા શહેર થી હંસા જોષી ના રામ રામ .

  • @sonalpaida8000
    @sonalpaida8000 3 місяці тому +1

    જયશ્રી હનુમાનજી મહારાજ🙏🙏

  • @nileshranpariya8031
    @nileshranpariya8031 3 місяці тому

    Sitaram

  • @n.vgadhavi2839
    @n.vgadhavi2839 3 місяці тому

    બાબુભાઈ તથા બેનબા ને જય માતાજી
    આજ કષ્ટભંજન દેવ અને માતાજી ના યજ્ઞ કર્યો તેના દર્શન કરી ને ધન્યતા અનુભવી.
    કષ્ટભંજન દેવ અને માતાજી ની તમારા પરિવાર પર સદૈવ કૃપા રહે એવી શુભેચ્છા.
    નવલદાન ગઢવી
    જામખંભાળિયા
    દેવભૂમિ દ્વારકા

  • @kishordabhi8691
    @kishordabhi8691 3 місяці тому

    Va

  • @BM.Shorts_0450
    @BM.Shorts_0450 3 місяці тому +1

    સીતારામ દાદા દાદી ખુબજ સરસ કામ કર્યુ 🙏🙏🙏🏽🙏🏽🙏🏽ભારતીબેન ભાવનગર થી

  • @walajipatel3413
    @walajipatel3413 3 місяці тому

    સીતારામ ભાઈ બહુજ સરસ હવન નો પ્રોગ્રામ કરી રહ્યા છો બરોબર સારું મંગલ કામના સીતારામ જય બજરદાદા

  • @NanajiChauhan-sb3eo
    @NanajiChauhan-sb3eo 3 місяці тому +2

    👌👌

    • @Blvadivlog
      @Blvadivlog  3 місяці тому

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @jashubhaimangrola636
    @jashubhaimangrola636 3 місяці тому

    ખુબ સરસ દાદા વિડીયો જોઈ મજા આવી

  • @bhupendrasinhzala563
    @bhupendrasinhzala563 3 місяці тому

    બાબુભાઈ સરસ કામ કર્યું ભગવાન તમને ખુબ સુખી રાખે

  • @LaljiGorfadvlog1234
    @LaljiGorfadvlog1234 3 місяці тому

    Peli comment Mari Amdavad thi Lalji bhai

  • @kailasbeladiya9629
    @kailasbeladiya9629 3 місяці тому

    હરહર મહાદેવ 🌿🌹🕉️🙏 બોવ સરસ વાત કરી ગોર બાપા એ લાડવા ખાવા આવવુ જોયશે ભાઇ સરસ રીતે હવન કર્યો હો ભાઈ સુરત થી કૈલાસ બેન હરહર મહાદેવ 🌿🌹🕉️🙏

  • @patelsejal-g7u
    @patelsejal-g7u 3 місяці тому

    🙏🙏

  • @varshasoni9599
    @varshasoni9599 3 місяці тому

    Jai shree Krishna seetaram 🙏 baa ne bapu ni family all sars havan karyo mataji khub Krupa karey somya ne nitya aavi majja avi ❤❤

  • @nirajtrivedi-v3j
    @nirajtrivedi-v3j 3 місяці тому

    🙏🙏🙏

  • @ashapatel518
    @ashapatel518 3 місяці тому

    Pooja na darshan bahu sars thaya🙏 God bless you both and family 🙏

  • @kantibhaipatel2379
    @kantibhaipatel2379 3 місяці тому

    સીતારામ દાદા જય માતાજી દાદાનું હવન પૂજા કરી આપ દરેક કાર્યમા સફળ થાઓ. એવી ભગવાનને અમારી પ્રાર્થના...

  • @anakparmar0207
    @anakparmar0207 3 місяці тому +1

    સીતા રામ દાદા દાદી પાલીતાણા થી બોલુ છુ જય હનુમાન દાદા ❤

  • @RajeshBaraiya-d1p
    @RajeshBaraiya-d1p 3 місяці тому +1

    Good

  • @KalubhaiMathukiya-bk4wk
    @KalubhaiMathukiya-bk4wk 3 місяці тому +1

    Jaymataji

  • @savitakeshwala2055
    @savitakeshwala2055 3 місяці тому

    sitaram kaka ne kaki ne Hanumanji ne mataji badhane khub khub ashirvad ape ne Sukh shanti ape ❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍💐💐💐

  • @manharbachudasama6434
    @manharbachudasama6434 3 місяці тому

    Sita ram jay shree krishna USA

  • @ramilakatarmal1447
    @ramilakatarmal1447 3 місяці тому

    🙏🙏👌

  • @RashmiShah-r7c
    @RashmiShah-r7c 3 місяці тому

    સીતારામ

  • @mahadevhar4615
    @mahadevhar4615 3 місяці тому

    MAHADEV
    SITARAM

  • @uskm1874
    @uskm1874 3 місяці тому

    સરસ ઘર ખેતર દેખાવ આવે છે

  • @damyantivyas3838
    @damyantivyas3838 3 місяці тому

    Sita ram

  • @varshabbhatt3694
    @varshabbhatt3694 3 місяці тому

    🙏🙏🙏🙏👌👌

  • @dipikapatel9836
    @dipikapatel9836 3 місяці тому

    Namaha shivaya 🙏 congratulations 🙏

  • @anishbarot8646
    @anishbarot8646 3 місяці тому

    સીતારામ બાબુ કાકા અને કાકી ને આજે વાડીએ હનુમાનજી દાદા નું હવન પુજા વિધિ કરવામાં આવી વીડીયો જોયો અને મોજ આવી ઞય અનીષ ભાઈ બારોટ વડોદરા

  • @VijaygiriGosai-bq8zf
    @VijaygiriGosai-bq8zf 3 місяці тому +1

    Jay mataji

    • @Blvadivlog
      @Blvadivlog  3 місяці тому

      જય માતાજી

  • @pradeepchawda733
    @pradeepchawda733 3 місяці тому +1

    જય હનુમાન દાદા સીતા રામ મુંબઈ થી કમુબેન ચાવડા

  • @manishdave4660
    @manishdave4660 3 місяці тому

    વાહ ખૂબ સરસ

    • @Blvadivlog
      @Blvadivlog  2 місяці тому

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @kinni9846
    @kinni9846 3 місяці тому

    🙏🌺🍎

  • @jigspatal608
    @jigspatal608 3 місяці тому +1

    वा काका वा मुगा पसु पकसीमाटेनोपेम यने नवीपेढीने काक सीखवाजेवुमणतमाराबलोगमाथी सरसकारकरोसवो बधायकेयसेनेकेभगवानकयासे तो काकानाबलोजोवो आज भगवान हरेकजीवनीसेवाकरेये भगवान सुकेतमारुकाका राम राम🙏 जय किसान जय जवान

    • @Blvadivlog
      @Blvadivlog  3 місяці тому +1

      સીતારામ
      ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.🙂🙏🏻

    • @jigspatal608
      @jigspatal608 3 місяці тому

      @@Blvadivlog हाहोकाका यमारोफुलसपोतमने सेवानाकमकरतारो भगवान तमनेलाबुआयुस आपेयेवीपाथना

  • @jyotitarsariya2624
    @jyotitarsariya2624 3 місяці тому

    Mast👌👌👌

  • @haresvaghela6087
    @haresvaghela6087 3 місяці тому +1

    જય ગિરનારી બાબુદાદા તમને અને મારા બાને હરેશભાઈ વાઘેલા ગામ ઘેટી હાલ સુરત

  • @jigspatal608
    @jigspatal608 3 місяці тому +1

    राम राम🙏 काका काकी जय किसान जय जवान👌💐 👍

    • @Blvadivlog
      @Blvadivlog  3 місяці тому

      રામ રામ
      જય જવાન જય કિસાન

  • @arvindmakwana5682
    @arvindmakwana5682 3 місяці тому

    રામ રામ ને સીતારામ બાપા સીતારામ.

  • @kiranpatel6796
    @kiranpatel6796 3 місяці тому +1

    Sita ram kaka kaki

    • @Blvadivlog
      @Blvadivlog  3 місяці тому

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @vrajbabriya5607
    @vrajbabriya5607 3 місяці тому

    Sitaram kaka

  • @vijyabenjoshi1657
    @vijyabenjoshi1657 3 місяці тому

    વિજયાબેન મહેતા ઉપલેટા જય યગનદેવતા જય માતાજી

  • @lalajibhaigabani4442
    @lalajibhaigabani4442 3 місяці тому

    જય.કષ્ટ્રભંજન. સારંગપુર.વાલા.ની.જય.હો.

  • @VijayBhaiBhesara
    @VijayBhaiBhesara 3 місяці тому

    Jai mata di

  • @jitendrajitendra4233
    @jitendrajitendra4233 3 місяці тому +1

    Ram Ram sitaram

    • @Blvadivlog
      @Blvadivlog  2 місяці тому

      રામ રામ
      સીતારામ

  • @chetalzaveri8711
    @chetalzaveri8711 3 місяці тому

    સીતારામ બા દાદા ❤❤

  • @kishogohil1990
    @kishogohil1990 3 місяці тому +1

    Jay mataji bhai

    • @Blvadivlog
      @Blvadivlog  3 місяці тому

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @shaileshvaghela8540
    @shaileshvaghela8540 3 місяці тому

    Jy.mataji.jy.dada.sitaram.
    Niruben

  • @antaryatradcp
    @antaryatradcp 3 місяці тому

    Kashtbhanjan dev ni jay.jai shree swaminarayan

  • @Yuvrajsinh_hada
    @Yuvrajsinh_hada 3 місяці тому

    ખુબ સરસ દાદા ની પધરામણી થઇ હવન સાથે વાહ કાયનો ઘટે ધરના સભ્યો દ્વારા કરવામાં આવી ખુબ સરસ કેવાય આવા ને આવા કાર્યો ક રોજ અને ખુબ આગળ વઘો એવી માતાજી પાસે પ્રાથના કરું છું

  • @VivekPatel-z4g
    @VivekPatel-z4g 3 місяці тому

    Sitaram bhai

  • @piyushramanuj6698
    @piyushramanuj6698 3 місяці тому

    Jay shree kashtbhanjan dev Sitaram 🙏

  • @nitarathod9025
    @nitarathod9025 3 місяці тому

    સીતારામ જય શ્રીરામ 🙏🙏🙏 અમદાવાદ થી

  • @vallabhbhaipatel9394
    @vallabhbhaipatel9394 3 місяці тому

    Jay Hanuman Dada bhai

  • @diptijoshi5635
    @diptijoshi5635 3 місяці тому

    Jay kast Bhajan hunmanji
    Sitaram

  • @yessolanki2435
    @yessolanki2435 3 місяці тому

    જય માતાજી

  • @MadhubenPatel-pv7li
    @MadhubenPatel-pv7li 3 місяці тому

    Ram Ram shitaram

  • @ravatgar1355
    @ravatgar1355 3 місяці тому

    જય હનુમાન દાદા

  • @hiteshradadiya.2141
    @hiteshradadiya.2141 3 місяці тому

    Jay jay Bajarang Bali 🌹🙏

  • @ApsanaSalot
    @ApsanaSalot 3 місяці тому

    Bov saras dada

  • @rameshbhaiprajapati1227
    @rameshbhaiprajapati1227 3 місяці тому

    સીતારામ બાબુભાઈ

  • @rajdeepgadhavi3813
    @rajdeepgadhavi3813 3 місяці тому

    જય મોગલ માં

  • @varshasoni9599
    @varshasoni9599 3 місяці тому

    Sars yagna havan kasht bhanjan dev Krupa karey badha uper 🙏

  • @merrakesh4815
    @merrakesh4815 3 місяці тому

    જય માતાજી જય દાદા બધાઈને

  • @AjayMDT
    @AjayMDT 3 місяці тому

    Dada bovj sara cho babu dada bovj sara cho bhagavan tamne haji sakti aape

  • @kapadiyanagjibhai1896
    @kapadiyanagjibhai1896 3 місяці тому

    કાકા કાકી સીતારામ 🎉🎉 જય માંગલ કૃપા 🎉🎉🎉🎉.

  • @TarunAhir-bf9bg
    @TarunAhir-bf9bg 3 місяці тому

    સીતારામ દાદા દાદી કેમ છો મજામાં તરુણભાઈ વેજાણંદ ભાઈ આંબલીયા ગામ દાતરાણા થી

  • @damyantishah386
    @damyantishah386 3 місяці тому

    દમિયંતી બેન કમેટ કરેછે કાકા કાકી મજામાને સરસ હવન કરાવેલ જયજીનેદ્ દાયરાને

  • @AjayMDT
    @AjayMDT 3 місяці тому

    Jay shree Krishna 🙏🙏🙏🙏🙏🎂🎉🎂🎉

  • @SamsungA-nl1lx
    @SamsungA-nl1lx 3 місяці тому

    Jay jalaram

  • @rameshbhaikasvala9889
    @rameshbhaikasvala9889 3 місяці тому +1

    ક્યા ગામ માં રહો છો એની ઉપર પણ વિડિયો બનાવો

    • @Blvadivlog
      @Blvadivlog  3 місяці тому

      સીતારામ
      અમારું ગામ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકા નું બોરડી ગામ છે
      હા જરૂર બનાવીશું

  • @ChampabenValand-ei9tc
    @ChampabenValand-ei9tc 3 місяці тому

    જય માતાજી જય સીતારામ

  • @tommyjeans.d9979
    @tommyjeans.d9979 3 місяці тому

    જય માતાજી અમદાવાદ થી જયશ્રી

  • @prabhatdangar3720
    @prabhatdangar3720 3 місяці тому

    જય હનુમાન દાદા ની જય

  • @SmChavda-tr4yl
    @SmChavda-tr4yl 3 місяці тому

    જયમાતાજીસીતારામ

  • @ramjipipaliya1164
    @ramjipipaliya1164 3 місяці тому

    1COME MARI MUMBAI THI RAMJI DAMJI BHAI PIPILIYA SARERA GAM JESAR TALUKO SITARAM PRABHU ANE MATAJI NE

  • @PriyankaSakariya-w9h
    @PriyankaSakariya-w9h 3 місяці тому

    સીતારામ દાદા દાદી
    તમે મારા પાપા ના વીડિયો જોવો છો
    ખુબ ખુબ અભિનંદન
    સીતારામ

  • @subhashamin157
    @subhashamin157 3 місяці тому

    Jay shree kastbhanjan dev

  • @KISSAN.CREATER
    @KISSAN.CREATER 3 місяці тому

    Jay shree kuldevi Mata

    • @Blvadivlog
      @Blvadivlog  2 місяці тому

      જય શ્રી કુળદેવી મા

  • @Solanki_D_j
    @Solanki_D_j 3 місяці тому

    જીતુભાઈ માલણકા

  • @parulmistry7141
    @parulmistry7141 3 місяці тому +1

    Srs

  • @KISSAN.CREATER
    @KISSAN.CREATER 3 місяці тому

    Jay shree ganeshay namah

    • @Blvadivlog
      @Blvadivlog  2 місяці тому

      જય શ્રી ગણેશાય નમઃ

  • @KISSAN.CREATER
    @KISSAN.CREATER 3 місяці тому

    Jay shree khodiyar maa

    • @Blvadivlog
      @Blvadivlog  2 місяці тому

      જય શ્રી ખોડિયાર માં

  • @aniyaliya.rasik.5577
    @aniyaliya.rasik.5577 3 місяці тому

    અમને કેજો વાસતુ લો ત્યારે